પોસ્ટ્સ

થરાદ ખાતે. ફિલ્ડ પત્રકાર સંગઠન એસોસિએશન ની રચના કરવામાં આવી.

છબી
થરાદ ખાતે. ફિલ્ડ પત્રકાર સંગઠન  એસોસિએશન ની રચના કરવામાં આવી. બનાસકાંઠા ના થરાદ ખાતે.એક વર્ષથી બનેલા પ્રેસ કલબ માંથી વિભાજન કરી નવીન ફિલ્ડ પત્રકાર સંગઠન એસોસિએશનની રચના કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ભરતસિંહ રાજપૂત તથા  ઉપપ્રમુખ ભુરપુરી ગૌસ્વામી તથા મંત્રી તરીકે વશરામ ચૌધરી  તેમજ ખજાનચી તરીકે ભમરાજી વાઘેલાની નિમણૂક કરવામાં આવી હતી       ફિલ્ડ પત્રકાર સંગઠન એસોસિએશનમાં જોડાયેલા તમામ સભયોએ પોતાની સંમતિ  આપતાં  કુલ 21 પત્રકાર સભ્યોનું ફિલ્ડ પત્રકાર સંગઠન એસોસિએશનની રચના કરી તમામ સભ્યોએ એકસાથે ભોજન લીધું હતું

Prime Hindustan Newsતા.24,/1/2021સિહોરી પોસ્ટે વિસ્તાર માંથી જુગાર રમતા કુલ 3 ઈસમો પાસેથી જુગાર ના સાહિત્ય સાથે કુલ મુદ્દા માલ કી.રૂ .17400/- નો પકડી પાડતી એલ.સી.બી, બનાસકાંઠા

છબી
Prime Hindustan News તા.24,/1/2021 સિહોરી પોસ્ટે વિસ્તાર માંથી જુગાર રમતા કુલ 3 ઈસમો પાસેથી જુગાર ના સાહિત્ય સાથે  કુલ મુદ્દા માલ કી.રૂ .17400/- નો  પકડી પાડતી એલ.સી.બી, બનાસકાંઠા શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે* જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા     શ્રી *એચ પી પરમાર પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી તથા આર જી દેસાઈ પો સબ ઇન્સ* નાઓ ના માર્ગ દર્શન મુજબ   *એલ.સી.બી. સ્ટાફના *હેડ.કોન્સ.વદુજી પો.કો.જયપાલસિહ ધર્મેન્દ્રસિંહ ,કિસ્મતજી ,રમેસભાઇ* નાઓ  શિહોરી  પો.સ્ટે. વિસ્તારમાં મિલ્કત સબધી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે ખીમાણા  તળાવ  પાસે કેટલાક ઇસમ ભેગાથઈ ગંજી પાના વડે પૈસા થી હાર જીત નો જુગાર રમી રમાડે છે. જે હકીકત આધારે રેઇડ કરતા 3 ઈસમોને પકડી પાડેલ * *(1)નારસંગજી મફાજી ઠાકોર રે .ખીમાણા ( 2)દાનુભા ઊર્ફે ટીનુભા હવુભા ડાભી સિહોરી તા કાકરેજ (3)વિનોદભાઇ સોમાભાઈ  વાલ્મીકી રહેખીમાણા. તાકાંકરેજ** વાળા પૈસા  વડે હર જીત નો જુગાર રમતા પકડાઈ ગયેલ તથા સાથેના

Prime hindustan news તા.23/1/2021*સિહોરી પોસ્ટે વિસ્તાર માંથી એક બાઈક 41.(1)D મુજબ કબજે કરી રાજકોટ ની બાઇક ચોરી ભેદ ઉકેલી ચોર ઇસમને પકડી પાડતી એલ.સી.બી, બનાસકાંઠા

છબી
Prime hindustan news                                               તા.23/1/2021* સિહોરી પોસ્ટે વિસ્તાર માંથી એક  બાઈક 41.(1)D મુજબ કબજે કરી રાજકોટ ની બાઇક ચોરી ભેદ ઉકેલી ચોર ઇસમને પકડી પાડતી એલ.સી.બી, બનાસકાંઠા         💫 *શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે* જિલ્લામાં મિલ્કત સબંધી પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા           💫 *શ્રી *એચ પી પરમાર પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી તથા આર જી દેસાઈ પો સબ ઇન્સ* નાઓ ના માર્ગ દર્શન મુજબ   *એલ.સી.બી. સ્ટાફના*  **હેડ.કોન્સ.વદુજી ,પો.કો જયપાલસિહ ,ધરમેન્દ્રસિહ ,રમેસભાઇ, કીસ્મતજી **  નાઓ  સિહોરી પો.સ્ટે. વિસ્તારમાં મિલ્કત  સંબધી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ઊમરી ગામ પાસે આવતા એક ઈસમ પાસેથી મોટર સાયકલ  સંકસ્યદ હાલતમાં ચલાવી   આવતા જેને રોકી  નામ ઠામ પુછતા *ટીનાજી *સવાજી સોલંકી રે.કબોઈતા કાકરેજ હાલ રે રાજકોટ*વાળો* હોવાનુ જણાવેલ જેની પાસેથી *હોન્ડા cb હોર્નેટ160  સીસી નુ મોટર સાયકલ  નંબર G.J.03 km 4622* નુ ચલાવી આવતો હોઈ બાઇકના  સાધનીક કાગળો ના હોવા નુ અને

Prime hindustan news. 22/01/2121અમદાવાદ: ‘મે જુહાપુરા કા ડોન હું’, હવામાં ફાયરિંગ કરતા અમીન મારવાડીનો વીડિયો વાયરલઅમદાવાદ: ‘મે જુહાપુરા કા ડોન હું’, હવામાં ફાયરિંગ કરતા અમીન મારવાડીનો વીડિયો વાયરલ.22/01/2021

છબી
Prime hindustan news. 22/01/2121 અમદાવાદ: ‘મે જુહાપુરા કા ડોન હું’, હવામાં ફાયરિંગ કરતા અમીન મારવાડીનો વીડિયો વાયરલ અમદાવાદ: ‘મે જુહાપુરા કા ડોન હું’, હવામાં ફાયરિંગ કરતા અમીન મારવાડીનો વીડિયો વાયરલ.22/01/2021 અમદાવાદ: રાજ્ય સરકારે માથા ભારે આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. કડક કાયદાની રાજ્યમાં અસર પણ દેખાઇ રહી છે. જોકે, સોશિયલ મીડિયામાં પોતાને જુહાપુરાનો ડોન ગણાવતા અમીન મારવાડીનો વીડિયો વાયરલ થયો છે. અમીન મારવાડી હવામાં ફાયરિંગ કરી લોકોમાં ડર ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પોલીસ પર હુમલાના એક દિવસ પહેલા ફાયરિંગનો વીડિયો વાયરલ થતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે.

રાષ્ટ્રી ય અન્ન સુરક્ષા કાયદા હેઠળ રાજયના વધુ ૧૦ લાખ કુંટુંબોના ૫૦ લાખ લાભાર્થીઓને ફાયદો થશે---પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરીપાલનપુર મુકામે પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરીના અધ્યક્ષસ્થાને રેશનકાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયોબનાસકાંઠા જિલ્લામાં ૨૮,૭૦૮ કુંટુંબોના ૧,૩૯,૯૯૭ એન.એફ.એસ.એ. યોજનામાં આવરી લેવાયા(માહિતી બ્યુરો પાલનપુર)

છબી
રાષ્ટ્રી ય અન્ન સુરક્ષા કાયદા હેઠળ રાજયના વધુ  ૧૦ લાખ કુંટુંબોના ૫૦ લાખ લાભાર્થીઓને ફાયદો થશે ---પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરી પાલનપુર મુકામે પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરીના  અધ્યક્ષસ્થાને રેશનકાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા જિલ્લામાં ૨૮,૭૦૮ કુંટુંબોના ૧,૩૯,૯૯૭  એન.એફ.એસ.એ. યોજનામાં આવરી લેવાયા (માહિતી બ્યુરો પાલનપુર)         રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા-૨૦૧૩ હેઠળ રાજયના વધુ ૧૦ લાખ કુંટુંબોના ૫૦ લાખ લાભાર્થીઓને ફાયદો થશે તેમ પાલનપુર મુકામે એન. એફ. એસ. એ. રેશનકાર્ડ વિતરણ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજયમંત્રીશ્રી હરીભાઇ ચૌધરીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી જૂનાગઢ જિલ્લાના કેશોદ મુકામેથી રાજયના ૧૦૧ તાલુકાઓના કાર્યક્રમમાં ઈ-માધ્યમથી ઓનલાઈન જોડાયા હતાં.         આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગરીબોને બે ટંકનું ખાવાનું મળી રહે તે માટે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વન નેશન, વન રેશનકાર્ડ યોજનાનો સમગ્ર દેશમાં પ્રારંભ કરાવ્યો છે. આ યોજના હેઠળ દેશના ૩૦ રાજ્યોની વિતરણ વ્ય

થરાદ મુકામે સાંસદશ્રી પરબતભાઇ પટેલના હસ્તે ૧૫૯૯ એન.એફ.એસ.એ. લાભાર્થીઓને રેશનકાર્ડ વિતરણ કરાયા(માહિતી બ્યુરો, પાલનપુર) રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ ગુજરાતના ૧૦૧ તાલુકાના ૧૦ લાખ કુટુંબો અને ૫૦ લાખ લાભાર્થીઓને અન્ન સુરક્ષા કાયદા-૨૦૧૩ હેઠળ રેશન કાર્ડ વિતરણનું કાર્યક્રમ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ઈ- માઘ્યમની જોડાયા હતાં. જે અનુસંધાને બનાસકાંઠા જિલ્લાના થરાદ એ.પી.એમ.સી ખાતે સાંસદશ્રી પરબતભાઈ પટેલની ઉપસ્થિતીમાં એન.એફ.એસ.એ (માં અન્નપૂર્ણા) અંતર્ગત ૧૫૯૯ રેશન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતાં.

છબી
થરાદ મુકામે સાંસદશ્રી પરબતભાઇ પટેલના હસ્તે ૧૫૯૯ એન.એફ.એસ.એ. લાભાર્થીઓને રેશનકાર્ડ વિતરણ કરાયા (માહિતી બ્યુરો, પાલનપુર)          રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ  ગુજરાતના ૧૦૧ તાલુકાના ૧૦ લાખ કુટુંબો અને ૫૦ લાખ લાભાર્થીઓને અન્ન સુરક્ષા કાયદા-૨૦૧૩ હેઠળ રેશન કાર્ડ વિતરણનું કાર્યક્રમ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ઈ- માઘ્યમની જોડાયા હતાં. જે અનુસંધાને બનાસકાંઠા જિલ્લાના થરાદ એ.પી.એમ.સી ખાતે સાંસદશ્રી પરબતભાઈ પટેલની ઉપસ્થિતીમાં એન.એફ.એસ.એ (માં અન્નપૂર્ણા) અંતર્ગત ૧૫૯૯ રેશન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતાં.           આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા સાંસદશ્રી પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે, રોટી કપડાં અને મકાન માનવીની મહામૂલી જરૂરીયાત છે ત્યારે આપણા સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગરીબ વર્ગની ચિંતા કરી આ બધી જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વિવિધ યોજનાઓ છેવાડાના લાભાર્થીઓ સુધી પહોંચાડી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી ગરીબ, વંચિત, પીડીત અને મધ્યમ વર્ગની વેદનાઓ સમજી તેમના હિતમાં નિર્ણયો લઇ રહ્યાં છે. જેનાથી ગરીબોના જીવનમાં ઉજાસ પથરાય. તેમણે જણાવ્યું કે, ગુજર

ધોળકાના મામલતદાર કચેરીના મામલતદાર 25 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. એસીબી દ્વારા ધોળકા મામલતદાર કચેરીમાં લાંચની ટ્રેપ ગોઠવવામાં આવી હતી જે સફળ રહી છે મામલતદાર હાર્દીકભાઇ મોતીભાઈ ડામોર લાંચ લેતા ઝડપાયા હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતા મહેસૂલી કચેરીઓમાં સન્નાટો છવાયો છે. 20/01/2021

છબી
ACBની કાર્યવાહી / ધોળકાનાં મામલતદાર રૂ.25 લાખની લાંચ લેતા ઝડપાયા, જમીનમાં નામ દાખલ કરાવવા માગી હતી લાંચ ધોળકાનાં મામલતદાર રૂ.25 લાખની લાંચ લેતા ઝડપાયા, જમીનમાં નામ દાખલ કરાવવા માગી હતી લાંચ Prime hindustan news 20/01/2021 મામલતદારની સાથે વચ્ચે અન્ય એક વ્યક્તિ પણ સકંજામાં, જમીનમાં નામ દાખલ કરાવવા માગી હતી લાંચ ધોળકાના મામલતદાર કચેરીના મામલતદાર 25 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. એસીબી દ્વારા ધોળકા મામલતદાર કચેરીમાં લાંચની ટ્રેપ ગોઠવવામાં આવી હતી જે સફળ રહી છે મામલતદાર હાર્દીકભાઇ મોતીભાઈ ડામોર લાંચ લેતા ઝડપાયા હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતા મહેસૂલી કચેરીઓમાં સન્નાટો છવાયો છે. વિગત મુજબ, ધોળકા મામતલદાર ડામોર જમીનમાં નામ દાખલ કરવા અંગે લાખો રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ACBને આ અંગેની બાતમી મળી હતી. બાતમીના આધારે ACBએ રેડ પાડી હતી અને મામલતદારને રંગે હાથો ઝડપી લીધા હતા. ACBએમોડી રાત્રે કાર્યવાહી કરી હતી. એસીબીએ કરેલી ટ્રેપમાં 20 લાખ રૂપિયા મામલતદારની ઓફિસમાંથી મળ્યા છે..જ્યારે પાંચ લાખ વચેટીયા પાસેથી કબ્જે કરવામાં આવ્યા છે. આ કામના ફરીયાદીની જમીન મોજે બદરખાની સી

નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં આવેલ દેડીયાપાડા સહિત સાગબારા અને સેલંબા વિસ્તારમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. આ વિસ્તારમાં આગ ઓલવવા માટે ફાયર બ્રિગેટ ના બમ્બાની કોઈ વ્યવસ્થા ન હોયને આગળ પણ ભારે તબાહી વચ્ચે છે. લોકોના ઘર બળી જતા લોકો ઘરબાર વિહોણા થાય છે.વારંવાર

છબી
દેડીયાપાડા એપીએમસીના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી ભીષણ આગ. 17/01/2021   ગોડાઉનમાં મૂકેલો ખોળ સહિત જંતુનાશક દવાઓનો જથ્થો બળીને ભસ્મીભૂત લાખો રૂપિયાનું નુકસાનનો દેડીયાપાડા વિસ્તારમાં ફાયરબ્રિગેડની સુવિધા ના અભાવે હોનારતો કાબૂ મા આવતી નથી નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે એપીએમસીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ગોડાઉન માં મૂકેલો ખોળ સહિત જંતુનાશક દવાઓનો જથ્થો બળીને ભસ્મીભૂત થતા લાખો રૂપિયાના નુકસાનનો અનુમાન લગાવાઈ રહ્યું છે. શોર્ટસર્કિટથી લાગેલી આગ ઉપર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. મળતી માહિતી અનુસાર દે lડીયાપાડા ખાતેની એપીએમસીના ગોડાઉનમાં સવારે લગભગ દસેક વાગ્યાના સુમારે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. જે જોતજોતામાં ભયંકર સ્વરૂપમાં ફેરવતા આગના અગનગોળા અને ધુમાડા નીકળતા લોકોમાં ભારે નાસભાગ મચી હતી.શોર્ટસર્કિટથી લાગેલી આગમાં ગોડાઉનમાં ભરેલા ખોળ સહિત જંતુનાશક દવાઓ લાખો રૂપિયાનો જથ્થો આગને હવાલે થવાનું જાણવા મળ્યું છે.આગ લાગતાં જેસીબી મશીનથી ગોડાઉનની દીવાલને તોડી પંચાયતના બમ્બા દ્વારા પાણીનો છંટકાવ કરી કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો.

આગામી તાલુકા , જિલ્લા પંચાયત ને અનુલક્ષીને જિલ્લા નાં પ્રભારી મંત્રી હકુભા જાડેજા સાહેબ, સાંસદ નારણભાઇ સાહેબ, પૂર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકીની આગેવાની હેઠળ ટીબી જિલ્લા પંચાયત બેઠકના કાર્યકરો ની બેઠક હેમાલ ગામે બચુભાઈ બારૈયા ના નિવાસ સ્થાને મલી

છબી
આગામી તાલુકા , જિલ્લા પંચાયત ને અનુલક્ષીને જિલ્લા નાં પ્રભારી મંત્રી હકુભા જાડેજા સાહેબ, સાંસદ નારણભાઇ સાહેબ, પૂર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકીની આગેવાની હેઠળ ટીબી જિલ્લા પંચાયત બેઠકના કાર્યકરો ની બેઠક હેમાલ ગામે બચુભાઈ બારૈયા ના નિવાસ સ્થાને મલી .આ બેઠક માં યાર્ડ ના ચેરમેન ચેતનભાઈ વિરોધ પક્ષના નેતા મનુભાઈ વાજા, દિનેશ દાદા,નાજભાઈ બાંભણિયા ,જાદવ ભાઈ સોલંકી, દેવજીભાઈ પડશાલા, રાજાભાઈ જેઠવા,મયલુભાઈ સરપંચ, કિશોરભાઈ વરૂ, મયલુભાઈ વરૂ, મહાસુખ દાદા , ભરતભાઈ સોની, તુષારભાઈ , મનુ ભાઈ ભાલાલા, રણછોડભાઈ મકવાણા , કુલદીપ વરૂ, નાથાભાઈ શેખડા, દિનેશ શેખડા,ગભરૂભાઈ વરૂ, કિશોરભાઈ દુધાલા, સોમભાઈ દુધાલા, મનુભાઈ પિછડીસહીત જિલ્લા પંચાયત ની આ બેઠક નીચે આવતા તમામ નામના સરપંચ શ્રિ ઓ, તાલુકા પંચાયત જાફરાબાદના જીતેલા હારેલા સદસ્યો પૂર્વ સરપંચો સંગઠનના હોદ્દેદારો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

बिहार : वैशाली में वकील की गोली मारकर हत्या, सीट बेल्ट से लटकी मिली लाश !!16 जनवरी 2021,बिहार में अपराधियों के हौसले बुलंद !नए साल का कैलेंडर बांटने निकला था मृतक !पातेपुर में सड़क किनारे बरामद की लाश !बिहार में अपराधियों के हौसले बुलंद हैं. अपराधी आए दिन हत्या, लूट जैसी घटनाओं को अंजाम दे रहे हैं.16/01/2021

છબી
बिहार : वैशाली में वकील की गोली मारकर हत्या, सीट बेल्ट से लटकी मिली लाश !! 16 जनवरी 2021, बिहार में अपराधियों के हौसले बुलंद ! नए साल का कैलेंडर बांटने निकला था मृतक ! पातेपुर में सड़क किनारे बरामद की लाश ! बिहार में अपराधियों के हौसले बुलंद हैं. अपराधी आए दिन हत्या, लूट जैसी घटनाओं को अंजाम दे रहे हैं. ताजा मामला बिहार के वैशाली जिले का है, जहां अपराधियों ने वकील की गोली मारकर हत्या कर दी. मिली जानकारी अनुसार मृतक वकील शुक्रवार को नए साल का डायरी और कैलेंडर बांटने अपने क्षेत्र में निकला था. लेकिन देर रात तक वो वापस नहीं लौटा| सीट बेल्ट से लटकी मिली लाश ! इधर, शनिवार की सुबह जिले के पातेपुर में सड़क किनारे उसकी लाश बरामद की गई. बता दें कि सुबह-सुबह मॉर्निंग वॉक के लिए निकले लोगों ने कार में सीट बेल्ट से लटकी लाश देखी, जिसके बाद उन्होंने पुलिस को सूचना दी. घटना की सूचना पाकर स्थानीय थाना पुलिस और एसपी मौके पर पहुंचे और मामले की जांच में जुट गए. पुलिस की मानें तो मृतक वकील काफी करीब से गोली मारी गयी है| वहीं, घटना की सूचना पाकर मौके पर पहुंचे पातेपुर के भाजपा विधायक लखविंदर पा

ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના રસીકરણનો પ્રારંભ કરાયો

છબી
ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના રસીકરણનો પ્રારંભ કરાયો    કોરોના વૈશ્વિક મહામારી આવ્યા પછી લોકો કાગડોળે વેક્શિનની રાહ જોઇ રહ્યા હતાં જેનો આતુરતા અંત આવતા.બનાસકાંઠાજીલ્લામાં સાંસદ પરબતભાઈ પટેલે ડીસા તાલુકાના ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી કોરોના રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો જિલ્લા કલેકટર આનંદ પટેલ ,જિલ્લા આરોગ્ય અધિકારી ડો મનીષ ફેન્સી ડીસા મામલતદાર પારધી ,ડીસા તાલુકા વિકાસ અધિકારી બી ડી સોલંકી સહિત ના અધિકારીઓ .પદાધિકારીઓ ની ઉપસ્થિતિમાં ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ને રસીકરણ કરાવામાં આવ્યુ હતું આ બાબતે અધિકારીઓ પાસેથી મળતી વિગતો પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં સીરમ ઇન્સ્ટીટ્યુટ પૂના થી કોવિડ વેક્શિન કોવિશિલ્ડનાં ૧૮,૫૯૦ ડોઝ આવ્યા છે. જે પ્રથમ તબક્કામાં ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ એવા ૧૬ હજાર જેટલાં આરોગ્ય કર્મીઓ, આશા વર્કર બહેનો, આંગણવાડી કાર્યકરો અને ડોકટરોને રસીકરણ કરી આપવામાં આવનાર છે રિપોર્ટ વજેરામ ભીલડી

દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ અનડિટક્ટ મર્ડરનો કેસનો ભેદ ઉકેલી આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડતી એલ.સી.બી ટીમના માણસો તથા દિયોદર પોલીસ સ્ટેશન ના માણસો 15/01/2021

છબી
 તા.૧૫/૦૧/૨૦૨૧  દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ અનડિટક્ટ મર્ડરનો કેસનો ભેદ ઉકેલી આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડતી એલ.સી.બી ટીમના માણસો તથા દિયોદર  પોલીસ સ્ટેશન ના માણસો*  દિયોદર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૫૦૧૭૨૧૦૦૩૪/૨૦૨૧ ઇ.પી.કો ક.૩૦૨,૨૦૧  મુજબના અનડિટેક્ટ મર્ડરનો ગુનો દાખલ થયેલ જે અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવા બોર્ડર રેન્જ આઇ.જી.પી. શ્રી જે.આર.મોથેલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ  અધિક્ષક સા.શ્રી પી.એચ ચૌધરી ,દિયોદર વિભાગ નાઓની સીધી રાહબરી હેઠળ તપાસ દરમિયાન મરણ જનાર પૂજાબેન વા/ઓ વિનાજી ચમનજી ઠાકોર રહે.ડુંગરાસણ  તા.કાંકરેજ  વાળી ની લાશ ઓગડપુરા તા.દિયોદર ખાતે આવેલ નર્મદા કેનાલ ના સાયફન માથી મળી આવતા સ્થળ ઉપર એફ.એસ.એલ દ્રારા તપાસણી કરાવવામાં આવેલ અને સીડીઆર મારફતે ફોનકોલ્સ કરનારની તપાસ ચાલુ હોઇ હ્યુમન ઇન્ટેલીજન્ટ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી સદરહુ ગુન્હામાં સંડોવાયેલ (૧) મહેન્દ્રજી મગનજી દેવશીજી જાતે.ઠાકોર (જડાળિયા) ઉ.વ.૨૪ ધંધો-ખેતી રહેવાસી.તેરવાડાસીમ-ઓગડથળી નજીક  તા.કાંકરેજ જી.બનાસકાંઠા વાળાને તપાસના કામે લા

બનાસકાંઠાના વડગામ તાલુકાના મેમદપુર ગામની રહેવાસી અને હાલમાં પ્રેમી સાથે પાટણમાં રહેતી ભુમિકાબેન રતિલાલ ચાૈહાણ ઉ.વ. ૨૫ એક વર્ષ પહેલા જ્યારે માતા પિતા સાથે મેમદપુર ગામમાં રેહતી હતી ત્યારે ગામમાં જ રહેતા અશ્વિનસિંહ લક્ષ્મણસિંહ રાઠોડ સાથે આંખ મળી જતા આ બંનેમાં પ્રેમ પાંગર્યો હતો. આ બંને પ્રેમી પંખીડાઓ સાથે રેહવા માંગતા હોઇ આ બંને અલગ અલગ જાતિના હોવાના કારણે ઘરવાળા સહમત ના હોઇ આ બંને પ્રેમી પંખીડાએ જાતે જ સાથે રેહવાનો નિર્ણય લઇ લગ્ન કરી લીધા હતા

છબી
વડગામ / મેમદપુરમાં પ્રેમ લગ્ન કર્યા પછી પ્રેમિકા પોલીસના શરણે, પ્રેમી સામે નોંધાવી ફરિયાદ મેમદપુરમાં પ્રેમ લગ્ન કર્યા પછી પ્રેમિકા પોલીસના શરણે,  પ્રેમી સામે નોંધાવી ફરિયાદ15-01-2021  પ્રેમીએ પ્રેમિકા સામે દહેજની માંગ કરી, જાનથી મારી નાંખવાની ધમકી આપી મેમદપુરમાં પ્રેમી પંખિડાને સબક શિખાવતો કિસ્સો લાલબત્તિ સમાન વડગામ તાલુકાના મેમદપુરમાં રહેતી એક યુવતીએ તેના પ્રેમી સાથે ઘરેથી ભાગીને લગ્ન કરતા થોડાક સમય બાદ પ્રેમી યુવકે પ્રેમિકાને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપી દહેજની માંગ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપવાની ફરિયાદ વડગામ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.આજના યુગમાં માતાપિતાની મરજી વિરુદ્ધ છોકરા છોકરીઓ પ્રેમ લગ્ન કરી લેતા હોવાના બનાવમાં નોધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે આવા પ્રેમી પંખીડાઓને સમાજના સ્વિકારતા ઘરેથી ભાગી જઇને લગ્ન કરી લેતા હોય છે અને જ્યા ત્યા વસવાટ કરી લેતા હોય છે અને છેવટે પસ્તાવાનો વારો આવે ત્યારે મામલો પોલીસ મથક સુધી પોંહચે છે. આજે એક એવી જ ઘટના વડગામ પોલીસ મથકમાં નોંધાઇ છે તમને પણ જાણીને નવાઇ લાગશે. બનાસકાંઠાના વડગામ તાલુકાના મેમદપુ

ઈન્ડોનેશિયાઃ ઈન્ડોનેશિયાની ધરતી એક વાર ફરીથી ભૂકંપ ના તીવ્ર ભૂકંપથી કાંપી ગઈ છે. ઈન્ડોનેશિયાના સુલાવેસી દ્વીપ માં આવેલા ભૂકંપના તીવ્ર ઝટકાના કારણે અત્યાર સુધી કમસે કમ 35થી વધુ લોકોના મોત થઈ ગયા છે અને ડઝનેક લોકો ગંભીર ગણાવવામાં આવી રહ્યા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી છે.15/01/2021

છબી
ભૂકંપના તીવ્ર ઝટકાથી કાંપ્યુ ઈન્ડોનેશિયા, 35થી વધુ લોકોના મોત, 100થી વધુ ઘાયલ Prime Hindustan News 15/01/2021 Facebook Twitter Whatsap ઈન્ડોનેશિયાઃ ઈન્ડોનેશિયાની ધરતી એક વાર ફરીથી ભૂકંપ  ના તીવ્ર ભૂકંપથી કાંપી ગઈ છે. ઈન્ડોનેશિયાના સુલાવેસી દ્વીપ માં આવેલા ભૂકંપના તીવ્ર ઝટકાના કારણે અત્યાર સુધી કમસે કમ 35થી વધુ લોકોના મોત થઈ ગયા છે અને ડઝનેક લોકો ગંભીર ગણાવવામાં આવી રહ્યા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી છે. ભૂકંપનુ કેન્દ્ર મજાના શહેરથી 6 કિલોમીટર ઉત્તર-પૂર્વ હતુ. સમાચાર એજન્સી રૉયટર્સના જણાવ્યા મુજબ ભૂકંપનુ કેન્દ્ર ધરતીથી 10 કિલોમીટર નીચે ગણાવાયુ છે. ભૂકંપના તીવ્ર ઝટકા લગભગ 10 સેકન્ડ સુધી અનુભવાયા. તમને જણાવી દઈએ કે આ પહેલા ઈન્ડોનેશિયામાં 2004 અને 2018માં પણ તીવ્ર ભૂકંપ આવ્યો હતો. 2018માં આવેલ ભીષણ ભૂકંપમાં લગભગ 4300 લોકોના મોત થઈ ગયા હતા. 2018માં આવેલ ભૂકંપની રિક્ટર સ્કેલ પર 7.5 માપવામાં આવી હતી. વળી, 20034માં ઈન્ડોનેશિયાએ ભૂકંપનુ સૌથી મોટુ દુઃખ સહન કર્યુ હતુ જ્યારે 2004માં ઈન્ડોનેશિયાની ધરતી ઘણી વાર સુધી ભૂકંપના ઝટકાથી કાંપતી રહી હતી. 2004મ

બનાસકાંઠા.દાંતાદાંતા માં ખુલ્લેઆમ ભોળી પ્રજાને લૂંટી રહયા છ. દાંતા માં ચાલતા જ્યોતિ નાસ્તા હાઉસઉતરાયણ ના તહેવાર ને લઈને દાંતા બસ્ટેન્ડ માં ચાલતા જ્યોતિ નાસ્તા હાઉસના નાસ્તામાં અને ફરસાણના ભાવમાં બમણો વધારો.. 15/01/2021

છબી
બનાસકાંઠા.દાંતા દાંતા માં ખુલ્લેઆમ ભોળી પ્રજાને લૂંટી રહયા છ. દાંતા માં ચાલતા જ્યોતિ નાસ્તા હાઉસ ઉતરાયણ ના તહેવાર ને લઈને દાંતા બસ્ટેન્ડ માં ચાલતા જ્યોતિ નાસ્તા હાઉસના નાસ્તામાં અને ફરસાણના ભાવમાં બમણો વધારો..  કોરોના ની મહામારી ને લઈને લોકોની આર્થિક જિંદગી ભાગી પડી છે અને લોકોને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે ત્યારે 14 જાન્યુઆરી ના ઉતરાયણના તહેવાર ના દિવસે પુરા ભારત ભરમાં ઉતરાયણ ના દિવસે ઊંધિયું અને જલેબી ખૂબ મોટા પ્રમાણમાં વપરાય છે ત્યારે વાત કરવામાં આવે તો દાંતા બસ્ટેન્ડ ચાલતા જ્યોતિ નાસ્તા હાઉસ દ્વારા કોરોના ની મહામારી માં ઉત્તરાયણનો ફાયદો ઉઠાવી ને ફરસણમાં બમણો ભાવ કરી ઉગાળી લૂંટ ચલાવી રહ્યા છે દાંતા શહેરમાં અન્ય ફરસાણની દુકાનો આવેલી છે પણ અન્ય દુકાનો કરતા પણ ભાવમાં વધારો કરી લોકો ને લૂંટી રહ્યા છે અને ખાસ કે ત્યારે સરકારી ટેક્સ ભરતી બાલાજી .આનંદ. રિયલ .આવી અનેક કમ્પનીઓના ભાવ ખૂબ નીચા.છે ત્યારે દાંતા બસ્ટેન્ડ ચાલતા જ્યોતિ નાસ્તા હાઉસના ભાવ 300 રૂપિયે કિલોના ભાવ માં વેચી દાંતા અને આજુબાજુના ગામડાઓમાંથી આવતી ભોળી પ

વિકાસથી વંચિત એવું દાંતા તાલુકાનું બામણિયા ગામ "બામણિયા ગામના જાહેર રસ્તા પર ગટર ના ગંદા પાણી ના ખાબોચિયા ખબકી રહયા છે છતાં પણ તંત્ર ગોર નિંદ્રા મા જણાઈ રહ્યું છેજાહેર રસ્તા પર ગટરના પાણી વહેતુ થયું છતાં સરપંચ અને તલાટી કેમ મોન સુ રહસ્ય હશે.15/01/2021

છબી
"વિકાસથી વંચિત એવું દાંતા તાલુકાનું બામણિયા ગામ " બામણિયા ગામના જાહેર રસ્તા પર ગટર ના ગંદા પાણી ના ખાબોચિયા ખબકી રહયા છે છતાં પણ તંત્ર ગોર નિંદ્રા મા જણાઈ રહ્યું છે જાહેર રસ્તા પર ગટરના પાણી વહેતુ થયું છતાં સરપંચ અને તલાટી કેમ મોન સુ રહસ્ય હશે.  પ્રતિનિધિ..દાંતા બામાણિયા ગ્રામ પંચાયત ની સામે અને ગામમાં જતા જાહેર રસ્તા પર કેટલાય સમયથી ગટર નું ગંદુ પાણી નદી ની જેમ વહેતુ થયું રસ્તા પર ચાલતા લોકો ને ખૂબ મોટી મુશ્કેલી નો સામનો કરવા મજબૂર બની રહયા છે અનેકવાર પંચાયતમાં રજુઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી તેવી લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું રસ્તા પર અવર જવર કરતા લોકો અને આજુબાજુ માં રહેતા લોકો ને ગટરમાંથી વહેતા  પાણી થી ખૂબ મોટી હાલાકીનો સામનો કરવા મજબૂર બનવું પડ્યું છે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નું સપનું હતું કે મારું ભારત સ્વચ્છત ભારત પરંતુ દાંતા તાલુકાના બમણિયા ગામમાં  સ્વચ્છ ભારત ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા બામણિયા ગામમાં જાહેર રસ્તા પર આશરે  બાર મહિના અગાઉથી  ગટરનું ગંદુ પાણી વહેતુ થયું હતું અને લાંબા સમય વહેતા જાહેર રસ્તાપર

ખોડા ચેક પોસ્ટ ખાતેથી ટ્રક નં.GJ.12.AT.6875 માં કેબીનના ભાગે ચોરખાનુ બનાવી લઇ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ રૂ ૪,૧૨,૦૪૮ /-ના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડી ગણનાપત્ર કેસ શોધી કાઢતી થરાદ પોલીસ 14/01/2021

છબી
આવુ *પ્રેસનોટ* *ખોડા ચેક પોસ્ટ ખાતેથી ટ્રક નં.GJ.12.AT.6875 માં કેબીનના ભાગે ચોરખાનુ બનાવી લઇ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ રૂ ૪,૧૨,૦૪૮ /-ના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડી ગણનાપત્ર કેસ શોધી કાઢતી થરાદ પોલીસ*                               *બોર્ડર રેન્જ આઇ.જી.પી શ્રી જે.આર.મોથલીયા સાહેબ* તથા *પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ* નાઓની જીલ્લામા દારૂની પ્રવૃતી સંપુર્ણ પણે નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના મુજબ તથા *મદદનીશ પોલીસ અધિક્ષક સુ શ્રી પૂજા યાદવ  સાહેબ* થરાદનાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ થરાદ પોલીસ સ્ટેશનના *પો.ઇન્સ શ્રી જે.બી.ચૌધરી તથા પો.સ્ટાફ અ.પો.કો દાનાભાઇ કમાભાઇ બ.નં.૧૦૯૦ તથા અ.પો.કોન્સ ઉત્તમસિંહ તથા અ.પો.કોન્સ માનસંગભાઇ તથા અ.પો.કો નૈપાલસિંહ તથા આ.પો.કો સરદારસિંહ તથા અ.પો.કો રામજીભાઇ તથા GRD સભ્ય ચિરાગભાઇ* વિગેરે સ્ટાફના માણસો સાથે ઉત્તરાયણના તહેવાર નિમીતે ખોડા ચેક પોસ્ટ ખાતે સઘન વાહન ચેકીંગ કરતા હતા દરમ્યાન એક જુના જેવી *ટ્રક નં.GJ.12.AT.6875 ની આવતા ટ્રકને ચેક કરતા કેબીન અને ટોલીની વચ્ચેના ભાગે ચોરખાનું બનાવેલ હોઇ જે ચોરખાનાનુ પતરૂ ઉંચું કરતા ચોરખાનામા

નાતાલના દિવસે ચાર ખીલા સાથે જડાયેલા *જીસસ* યાદ આવે છે...પણ ઉત્તરાયણના દિવસે 49 દિવસ સુધી બાણ શય્યા ઉપર સૂતેલા *ભીષ્મને* કોઇ યાદ કરતું નથી..!આજે મકરસંક્રાંતિનો પાવન તહેવાર છે. આજના દિવસે જ ભીષ્મપિતામહે પ્રાણત્યાગ કર્યા હતા. મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના બાણથી ઘવાયેલા ભીષ્મએ તત્કાળ પ્રાણત્યાગ કરવાને બદલે ઉત્તરાયણ સુધી બાણશૈયા પર શરીરને ટકાવી રાખ્યું હતું. આપણને આ વાર્તા જેવું લાગે પણ વેદવ્યાસજી આ પ્રસંગ દ્વારા બહુ મોટો સંદેશો આપે છે.

છબી
નાતાલના દિવસે ચાર ખીલા  સાથે જડાયેલા *જીસસ* યાદ આવે છે... પણ ઉત્તરાયણના દિવસે 49 દિવસ સુધી બાણ શય્યા ઉપર સૂતેલા *ભીષ્મને* કોઇ યાદ કરતું નથી..! આજે મકરસંક્રાંતિનો પાવન તહેવાર છે. આજના દિવસે જ ભીષ્મપિતામહે પ્રાણત્યાગ કર્યા હતા. મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના બાણથી ઘવાયેલા ભીષ્મએ તત્કાળ પ્રાણત્યાગ કરવાને બદલે ઉત્તરાયણ સુધી બાણશૈયા પર શરીરને ટકાવી રાખ્યું હતું. આપણને આ વાર્તા જેવું લાગે પણ વેદવ્યાસજી આ પ્રસંગ દ્વારા બહુ મોટો સંદેશો આપે છે. ભીષ્મના શરીર પરનું એક એક બાણ કૌરવોના એક એક દુષ્કૃત્યનું પ્રતીક છે. કૌરવોએ કરેલી ભૂલોને ભીષ્મએ બાણ રૂપે પોતાના પર લઇ લીધી જેથી કૌરવોને તકલીફ ના પડે. જ્યાં સુધી દાદાએ બાણ ઝીલ્યા ત્યાં સુધી કૌરવો ટકી શક્યા પછી ખતમ થઈ ગયા. આપણા દરેકના પરિવારમાં પણ એક ભીષ્મ હોય છે જે આપણી ભૂલોના બાણ પોતાના પર લઇ લે છે અને એટલે આપણે સૌ ટકી શકીએ છીએ. જે પરિવાર ટકી શક્યો હોય તે પરિવારમાં કોઈને કોઈ સ્વરૂપે ભીષ્મ હાજર હોય જ છે. એ દાદા, દાદી, પપ્પા, મમ્મી, ભાઈ, બહેન, પતિ, પત્ની, દીકરો કે દીકરી કોઈપણ સ્વરૂપે હોય પણ એમના અસ્તિત્વથી જ પરિવાર ટકી રહેતો હોય. પરિવા