Prime hindustan news તા.23/1/2021*સિહોરી પોસ્ટે વિસ્તાર માંથી એક બાઈક 41.(1)D મુજબ કબજે કરી રાજકોટ ની બાઇક ચોરી ભેદ ઉકેલી ચોર ઇસમને પકડી પાડતી એલ.સી.બી, બનાસકાંઠા

Prime hindustan news                                               તા.23/1/2021*
સિહોરી પોસ્ટે વિસ્તાર માંથી એક  બાઈક 41.(1)D મુજબ કબજે કરી રાજકોટ ની બાઇક ચોરી ભેદ ઉકેલી ચોર ઇસમને પકડી પાડતી એલ.સી.બી, બનાસકાંઠા
        💫 *શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે* જિલ્લામાં મિલ્કત સબંધી પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા 
         💫 *શ્રી *એચ પી પરમાર પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી તથા આર જી દેસાઈ પો સબ ઇન્સ* નાઓ ના માર્ગ દર્શન મુજબ 
 *એલ.સી.બી. સ્ટાફના*
 **હેડ.કોન્સ.વદુજી ,પો.કો જયપાલસિહ ,ધરમેન્દ્રસિહ ,રમેસભાઇ, કીસ્મતજી **  નાઓ  સિહોરી પો.સ્ટે. વિસ્તારમાં મિલ્કત  સંબધી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ઊમરી ગામ પાસે આવતા એક ઈસમ પાસેથી મોટર સાયકલ  સંકસ્યદ હાલતમાં ચલાવી   આવતા જેને રોકી  નામ ઠામ પુછતા *ટીનાજી *સવાજી સોલંકી રે.કબોઈતા કાકરેજ હાલ રે રાજકોટ*વાળો* હોવાનુ જણાવેલ જેની પાસેથી *હોન્ડા cb હોર્નેટ160  સીસી નુ મોટર સાયકલ  નંબર G.J.03 km 4622* નુ ચલાવી આવતો હોઈ બાઇકના  સાધનીક કાગળો ના હોવા નુ અને બાઇક રાજકોટ ના ગૈરીદડ મુકામે થી ચોરી કરી લાવેલ હોવાનુ જણાવતો  કી.રુ ૪૦,૦૦૦/- ની  ગણી  c.r.p.c 41.(1)d 102  મુજબ કબજે કરી  સિહોરી પોસ્ટ  કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો