ખોડા ચેક પોસ્ટ ખાતેથી ટ્રક નં.GJ.12.AT.6875 માં કેબીનના ભાગે ચોરખાનુ બનાવી લઇ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ રૂ ૪,૧૨,૦૪૮ /-ના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડી ગણનાપત્ર કેસ શોધી કાઢતી થરાદ પોલીસ 14/01/2021

આવુ
*પ્રેસનોટ*
*ખોડા ચેક પોસ્ટ ખાતેથી ટ્રક નં.GJ.12.AT.6875 માં કેબીનના ભાગે ચોરખાનુ બનાવી લઇ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ રૂ ૪,૧૨,૦૪૮ /-ના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડી ગણનાપત્ર કેસ શોધી કાઢતી થરાદ પોલીસ* 
                             *બોર્ડર રેન્જ આઇ.જી.પી શ્રી જે.આર.મોથલીયા સાહેબ* તથા *પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ* નાઓની જીલ્લામા દારૂની પ્રવૃતી સંપુર્ણ પણે નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના મુજબ તથા *મદદનીશ પોલીસ અધિક્ષક સુ શ્રી પૂજા યાદવ  સાહેબ* થરાદનાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ થરાદ પોલીસ સ્ટેશનના *પો.ઇન્સ શ્રી જે.બી.ચૌધરી તથા પો.સ્ટાફ અ.પો.કો દાનાભાઇ કમાભાઇ બ.નં.૧૦૯૦ તથા અ.પો.કોન્સ ઉત્તમસિંહ તથા અ.પો.કોન્સ માનસંગભાઇ તથા અ.પો.કો નૈપાલસિંહ તથા આ.પો.કો સરદારસિંહ તથા અ.પો.કો રામજીભાઇ તથા GRD સભ્ય ચિરાગભાઇ* વિગેરે સ્ટાફના માણસો સાથે ઉત્તરાયણના તહેવાર નિમીતે ખોડા ચેક પોસ્ટ ખાતે સઘન વાહન ચેકીંગ કરતા હતા દરમ્યાન એક જુના જેવી *ટ્રક નં.GJ.12.AT.6875 ની આવતા ટ્રકને ચેક કરતા કેબીન અને ટોલીની વચ્ચેના ભાગે ચોરખાનું બનાવેલ હોઇ જે ચોરખાનાનુ પતરૂ ઉંચું કરતા ચોરખાનામાંથી  ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ-૭૫ કુલ બોટલ નંગ-૩૬૦૦ તથા છુટી બોટલ નંગ-૩૫૧ એમ કુલ બોટલ નંગ-૩૯૫૧ કુલ કિ.રૂ.૪,૧૨,૦૪૮/-નો દારૂ મુ્દામાલ તથા ટ્રક કિ.રૂા.૧૦,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂા.૫૦૦/- તથા રોકડ રકમ રૂ.૨૨૦૦/-એમ મળી કુલ મુદામાલ કિ.રૂા.૧૪૧૪૭૪૮/-નો મુદામાલની હેરાફેરી કરતા આરોપી ભલારામ અમરારામ જસારામ જાતે.જાટ(ધત્તરવાલ) રહે.ખારીયાકિત્તા તા.રામસર જી.બાડમેર રાજસ્થાન વાળાને પકડી પાડી તથા દારૂ ભરાવનાર સહ આરોપી હીરસિંગ ચંદનસિંહ રાજપુત રહે.કલ્યાણપુર ચૌહટન બાડમેર વાળાઓ વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો