મહિલા અને બાળ અધિકારીની કચેરી અરવલ્લી ગોપાલ સ્નેક્સ પ્રા.લી.,અને મહિલા અને બાળ અધિકારીની કચેરી અરવલ્લીના સંયુકત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો.

મહિલા અને બાળ અધિકારીની કચેરી અરવલ્લી ગોપાલ સ્નેક્સ પ્રા.લી.,અને મહિલા અને બાળ અધિકારીની કચેરી અરવલ્લીના સંયુકત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો.
"કામકાજના સ્થળે મહિલાઓને જાતિય સતામણી (ફરિયાદનું નિવારણ રક્ષણ તેમજ સુધારણા) અધિનિયમ ૨૦૧૩ " અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનાર 
કાયદાકીય જાગૃતિ તથા મહિલા કલ્યાણલક્ષી યોજનાઓના માર્ગદર્શન અગેનો સેમિનાર.
આજ રોજ તા.૦૪/૦૬/૨૦૨૨ ના રોજ મહિલા અને બાળ અધિકારીની કચેરી અરવલ્લી ગોપાલ સ્નેક્સ પ્રા.લી.,અને મહિલા અને બાળ અધિકારીની કચેરી અરવલ્લીના સંયુકત ઉપક્રમે "કામકાજના સ્થળે મહિલાઓને જાતિય સતામણી (ફરિયાદનું નિવારણ રક્ષણ તેમજ સુધારણા) અધિનિયમ ૨૦૧૩ " અંતર્ગત કાયદાકીય જાગૃતિ તથા મહિલા કલ્યાણલક્ષી યોજનાઓના માર્ગદર્શન અગેનો સેમિનાર ગોપાલ સ્નેક્સ પ્રા.લી કેમ્પસમાં યોજાયો.
કાર્યક્રમમાં સાંનિધ્ય સમારંભના સ્થાનિક ફરિયાદ સમિતિ તેમજ કાર્યક્રમના સમારંભના અધ્યક્ષશ્રી વનીતાબેન પટેલ મોડાસા,  મુખ્ય મહેમાનશ્રી સ્થાનિક ફરિયાદ સમિતીના સભ્યશ્રી ડૉ.દિપ્તીબેન ઉપાધ્યાય કે.એસ.નીનામા, સભ્યશ્રી સ્થાનિક ફરિયાદ સમિતિ સહ નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી,સભ્યશ્રી એમ.કે ડોડીયા સ્થાનિક ફરિયાદ સમિતી સહ જિલ્લા પુરવઠા અધિકારિ ,શ્રીમતી,પ્રેમીલાબેન વી. ખરાડી, સ્થાનિક ફરિયાદ સમિતિ સહ કાઉન્સેલર,PBSC મોડાસા તથા જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી  ડૉ એન.વી.મેણાત, તથા લીગલ કમ પ્રોબેસન અધિકારીશ્રી નીલેશભાઈ પરમાર(બાળ સુરક્ષા એકમ,મોડાસા) તેમજ ગોપાલ સ્નેક્સ પ્રા.લી ના  સિનીયર મેનેજરશ્રી,એચ.આર .તેમજ  સેમીનારમાં ગોપાલ સ્નેક્સ પ્રા.લી ના કર્મચારી બહેનો તથા ભાઈઓ હાજર રહ્યા હતા. સદર સેમિનારમાં લીગલ કમ પ્રોબેસન અધિકારીશ્રી નીલેશભાઈ પરમાર(બાળ સુરક્ષા એકમ,મોડાસા) ધ્વારા "કામકાજના સ્થળે મહિલાઓને જાતિય સતામણી (ફરિયાદનું નિવારણ રક્ષણ તેમજ સુધારણા) અધિનિયમ ૨૦૧૩ " અંતર્ગત કાયદાકીય જાગૃતિ તેમજ કાયદા વિષયક માર્ગદર્શન સેમિનારમાં પૂરૂ પાડેલ તથા આ સાથે મહિલાઓને મળેલા અધિકારોની વિસ્તૃત સમજ આપવામાં આવી. તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીના સ્ટાફગણ દ્વારા સરકારશ્રીના તમામ વિભાગોની  મહિલાલક્ષી યોજનાઓની વિસ્તૃત સમજ તેમજ માહિતી આપવામાં  આવી.બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું