પોસ્ટ્સ

મહિલા અને બાળ અધિકારીની કચેરી અરવલ્લી ગોપાલ સ્નેક્સ પ્રા.લી.,અને મહિલા અને બાળ અધિકારીની કચેરી અરવલ્લીના સંયુકત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો.

છબી
મહિલા અને બાળ અધિકારીની કચેરી અરવલ્લી ગોપાલ સ્નેક્સ પ્રા.લી.,અને મહિલા અને બાળ અધિકારીની કચેરી અરવલ્લીના સંયુકત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો. "કામકાજના સ્થળે મહિલાઓને જાતિય સતામણી (ફરિયાદનું નિવારણ રક્ષણ તેમજ સુધારણા) અધિનિયમ ૨૦૧૩ " અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનાર  કાયદાકીય જાગૃતિ તથા મહિલા કલ્યાણલક્ષી યોજનાઓના માર્ગદર્શન અગેનો સેમિનાર. આજ રોજ તા.૦૪/૦૬/૨૦૨૨ ના રોજ મહિલા અને બાળ અધિકારીની કચેરી અરવલ્લી ગોપાલ સ્નેક્સ પ્રા.લી.,અને મહિલા અને બાળ અધિકારીની કચેરી અરવલ્લીના સંયુકત ઉપક્રમે "કામકાજના સ્થળે મહિલાઓને જાતિય સતામણી (ફરિયાદનું નિવારણ રક્ષણ તેમજ સુધારણા) અધિનિયમ ૨૦૧૩ " અંતર્ગત કાયદાકીય જાગૃતિ તથા મહિલા કલ્યાણલક્ષી યોજનાઓના માર્ગદર્શન અગેનો સેમિનાર ગોપાલ સ્નેક્સ પ્રા.લી કેમ્પસમાં યોજાયો. કાર્યક્રમમાં સાંનિધ્ય સમારંભના સ્થાનિક ફરિયાદ સમિતિ તેમજ કાર્યક્રમના સમારંભના અધ્યક્ષશ્રી વનીતાબેન પટેલ મોડાસા,  મુખ્ય મહેમાનશ્રી સ્થાનિક ફરિયાદ સમિતીના સભ્યશ્રી ડૉ.દિપ્તીબેન ઉપાધ્યાય કે.એસ.નીનામા, સભ્યશ્રી સ્થાનિક ફરિયાદ સમિતિ સહ નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી,સભ્ય

થરાદ તાલુકાના ભૂરિયા મુકામે 11મુખી હનુમાનજી ધામ ખાતે જગત કલ્યાણ માટે 84મા સંગીતમય સુંદરકાંડનો પાઠ થયોબનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભૂરિયા મુકામે 11મુખી હનુમાનજી ધામ ના મહંત ઘેવરદાસ બાપુ દ્રારા વિશ્વના પ્રાણી માત્ર ના કલ્યાણ માટે દર શનિવારે 11મુખી હનુમાન દાદા ના સાનિધ્યમાં સુંદર કાંડ પાઠ કરવાની અનોખી શ્રુખલા શરૂ

છબી
થરાદ તાલુકાના ભૂરિયા મુકામે 11મુખી હનુમાનજી ધામ ખાતે જગત કલ્યાણ માટે 84મા સંગીતમય સુંદરકાંડનો પાઠ થયો બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભૂરિયા મુકામે 11મુખી હનુમાનજી ધામ ના મહંત ઘેવરદાસ બાપુ દ્રારા વિશ્વના પ્રાણી માત્ર ના કલ્યાણ માટે દર શનિવારે 11મુખી હનુમાન દાદા ના સાનિધ્યમાં સુંદર કાંડ પાઠ કરવાની અનોખી શ્રુખલા શરૂ કરવામાં આવેલ છે તેમા આજે સતત 84મા શનિવારે માનસ કથાકાર શાસ્ત્રી વિક્રમ ભાઈ દવે ના સ્વરમાં પટેલ માવાજી જેઠાજી મુ ભલાસરા ના સૌજન્ય થી બહોળી સંખ્યામાં ભક્તજનો તથા ગણમાન્ય લોકો ની હાજરીમા યોજાયો  11મુખી હનુમાન દાદા ના અપરંપાર પરચાઓને કારણે દર શનિવારે દુર દુરથી શ્રદ્ધાળુઓ નો માનવ મહેરામણ ઉમટી પડે છે આગામી 11/6/22 ને શનિવારે 85મો સંગીતમય સુંદર કાંડ વૈષ્ણવ હિતેશદાસ હંસારામજી મુ પલાદર તા સાંચોરના સૌજન્યથી યોજાશે બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા 

અરવલ્લી જિલ્લામાં ૩૦ નવેમ્બર સુધી ૨૪/૭ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત રહેશે.

છબી
અરવલ્લી જિલ્લામાં ૩૦ નવેમ્બર સુધી ૨૪/૭ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત રહેશે. ***************         અરવલ્લી -   રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમ્યાન કુદરતી આપત્તિઓ જેવી કે, વાવાઝોડું, પૂર, અતિભારે વરસાદની પરિસ્થિતિમાં રાહત /તકેદારીના પગલાં લેવા માટે જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ તારીખ ૧-૦૬-૨૦૨૨થી તા. ૩૦-૧૧-૨૦૨૨ સુધી 24/7 ઇમરજન્સી ઓપરેશન સેન્ટર શરુ કરવામાં આવેલ છે.કુદરતી આફત દરમ્યાન જિલ્લાને ઓછામાં ઓછું નુકસાન થાય, સમયસર રાહત અને મદદ મળી રહે, સાધન સામગ્રી ઉપલબ્ધ થાય, અને પૂર્વવત પરિસ્થિતિનું પુનઃનિર્માણ કરવામાં ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મદદરૂપ થશે. તા. ૩૦-૧૧-૨૦૨૨ સુધી ઇમરજન્સી ઓપેરશન સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે. જે 24/7 કાર્યરત રહેશે. કંટ્રોલ રૂમના નંબરો  જિલ્લા ઇમરજન્સી ઓપેરશન સેંટર -કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, અરવલ્લી  ૦૨૭૭૪ - ૨૫૦૨૨૧-તાલુકા ઇમરજન્સી ઓપરેશન સેંટર, મામલતદાર કચેરી ભિલોડા  ૦૨૭૭૧ - ૨૩૪૫૨૪ તાલુકા ઇમરજન્સી ઓપરેશન સેંટર મામલતદાર કચેરી, મેઘરજ ૦૨૭૭૩ – ૨૪૪૩૨૮ તાલુકા ઇમરજન્સી ઓપરેશન સેંટર મામલતદાર કચેરી, માલપુર ૦૨૭૭૩ - ૨૨૩૦૪૧ તાલુકા ઇમરજન્સી ઓપરેશન સેંટર મામ

અરવલ્લી જિલ્લામાં તાલુકા કક્ષાનો વિદ્યાર્થીઓ માટેનો કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

છબી
અરવલ્લી જિલ્લામાં તાલુકા કક્ષાનો વિદ્યાર્થીઓ માટેનો કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. રાજ્ય સરકારની ઉમદા પહેલને વિદ્યાર્થીઓએ આવકારી, મોટી સંખ્યામાં કારકિર્દી માર્ગદર્શન સેમીનારમાં ભાગ લીધો. અરવલ્લીમાં બાયડ, મેઘરજ અને ધનસુરામાં  તાલુકા કક્ષાનો 1-6-22ના રોજ શ્રી એન. એચ. શાહ હાઈસ્કૂલમાં ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. રાજ્ય સરકારની આ ઉમદા પહેલને વિદ્યાર્થીઓએ આવકારી લીધી હતી અને સેમીનારમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને નિષ્ણાંતો દ્વારા ઓનલાઇન તેમજ ઓફલાઇન માર્ગદર્શન અપાયું હતું.તાલુકા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ કચેરી માંથી ડામોર કિરીટભાઈ,જિલ્લા રોજગાર કચેરી માંથી કેરિયર કાઉન્સિલર ધારાબેન પંડ્યા,ઔધોગિક તાલીમ સંસ્થા માંથી પટેલ નિરભાઈ તથા શાળાના આચાર્ય શ્રી સુનિલભાઈ ઉપસ્થિત  રહ્યાં હતા.અને વિદ્યાર્થીઓને કારકિર્દી માટેની શુભેચ્છા સહ માર્ગદર્શન આપ્યું હતું. આ વિષયના નિષ્ણાંતો ઉપર તાલુકા કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર બાબતે માર્ગદર્શન કર્યું હતું. તાલુકા કક્ષાનો

प्रदूषण के चलते नदियों के दम तोड़ते ही मानव के अस्तित्व पर लगा प्रश्नचिन्ह..ज्योति बाबा

છબી
नदिया हमारी जीवन रेखा है...ज्योति बाबा  वन अर्थ ! प्रकृति के साथ सद्भाव से रहना जरूरी है.. ज्योति बाबा  प्रदूषण के चलते नदियों के दम तोड़ते ही मानव के अस्तित्व पर लगा प्रश्नचिन्ह..ज्योति बाबा  कानपुर l नदिया हमारी जीवन रेखा हैं उनको हम मां मानते आए हैं लेकिन तब भी नदियों को जी भरकर गंदा करते हैं हमारी यह जीवन रेखाएं आज दम तोड़ रही हैं क्या हमें नदियों की गंदगी दिखाई नहीं दे रही है या हम देख करके भी अनदेखा कर रहे हैं याद रखें यही अनदेखी हमारे अस्तित्व पर ही प्रश्नचिन्ह खड़ा कर देगी उपरोक्त बात सोसाइटी योग ज्योति इंडिया के तत्वाधान में नशा मुक्त समाज आंदोलन अभियान कौशल का के तहत विश्व पर्यावरण दिवस के परिप्रेक्ष्य में गुप्तार घाट कानपुर में आयोजित नदियों को प्रदूषित होने से बचाएं संकल्प के साथ ज्योति बाबा एकल जल सत्याग्रह आयोजन के बाद अंतरराष्ट्रीय नशा मुक्त अभियान के प्रमुख व नशा मुक्त समाज आंदोलन अभियान कौशल के नेशनल ब्रांड एंबेसडर योग गुरु ज्योति बाबा ने कही ज्योति बाबा ने आगे कहा की नदियों के बचाव और उनके जल को साफ रखने के लिए अगर ठोस कदम नहीं उठाए जाते हैं तो इसके परिणाम

ભારતના પુર્વ વડાપ્રધાન માનનીય શ્રીમાન મનમોહનસિંહ ના સલાહકાર અને સમાજ સેવક અને મહાત્મા ગાંધીજી ની વિચારધારા ને મજબુત કરવા માટે શહેર મા ગાંધી બાપુ નું સપના નુ ભારત ના જન સંવાદ ના ક્રયકમ ના પ્રણેતા માનનીય શબનમ હાશમીબેન .ભાવનાબેન શર્મા અને ગુજરાત રાજનીતિ ના વિસ્લેશક દેવભાઇ દેસાઈ આજે ડીસા ખાતે જીલ્લા પંચાયત રેસ્ટ હાઉસ મા તા 2/6/2022 ને સોમવારે બપોરે 12 કલાકે ગાંધીવાદી સમાજ સેવકો ને મળ્યા

છબી
ભારતના પુર્વ વડાપ્રધાન માનનીય શ્રીમાન મનમોહનસિંહ ના સલાહકાર અને સમાજ સેવક અને મહાત્મા ગાંધીજી ની વિચારધારા ને મજબુત કરવા માટે શહેર મા ગાંધી બાપુ નું સપના નુ ભારત ના જન સંવાદ ના ક્રયકમ ના પ્રણેતા માનનીય શબનમ હાશમીબેન .ભાવનાબેન શર્મા અને ગુજરાત રાજનીતિ ના વિસ્લેશક દેવભાઇ દેસાઈ આજે ડીસા ખાતે જીલ્લા પંચાયત રેસ્ટ હાઉસ મા તા 2/6/2022 ને સોમવારે બપોરે 12 કલાકે  ગાંધીવાદી સમાજ સેવકો ને મળ્યા જેમાં લાખની તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ મહેશભાઈ દવે. કોંગ્રેસ આગેવાન નરસિંહભાઈ રબારી (જોટાણા) (કિષ્ના કાઠીવાડી). જીલ્લા પંચાયતની કારોબારી સમિતિ ના પુર્વ ચેરમેન અજમલજી રાનેરા (ઠાકોર). ડીસા નગરપાલીકા ના સદસ્ય અને બનાસ મરચન્ટ એસોસિયેશન ના પ્રમુખ જગદિશચંદ્ર મોદી. જીલ્લા પંચાયતના પુર્વ ડેલીગેટ પોપટજી દેલવડિયા.યુવાન ધારાશાસ્ત્રી સુભાષભાઈ. કોંગ્રેસ આગેવાન  હરજીતભાઇ ચૌધરી. એન એસ યુ આઇ પ્રમુખ દીપક દેસાઈ કોંગ્રેસ શહેર મહામંત્રી પ્રભાતભાઈ દેસાઇ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા ને ગાંધીબાપુ ના ભારત નું સપનું પુણ કરવા માટે ની તૈયાર બતાવી હતી.  બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા 

અરવલ્લી જિલ્લામાં પોષણ અભિયાન થકી બાળકો અને મહિલાઓને મળ્યો લાભ.

છબી
અરવલ્લી જિલ્લામાં પોષણ અભિયાન થકી બાળકો અને મહિલાઓને મળ્યો લાભ. મધ્યાહન ભોજન યોજનાનો મુખ્ય હેતુ પ્રાથમિક શાળાના વિધ્યાર્થીઓને ગરમ અને પોષણક્ષમ ખોરાક પૂરો પાડવાનો છે.બાળકોમાં પોષણ વધારવું, બાળકોને પોષણક્ષમ ભોજન પૂરૂ પાડવું અને પોષ્ટિક આહાર આપવો એ યોજનાના મુખ્ય ઘટક છે.                                  મધ્યાહન ભોજન યોજના થકી અરવલ્લી જિલ્લામાં કોરોના કાળમાં શાળાઓ બંધ હતી ત્યારે બાળકોના ઘર સુધી અનાજ પોહચાડવામાં આવ્યું હતુ.દેશમાં અને રાજ્યમાં કોરોના સમયમાં લોકડાઉનની સ્થિતિમાં દરેક ગામડાઓમાં મધ્યાહન ભોજન ઘ્વારા સુંદર કામગીરી કરવામાં આવી અરવલ્લી જિલ્લાના સાયરા ગામના વતની જાદવ અશોકકુમાર નાનુભાઈ જણાવે છે ; કે મધ્યાહન ભોજન ઘ્વારા ઘરે - ઘરે અનાજ પોહચાડવામાં આવ્યું તેનો લાભ કોરોનાની પરિસ્થિતિમાં દરેક ગ્રામવાસીઓએ લીધો.જો કોરોનામાં મધ્યાહન ભોજનનો લાભ લીધો તેનાથી મારો પરિવારને અનાજ મળી રહ્યું અને કોરોના સમયમાં અમારા પરિવારને મદદ મળી રહી. તેના માટે અમે આભારી છીએ. બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી .

દાંતા ખાતે તોલમાપ અધિકારીશ્રીના દરોડા : નિયમોના ભંગ બદલ વેપારી સામે યોગ્ય કાર્યવાહી કરી રૂ.૧,૧૬,૦૦૦ નો દંડ વસુલવામાં આવ્યો*

છબી
*દાંતા ખાતે તોલમાપ અધિકારીશ્રીના દરોડા : નિયમોના ભંગ બદલ વેપારી સામે યોગ્ય કાર્યવાહી કરી રૂ.૧,૧૬,૦૦૦ નો દંડ વસુલવામાં આવ્યો* ***** *ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર દાંતા અને અંબાજી દ્વારા અંબાજીમાં રહી ગ્રાહકોના હિત માટે પુરા ગુજરાતમાં કરી રહી છે શ્રેષ્ઠ ગ્રાહક સુરક્ષાની કામગીરી* આજે કેટલાક તત્વો ગ્રાહકોને છેતરવાનું ચુકતા નથી જેમ શાકભાજીની લારી વાળા હોય કે પછી ફેરીયા વાળ હોય જે તોલ માપમાં ગરબડ કરી છેતરવાનું કામ કરતાં હોય છે તો કેટલાક વેપારીઓ પણ ઘણી વખત વસ્તુની વેંચાણ કિંમતમાં ચેડા કરી વધુ ભાવ લઈ લેતા હોય છે. આ ઉપરાંત કેટલાક વેપારીઓ પેકેટ પર છાપવામાં આવેલી મહત્તમ વેચાણ કિંમત કરતા વધુ ભાવ લેવો, પેકેટ પર છાપેલી કિંમતમાં ચેકચાક કરવી, કોમોડીટીઝ રૂલ્સ - ૨૦૧૧ ના નિયમ મુજબ જરૂરી નિર્દેશન વિગતો દર્શાવ્યા વિના પેકેટ વેંચી ગ્રાહકો સાથે છેતરપિંડી કરતાં હોય છે.  બનાસકાંઠા જિલ્લામાં ગ્રાહકોના હિતમાં સારી કામગીરી કરતી ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર દાંતા અને અંબાજી સંસ્થાના પ્રમુખશ્રી વિપુલભાઈ ગુર્જરના ધ્યાને આવેલ હકીકતના આધારે દાંતા ખાતે આવેલ ફેરસુક સુપર માર્કેટ

जानलेवा तंबाकू बनी स्वच्छ पर्यावरण के लिए कॉल.. कौशल किशोर ब्यूरो रिपोर्ट PHN NEWS

છબી
जानलेवा तंबाकू बनी स्वच्छ पर्यावरण के लिए कॉल.. कौशल किशोर  तंबाकू प्रकृति की हरियाली को कर रहा खत्म... कौशल किशोर  हरियाली है मानव की शान तंबाकू बना रही शमशान... कौशल किशोर  कानपुर/लखनऊ l ग्लोबल एडल्ट टोबैको सर्वेक्षण में यह खुलासा हुआ है कि जो तंबाकू नियंत्रण के लिए 2003 में कोटपा ला बनाया गया था उसका प्रभावी तरीके से क्रियान्वयन ना हो पाने के चलते तंबाकू का प्रयोग हर वर्ग में महामारी के रूप में फैल चुका है इसीलिए विश्व तंबाकू निषेध दिवस की इस बार की थीम है आओ पर्यावरण की सुरक्षा करें उपरोक्त बात नशा मुक्त समाज आंदोलन अभियान कौशल का के तत्वाधान में सोसाइटी योग ज्योति इंडिया के सहयोग से बख्शी का तालाब में विश्व तंबाकू निषेध दिवस के अवसर पर आयोजित कौशल किशोर का तंबाकू विरोधी समागम में 10000 जागरूक लोगों से केंद्रीय मंत्री माननीय कौशल किशोर जी ने कही उन्होंने सभी को तंबाकू विरोधी अभियान को जन-जन तक पहुंचाने का संकल्प कराया बल्कि 128 लोगों ने आगे बढ़कर तंबाकू उत्पादों को फुटबॉल के रूप में फेंक कर मंत्री जी की बातों से प्रेरित होकर छोड़ने का संकल्प भी लिया समागम का

ડીસા નગરપાલીકા ના પુર્વ પ્રમુખ ડીસા બાર એસોસિયેશન ના પુર્વ પ્રમુખ પ્રતિષ્ઠિત એડવોકેટ તેમજ સમસ્ત બ્રહ્મસમાજ ના પ્રમુખશ્રી ત્રિકમભાઈ અંબારામ ત્રિવેદી ની બનાસકાંઠા જિલ્લા માં ગુજરાત સરકારે ગ્રેન્ડ લેબિંગ ના કાયદા માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિકયુટર તરીકે જિલ્લા માં ચાલતા કેસ ની કામગીરી અંગે નવ નિમણુક કરેલ છે

છબી
ડીસા નગરપાલીકા ના પુર્વ પ્રમુખ ડીસા બાર એસોસિયેશન ના પુર્વ પ્રમુખ પ્રતિષ્ઠિત એડવોકેટ  તેમજ સમસ્ત બ્રહ્મસમાજ ના પ્રમુખશ્રી ત્રિકમભાઈ અંબારામ ત્રિવેદી ની બનાસકાંઠા જિલ્લા માં ગુજરાત સરકારે ગ્રેન્ડ લેબિંગ ના કાયદા માટે સ્પેશિયલ  પબ્લિક પ્રોસિકયુટર તરીકે જિલ્લા માં ચાલતા કેસ ની કામગીરી અંગે નવ નિમણુક કરેલ છે  વિધવાન ધારાશાસ્ત્રી ત્રિકમભાઇ ત્રીવેદી સાહેબ નું સન્માન ડીસા મોઢ મોદી ઘાંચી સમાજ ટ્રસ્ટ ના પ્રમુખ ઇશ્વરલાલ સેવંતીલાલ કાનુડાવાલા સ્વાગત ક્રેડીટ કો.ઓ.ઓપરેટીવ સો લી. ના ચેરમેન પીનલભાઇ નાનુભાઈ નાસરીવાલા શ્રી ડીસા કરીયાણામરચન્ટ એસોસિયેશન પ્રમુખ અને ડીસા નગરપાલીકા ના સદસ્ય જગદિશચંદ્ર શંકરલાલ મોદી  એ ડીસા મોઢ મોદી ઘાંચી સમાજ ટ્રસ્ટ વતી સાલ સુરત ની આટી થી સન્માનિત કરવામાં આવ્યા ને મોઢું મીઠું કરાવી ને સફળતા ના સીખરો સર કરો તેવી શુભકામના આપવામાં આવેલ  ખૂબ ખૂબ અભિનંદન... ડીસા માટે ગૌરવની વાત છે બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા 

અરવલ્લી જિલ્લામાં અનેક ગામોમાં મળ્યો જળ જીવન મિશનનો લાભ.

છબી
અરવલ્લી જિલ્લામાં અનેક ગામોમાં મળ્યો જળ જીવન મિશનનો લાભ. જળ શક્તિ મંત્રાલય દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જળ જીવન મિશનનો અમલ કરવામાં મદદરૂપ થવા માટે સતત કામગીરી કરવામાં આવે છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા  જાહેર કરવામાં આવેલા આ મિશન અંતર્ગત વર્ષ 2024 સુધીમાં 180 મિલિયન ગ્રામીણ પરિવારોને પાણીના નળનું જોડાણ આપીને પ્રત્યેક વ્યક્તિને દરરોજ 55 લિટર પીવાલાયક પાણી પૂરું પાડવાનો મહત્વાકાંક્ષી અને નિર્ણાયક ઉદ્દેશ છે. આ યોજના તમામ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ખૂબ જ લાભકારક છે જેમાં ખાસ કરીને પીવાલાયક પાણીના નળનું જોડાણ ધરાવતા પરિવારોમાં મહિલાઓ અને બાળકોને સંખ્યાબંધ ફાયદા થઇ રહ્યાં છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના મોહનપુર કંપામાં જળ જીવન મિશન યોજના અંતર્ગત લાભ મેળવ્યો છે.મોહનપુર કંપા ગામની મહિલાઓ એક જળ સમિતિ બનાવીને ખુબજ સરસ રીતે આ યોજનાનો લાભ મેળવી રહી છે.મોહનપુર કંપાની જળ સમિતિની મહિલાઓ પોતાના અનુભવો જણાવતા કહે છે, કે ખુબજ તકલીફ અને પાણીની સમસ્યા પછી જળ જીવન મિશનનો લાભ મળ્યો અને આજે ખુશીથી અમે જીવન વ્યતીત કરી શકીએ છીએ.પશુઓ માટે પીવાના પાણીની ત

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાકી કેરીની સાથે સાથે અથાણાં માટેની રાજાપુરી ગૃહિણીઓ નવ નવા અથાણાં બનાવવા માટે રાજાપુરી કેરી ખરીદતા હોય છે.

છબી
*અથાણાં ની મૌસમ*       ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાકી કેરીની સાથે સાથે અથાણાં માટેની રાજાપુરી ગૃહિણીઓ નવ નવા અથાણાં બનાવવા માટે રાજાપુરી કેરી ખરીદતા હોય છે.        ગુજરાતીની થાળીમાં ચટાકેદાર અથાણું જોઈએ જ આજકાલ અથાણાં માટેની રાજાપુરી કેરીઓ બજારમાં દેખાવા લાગી છે ગલ્યુ અથાણું, તીખું અથાણું, ખાટું અથાણું, છંદો અને મુરબ્બો જેવા નવનવા વૈવિધ્ધ સ્વાદ સભર અથાણાંની મોસમ આવી ગઈ હોઈ ગૃહિણીઓ નવા અથાણાં બનાવવા માટે લારીઓ ઉપર ખરીદતા હોઈ આવી રાજાપુરી કેરીઓ બજારમાં લારીઓ ઉપર કાપીને લોકો ખરીદતા હોઈ તો આવી રાજાપુરી કેરીઓ તસ્વીર માં નજરે પડે છે       બ્યુરો રિપોર્ટ PHN NEWS 

કેન્દ્ર સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓના લાભાર્થીઓ સાથે શિમલા ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ યોજાયો.

છબી
કેન્દ્ર સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓના લાભાર્થીઓ સાથે શિમલા ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ યોજાયો. -------------------------- અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે રાજયકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં "ગરીબ કલ્યાણ સંમેલન" યોજાયું. PM કિસાન સન્માન નિધિ” અંતર્ગત ૧૧ માં હપ્તામાં ગુજરાતના ૫૮.૪૦ લાખ ખેડુતોના બેંક ખાતામાં રૂ.૧૧૬૮.૦૮ કરોડ જમા થયા. "ગરીબ કલ્યાણ સંમેલન"એ તમામ જિલ્લાઓને આવરી લેતો સૌથી મોટો રાષ્ટ્રવ્યાપી સંવાદ કાર્યક્રમ છે.કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ તમામ યોજનાઓનો લાભ નાગરિકોને ખુબ જ સરળતાથી મળે અને છેવાડાના લાભાર્થીને પણ યોજનાના દાયરામાં આવરી લેવાનો આ સંવાદ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય છે. જિલ્લા કક્ષાનું "ગરીબ કલ્યાણ સંમેલન" મોડાસાના ભામાશા હૉલ ખાતે યોજાયું. કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રી એ પ્રધાનમંત્રીશ્રીની ફ્લેગશિપ અંતર્ગતની 13 યોજનાના લાભાર્થીઓને સાથે સંવાદ કર્યો. લાભાર્થીઓ સાથે વાતચીત કરી ત

सेहत के साथ वातावरण को प्रदूषित कर रही तंबाकू... ज्योति बाबा

છબી
सेहत के साथ वातावरण को प्रदूषित कर रही तंबाकू... ज्योति बाबा  विश्व भर में होने वाली 50 फ़ीसदी मौतों का कारण बना धूम्रपान...ज्योति बाबा  विश्व तंबाकू निषेध दिवस की थीम आओ पर्यावरण की रक्षा करें..ज्योति बाबा  धूम्रपान छोड़ते ही क्ष तिग्रस्त अंगों में होता स्पीडी सुधार... ज्योति बाबा  कानपुर l देश में तंबाकू उत्पादों के सेवनकर्ता केवल 31 मई विश्व तंबाकू निषेध दिवस पर नशा न करें तो इतने रुपयों से हम पांच लाख बच्चों को कुपोषण मुक्त कर सकते हैं कोरोना के नए जानलेवा वेरिएंट्स का शिकार नहीं बनना चाहते हैं तो तंबाकू को अभी और आज छोड़ें और परेशानी होने पर निकोटिन रिप्लेसमेंट थेरेपी के साथ योग प्राणायाम की सहायता लें क्योंकि अकेले धूम्रपान के चलते 60 करोड़ सीनियर पेड़ों को काट दिया जाता है जिसके चलते वातावरण में ना सिर्फ हानिकारक कार्बन डाइऑक्साइड की मात्रा बढ़ती है बल्कि अन्य जहरीली गैसे भी अत्याधिक हो जाती हैं उपरोक्त बात सोसाइटी योग ज्योति इंडिया के तत्वाधान में नशा मुक्त समाज आंदोलन अभियान कौशल के तहत विश्व तंबाकू निषेध दिवस के परिप्रेक्ष्य में कानपुर गुप्तार घाट में

સાણંદ તાલુકાના મોડાસર ગામના દેવિપુજક સમાજના અગ્રણી મોડાસર ગ્રામ પંચાયતના માજી સદસ્ય અને શ્રી દેવિપુજક વિકાસ ટ્રસ્ટ મોડાસરના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી પ્રહલાદભાઈ રુપાલિયા(દેવિપુજક)ની ભારતીય જનતા પાર્ટીમાં બક્ષીપંચ મોરચામાં કારોબારી સભ્યમાં વરણી થતાં

છબી
સાણંદ તાલુકાના મોડાસર ગામના દેવિપુજક સમાજના અગ્રણી મોડાસર ગ્રામ પંચાયતના માજી સદસ્ય અને શ્રી દેવિપુજક વિકાસ ટ્રસ્ટ મોડાસરના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી પ્રહલાદભાઈ રુપાલિયા(દેવિપુજક) ની ભારતીય જનતા પાર્ટીમાં બક્ષીપંચ મોરચામાં કારોબારી સભ્યમાં વરણી થતાં સમગ્ર દેવિપુજક સમાજમાં ખુશીનો માહોલ પ્રસરી ગયો છે .બીજેપી સક્રીય કાર્યકર વિક્રમભાઈ આર દંતાણી મોડાસર  દેવિપુજક ટાઈમ ન્યુઝના પત્રકાર શ્રી રણજિતભાઈ પરમાર સિમેજ સમાજ સેવક શ્રી સુરેશભાઈ ચુનારા અસલાલી મજુર મહાસંઘ નિવૃત કર્મચારી શ્રી સુનિલભાઈ બી દંતાણી શાહપુર અમદાવાદ ,તથા અન્ય દેવિપુજકો હર્ષની લાગણી બીજેપી પાર્ટીમાં દેવિપુજકોની કદર રુપે પ્રહલાદભાઈ રુપાલિયાની વરણી થતા અનુભવી રહ્યા છે, બ્યુરો રિપોર્ટ PHN NEWS 

“પ્રધાન મંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ મારા જેવા અનેક બેઘર લોકોને ઘર મળ્યા છે.:” રામાભાઈ ભરવાડ ( લાભાર્થી) -----------------

છબી
“પ્રધાન મંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ મારા જેવા અનેક બેઘર લોકોને ઘર મળ્યા છે.:” રામાભાઈ ભરવાડ ( લાભાર્થી)   અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં 14526 લાભાર્થીઓને પ્રધાન મંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ મળ્યા સપનાના ઘર મકાનએ માનવનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેની પાયાની જરૂરિયાત છે.એક સામાન્ય નાગરીક માટે પોતાની માલિકીનું ધર હોવુંએ આર્થિક રીતે ધણી મહત્વની બાબત બની જાય છે અને તેનાથી તેને સામાજીક સલામતીનો અનુભવ થાય છે સાથે સાથે તેનો મોભો પણ વધે છે.માથે છાપરૂં ન હોય એવી વ્યક્તિના જીવન માં ઘર એક મોટું સામાજીક પરિવર્તન લાવે છે તેનાથી તેની આગવી ઓળખ ઉભી થાય છે અને તે તેની આસપાસના સમાજનો અભિન્ન ભાગ બની જાય છે. રાજ્યમાં ગરીબીરેખા નીચે જીવતા તેમજ સુવિધાથી વંચિત કુંટુબોને ગરીબીરેખા ઉપર લાવવા અને પાયાની સુવિધા સાથે સ્વમાનભેર જીવન ગુજારવાનો અને પગભર કરવાના શુભ આશય સાથે સરકારશ્રી દ્વારા ગ્રામીણ વિકાસ મંત્રાલય અંતર્ગત પ્રધાન મંત્રી આવાસ યોજના(ગ્રામીણ) જેવી અનેક મહત્વકાંક્ષી યોજના અમલમાં મુકેલ છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ કાર્યરત પ્રધાન મંત્રી આવાસ યોજનાનો મુખ્ય આશય જે પરિવ

કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.

છબી
કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો. ------------ રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓ  માટે કારકિર્દી માર્ગદર્શન અંગેનો જિલ્લામાં સેમિનાર યોજાયો. મોડાસા ખાતે સરકારી ઈજનેર કોલેજમાં શિક્ષણ વિભાગ ઘ્વારા આયોજિત અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, કૃષિ અ એ પશુપાલન વિભાગના સહયોગથી રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓ  માટે કારકિર્દી માર્ગદર્શન અંગેનો પ્રથમવાર  સેમિનાર યોજાયો. માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ  વર્ચ્યુઅલ જોડાયા હતાં. વિદ્યાર્થીઓને આ કારકિર્દી માર્ગદર્શન સેમિનારથી પ્રોત્સાહિત થઈને સફળ કારકિર્દી બને તેવી શુભેચ્છાઓ આપી. માનનીય શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી વર્ચ્યુઅલ જોડાઈને વિદ્યાર્થીઓને કારકિર્દી માટે શુભકામના આપી.  ધોરણ 10-12 પછી વિવિધ પ્રકારના કોર્ષ અને તેની વિશેષતા અને કેવીરીતે રીતે પ્રવેશ મેળવી શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. જેમાં અનેક પ્રકારના કારકિર્દીના વિકલ્પ વિષે વિસ્તારથી જાણકારી આપવામાં આવી. જેનાથી વિદ્યાર્થીઓ પોતાની સફળ કારકિર્દી બનાવી શકે. આ કાર્યક્રમમાં જિલ્

પીએમ કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ હેઠળ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષ સ્થાને ઓનલાઈન કાર્યક્ર્મ યોજી સહાય આપવામાં આવી.

છબી
પીએમ કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ હેઠળ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષ સ્થાને ઓનલાઈન કાર્યક્ર્મ યોજી સહાય આપવામાં આવી. -------------------------- અરવલ્લી જિલ્લાના 3 બાળકોએ કોરોનામાં ગુમાવ્યા હતા માતા-પિતા પીએમ કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા 29મી મે 2021ના રોજ બાળકો માટે શરૂ કરવામાં આવી હતી.તેનો ઉદ્દેશ્ય 11મી માર્ચ 2020 થી શરૂ થતાં સમયગાળા દરમિયાન કોવીડ 19 રોગચાળામાં માતા પિતા બંને ગુમાવ્યા હોય તેવા બાળકોને સહાય કરવાનો છે. આ યોજનાનો ઉદેશ્ય બાળકોની સર્વગ્રાહી સંભાળ અને સુરક્ષા સતત સુનિશ્ચિત કરવાનો છે.  આ યોજના દ્વારા બાળકોને આરોગ્ય વીમો આપી તેમના સ્વાસ્થ્યને સક્ષમ કરવામાં આવ્યું. બાળકોને શિક્ષણ આપી તેમનું ભવિષ્ય સક્ષમ બનાવવામાં આવ્યું. આ બાળકો 23 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે આર્થીક સહાય આપી આત્મનિર્ભર અસ્તિત્વ તૈયાર કરવામાં આવશે. આ યોજના હેઠળ બાળક 18 વર્ષની ઉંમરથી સ્ટાઈપેન્ડ આપશે. 23 વર્ષે બાળક પહોંચે ત્યારે તેને રૂ.10 લાખ આપશે.SDRF-MHA ના નિર્દેશ અનુસાર પ્રતિ મૃત માતાપિતા દીઠ રૂ.50 હજારનો લાભ આપવામાં આવ્યો છે.

આ યોજના હેઠળ અરવલ્લી જિલ્લામાં 7039 શૌચાલયના કામ પૂર્ણ થયા છે. આ યોજના અંતર્ગત જીલ્લામાં 409 સામૂહિક શૌચાલયના કામ પણ પૂર્ણ થયેલા છે.આ યોજનાથી શહેર , ગામડા અને જીલ્લામાં સ્વચ્છતાના દર પણ ઊંચા આવ્યા છે.મહિલાઓને શરમ અને ક્ષોભજનક સ્થિતિમાં મૂકવાથી પણ રાહત મળી છે.

છબી
સ્વરછ ભારત મિશન થકી લોકોને મળ્યા ઘરમાં શૌચાલય. -------------------------- મહિલાઓને શરમથી બચવા સરકારનો શ્રેષ્ઠ નિર્ણય: પરષોત્તમભાઈ બારીયા (લાભાર્થી) સ્વચ્છ ભારત મિશન ભારત સરકાર દ્વારા સમગ્ર ભારતમાં લોકોનો સ્વચ્છતા પ્રત્યે અભિગમ કેળવવા માટે અમલમાં મુકવામાં આવેલો સામુદાયિક ભાગીદારી વાળો એક સ્વચ્છતા કાર્યક્રમ છે. આ યોજના તમામ ગ્રામીણ પરિવાર કુટુંબોને આવરી લે છે. આ અભિયાનનો પ્રારંભ તા. 2 ઓક્ટોબર, 2014 ના રોજ કરવામાં આવ્યો હતો. વિશ્વ બેંકના તાજેતરના અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે સ્વચ્છતાના અભાવના કારણે ભારત વાર્ષિક જીડીપીના 6.4% ગુમાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન હેઠળ, ભારત સરકાર દ્વારા 2019 સુધીમાં 'સંપૂર્ણ સ્વચ્છતા' પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતુ. ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અને સ્વાથ્યને બહોળા પ્રમાણમાં ઉત્તેજન મળે, ખુલ્લામાં શૌચક્રિયા બંધ થવાથી ગ્રામીણ લોકજીવનમાં સુધારો આવે તેવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવ્યાં. આ યોજના હેઠળ અરવલ્લી જિલ્લામાં 7039 શૌચાલયના કામ પૂર્ણ થયા છે. આ યોજના અંતર્ગત જીલ્લામાં 409 સામૂહિક શૌચાલયના

ગુજરાત પોલીસ માટે નવનિર્મિત બિન રહેણાંક અને રહેણાક આવાસોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.--------------------------

છબી
ગુજરાત પોલીસ માટે નવનિર્મિત બિન રહેણાંક અને રહેણાક આવાસોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. -------------------------- ગુજરાતના ૨૫ જિલ્લાઓમાં 58 નવનિર્મિત પોલીસ સ્ટેશન તથા પોલીસ આવાસોનું રૂપિયા ૩૪૭ કરોડના ખર્ચે નવનિર્માણ ગૃહ મંત્રી અમિતભાઈ શાહ દ્વારા ખેડા જિલ્લાના નડિયાદ ખાતે થી વર્ચુઅલ જોડાઈને સમગ્ર ગુજરાતના ૨૫ જિલ્લાઓમાં નવા પોલીસ સ્ટેશન તથા પોલીસ આવાસો ના રૂપિયા ૩૪૭ કરોડના ખર્ચે નવનિર્માણ કરી લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે ડીવાયએસપી તથા બાયડ પોલીસ લાઈન રૂપિયા 6,29,00,000 (છ કરોડ ઓગણત્રીસ લાખ )માં અને સાઠંબા પોલીસ સ્ટેશનનું રૂપિયા 67, 00,000 (સડસઠ લાખ ) નું નવનિર્માણ કરી લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.જે સરકાર દ્વારા પોલીસ માટે ઉત્તમ કાર્ય છે.નવનિર્મિત પોલીસ સ્ટેશન નો મુખ્ય હેતુ અરજદારોને સારી સુવિધા મળી રહે અને પોલીસ તંત્ર સમાજ માટે વધુ સારી રીતે કાર્ય કરી શકે તેવો છે. પોલીસ પરિવાર ને હૂંફ પૂરી પાડવા સારું તેમજ એક જ પરિસરમાં પોલીસ પોતાના પરિવારની સાથે રહી શકે તે માટે અરવલ્લી જિલ્લામાં આગામી સમયમાં એક ભવ્ય હેડક્વાટર નવનિર્માણ પામવા જઈ રહ્યું છે. જે

विश्व तंबाकू निषेध दिवस के परिप्रेक्ष्य में ज्योति बाबा का भारत की जनता से आवाहन

છબી
विश्व तंबाकू निषेध दिवस के परिप्रेक्ष्य में ज्योति बाबा का भारत की जनता से आवाहन तंबाकू उत्पादों का सेवन बर्बाद करे यौवन...ज्योति बाबा तंबाकू से लाड़ करेगा सेहत से खिलवाड़...ज्योति बाबा किसी भी रूप में मातृशक्ति का तंबाकू सेवन नवजात शिशु को बनाता बीमारियों का घर...ज्योति बाबा  तंबाकू को जिसने गले लगाया मौत को उसने पास बुलाया...ज्योति बाबा  धूम्रपान बना युवा असमय मौत का कारण...ज्योति बाबा तंबाकू से नाता तोड़ो स्वस्थ जीवन से नाता जोड़ो...ज्योति बाबा  कानपुर l जहां एक और सिगरेट के उत्पादन हेतु लगभग दुनिया में 60 करोड़ पेड़ काट दिए जाते हैं तथा 22 अरब लीटर पानी बर्बाद कर दिया जाता है वहीं दूसरी ओर धूम्रपान से 84 करोड़ टन कार्बन डाइऑक्साइड उत्पन्न होती है तंबाकू खाने वाले बार-बार जगह-जगह थूकते हैं जिससे कोरोना जैसे अन्य वायरस का प्रसार तीव्र हो जाता है और अकेले रेलवे को प्रतिवर्ष ₹12500 पान मसाले तंबाकू की पीक सफाई में खर्च करने पड़ते हैं जाहिर है तंबाकू से ना सिर्फ कैंसर के रोगी बहुतायत में मिल रहे हैं बल्कि उनकी उनका महंगा इलाज सबके बस की बात नहीं रह गई है इसीलिए तंबाकू को जीव

PM ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જીલ્લાના અનેક લોકોને મળી રહ્યુ છે મફત અનાજ--------------------------

છબી
PM ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જીલ્લાના અનેક લોકોને મળી રહ્યુ છે મફત અનાજ -------------------------- માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા અરવલ્લી વહિવટી તંત્ર કટિબદ્ધ. PMGKAY એ બદલી પૂંજાભાઇ પરમારની જીંદગી: સરકારના પ્રયત્નથી પરમાર પરિવારને મળ્યું ભરપેટ ભોજન. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા કટિબદ્ધ છે. સરકારનો મુખ્ય હેતુ દેશના તળિયાની છેલ્લી વ્યક્તિની સેવા કરવાનો છે. છેલ્લા 10 વર્ષમાં સમાજના ગરીબ વર્ગોને માઈલસ્ટોન સુધી ડિલિવરી સુનિશ્ચિત કરવામાં તેજીથી ઉછાળો જોવા મળ્યો છે. PM ગરીબ કલ્યાણ અન્ન યોજના દેશના ગરીબો પર કોવિડ રોગચાળાની અસરનો સામનો કરવા માટેની એક અનોખી પહેલ હતી જેને સરકાર દ્વારા લોક કલ્યાણ માટે હજુ પણ યથાવત રખાઈ છે. આ યોજના હેઠળ લાખો મેટ્રિક ટન અનાજ લોકો સુધી પહોંચાડવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે હવે દેશનો કોઈ પણ નાગરિક ખાલી પેટ ન સુવે. કોરોનાના કપરા સમયમાં જ્યારે ધનસુરા આમોદરામાં પુંજાભાઈ ચિંતિત હતા કે પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવશે. ઘરનાં લો