અરવલ્લી જિલ્લામાં ૩૦ નવેમ્બર સુધી ૨૪/૭ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત રહેશે.

અરવલ્લી જિલ્લામાં ૩૦ નવેમ્બર સુધી ૨૪/૭ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત રહેશે.
***************         અરવલ્લી -   રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમ્યાન કુદરતી આપત્તિઓ જેવી કે, વાવાઝોડું, પૂર, અતિભારે વરસાદની પરિસ્થિતિમાં રાહત /તકેદારીના પગલાં લેવા માટે જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ તારીખ ૧-૦૬-૨૦૨૨થી તા. ૩૦-૧૧-૨૦૨૨ સુધી 24/7 ઇમરજન્સી ઓપરેશન સેન્ટર શરુ કરવામાં આવેલ છે.કુદરતી આફત દરમ્યાન જિલ્લાને ઓછામાં ઓછું નુકસાન થાય, સમયસર રાહત અને મદદ મળી રહે, સાધન સામગ્રી ઉપલબ્ધ થાય, અને પૂર્વવત પરિસ્થિતિનું પુનઃનિર્માણ કરવામાં ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મદદરૂપ થશે. તા. ૩૦-૧૧-૨૦૨૨ સુધી ઇમરજન્સી ઓપેરશન સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે. જે 24/7 કાર્યરત રહેશે. કંટ્રોલ રૂમના નંબરો  જિલ્લા ઇમરજન્સી ઓપેરશન સેંટર -કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, અરવલ્લી  ૦૨૭૭૪ - ૨૫૦૨૨૧-તાલુકા ઇમરજન્સી ઓપરેશન સેંટર, મામલતદાર કચેરી ભિલોડા  ૦૨૭૭૧ - ૨૩૪૫૨૪ તાલુકા ઇમરજન્સી ઓપરેશન સેંટર મામલતદાર કચેરી, મેઘરજ ૦૨૭૭૩ – ૨૪૪૩૨૮ તાલુકા ઇમરજન્સી ઓપરેશન સેંટર મામલતદાર કચેરી, માલપુર ૦૨૭૭૩ - ૨૨૩૦૪૧ તાલુકા ઇમરજન્સી ઓપરેશન સેંટર મામલતદાર કચેરી,ધનસુરા  0૨૭૭૪ – ૨૨૩૯૩૨ અને તાલુકા ઇમરજન્સી ઓપરેશન સેંટર મામલતદાર કચેરી,બાયડ ૦૨૭૭૯ – ૨૨૦૦૦૬  વગેરે  ઇમરજન્સી ઓપરેશન સેન્ટર24/7 કાર્યરત રહેશે.અખબારી યાદી દ્રારા જણાવાયું છે. બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો