પ્રાઇમ હિન્દુસ્તાન ન્યૂઝ ના અહેવાલની અસર અંબાજી ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર અને એક મહિલા સહિત બે લોકોનો દારુ પકડાયો

પ્રાઇમ હિન્દુસ્તાન ન્યૂઝ ના અહેવાલની અસર અંબાજી ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર અને એક મહિલા સહિત બે લોકોનો દારુ પકડાયો
અંબાજીમાં ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર પવિત્ર યાત્રાધામની છબીને  વિદેશી દારૂનું ધુમ વેચાણ કરતા હતા  આ અહેવાલ 
તારીખ,23/06/2021/નેબુધવાર ના દિવસે prime હિન્દુસ્તાન ન્યુઝ ચેનલ માં અહેવાલ  પસાર કરવામાં આવ્યો હતો  
પ્રાઇમ હિન્દુસ્તાન ન્યૂઝ ના અહેવાલની અસર અંબાજી માં  ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર અને એક મહિલા સહિત બે લોકોનો દારુ .સાથે પકડાયા
રિપોર્ટ જ્યોતિ ઠાકોર અંબાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગુજરાત પત્રકાર એકતા સંગઠન મીટીંગ આજ રોજ ડીસા ખાતે સંઘર્ષ સંધ્યા દેનિક ના માલિક અને પત્રકાર એકતા સંગઠન ના જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામી તથા સંગઠન મંત્રી પ્રધાનસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી