આગામી તાલુકા , જિલ્લા પંચાયત ને અનુલક્ષીને જિલ્લા નાં પ્રભારી મંત્રી હકુભા જાડેજા સાહેબ, સાંસદ નારણભાઇ સાહેબ, પૂર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકીની આગેવાની હેઠળ ટીબી જિલ્લા પંચાયત બેઠકના કાર્યકરો ની બેઠક હેમાલ ગામે બચુભાઈ બારૈયા ના નિવાસ સ્થાને મલી

આગામી તાલુકા , જિલ્લા પંચાયત ને અનુલક્ષીને જિલ્લા નાં પ્રભારી મંત્રી હકુભા જાડેજા સાહેબ, સાંસદ નારણભાઇ સાહેબ, પૂર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકીની આગેવાની હેઠળ ટીબી જિલ્લા પંચાયત બેઠકના કાર્યકરો ની બેઠક હેમાલ ગામે બચુભાઈ બારૈયા ના નિવાસ સ્થાને મલી.આ બેઠક માં યાર્ડ ના ચેરમેન ચેતનભાઈ વિરોધ પક્ષના નેતા મનુભાઈ વાજા, દિનેશ દાદા,નાજભાઈ બાંભણિયા ,જાદવ ભાઈ સોલંકી, દેવજીભાઈ પડશાલા, રાજાભાઈ જેઠવા,મયલુભાઈ સરપંચ, કિશોરભાઈ વરૂ, મયલુભાઈ વરૂ, મહાસુખ દાદા , ભરતભાઈ સોની, તુષારભાઈ , મનુ ભાઈ ભાલાલા, રણછોડભાઈ મકવાણા , કુલદીપ વરૂ, નાથાભાઈ શેખડા, દિનેશ શેખડા,ગભરૂભાઈ વરૂ, કિશોરભાઈ દુધાલા, સોમભાઈ દુધાલા, મનુભાઈ પિછડીસહીત જિલ્લા પંચાયત ની આ બેઠક નીચે આવતા તમામ નામના સરપંચ શ્રિ ઓ, તાલુકા પંચાયત જાફરાબાદના જીતેલા હારેલા સદસ્યો પૂર્વ સરપંચો સંગઠનના હોદ્દેદારો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.