ઈન્ડોનેશિયાઃ ઈન્ડોનેશિયાની ધરતી એક વાર ફરીથી ભૂકંપ ના તીવ્ર ભૂકંપથી કાંપી ગઈ છે. ઈન્ડોનેશિયાના સુલાવેસી દ્વીપ માં આવેલા ભૂકંપના તીવ્ર ઝટકાના કારણે અત્યાર સુધી કમસે કમ 35થી વધુ લોકોના મોત થઈ ગયા છે અને ડઝનેક લોકો ગંભીર ગણાવવામાં આવી રહ્યા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી છે.15/01/2021
ભૂકંપના તીવ્ર ઝટકાથી કાંપ્યુ ઈન્ડોનેશિયા, 35થી વધુ લોકોના મોત, 100થી વધુ ઘાયલ
Prime Hindustan News
15/01/2021
Facebook Twitter Whatsap ઈન્ડોનેશિયાઃ ઈન્ડોનેશિયાની ધરતી એક વાર ફરીથી ભૂકંપ
ના તીવ્ર ભૂકંપથી કાંપી ગઈ છે. ઈન્ડોનેશિયાના સુલાવેસી દ્વીપ માં આવેલા ભૂકંપના તીવ્ર ઝટકાના કારણે અત્યાર સુધી કમસે કમ 35થી વધુ લોકોના મોત થઈ ગયા છે અને ડઝનેક લોકો ગંભીર ગણાવવામાં આવી રહ્યા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી છે.
ભૂકંપનુ કેન્દ્ર મજાના શહેરથી 6 કિલોમીટર ઉત્તર-પૂર્વ હતુ. સમાચાર એજન્સી રૉયટર્સના જણાવ્યા મુજબ ભૂકંપનુ કેન્દ્ર ધરતીથી 10 કિલોમીટર નીચે ગણાવાયુ છે. ભૂકંપના તીવ્ર ઝટકા લગભગ 10 સેકન્ડ સુધી અનુભવાયા. તમને જણાવી દઈએ કે આ પહેલા ઈન્ડોનેશિયામાં 2004 અને 2018માં પણ તીવ્ર ભૂકંપ આવ્યો હતો. 2018માં આવેલ ભીષણ ભૂકંપમાં લગભગ 4300 લોકોના મોત થઈ ગયા હતા. 2018માં આવેલ ભૂકંપની રિક્ટર સ્કેલ પર 7.5 માપવામાં આવી હતી.
વળી, 20034માં ઈન્ડોનેશિયાએ ભૂકંપનુ સૌથી મોટુ દુઃખ સહન કર્યુ હતુ જ્યારે 2004માં ઈન્ડોનેશિયાની ધરતી ઘણી વાર સુધી ભૂકંપના ઝટકાથી કાંપતી રહી હતી. 2004માં આવેલ ભીષણ ભૂકંપમાં લગભગ સવા બે લાખ લોકોના મોત થઈ ગયા હતા. વળી, લાખો લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા. આ ભૂકંપનો ડર આજ સુધી લોકો ભૂલી શક્યા નથી. 2004માં ભૂકંપની તીવ્રતા 9.1 માપવામાં આવી હતી. વળી, આ વખતે ભૂકંપની તીવ્રતા 6.2 માપવામાં આવી છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com