ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાકી કેરીની સાથે સાથે અથાણાં માટેની રાજાપુરી ગૃહિણીઓ નવ નવા અથાણાં બનાવવા માટે રાજાપુરી કેરી ખરીદતા હોય છે.
*અથાણાં ની મૌસમ*
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાકી કેરીની સાથે સાથે અથાણાં માટેની રાજાપુરી ગૃહિણીઓ નવ નવા અથાણાં બનાવવા માટે રાજાપુરી કેરી ખરીદતા હોય છે.
ગુજરાતીની થાળીમાં ચટાકેદાર અથાણું જોઈએ જ આજકાલ અથાણાં માટેની રાજાપુરી કેરીઓ બજારમાં દેખાવા લાગી છે ગલ્યુ અથાણું, તીખું અથાણું, ખાટું અથાણું, છંદો અને મુરબ્બો જેવા નવનવા વૈવિધ્ધ સ્વાદ સભર અથાણાંની મોસમ આવી ગઈ હોઈ ગૃહિણીઓ નવા અથાણાં બનાવવા માટે લારીઓ ઉપર ખરીદતા હોઈ આવી રાજાપુરી કેરીઓ બજારમાં લારીઓ ઉપર કાપીને લોકો ખરીદતા હોઈ તો આવી રાજાપુરી કેરીઓ તસ્વીર માં નજરે પડે છે
બ્યુરો રિપોર્ટ PHN NEWS
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com