સાણંદ તાલુકાના મોડાસર ગામના દેવિપુજક સમાજના અગ્રણી મોડાસર ગ્રામ પંચાયતના માજી સદસ્ય અને શ્રી દેવિપુજક વિકાસ ટ્રસ્ટ મોડાસરના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી પ્રહલાદભાઈ રુપાલિયા(દેવિપુજક)ની ભારતીય જનતા પાર્ટીમાં બક્ષીપંચ મોરચામાં કારોબારી સભ્યમાં વરણી થતાં

સાણંદ તાલુકાના મોડાસર ગામના દેવિપુજક સમાજના અગ્રણી મોડાસર ગ્રામ પંચાયતના માજી સદસ્ય અને શ્રી દેવિપુજક વિકાસ ટ્રસ્ટ મોડાસરના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી પ્રહલાદભાઈ રુપાલિયા(દેવિપુજક)ની ભારતીય જનતા પાર્ટીમાં બક્ષીપંચ મોરચામાં કારોબારી સભ્યમાં વરણી થતાં સમગ્ર દેવિપુજક સમાજમાં ખુશીનો માહોલ પ્રસરી ગયો છે.બીજેપી સક્રીય કાર્યકર વિક્રમભાઈ આર દંતાણી મોડાસર  દેવિપુજક ટાઈમ ન્યુઝના પત્રકાર શ્રી રણજિતભાઈ પરમાર સિમેજ સમાજ સેવક શ્રી સુરેશભાઈ ચુનારા અસલાલી મજુર મહાસંઘ નિવૃત કર્મચારી શ્રી સુનિલભાઈ બી દંતાણી શાહપુર અમદાવાદ ,તથા અન્ય દેવિપુજકો હર્ષની લાગણી બીજેપી પાર્ટીમાં દેવિપુજકોની કદર રુપે પ્રહલાદભાઈ રુપાલિયાની વરણી થતા અનુભવી રહ્યા છે, બ્યુરો રિપોર્ટ PHN NEWS 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.