દાંતા તાલુકામાં પહેલાં વરસાદે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની પોલ ખોલીદાંતા તાલુકામાં આરસીસી રોગમાં સરકાર ને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો

દાંતા તાલુકામાં પહેલાં વરસાદે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની પોલ ખોલી
દાંતા તાલુકામાં આરસીસી રોગમાં સરકાર ને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો
દાંતા તાલુકાના અનેક ગામોમાં આરસીસી રોડ બનાવવામાં આવે છે ત્યારે અનેક નાના મોટા ગામોમાં રોડ પણ નથી ત્યારે આંતરિયાળ વિસ્તારના લોકોને કોઈ બિમાર હોય તો 108 પણ નથી જઈ શકતી ત્યારે ઘણા એવાં ગામડાંઓમાં આરસીસી રોડ બનાવવામાં આવ્યા છે ત્યારે પહેલાં વરસાદમાં જ દાંતા તાલુકાના કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની પોલ પહેલાં વરસાદમાં જ ખુલ્લી ગઈ છે ત્યારે આવાં કોન્ટ્રાક્ટરો ઉપર કોણ પગલાં લેશે ત્યારે દાંતા તાલુકામાં આવાં કોન્ટ્રાક્ટરોના કોન્ટ્રાક્ટ રદ થવા જોઈએ અને દાંતા તાલુકામાં બનેલા દરેક આરસીસી રોડની તપાસ કરવામાં આવે તો કેટલાં સરકારી બાબુઓ ટકાવારી લઇને કોન્ટ્રાક્ટરોને બીલ પાસ કરવામાં આવ્યા છે તેની તપાસ કરવામાં આવે તો દુધનું દુધ અને પાણીનુ પાણી સામે આવે તેવું અનુમાન થઈ રહ્યું છે
રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.