દાંતા તાલુકામાં આરોગ્ય વિભાગ ઊંઘ તુ રહ્યું અને અંબાજી દાંતા પોલીસે બોગસ ડોકટરને ઝડપી પાડ્યા

દાંતા તાલુકામાં આરોગ્ય વિભાગ ઊંઘ તુ  રહ્યું અને અંબાજી દાંતા પોલીસે બોગસ ડોકટરને ઝડપી પાડ્યા
આરોગ્ય વિભાગને લઈ આરોગ્ય મંત્રી સુધી લેખિતમાં રજુઆતો કરવા છતાં પણ આરોગ્ય વિભાગના અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું
દાંતા તાલુકાના અનેક વિસ્તારોમાં બોગસ ડોકટરો પોતાની ડીગ્રી વગર મોટી હોસ્પિટલો ખોલીને બેઠા છે અને કોરોના કાળમાં મને ફાવે તેમ પૈસા ઇંજેક્શનો આપી લોકોના મોત આરોગ્ય સાથે છેડાં કરી રહ્યા છે ત્યારે દાંતા તાલુકામાં બોગસ તબીબોને ત્યાં આરોગ્ય વિભાગને લઈ પાર મંત્રી સુધી લેખિતમાં રજુઆતો કરવામાં આવી હતી ત્યારે દાંતા આરોગ્ય વિભાગ તપાસ કરવામાં મોન રહ્યું ત્યારે લોકોના સ્વાસ્થ્ય અને આરોગ્ય સાથે છેડાં કરતાં ડોક્ટરો ઉપર અંબાજી અને દાંતા પોલીસે બોગસ ડોક્ટરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે દાંતા આરોગ્ય વિભાગના અધિકારીઓ આરોગ્ય મંત્રીને લેખિતમાં રજુઆતો કરવામાં આવી હતી ત્યારે આરોગ્ય મંત્રીની રજુઆતો પણ આરોગ્ય વિભાગ ગોળીને પી ગયુ ત્યારે દાંતા અંબાજી પોલીસે બોગસ તબીબો ઉપર લાલ આંખ કરી છે ત્યારે દાંતા તાલુકામાં બોગસ તબીબોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે હજુ પણ પણ બોગસ ડોકટરની તપાસ કરવામાં આવે તો હજુ પણ બોગસ ડોકટરો મોટી માત્રામાં મળી આવે તેવ લાગી રહ્યું છે હવે અંબાજીના PI અને દાંતાના બાહોશ અને જાંબાઝ પીએસઆઇ હવે ડીગ્રી વગરનાં ડોક્ટરોને પકડી કાયદેસરની કાર્યવાહી કરે તેવી સમગ્ર જનતાની માંગ ઉઠી રહી છે


*રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.