બનાસકાંઠા કાંકરેજ તાલુકા મા આવેલું જાખેલ ગામ દ્વારા ભારતીય સેના આર્મી મેન મા તારીખ. 4.2.2021 ને ગુરુવાર ના દિવસે ફરજ પરથી નિવૃત થઇ ને આવેલ જોષી ભરત ભાઈ ને પોતાના સગા દ્વારા ડીસા. ભીલડી. શિહોરી. થરા અને જાખેલ ગ્રામજનો અને સરપંચ તેમજ મિત્રો. સાથે મળી ને ગામ ના મેઈન રસ્તા ઉપર થી રેલી ધ્વરા ભવ્ય સ્વાગત.
બનાસકાંઠા કાંકરેજ તાલુકા મા આવેલું જાખેલ ગામ દ્વારા ભારતીય સેના આર્મી મેન મા તારીખ. 4.2.2021 ને ગુરુવાર ના દિવસે ફરજ પરથી નિવૃત થઇ ને આવેલ જોષી ભરત ભાઈ ને પોતાના સગા દ્વારા ડીસા. ભીલડી. શિહોરી. થરા અને જાખેલ ગ્રામજનો અને સરપંચ તેમજ મિત્રો. સાથે મળી ને ગામ ના મેઈન રસ્તા ઉપર થી રેલી ધ્વરા ભવ્ય સ્વાગત. સામેયું. અને વરઘોડો કાઢી ને
મા ભોમ ની રક્ષા કાજે આજે 17વર્ષ સુધી સેના મા ફરજ બજાવી ને જાખેલ ગામનું ગૌરવ વધારવા બદલ જાખેલ ગ્રામજનો દ્વારા ભાઈ ભરતભાઈ નું ધામ ધૂમ થી સ્વાગત કરવામાં આવ્યું
17 વર્ષ સુધી માતૃ ભૂમિ ની રક્ષા કરી અને હવે નિવૃત થયાં પશી માતાપિતા ની સેવા અને ગામ મા હરી મળીને રહીશ
અનેક યુવક ભાઈઓ ને પણ સેના મા જોડાઇ ને માતૃ ભૂમિ ની રક્ષા કરે તેવું આહવાન કર્યું હતું
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com