બનાસકાંઠા.દાંતાદાંતા માં ખુલ્લેઆમ ભોળી પ્રજાને લૂંટી રહયા છ. દાંતા માં ચાલતા જ્યોતિ નાસ્તા હાઉસઉતરાયણ ના તહેવાર ને લઈને દાંતા બસ્ટેન્ડ માં ચાલતા જ્યોતિ નાસ્તા હાઉસના નાસ્તામાં અને ફરસાણના ભાવમાં બમણો વધારો.. 15/01/2021



બનાસકાંઠા.દાંતા

દાંતા માં ખુલ્લેઆમ ભોળી પ્રજાને લૂંટી રહયા છ. દાંતા માં ચાલતા જ્યોતિ નાસ્તા હાઉસ
ઉતરાયણ ના તહેવાર ને લઈને દાંતા બસ્ટેન્ડ માં ચાલતા જ્યોતિ નાસ્તા હાઉસના નાસ્તામાં અને ફરસાણના ભાવમાં બમણો વધારો.. 

કોરોના ની મહામારી ને લઈને લોકોની આર્થિક જિંદગી ભાગી પડી છે અને લોકોને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે ત્યારે 14 જાન્યુઆરી ના ઉતરાયણના તહેવાર ના દિવસે પુરા ભારત ભરમાં ઉતરાયણ ના દિવસે ઊંધિયું અને જલેબી ખૂબ મોટા પ્રમાણમાં વપરાય છે ત્યારે વાત કરવામાં આવે તો દાંતા બસ્ટેન્ડ ચાલતા જ્યોતિ નાસ્તા હાઉસ દ્વારા કોરોના ની મહામારી માં ઉત્તરાયણનો ફાયદો ઉઠાવી ને ફરસણમાં બમણો ભાવ કરી ઉગાળી લૂંટ ચલાવી રહ્યા છે દાંતા શહેરમાં અન્ય ફરસાણની દુકાનો આવેલી છે પણ અન્ય દુકાનો કરતા પણ ભાવમાં વધારો કરી લોકો ને લૂંટી રહ્યા છે અને ખાસ કે ત્યારે સરકારી ટેક્સ ભરતી બાલાજી .આનંદ. રિયલ .આવી અનેક કમ્પનીઓના ભાવ ખૂબ નીચા.છે ત્યારે દાંતા બસ્ટેન્ડ ચાલતા જ્યોતિ નાસ્તા હાઉસના ભાવ 300 રૂપિયે કિલોના ભાવ માં વેચી દાંતા અને આજુબાજુના ગામડાઓમાંથી આવતી ભોળી પ્રજાને  લૂંટી રહ્યા છે અને આવા લૂંટારાઓને કોઈજ ડર ના હોય તેવું જાણવા મળ્યું હતું આવા નાસ્તા હાઉસની દુકાનો પર કાયદેસરની કાર્યવાહી કરવા લોકોની માગ ઉઠવા પામી હતી..
અહેવાલ ..લક્ષમણ ઝાલા દાંતા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.