Prime hindustan news. 22/01/2121અમદાવાદ: ‘મે જુહાપુરા કા ડોન હું’, હવામાં ફાયરિંગ કરતા અમીન મારવાડીનો વીડિયો વાયરલઅમદાવાદ: ‘મે જુહાપુરા કા ડોન હું’, હવામાં ફાયરિંગ કરતા અમીન મારવાડીનો વીડિયો વાયરલ.22/01/2021

Prime hindustan news. 22/01/2121
અમદાવાદ: ‘મે જુહાપુરા કા ડોન હું’, હવામાં ફાયરિંગ કરતા અમીન મારવાડીનો વીડિયો વાયરલ
અમદાવાદ: ‘મે જુહાપુરા કા ડોન હું’, હવામાં ફાયરિંગ કરતા અમીન મારવાડીનો વીડિયો વાયરલ.22/01/2021
અમદાવાદ: રાજ્ય સરકારે માથા ભારે આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. કડક કાયદાની રાજ્યમાં અસર પણ દેખાઇ રહી છે. જોકે, સોશિયલ મીડિયામાં પોતાને જુહાપુરાનો ડોન ગણાવતા અમીન મારવાડીનો વીડિયો વાયરલ થયો છે. અમીન મારવાડી હવામાં ફાયરિંગ કરી લોકોમાં ડર ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પોલીસ પર હુમલાના એક દિવસ પહેલા ફાયરિંગનો વીડિયો વાયરલ થતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.