ગૌસેવા મિત્ર મંડળ યુવા ગ્રુપ જુનાડીસા રબારી સમાજ દ્વારા પૂર્ણિમાની ઉજવણી,

ગૌસેવા મિત્ર મંડળ યુવા ગ્રુપ જુનાડીસા રબારી સમાજ દ્વારા પૂર્ણિમાની ઉજવણી,
    પોષ મહિનાની પોષી પૂર્ણિમાના પવિત્ર દિવસે ગૌસેવા મિત્ર મંડળ યુવા ગ્રુપ જુનાડીસા રબારી સમાજના યુવાન કાર્યકર્તાઓ દ્વારા ગૌ માતાને ઘાસચારો, પક્ષીઓને ચણ, શ્વાનોને ભોજન (રોટલી ગોળ બિસ્કીટ) સાથે કીડીઓને પણ કીડીયારુ પુરી આ પવિત્ર દિવસને મનાવવામાં આવ્યો જેમાં તમામ યુવાન કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા,

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

લાખણી તાલુકા કક્ષાની ધોરણ:-૧૧* *પુસ્તક વાચક સ્પર્ધામાં લોકનિકેતન વિનય મંદિર, લવાણાની દીકરી પ્રથમ સ્થાને*