ભારતના પુર્વ વડાપ્રધાન માનનીય શ્રીમાન મનમોહનસિંહ ના સલાહકાર અને સમાજ સેવક અને મહાત્મા ગાંધીજી ની વિચારધારા ને મજબુત કરવા માટે શહેર મા ગાંધી બાપુ નું સપના નુ ભારત ના જન સંવાદ ના ક્રયકમ ના પ્રણેતા માનનીય શબનમ હાશમીબેન .ભાવનાબેન શર્મા અને ગુજરાત રાજનીતિ ના વિસ્લેશક દેવભાઇ દેસાઈ આજે ડીસા ખાતે જીલ્લા પંચાયત રેસ્ટ હાઉસ મા તા 2/6/2022 ને સોમવારે બપોરે 12 કલાકે ગાંધીવાદી સમાજ સેવકો ને મળ્યા
ભારતના પુર્વ વડાપ્રધાન માનનીય શ્રીમાન મનમોહનસિંહ ના સલાહકાર અને સમાજ સેવક અને મહાત્મા ગાંધીજી ની વિચારધારા ને મજબુત કરવા માટે શહેર મા ગાંધી બાપુ નું સપના નુ ભારત ના જન સંવાદ ના ક્રયકમ ના પ્રણેતા માનનીય શબનમ હાશમીબેન .ભાવનાબેન શર્મા અને ગુજરાત રાજનીતિ ના વિસ્લેશક દેવભાઇ દેસાઈ આજે ડીસા ખાતે જીલ્લા પંચાયત રેસ્ટ હાઉસ મા તા 2/6/2022 ને સોમવારે બપોરે 12 કલાકે ગાંધીવાદી સમાજ સેવકો ને મળ્યા જેમાં લાખની તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ મહેશભાઈ દવે. કોંગ્રેસ આગેવાન નરસિંહભાઈ રબારી (જોટાણા) (કિષ્ના કાઠીવાડી). જીલ્લા પંચાયતની કારોબારી સમિતિ ના પુર્વ ચેરમેન અજમલજી રાનેરા (ઠાકોર). ડીસા નગરપાલીકા ના સદસ્ય અને બનાસ મરચન્ટ એસોસિયેશન ના પ્રમુખ જગદિશચંદ્ર મોદી. જીલ્લા પંચાયતના પુર્વ ડેલીગેટ પોપટજી દેલવડિયા.યુવાન ધારાશાસ્ત્રી સુભાષભાઈ. કોંગ્રેસ આગેવાન હરજીતભાઇ ચૌધરી. એન એસ યુ આઇ પ્રમુખ દીપક દેસાઈ કોંગ્રેસ શહેર મહામંત્રી પ્રભાતભાઈ દેસાઇ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા ને ગાંધીબાપુ ના ભારત નું સપનું પુણ કરવા માટે ની તૈયાર બતાવી હતી.
બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com