વિકાસથી વંચિત એવું દાંતા તાલુકાનું બામણિયા ગામ "બામણિયા ગામના જાહેર રસ્તા પર ગટર ના ગંદા પાણી ના ખાબોચિયા ખબકી રહયા છે છતાં પણ તંત્ર ગોર નિંદ્રા મા જણાઈ રહ્યું છેજાહેર રસ્તા પર ગટરના પાણી વહેતુ થયું છતાં સરપંચ અને તલાટી કેમ મોન સુ રહસ્ય હશે.15/01/2021
"વિકાસથી વંચિત એવું દાંતા તાલુકાનું બામણિયા ગામ "
બામણિયા ગામના જાહેર રસ્તા પર ગટર ના ગંદા પાણી ના ખાબોચિયા ખબકી રહયા છે છતાં પણ તંત્ર ગોર નિંદ્રા મા જણાઈ રહ્યું છે
બામાણિયા ગ્રામ પંચાયત ની સામે અને ગામમાં જતા જાહેર રસ્તા પર કેટલાય સમયથી ગટર નું ગંદુ પાણી નદી ની જેમ વહેતુ થયું રસ્તા પર ચાલતા લોકો ને ખૂબ મોટી મુશ્કેલી નો સામનો કરવા મજબૂર બની રહયા છે અનેકવાર પંચાયતમાં રજુઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી તેવી લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું રસ્તા પર અવર જવર કરતા લોકો અને આજુબાજુ માં રહેતા લોકો ને ગટરમાંથી વહેતા પાણી થી ખૂબ મોટી હાલાકીનો સામનો કરવા મજબૂર બનવું પડ્યું છે
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નું સપનું હતું કે મારું ભારત સ્વચ્છત ભારત પરંતુ દાંતા તાલુકાના બમણિયા ગામમાં સ્વચ્છ ભારત ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા બામણિયા ગામમાં જાહેર રસ્તા પર આશરે બાર મહિના અગાઉથી ગટરનું ગંદુ પાણી વહેતુ થયું હતું અને લાંબા સમય વહેતા જાહેર રસ્તાપર ખાડા ખાબોચી જેવી ભીતિ સર્જાઈ રહી છે સ્થાનીક રહીશો દ્વારા અનેકવાર ગ્રામ પંચાયત ની સાધારણ સભામાં રજુઆત કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી આ જાહેર રસ્તા પર થતી ગંદકી નો કોઈ જ નિકાલ કરવામાં આવ્યો નથી ત્યારે સ્થાનિક રહીશો ગંદકીનો સામનો કરતા થાકી આખરે મીડિયાનો સહારો લેવો મજબૂર બની રહયા છે
અહેવાલ લક્ષ્મણ ઝાલા દાંતા
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com