પોસ્ટ્સ

બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના કોંગ્રેસના મહિલા પ્રમુખ નંદા બહેન ઠાકોર ભાભર શહેરમાં નગરપાલિકાની ચૂંટણી પ્રચાર માં ભાભર શહેરમાં વોર્ડ નં પ્રમાણે ડોર ટું ડોર ઘરે ઘરે જઇને પ્રચાર કરી રહ્યા છે

છબી
*બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના કોંગ્રેસના મહિલા પ્રમુખ નંદા બહેન ઠાકોર ભાભર શહેરમાં નગરપાલિકાની ચૂંટણી પ્રચાર માં ભાભર શહેરમાં વોર્ડ નં પ્રમાણે ડોર ટું ડોર ઘરે ઘરે જઇને પ્રચાર કરી રહ્યા છે સાથે સાથે કોંગ્રેસ તરફ મતદાન કરવા મતદારોને આકર્ષવા નંદા બહેન ઠાકોર EVM મશીન માં વોટ કેવી રીતે કરાય તે વિષે જાણકારી આપી રહ્યા છે ખૂબજ સરસ કામગીરી કરી રહ્યા છે નંદા બહેન ઠાકોર નું કહેવું છે ભાભર નગરપાલિકાની ચૂંટણી માં કોંગ્રેસ ના 24 ઉમેદવારોની જીત નિષિત છે જેનું મુખ્ય કારણ એ છે કે ભાજપના કુશાસન નો અંત નિષિત છે નંદા બહેન ઠાકોર નું કહેવું એવું થાય છે કે 4ભાભર શહેરમાં મતદારોના મોઢે સાંભળવા મળે છે કે ભાજપે અમને પાંચ વર્ષ સુધી ખુબ હેરાન પરેશાન કર્યા છે અને ભાભર શહેરમાં ભાજપે કોઇ વિકાસના કાર્યો કર્યા નથી હવે અમે ભાજપથી કંટાળી ગયા છીએ ભાભર શહેરમાં  ભાજપના કુશાસનમાં ખૂબ ભ્રષ્ટાચાર થયો છે અને મોટા પ્રમાણમાં કૌભાંડો આચરવામાં આવ્યા છે ભાજપે ભાભર શહેરમાં કોઇ વિકાસ કર્યો નથી વિકાસના નામે ભાજપના ભાભર નગરપાલિકાના કોર્પોરેટરોએ પોતાના ઘર ભર્યા છે આવું ભાભર નગરપાલિકાના

https://youtu.be/A5LLV01ERBc

https://youtu.be/A5LLV01ERBc

બનાસકાંઠા વાવનાં માવસરી માઈનર કેનાલમાં 10 ફુટ નું ગાબડું સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત વાવનાં માવસરી માઈનર કેનાલમાં 10 પડ્યું ગાબડું સરહદી વિસ્તારમાં દિવસ ઉગેને કેનાલો તૂટવાના સમાચારો હવે રોજિંદા બની ગયા છે

છબી
બનાસકાંઠા અપડેટ  વાવનાં માવસરી માઈનર કેનાલમાં 10 ફુટ નું ગાબડું  સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત વાવનાં માવસરી માઈનર કેનાલમાં 10 પડ્યું ગાબડું સરહદી વિસ્તારમાં દિવસ ઉગેને કેનાલો તૂટવાના સમાચારો હવે રોજિંદા બની ગયા છે ગઈ કાલે સુઈગામ નાં મોરવાડા માઇનોર 1 કેનાલમાં તેમજ ભાભરના ચાતરા કેનાલમાં 20 ફુટના ગાબડાં પડ્યાં હતાં ત્યારે આજે વહેલી સવારે વધુ એક માવસરી માઇનર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતાં હજારો  લીટર પાણીનો વેડફાટ  બનાસકાંઠા જિલ્લાનાં સરહદી વિસ્તારમાં ખેડૂતોનાં સુખાકારી માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી સરહદી વિસ્તારમાં કરોડોના ખર્ચે કેનાલો બનાવવામાં આવી છે પરંતુ ક્યાંક નર્મદા નિગમનાં વહીવટી ની ખામી નાં કારણે તેનો ભોગ આજે ખેડૂતો ભોગવી રહ્યા છે ક્યાંક કેનાલોમાં આજે પાણી નથી મળતું તો ક્યાંક કેનાલો તૂટવાના બનાવો બની રહ્યા છે અને તેનો ભોગ અંતે નિર્દોષ ખેડૂતો ભોગવી રહ્યા છે ત્યારે વધુ એક કેનાલ વાવના માવસરી માઈનર કેનાલમાં વહેલી સવારે 10 ફુટ નું ગાબડું પડતાં લાખો લિટર પાણીનો બેફામ વેડફાયુ થવા પામ્યો હતો કેનાલમાં ગાબડું પડતાં ખેડૂત

બનાસકાંઠા અપડેટ.ધાનેરા થરાદ હાઇવે પર બાઇક સ્લીપ ખાતા બાઇક ચાલક નું ઘટનાસ્થળે મોત

છબી
બનાસકાંઠા અપડેટ.ધાનેરા થરાદ હાઇવે પર બાઇક સ્લીપ ખાતા બાઇક ચાલક નું ઘટનાસ્થળે મોત . ધાનેરા થરાદ હાઇવે પર સતત બીજા દિવસે પણ બીજી અકસ્માત ની ઘટના સામે આવી છે રામસીપુરા ગામનાં પાટીયા પાસે બાઈક સ્લીપ ખાઇ જતાં બાઈક ચાલક નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું મળતી માહિતી મુજબ બાઇકચાલક ચાલુ બાઇકે મોબાઇલ પર વાત કરતી વખતે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતાં બાઈક સ્લીપ ખાતા ડિવાઈડર સાથે અથડાતાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું બાઈક ચાલક પાસેથી આધારકાર્ડ નીકળતાં મૂર્તક થરાદ નો શ્રવણજી શ્રીપાલ હોવાનું સામે આવ્યુ છે ઘટનાની જાણ કરાતા 108 અને ધાનેરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૂર્તક નાં  વાલી વારસો ને જાણ કરી મૂર્તક ની લાશ ને પી.એમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી અકસ્માત થતાં ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, રિપોર્ટર રમણ પરમાર બનાસકાંઠા

*ડીસા શહેર ઉત્તર પો.સ્ટે. ચોરીના મો.સા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરતી ડીસા શહેર ઉત્તર પોલીસ

છબી
Prime hindustan news તા.૧૯/૦૨/૨૦૨૧* 🚓  *ડીસા શહેર ઉત્તર પો.સ્ટે. ચોરીના મો.સા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરતી ડીસા શહેર ઉત્તર પોલીસ ***                 💫પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરૂણકુમાર દુગ્ગલ સાહેબ બનાસકાંઠા નાઓની તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડો.કુશાલ.આર.ઓઝા સાહેબ ડીસા વિભાગ ડીસા નાઓએ મિલકત સંબધી ગુના શોધી કાઢવા કરેલ સુચના આધારે        જે.વાય.ચૌહાણ પોલીસ ઇન્સ. ડીસા શહેર ઉત્તર પો.સ્ટે નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એન.કે.પટેલ પોલીસ.સબ.ઇન્સ. ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન તથા અ.હેડ.કો.અશોકસિંહ તથા અ.પો.કો.ભુરાભાઇ તથા અ.પો.કો.શૈલેષકુમાર તથા અ.પો.કોન્સ વનરાજજી તથા અ. પો.કોન્સ. હરસેન્ગભાઈ* વિગેરે પો.સ્ટાફના માણસો સાથે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ડીસા જુના બસસ્ટેન્ડ પાસે થી એક શંકાસ્પદ હીરો કંપનીનું એચએફ ડીલક્ષ નંબર પ્લેટ વગરના મો.સા સાથે એક ઇસમ પકડાઇ જતા જેની પુછપરછ કરતા તથા cctv ફૂટેજ આધારે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતેથી ચોરાયેલ મો.સા. હોવાનું જણાતા તથા જે મો.સા.ના એન્જિન ચેસીસ નંબર આધારે મ

મોડાસામાં યોજાશે "રક્તદાન મહાયજ્ઞ" પીડિત માનવતાની સેવામાં ગાયત્રી પરિવાર કોરોના રુપી મહામારી હોય કે દેશભરમાં આવતી કોઈપણ આપદાના સમયે ગાયત્રી પરિવાર હંમેશા પીડિત માનવતાની સેવામાં અડીખમ આગળ રહ્યું છે.

છબી
મોડાસામાં યોજાશે "રક્તદાન મહાયજ્ઞ"  પીડિત માનવતાની સેવામાં ગાયત્રી પરિવાર      કોરોના રુપી મહામારી હોય કે દેશભરમાં આવતી કોઈપણ આપદાના સમયે ગાયત્રી પરિવાર હંમેશા પીડિત માનવતાની સેવામાં અડીખમ  આગળ રહ્યું છે.         સ્વાતંત્ર્ય સેનાની અને રાષ્ટ્ર ઉત્થાન તેમજ ભારતીય સંસ્કૃતિના સંસ્કારોને પુનર્જિવિત કરનાર ગાયત્રી પરિવારના પ્રણેતા વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના આધ્યાત્મિક જન્મ દિવસ વસંત પંચમી પર્વની ઉજવણી જપ તપ યજ્ઞ આરતી જેવા આયોજન ઉપરાંત વિશેષમાં જન સમાજમાં પીડિત માનવતાની સેવામાં ઉપયોગી એવા રક્તદાન શિબિરો યોજીને ઉજવણી કરવામાં આવી રહી છે.        ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસાના અગ્રણી હરેશભાઈ કંસારાએ માહિતી આપતા જણાવ્યું કે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વડા ડૉ. પ્રણવ પંડ્યાજીના માર્ગદર્શનમાં સમગ્ર ભારતભરમાં યુવા જાગૃતિ અભિયાન અંતર્ગત અનેક પ્રકારના રચનાત્મક સેવાના કાર્યક્રમોને ગતિ આપવામાં આવી રહી છે. જે સંદર્ભે ભારતભરમાં રક્તદાન મહાયજ્ઞના આયોજન થઈ રહ્યાં છે. ત્યારે ગાયત્રી પરિવાર યુવા સંગઠન, ગુજરાત દ્વારા ગુજરાતભરમાં રક્તદાન શિબિરો યોજાય તેવા પ્રયાસો હાથ

Prime Hindustan Newsતા.૧૬/૦૨/૨૦૨૧વચગાળાના જામીન રજા ઉપરથી ફરારી આરોપીને પકડી* *પાડતી પેરોલ ફર્લો સ્કોડ બનાસકાંઠા ** અધિક પોલીસ મહાનીર્દેશક શ્રી સી.આઈ.ડી.ક્રાઇમ અને રેલવેઝ ગુ.રા.ગાંધીનગર નાઓએ આપેલ ડ્રાઇવ આધારે 💫 IGP સા.શ્રી જે.આર. મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ* *નાઓ તરફ થી આપવા માં આવેલ નાસતા ફરતા તથા પેરોલ ફરલો ફરારી આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત*

છબી
Prime Hindustan News તા.૧૬/૦૨/૨૦૨૧ વચગાળાના જામીન રજા ઉપરથી ફરારી આરોપીને પકડી* *પાડતી પેરોલ ફર્લો સ્કોડ બનાસકાંઠા **    અધિક પોલીસ મહાનીર્દેશક શ્રી સી.આઈ.ડી.ક્રાઇમ અને રેલવેઝ ગુ.રા.ગાંધીનગર નાઓએ આપેલ ડ્રાઇવ આધારે 💫 IGP સા.શ્રી જે.આર. મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ* *નાઓ તરફ થી આપવા માં આવેલ નાસતા ફરતા તથા પેરોલ ફરલો ફરારી આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત*  💫 *મહે. પોલીસ અધીક્ષક શ્રી તરૂણ કુમાર દુગ્ગલ સાહેબ બનાસકાંઠા પાલનપુર* નાઓનીસૂચના આધારે  *પો.સ.ઇ. શ્રી આર.જી.દેસાઈ પેરોલ ફર્લો સ્કોડ પાલનપુર* નાઓના  માર્ગદર્શન મુજબ સ્ટાફના          **ASI અયુબખાન તથા સુમેરસિંહ તથા પ્રવિણસિંહ તથા અ.હે.કોન્સ મહેન્દ્રસિંહ તથા વિનોદભાઈ તથા શૈલેષભાઇ  તથા સમીઉલ્લાખાન તથા કુલદીપસિંહ તથા નીકુલસિંહ તથા પોકો.સંજયભાઈ તથા રાજેશકુમાર તથા સંજયકુમાર તથા સોકત ખાન તથા અશોકભાઇ*  વી. પોલીસ સ્ટાફના  માણસો સાથે પાલનપુર પશ્ચિમ પો.સ્ટે વિસ્તાર માં નાસતા ફરતા / પેરોલ /ફરલો ફરારી આરોપીઓની  તપાસ મા હતા દરમ્યાન *એ.એસ.આઈ સુમેરસિહ તથા હે.કો.મહેન્દ્રસિંહ તથા પો.કો.સંજયભાઈ* નાઓને મળેલ બાતમી હકીકત આધારે વચગાળાના જામીન  રજા ઉપ

આજરોજ ચડોતર ગામમાં લીમડીવાળા ચેહર માતાજીના ધામે ભકતો દ્વારા વિવિધ પ્રકારનાં કેક કાપીને ચેહર માતાજી શ્રી નો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો**વર્ષોથી વસંત પંચમીના દિવસે ચેહર માતાજીનો જન્મદિવસ ભક્તો દ્વારા ઉજવવામા આવે છે આજરોજ ચડોતર ગામમાં આવેલ ચેહર ધામમાં ભક્તો દ્વારા ધામધૂમથી ચેહર માતાજી નો જન્મદિવસ ઊજવવામાં આવ્યો

છબી
*આજરોજ ચડોતર ગામમાં લીમડીવાળા ચેહર માતાજીના ધામે ભકતો દ્વારા વિવિધ પ્રકારનાં કેક કાપીને ચેહર માતાજી શ્રી નો    જન્મદિવસ ધામધૂમથી   ઉજવવામાં આવ્યો**વર્ષોથી વસંત પંચમીના દિવસે ચેહર માતાજીનો જન્મદિવસ ભક્તો દ્વારા   ઉજવવામા આવે છે આજરોજ ચડોતર ગામમાં આવેલ ચેહર ધામમાં ભક્તો દ્વારા ધામધૂમથી ચેહર માતાજી નો જન્મદિવસ ઊજવવામાં આવ્યો  ચડોતર ગામમાં આવેલ  ચહેર ધામ માં  ભક્તો દ્વારા માતાજીની મહા આરતી મહા હવન ધૂન પુજા આરતી કરીનેભક્તો દ્વારા વિવિધ પ્રકારનાં કેક કાપવામાં આવ્યા ચેહર માતાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો જેમાં ભક્તો ભાવવિભોર થઈ ગયા હતા ચડોતર ગામમાં આવેલ  ચેહરધામ માં મુખ્ય ભુવાજી શ્રી લાલજી મહારાજ પણ આજે માતાજીનો જન્મ દિવસ ઉજવતા ઉજવતા ભાવવિભોર થઈ ગયા હતા  ચડોતર ગામમાં લીમડીવાળા ચેહર માનું ધામ આવેલું છે જ્યાં છેલ્લા ચાલીસ વર્ષોથી પણ વધુ સમયથી અહીં માતાજી બિરાજમાન છે તેવું ભક્તોએ જણાવયુ

જાફરાબાદ તાલુકા પંચાયત ના વિરોધ પક્ષના નેતા, મનુભાઈ વાજા ના ધર્મ પત્ની ચંપાબેન મનુ ભાઈ વાજા ભારતીય જનતા પાર્ટી માંથી ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું.

છબી
જાફરાબાદ તાલુકા પંચાયત ના વિરોધ પક્ષના નેતા, મનુભાઈ વાજા ના ધર્મ પત્ની ચંપાબેન મનુ ભાઈ  વાજા  ભારતીય જનતા પાર્ટી માંથી ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું. આજ રોજ તા.૧૩_૨_૨૦૨૧ને શનિવાર ,શુભ મૂહુર્ત માં જાફરાબાદ તાલુકા પંચાયત ના વિરોધ પક્ષના નેતા, મનુભાઈ વાજા ના ધર્મ પત્ની ચંપાબેન મનુ ભાઈ  વાજા ( પૂર્વ પ્રમુખ, તાલુકા પંચાયત જાફરાબાદ)એ ટીબી ૧૩/ટીબી_૧ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી માંથી ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું. વિશાલ જન મેદની પોત પોતાના વાહનો સાથે જોડાયા હતાં

નિસ્વાર્થ ભાવથી લોકોને મદદરૂપ બનનારી પાલનપુર બનાસકાંઠા ની સંસ્થા નિસ્વાર્થ સેવા સંગઠન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના જેવી વૈશ્વિક મહામારી માં સતત લોકો ને મદદરૂપ બનાવવાનો પ્રયાસ કર્યો છે

છબી
નિસ્વાર્થ ભાવથી લોકોને મદદરૂપ બનનારી પાલનપુર બનાસકાંઠા ની સંસ્થા નિસ્વાર્થ સેવા સંગઠન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના જેવી વૈશ્વિક મહામારી માં સતત લોકો ને મદદરૂપ બનાવવાનો પ્રયાસ કર્યો છે કોરોનાથી અસરગ્રસ્ત થઈ વિશ્વના એવા ઘણા લોકો જે લોકો મોતને ભેટયા હતા અને ઘણાલોકો તો એવા હતા કે જેમના પરિવારજ ન હતા હતા ત્યારે એવા મૃત્યુ પામેલા વિશ્વના તમામ લોકો નિસ્વાર્થ સેવા સંગઠનના સ્નેહીજનો હોય એ વિચારથી બાલારામ નદી મુકામે મુકામે તર્પણ વિધિ કરવામાં આવી એ તર્પણ વિધિ ને વિશ્વના દેશોએ નોંધ લઇ નિસ્વાર્થ સેવા સંગઠન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને તેના પ્રમુખ શ્રી નીતિનભાઈ ઠાકોરને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લન્ડન માં સ્થાન આપ્યું અને નિસ્વાર્થ સેવા સંગઠન અને તેમના પ્રમુખને વર્લ્ડ રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો જેની ખુશી ને લઇ નિસ્વાર્થ સેવા સંગઠન ના માધ્યમથી તમામ મિત્રોએ નીતિનભાઈ ઠાકોર નો સન્માન સમારોહ યોજ્યો સન્માન સમારોહમાં આશીર્વાદ આપવા શ્રી દયાલપુરીમહારાજ હાથીદરા સ્વામિનારાયણના સ્વામી શ્રી રંગ સ્વામીજી બનાસ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.સુનિલભાઈ જોષી ડો.સુરેન્દ્રભાઈ ગુપ્તા બ્રહ્મ સમાજ પ્રમુખ શ્રી બી.કે

બનાસકાંઠા ઠાકોર સમાજ સંસ્કાર મંડળ પાલનપુરમાં ભારતીબેન ભરતજી ઠાકોરનું સૌ પ્રથમ આજીવન મહિલા સભ્ય તરીકે નામ નોંધાયું..

છબી
છેલ્લા વીસ વર્ષોથી ચાલતા બનાસકાંઠા ઠાકોર સમાજ સંસ્કાર મંડળ પાલનપુરમાં ભારતીબેન ભરતજી ઠાકોરનું સૌ પ્રથમ આજીવન મહિલા સભ્ય તરીકે નામ નોંધાયું.. બનાસકાંઠા ઠાકોર સમાજ સંસ્કાર મંડળ પાલનપુર સંસ્થામાં જિલ્લાની ઠાકોર સમાજની મહિલાઓ અને વિધાર્થીનીઓમાં શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન વધારવા ઠાકોર સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આજે જિલ્લાની પ્રથમ આજીવન મહિલા સભ્ય તરીકે પાલનપુર નગરપાલિકા પૂર્વ સ્ટ્રીટલાઈટ ચેરમેન ભારતીબેન ભરતજી ઠાકોરની નોંધણી થઈ       તે ઉપરાંત ઠાકોરવાળી અભિયાન અંતર્ગત આ સંસ્થામાં ચાલતી લાયબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના પુસ્તકો પણ ભારતીબેન ઠાકોરે નિઃશુલ્ક અર્પણ કરી સમાજના આગેવાનોના આશિર્વાદ પ્રાપ્ત કરી રાષ્ટ્રહિત માટે સમાજના યુવાઓને શૈક્ષણિક અને રોજગારી ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માટેના આયોજનો વર્ણવ્યા...

સુઈગામ ની તપ હેલ્થકેર માં ફ્રી નિદાન કેમ્પ યોજાયો.સદગુરુ ઓર્થોપેડિક હોસ્પિટલ થરાદ દ્વારા મફત નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

છબી
સુઈગામ ની તપ હેલ્થકેર માં ફ્રી નિદાન કેમ્પ યોજાયો. સદગુરુ ઓર્થોપેડિક હોસ્પિટલ થરાદ દ્વારા મફત નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ખાતે આવેલ તપ હેલ્થકેર માં સદગુરુ ઓર્થોપેડિક હોસ્પિટલ થરાદ દ્વારા આજે મફત નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સદગુરુ ઓર્થોપેડિક હોસ્પિટલમાં ફરજ બજાવતા થરાદ ના પ્રખ્યાત ડોક્ટર નવીન ચૌધરી જે. હાડકાં ના ફ્રેક્ચર, કમર દર્દ, કમર દર્દ,ઘૂંટણ દર્દ,સ્નાયુ દર્દ, વા,સંધી વા,માટે ના સચોટ ઈલાજ માટે જાણીતા ડોક્ટર છે, જેમના દ્વારા સુઈગામ ની તપ હેલ્થકેર માં ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કરવામા આવ્યું હતું,તેમાં 80 થી વધુ દર્દીઓને ની તપાસ મફત કરી આપવામાં આવી હતી,જયારે વધુ સારવાર માટે,સુઈગામ તપ હેલ્થ દ્વારા થતા ખર્ચ માં 20%વિસ ટકા નું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું..

બનાસકાંઠા કાંકરેજ તાલુકા મા આવેલું જાખેલ ગામ દ્વારા ભારતીય સેના આર્મી મેન મા તારીખ. 4.2.2021 ને ગુરુવાર ના દિવસે ફરજ પરથી નિવૃત થઇ ને આવેલ જોષી ભરત ભાઈ ને પોતાના સગા દ્વારા ડીસા. ભીલડી. શિહોરી. થરા અને જાખેલ ગ્રામજનો અને સરપંચ તેમજ મિત્રો. સાથે મળી ને ગામ ના મેઈન રસ્તા ઉપર થી રેલી ધ્વરા ભવ્ય સ્વાગત.

છબી
બનાસકાંઠા  કાંકરેજ તાલુકા મા  આવેલું જાખેલ ગામ દ્વારા  ભારતીય સેના આર્મી મેન  મા તારીખ. 4.2.2021 ને ગુરુવાર ના  દિવસે ફરજ પરથી નિવૃત થઇ ને આવેલ જોષી ભરત ભાઈ   ને પોતાના સગા દ્વારા ડીસા. ભીલડી. શિહોરી. થરા અને જાખેલ ગ્રામજનો અને સરપંચ તેમજ મિત્રો. સાથે મળી ને  ગામ  ના મેઈન રસ્તા ઉપર થી રેલી ધ્વરા ભવ્ય સ્વાગત. સામેયું. અને વરઘોડો  કાઢી ને ગામમાં સ્વાગત સમારોહ નું આયોજન કાર્ય કર્મો કરી ને  ભરતભાઈ જોષી ના વધામણાં કર્યા હતાં મા ભોમ ની રક્ષા કાજે  આજે 17વર્ષ સુધી સેના મા ફરજ બજાવી ને  જાખેલ ગામનું  ગૌરવ વધારવા બદલ જાખેલ ગ્રામજનો દ્વારા ભાઈ ભરતભાઈ નું  ધામ ધૂમ થી સ્વાગત કરવામાં આવ્યું 17 વર્ષ સુધી માતૃ ભૂમિ ની રક્ષા કરી  અને  હવે નિવૃત થયાં પશી માતાપિતા  ની સેવા  અને ગામ મા હરી મળીને રહીશ અનેક યુવક ભાઈઓ ને  પણ સેના મા જોડાઇ ને  માતૃ ભૂમિ ની રક્ષા કરે તેવું આહવાન કર્યું હતું

Prime Hindustan Newsતા.૦૫/૦૨/૨૦૨૧વચગાળાના જામીન રજા ઉપરથી ફરારી આરોપીને પકડી* પાડતી પેરોલ ફર્લો સ્કોડ બનાસકાંઠાઅધિક પોલીસ મહાનીર્દેશક શ્રી સી.આઈ.ડી.ક્રાઇમ અને રેલવેઝ ગુ.રા.ગાંધીનગર નાઓએ આપેલ ડ્રાઇવ આધારે IGP સા.શ્રી જે.આર. મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ

છબી
Prime Hindustan News તા.૦૫/૦૨/૨૦૨૧ વચગાળાના જામીન રજા ઉપરથી ફરારી આરોપીને પકડી* પાડતી પેરોલ ફર્લો સ્કોડ બનાસકાંઠા અધિક પોલીસ મહાનીર્દેશક શ્રી સી.આઈ.ડી.ક્રાઇમ અને રેલવેઝ ગુ.રા.ગાંધીનગર નાઓએ આપેલ ડ્રાઇવ આધારે  IGP સા.શ્રી જે.આર. મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ* *નાઓ તરફ થી આપવા માં આવેલ નાસતા ફરતા તથા પેરોલ ફરલો ફરારી આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત મહે. પોલીસ અધીક્ષક શ્રી તરૂણ કુમાર દુગ્ગલ સાહેબ બનાસકાંઠા પાલનપુર* નાઓનીસૂચના આધારે  *પો.સ.ઇ. શ્રી આર.જી.દેસાઈ પેરોલ ફર્લો સ્કોડ પાલનપુર* નાઓના  માર્ગદર્શન મુજબ સ્ટાફના        ASI અયુબખાન તથા સુમેરસિંહ તથા પ્રવિણસિંહ તથા અ.હે.કોન્સ મહેન્દ્રસિંહ તથા વિનોદભાઈ તથા શૈલેષભાઇ  તથા સમીઉલ્લાખાન તથા કુલદીપસિંહ તથા નીકુલસિંહ તથા પોકો.સંજયભાઈ તથા રાજેશકુમાર તથા સંજયકુમાર તથા સોકત ખાન તથા રાજુભાઇ*  વી. પોલીસ સ્ટાફના  માણસો સાથે દાંતા પો.સ્ટે વિસ્તાર માં નાસતા ફરતા / પેરોલ /ફરલો ફરારી આરોપીઓની  તપાસ મા હતા દરમ્યાન *એ.એસ.આઈ સુમેરસિહ તથા પો.કો.સંજયભાઈ* નાઓને મળેલ બાતમી હકીકત આધારે વચગાળાના જામીન  રજા ઉપરથી  ફરારી  આરોપી           ભીમાભાઈ મોત

बिना नंबरी न्यू मॉडल अल्टो कार जिसके आगे एक पुरुष ड्राइवर तथा पिछली सीट पर 2 जवान उम्र की जवान उम्र की लंबी हाइट वाली बैठी हुई है इन महिलाओं द्वारा एसबीआई स्वरूपगंज में एक महिला के थेली की चीरा लगा कर

છબી
बिना नंबरी न्यू मॉडल अल्टो कार जिसके आगे एक पुरुष ड्राइवर तथा पिछली सीट पर 2 जवान उम्र की जवान उम्र की लंबी हाइट वाली  बैठी हुई है इन महिलाओं द्वारा एसबीआई स्वरूपगंज में एक महिला के थेली की चीरा लगा कर ₹45000 चुरा कर स्वरूपगंज से गुजरात की तरह निकली है संभावित मा वल ,छापरी ,गिरवर रेवदर ,मंडार की तरफ जाएगी या आबूरोड सिटी में भी कहीं पर गाड़ी खड़ी कर सकते हैं अपने अपने एरिया में ध्यान से तलाश करा वे

ગુજરાત રાજસ્થાન ને અડીને આવેલા અાવલ નજીકથી પોલીસે દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી હતી પોલીસ સૂત્રો દ્વારા જાણવા અનુસાર ખાનગી રહે બાતમી આધારે રિકો પોલીસ અધિકારી નેતૃત્વ માં ટીમ બનાવી નાકાબંધી કરી હતી તે સમયે રાજસ્થાન તરફ થી આવતી ઇનોવા ગાડી નંબર Dl 4 C AE3831 ને રોકવી તપાસ કરતાં તેમાંથી દારૂ ની કુલ 96 બોટલ લઈ જવાતી હતી

છબી
ગુજરાત રાજસ્થાન ને અડીને આવેલા અાવલ નજીકથી પોલીસે દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી હતી પોલીસ સૂત્રો દ્વારા જાણવા અનુસાર ખાનગી રહે બાતમી આધારે રિકો પોલીસ અધિકારી નેતૃત્વ માં ટીમ બનાવી નાકાબંધી કરી હતી તે સમયે રાજસ્થાન તરફ થી આવતી ઇનોવા ગાડી નંબર Dl 4 C AE3831 ને રોકવી તપાસ કરતાં તેમાંથી દારૂ ની કુલ 96 બોટલ લઈ જવાતી હતી પોલીસ તમામ બોટલ અને ગાડી નો કબ્જો લઈ ગુનો નોંધી વિધાનંદ રામકુમાર ઝટ રહે વાસી , બિવાની હરિયાણા ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

પાલનપુર વોર્ડ નં.7માંથી ભારતીબેન ભરતજી ઠાકોર પૂર્વ ચેરમેન, સ્ટ્રીટલાઈટ સમિતિ નગરપાલિકાના સૌ શુભચિંતકોને નમસ્કાર.....🙏🌷

છબી
પાલનપુર વોર્ડ નં.7માંથી ભારતીબેન ભરતજી ઠાકોર પૂર્વ ચેરમેન, સ્ટ્રીટલાઈટ સમિતિ નગરપાલિકાના સૌ શુભચિંતકોને નમસ્કાર.....🙏🌷              "આવો દેશવાસીઓ...આપણે સૌ સાથે મળીને આપણા સૌના આદરણીય અને વિઝનરી લીડર એવા આપણા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ માનનિય શ્રી સી. આર. પાટીલ સાહેબનું વિધાનસભા 2022 વિઝન-182 સિદ્ધ કરીએ....?!!!           ગુજરાત ભારતીય જનતા પાર્ટીના એક કરોડ તેર લાખ કાર્યકર્તાઓ પ્રતિ સપ્તાહ રજાના દિવસે એટલે કે દર રવિવારે માત્ર બે કલાક સવારે 10 થી 12 વાગ્યા સુધી પોત પોતાના વિસ્તારમાં સરકારની યોજનાઓ જેવી કે વિધવા સહાય, વૃદ્ધ પેન્શન સહાય, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, માં અમૃતમ યોજના, આયુષ્યમાન ભારત યોજના, કુંવરબાઈનું મામેરું યોજના (લગ્ન સહાય), આત્મનિર્ભર લોન યોજના, અકસ્માતમાં 50 હજાર સહાય યોજના, કૃષિ સહાય યોજનાઓ, પાલક માતાપિતા (અનાથ બાળકો માટે) યોજના, માનવ ગરિમા યોજના, મુદ્રા લોન યોજના જેવી નાગરિકો સાથે સીધો સંપર્ક કરીને ફોર્મ આપી શકાય, ફોર્મ ભરવાની વિધિ સરળતાથી સમજાવી શકાય અને નિઃશુલ્ક ફોર્મ પણ આપી શકાય તેવી યોજનાઓના ફોર્મ લઈને પ્રતિ રવિવાર દ

पूर्व विधायक ने ग़रीबों के बीच मनाया जन्मदिनसांझ की रोटी टीम के साथ झोपड़ियों में पहुंचे भंडारीभोजन के पैकेट बांटे, लिया आशीर्वादये जो फफोले तलुओं मे दीख रहे हैं

છબી
पूर्व विधायक ने ग़रीबों के बीच मनाया जन्मदिन सांझ की रोटी टीम के साथ झोपड़ियों में पहुंचे भंडारी भोजन के पैकेट बांटे, लिया आशीर्वाद ये जो फफोले तलुओं मे दीख रहे हैं ये मुझको उकसाते हैं । पिण्डलियों की उभरी हुई नसें मुझ पर व्यंग्य करती हैं । मुँह पर पड़ी हुई यौवन की झुर्रियाँ क़सम देती हैं । कुछ हो अब, तय है – मुझको आशंकाओं पर क़ाबू पाना है, पत्थरों के सीने में प्रतिध्वनि जगाते हुए परिचित उन राहों में एक बार विजय-गीत गाते हुए जाना है – जिनमें मैं हार चुका हूँ ।। कवि दुष्यंत की यह पंक्तियां आज जीवंत प्रतीत हुईं, जब राजगढ़ ज़िला स्थित नरसिंहगढ़ विधानसभा क्षेत्र के पूर्व विधायक गिरीश भंडारी अपना जन्मदिन मनाने नरसिंहगढ़ शहर की ग़रीब बस्तियों में पहुंचे। भूख से बेकल बच्चों को पौष्टिक आहार दिया, झोपड़ियां देखीं, झोपड़ियों में कराहती ज़िन्दगियाँ देखीं...इंसान और भूख की लड़ाई देखी.. !! दरअसल एक जननेता जब अपनी खुशियां ग़रीबों के साथ बांटता है, तो हाशिये के उन लोगों की एक उम्मीद बन जाता है। यही हुआ..अपने बीच अपने प्रिय नेता को देख इन ग़रीबों की उम्मीदें ज़िंदा हो गईं। लंबी उ

ગૌસેવા મિત્ર મંડળ યુવા ગ્રુપ જુનાડીસા રબારી સમાજ દ્વારા પૂર્ણિમાની ઉજવણી,

છબી
ગૌસેવા મિત્ર મંડળ યુવા ગ્રુપ જુનાડીસા રબારી સમાજ દ્વારા પૂર્ણિમાની ઉજવણી,     પોષ મહિનાની પોષી પૂર્ણિમાના પવિત્ર દિવસે ગૌસેવા મિત્ર મંડળ યુવા ગ્રુપ જુનાડીસા રબારી સમાજના યુવાન કાર્યકર્તાઓ દ્વારા ગૌ માતાને ઘાસચારો, પક્ષીઓને ચણ, શ્વાનોને ભોજન (રોટલી ગોળ બિસ્કીટ) સાથે કીડીઓને પણ કીડીયારુ પુરી આ પવિત્ર દિવસને મનાવવામાં આવ્યો જેમાં તમામ યુવાન કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા,

બનાસકાંઠા. આગથળા પોલીસ પેટ્રોલીંગ દરમિયાન બાઈક ચોર ઝડપાયો.

છબી
બનાસકાંઠા. આગથળા પોલીસ પેટ્રોલીંગ દરમિયાન બાઈક ચોર ઝડપાયો. લાખણી આગથળા પોલીસ સ્ટેશનનાં પી.એન જાડેજા તથા સ્ટાફ પેટ્રોલીંગ દરમિયાન ધાનેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બાઈક ચોરી ની ફરિયાદ ipc કલમ 379 ચોરી થયેલ પલ્સર બાઈક નંબર GJ-09-AN-8850 બાઈક સહિત ચોર ને આગથળા પોલીસે ઝડપી પાડયો હતો આગથળા પોલીસ સ્ટાફ રમુણ હાઇવે રોડ પર વાહન ચેકીંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં બાઈક લઈ નીકળેલા એક  શખ્સને રોકી પુછ-પરછ કરતાં તે ધાનેરા તાલુકાનાં ગોલા ગામનો ઓખાભાઈ મસરાભાઈ લુહાર જણાવ્યું હતું તેને પકડી વધુ કડક પુછ-પરછ કરતાં પોતે બાઈક ની ચોરી બે દિવસ પહેલાં થાવર આર.ટી.ઓ ચેક પોસ્ટ પાસે ધાનેરા-સાંચોર હાઈવે રોડની બાજુમાં પાર્ક કરેલ બાઈકની ચોરી કરી હોવાનું કબુલાત કરી હતી અગાઉ પણ આ ઇસમ દ્વારા ડીસા માંથી પણ બાઈકની ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી. રિપોર્ટર રમણ પરમાર બનાસકાંઠા

દાંતીવાડા કોલોની થી રેતી ભરીને ચાલતી ટ્રકો થી લોકો ત્રાહિમામ પોકારી ગયા દાંતીવાડા કોલોની થી બનાસ નદી માં રેતી ભરીને અવરજવર કરતી ટ્રકો ડીસા ના રાણપુર, ભડથ વિસ્તારમાં આવેલ બનાસ નદીની લિજોમાંથી દિવસરાત મોટી સંખ્યામાં મોટા ટ્રેલરો અને હાઇવા ટ્રકો રેતી ભરી દોડી રહી છે અને બેફામ સ્પીડ

છબી
દાંતીવાડા કોલોની થી રેતી ભરીને  ચાલતી ટ્રકો થી લોકો ત્રાહિમામ પોકારી ગયા  દાંતીવાડા કોલોની થી બનાસ નદી માં રેતી ભરીને  અવરજવર કરતી ટ્રકો ડીસા ના રાણપુર, ભડથ વિસ્તારમાં આવેલ બનાસ નદીની લિજોમાંથી દિવસરાત મોટી સંખ્યામાં મોટા ટ્રેલરો અને હાઇવા ટ્રકો રેતી ભરી દોડી રહી  છે અને બેફામ સ્પીડ લાઈનોમાં ચાલતી દિવસભર અસંખ્ય કાળા કારોબારીઓના આ ટ્રકો લોકો માટે જોખમી અને માથાના દુખાવા સમાન બની રહ્યા છે જયારે રેતીનું વહન કરી રહેલા ટ્રકો દિવસ દરમિયાન અનેકો વાર ટ્રાફિક કરી લાઈનો લગાડી રહ્યા છે ત્યારે સ્થાનિક વહેપારીઓ અને વાહન ચાલકો ટ્રકોથી ત્રસ્ત બની ગયા છે અને આ બાબતે અગાઉ સમયમાં પણ દાંતીવાડા ના મામલદાર ને આવેદન પત્ર આપવામાં આવેલ છે નવા આવેલા મામલદાર દ્વારા  થોડા દિવસો પૂરતી સ્થિતિ કાબુમાં આવી અને ફરી ખનીજ ના વેપારનો વેપલો ધમધમી ઉઠયો છે અને બેફામ ટ્રકોનું દોડવું યથાવત બની ગયું છે ત્યારે દિવસ ભર રોડ ઉપર રાહદારીઓ ની થોડી બેકાળજી કોઈનો જીવ જોખમી થાય તો કોઇ નવાઈ ની વાત નઈ બે ફામ બનેલી ટ્રકોને જાણે સરકારનો કોઈ કાયદો લાગુજ પડતો નથી એવું લાગી રહ્યું છે આટલી ટ્રાફ

જામ કંડોરણા ખાતે પ્રજાસતાક પર્વની ખુબજ ઉલ્લાસ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી . પોલીસ જવાનો દ્વારા શિસ્તબધ્ધ રીતેની પરેડ સાથે મામલતદારશ્રી વિજય મુળાસીયા સાહેબના હસ્તે ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો .

છબી
જામ કંડોરણા ખાતે પ્રજાસતાક પર્વની ખુબજ ઉલ્લાસ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી . પોલીસ જવાનો દ્વારા શિસ્તબધ્ધ રીતેની પરેડ સાથે મામલતદારશ્રી વિજય મુળાસીયા સાહેબના હસ્તે ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો .  સ્વાતંત્ર ભારતનાં ૭રમાં પ્રજાસતાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણીનો સમારોહ જામ કંડોરણા ખાતેની તાલુકા શાળાનાં મેદાનમાં રાખવામાં આવેલ હતો . મામલતદાર કચેરી , તાલુકા પંચાયત કચેરી, ગ્રામ પંચાયત કચેરી તેમજ જામ કંડોરણાની તાલુકા શાળા, કન્યા શાળા તેમજ અન્ય તમામ સરકારી શાળાનાં તમામ કર્મચારીગણ દ્વારા આજના આ ૨૬ મી જાન્યુઆરીનાં ૭રમાં પ્રજાસતાક પર્વની ભવ્ય ઉજવણી કરવા ખુબજ સુંદર આયોજન કરવામાં આવેલ હતું. કાર્યક્રમની શરૂઆતમાં જામ કંડોરણાનાં પોલીસ સબ ઈન્સપેકટરશ્રી જે.યુ.ગોહિલસાહેબની આગેવાની હેઠળ તેમનાં પોલીસ ડિપાર્ટમેન્ટનાં જવાનો દ્વારા શિસ્તબધ્ધ રીતે સુંદર પરેડ સાથે રાષ્ટ્ર ધ્વજને સલામી અપાવી હતી . રાષ્ટ્ર ધ્વજ મામલતદાર અને તાલુકા એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રી વિજય મુળાસીયા સાહેબના હસ્તે લહેરાવવામાં આવ્યો હતો. ધ્વજ વંદન સાથે કાર્યક્રમનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હ