Prime Hindustan Newsતા.24,/1/2021સિહોરી પોસ્ટે વિસ્તાર માંથી જુગાર રમતા કુલ 3 ઈસમો પાસેથી જુગાર ના સાહિત્ય સાથે કુલ મુદ્દા માલ કી.રૂ .17400/- નો પકડી પાડતી એલ.સી.બી, બનાસકાંઠા
Prime Hindustan News
તા.24,/1/2021
સિહોરી પોસ્ટે વિસ્તાર માંથી જુગાર રમતા કુલ 3 ઈસમો પાસેથી જુગાર ના સાહિત્ય સાથે કુલ મુદ્દા માલ કી.રૂ .17400/- નો પકડી પાડતી એલ.સી.બી, બનાસકાંઠા
શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે* જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા
શ્રી *એચ પી પરમાર પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી તથા આર જી દેસાઈ પો સબ ઇન્સ* નાઓ ના માર્ગ દર્શન મુજબ
*એલ.સી.બી. સ્ટાફના
*હેડ.કોન્સ.વદુજી પો.કો.જયપાલસિહ ધર્મેન્દ્રસિંહ ,કિસ્મતજી ,રમેસભાઇ* નાઓ શિહોરી પો.સ્ટે. વિસ્તારમાં મિલ્કત સબધી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે ખીમાણા તળાવ પાસે કેટલાક ઇસમ ભેગાથઈ ગંજી પાના વડે પૈસા થી હાર જીત નો જુગાર રમી રમાડે છે. જે હકીકત આધારે રેઇડ કરતા 3 ઈસમોને પકડી પાડેલ * *(1)નારસંગજી મફાજી ઠાકોર રે .ખીમાણા ( 2)દાનુભા ઊર્ફે ટીનુભા હવુભા ડાભી સિહોરી તા કાકરેજ (3)વિનોદભાઇ સોમાભાઈ વાલ્મીકી રહેખીમાણા. તાકાંકરેજ** વાળા પૈસા વડે હર જીત નો જુગાર રમતા પકડાઈ ગયેલ તથા સાથેના ચાર ઈસમો નાસી ગયેલ હોઈ પકડાયેલ ઈસમોની અંગ
જડતી તથા પટ ઉપર ની રોકડ રકમ રુ 17400 તથા ગજી પના. નં 52 મળી આવેલ હોઈ સદરે તમામ ઇસમો વિરૂધ્ધ શિહોરી પો.સ્ટે જુગારધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com