ડીસા નગરપાલીકા ના પુર્વ પ્રમુખ ડીસા બાર એસોસિયેશન ના પુર્વ પ્રમુખ પ્રતિષ્ઠિત એડવોકેટ તેમજ સમસ્ત બ્રહ્મસમાજ ના પ્રમુખશ્રી ત્રિકમભાઈ અંબારામ ત્રિવેદી ની બનાસકાંઠા જિલ્લા માં ગુજરાત સરકારે ગ્રેન્ડ લેબિંગ ના કાયદા માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિકયુટર તરીકે જિલ્લા માં ચાલતા કેસ ની કામગીરી અંગે નવ નિમણુક કરેલ છે

વિધવાન ધારાશાસ્ત્રી ત્રિકમભાઇ ત્રીવેદી સાહેબ નું સન્માન ડીસા મોઢ મોદી ઘાંચી સમાજ ટ્રસ્ટ ના પ્રમુખ ઇશ્વરલાલ સેવંતીલાલ કાનુડાવાલા સ્વાગત ક્રેડીટ કો.ઓ.ઓપરેટીવ સો લી. ના ચેરમેન પીનલભાઇ નાનુભાઈ નાસરીવાલા શ્રી ડીસા કરીયાણામરચન્ટ એસોસિયેશન પ્રમુખ અને ડીસા નગરપાલીકા ના સદસ્ય જગદિશચંદ્ર શંકરલાલ મોદી  એ ડીસા મોઢ મોદી ઘાંચી સમાજ ટ્રસ્ટ વતી સાલ સુરત ની આટી થી સન્માનિત કરવામાં આવ્યા ને મોઢું મીઠું કરાવી ને સફળતા ના સીખરો સર કરો તેવી શુભકામના આપવામાં આવેલ 
ખૂબ ખૂબ અભિનંદન...
ડીસા માટે ગૌરવની વાત છે
બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.