બનાસકાંઠા. આગથળા પોલીસ પેટ્રોલીંગ દરમિયાન બાઈક ચોર ઝડપાયો.

બનાસકાંઠા. આગથળા પોલીસ પેટ્રોલીંગ દરમિયાન બાઈક ચોર ઝડપાયો.
લાખણી આગથળા પોલીસ સ્ટેશનનાં પી.એન જાડેજા તથા સ્ટાફ પેટ્રોલીંગ દરમિયાન ધાનેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બાઈક ચોરી ની ફરિયાદ ipc કલમ 379 ચોરી થયેલ પલ્સર બાઈક નંબર GJ-09-AN-8850 બાઈક સહિત ચોર ને આગથળા પોલીસે ઝડપી પાડયો હતો આગથળા પોલીસ સ્ટાફ રમુણ હાઇવે રોડ પર વાહન ચેકીંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં બાઈક લઈ નીકળેલા એક  શખ્સને રોકી પુછ-પરછ કરતાં તે ધાનેરા તાલુકાનાં ગોલા ગામનો ઓખાભાઈ મસરાભાઈ લુહાર જણાવ્યું હતું તેને પકડી વધુ કડક પુછ-પરછ કરતાં પોતે બાઈક ની ચોરી બે દિવસ પહેલાં થાવર આર.ટી.ઓ ચેક પોસ્ટ પાસે ધાનેરા-સાંચોર હાઈવે રોડની બાજુમાં પાર્ક કરેલ બાઈકની ચોરી કરી હોવાનું કબુલાત કરી હતી અગાઉ પણ આ ઇસમ દ્વારા ડીસા માંથી પણ બાઈકની ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી.
રિપોર્ટર રમણ પરમાર બનાસકાંઠા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો