પોસ્ટ્સ

રાજ્ય ના સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગના સચિવશ્રી રાકેશ શંકર દ્વારા મંજૂર કરવામાં આવેલ તમામ કામો નું જીઓ ટેગિંગ ફરજિયાત બનાવાયું

છબી
રાજ્ય ના સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગના સચિવશ્રી રાકેશ શંકર દ્વારા મંજૂર કરવામાં આવેલ તમામ કામો નું જીઓ ટેગિંગ ફરજિયાત બનાવાયું -------------------------- કામોનું ડુપ્લીકેશન થાય નહિ અને ગુણવત્તાસભર કામો થાય અને પ્રજાને સમયસર યોજનાના લાભો મળી રહેશ. રાજ્ય સરકારશ્રી દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓ મા વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળ ની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ હેઠળ ખૂટતા કડીરૂપ પાયાના કામો જેવાકે રસ્તાના કામો , ડીપ ગરનાળા , પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓ ની કંપાઉન્ડ વોલ, પીવાના પાણી ની સુવિધા માટે બોર મોટર , હેન્ડ પંપ  વીજળીકરણ ને લગતા સ્ટ્રીટ લાઈટના કામો  ,સ્મશાનગૃહ સહિત અનેક પ્રકારના કામો માટે પ્રતિવર્ષ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવે છે.  આ કામોનું ડુપ્લીકેસન થાય નહિ અને ગુણવત્તાસભર કામો થાય અને પ્રજાને સમયસર યોજનાના લાભો મળી રહે તે માટે રાજ્ય ના સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગના સચિવશ્રી રાકેશ શંકર દ્વારા મંજૂર કરવામાં આવેલ તમામ કામો ના ત્રણ સ્ટેજ ના ફોટા  જીઓ ટેગીંગ એપ્લિકેશન પર અપલોડ કરવાનું ફરજિયાત કરવામાં આવેલ છે.  જેના પગલે અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી દ્વારા

સરકારના પ્રયત્નોથી તમને ફ્રીમાં મળશે LPG કનેક્શન: ઘરે બેઠા કરી શકો છો અરજી--------------------------

છબી
સરકારના પ્રયત્નોથી તમને ફ્રીમાં મળશે LPG કનેક્શન: ઘરે બેઠા કરી શકો છો અરજી -------------------------- પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાથી રંજનબેનને મળ્યો ચૂલાથી છુટકારો. ઉજ્જવલા યોજનાથી મેસરીયા પરિવારને મળ્યું ગેસ કનેક્શન, શ્વાસના રોગમાં થઈ રાહત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હર હમેંશ મહિલાઓની ચિંતા કરતા આવ્યા છે. મહિલાઓને કેવી રીતે સારું જીવન પૂરું પાડી શકાય તેના માટે ભારત અને ગુજરાત સરકાર કટિબદ્ધ છે. સરકારે સ્વચ્છ રસોઈ ઇંધણની ઉપલબ્ધતા અને જોગવાઈ  2016 માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના રજૂ કરી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ના એક રિપોર્ટ અનુસાર, મહિલાઓ દ્વારા અશુદ્ધ ઈંધણમાંથી શ્વાસમાં લેવામાં આવતો ધુમાડો પ્રતિ કલાક 400 સિગારેટ સળગાવવા જેટલો છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો ઉદ્દેશ્ય BPL સ્થિતિમાં રહેતા લોકોને સ્વચ્છ ઈંધણ ઉપલબ્ધ કરાવવાનો છે. ગરીબો સામાન્ય રીતે અશુદ્ધ રસોઈ ઇંધણનો ઉપયોગ કરે છે જેમાં હાનિકારક તત્વો હોય છે. આ યોજનાનો હેતુ તેને એલપીજી સાથે બદલવાનો છે.  આ યોજના હેઠળ ધનસુરા આમોદરા ગામમાં રહેતા રંજનબેન મેસરિયાને મળ્યું ગેસ કનેક્શન. હ

અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં મળી આરોગ્ય વિભાગની વિવિધ સમિતિની બેઠક

છબી
અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં મળી આરોગ્ય વિભાગની વિવિધ સમિતિની બેઠક -------------------------- કલેકટરશ્રી એ જીલ્લાના આરોગ્ય તંત્રની વિવિધ કામગીરીની સમીક્ષા કરી આજરોજ મોડાસા ખાતે કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અઘ્યક્ષતામાં જીલ્લાના આરોગ્ય વિભાગની વિવિધ સમિતિની બેઠક મળી. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા કરાતી વિવિધ કામગીરીની સમિક્ષા કરવામાં આવી. બેઠકમાં માતા મૃત્યુ, બાળ મૃત્યુના કેસમાં ઝીણવટપૂર્વક માહિતી મેળવવામાં આવી.જીલ્લામાં ચાલતી આયુષ્માન ભારત યોજના અંગે પણ માહિતિ મેળવવામાં આવી. જીલ્લામાં ચાલતી સરકારી યોજનાઓ જેવીકે મિશન ઇન્દ્રધનુષ,જનની સુરક્ષા યોજના, પોલિયો નાબૂદી, કોવીડ વેક્સીનેશન કામગીરીની પણ સમિક્ષા કરવામાં આવી. જીલ્લામાં ચાલતી ક્ષય (ટી.બી.)વિરોધી કામગીરીની પણ ચર્ચા કરવામાં આવી.બેઠકમાં આરોગ્ય અધિકારીઓની સમસ્યાઓના નિવારણ અંગે પણ ચર્ચા કરવામાં આવી. બેઠકમાં હાજર મૃતકોના પરિવારજનો સાથે પણ કલેકટર શ્રીએ વાતચીત કરી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારશ્રી બી ડી. ડાવેરા, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી આર.જી.શ્રીમાળી સહિતના અધિકારી

આગામી ૩૧મી મે ના રોજ વડાપ્રધાનશ્રી દ્વારા “લાભાર્થી સાથે સીધો સંવાદ કાર્યક્ર્મ” અંગે અરવલ્લી જિલ્લા ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

છબી
આગામી ૩૧મી મે ના રોજ વડાપ્રધાનશ્રી દ્વારા “લાભાર્થી સાથે સીધો સંવાદ કાર્યક્ર્મ” અંગે અરવલ્લી જિલ્લા ખાતે સમીક્ષા બેઠક યોજાઈ  ............... અરવલ્લી જિલ્લાનો મુખ્ય કાર્યક્ર્મ ભામસા હૉલ, મોડાસા  ખાતે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને યોજાશે આઝાદી કા  અમૃત મહોત્સવ અંતર્ગત આગામી તા. ૩૧/૦૫/૨૦૨૨ ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સિમલા, (હિમાચલ પ્રદેશ)થી “લાભાર્થીઓ સાથે સીધો સંવાદ” કાર્યક્ર્મ યોજાનાર છે. આ કાર્યક્રમ વર્ચ્યુઅલ માધ્યમથી તમામ જિલ્લાઓ ખાતે યોજાનાર છે. અરવલ્લી જિલ્લામાં આ કાર્યક્રમ અન્વયે આજરોજ જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમની રૂપરેખા અંગે જરૂરી માર્ગદર્શન અને સમિક્ષા કરવામાં આવી હતી.  આગામી ૩૧ મે નાં રોજ યોજાનાર લાભાર્થી સંવાદ કાર્યક્રમમા કેન્દ્ર સરકારની મુખ્ય ૧૩ યોજના દીઠ તાપી જિલ્લાના કુલ ૩૦૦૦ જેટલાં લાભાર્થીઓ આ કાર્યક્ર્મમા ભાગ લેશે. આ ઉપરાંત જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્ય,ચુંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો, કાર્યકારો આ કાર્યક્ર્મમા ભાગ લેનાર છે. તમામ બાબતો અંગેન

શ્રીઆનંદ સડાત જોરાવરનગર અને અભાપુર ગામના શ્રીવિપુલભાઇઁ નિનામા તેમજ અન્ય લોકોની સહી કરાવીને તાત્કાલિક મામલતદાર કચેરી વિજયનગર ખાતે રમેશભાઇ અસારી વિરુધ્ધ અરજી આપવામા આવી છે

છબી
વિજયનગર મામલતદાર કચેરીની બાહર જમીનને લગતા વારસાઇ પેઢીનામુ આવક જાતિના દાખલા તેમજ અન્ય કચેરીને લગતા કાગળો તૈયારી કરવા કચેરીની બાહર રસ્તાના સામેની બાજુ માતેશ્વરી ફનિચઁરની દુકાન નીચે  શ્રીરમેશભાઇ અસારીનામનો વ્યક્તિ ખુરશી ટેબલ લગાવી બિનકાયદેસર પરવાંગી વગર વિજયનગર તાલુકાના ગરીબ અભણ આદિવાસી લોકોના કાગળો તૈયાર કરી આપવાના બાને  ૨૦૦- ૪૦૦-૫૦૦ રુ સુધી વધારે પૈસા લઇને પડાવી લેવા ચલાવી છે આજ રોજ આનંદભાઇ સડાત પાસે પણ નામ ગામ,જમીનનો સવેઁ નંબર ક્ષેત્રફળ લખી ત્રણ રુની ટીકીટ લગાવી આપવાના ૧૨૦ રુ ની માંગણી કરતા  શ્રીદિલીપભાઇ ભગોરા(વસઇ ડગલા) શ્રીઆનંદ સડાત જોરાવરનગર અને અભાપુર ગામના શ્રીવિપુલભાઇઁ નિનામા તેમજ અન્ય લોકોની સહી કરાવીને તાત્કાલિક મામલતદાર કચેરી વિજયનગર ખાતે રમેશભાઇ અસારી વિરુધ્ધ અરજી આપવામા આવી છે એટલે વિજયનગર તાલુકાની તમામ જનતાને જણાવવાનુ કે આવી રીતે વધુ પૈસાની માગણી કરતા કોઇ કમઁચારી કે માણસ હોય તો પુરાવા સાથે વિરોધ્ધ કરી તાત્કાલિક જે તે કચેરીમા અરજી આપી દેવી વધુ પૈસાની માગણી કરતા રમેશભાઇ સાથે થયેલ વાતચીતનો વિડીયો જાહેરમા મુકવામા આવેલ છે  જાગૃત બની ખોટાનો વિરોધ કરીએ જય આદિવાસી ૨૬ મે 

વિદેશમાં ફેલાઈ રહેલા રોઈ મંકીપોકસને પગલે અરવલ્લી જિલ્લા તંત્ર સચેત

છબી
વિદેશમાં ફેલાઈ રહેલા રોઈ મંકીપોકસને પગલે અરવલ્લી જિલ્લા તંત્ર સચેત -------------------------- મંકીપોકના કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની વચગાળાની સલાહ વિશ્વના કેટલાક દેશોમાં મંકીપોકસ નામનો એક રોગ પ્રસરી રહ્યો છે.જેમાં તાવ , ફોલ્લીઓ જેવા લક્ષણ જોવા મળે છે. આ રોગ પ્રાણીઓમાંથી માણસમાં આવી શકે છે અને માણસથી બીજા માણસમાં પણ પ્રસરી શકે છે. આ રોગના લક્ષણો 2થી 4 અઠવાડિયા સુધી ચાલે છે. કેસમાં મૃત્યુદર 1 થી 10 ટકા જેટલો છે. હાલ આ રોગ યુકે, યુએસએ, યુરોપ, ઓસ્ટ્રેલિયા, કેનેડામાં જોવા મળ્યો છે. ભારતમાં હાલ આ રોગના કોઈ કેસ નોંધાયા નથી પરંતુ તેના સંક્રમણની શક્યતાને કારણે સરકાર દ્વારા રાજ્ય અને જિલ્લા તંત્ર માટે વચગાળાની સલાહ આપવામાં આવી છે. જો કોઈ વ્યકિતએ 21 દિવસમાં મંકીપોક્સ ગ્રસ્ત દેશનો પ્રવાસ કર્યો હોય, કોઈ મંકીપોકસગ્રસ્ત વ્યક્તિના સમપ્રક માં આવેલ હોય અને કોઈ પણ લક્ષણ દેખાય તો આરોગ્ય અધિકારીને તાત્કાલિક જાણ કરવી. યોગ્ય સારવાર સુધી વ્યક્તિને આઇસોલેશનમાં રાખવો. દર્દીની સારવાર દરમિયાન ચેપ નિયંત્રણ પધ્ધતિનું પાલન કરવું. શંકાસ્પદ દર્દીના લોહી, ગળફાના નમુના પૂણે ખાતે તપાસ માટ

બેરોજગારોને રોજગારી આપવા માટે રાજ્ય સરકારની નવી પહેલ--------------------------

છબી
બેરોજગારોને રોજગારી આપવા માટે રાજ્ય સરકારની નવી પહેલ --------------------------  અનુબંધમ પોર્ટલથી તમામ ઉમેદવારોને મળશે રોજગાર રાજ્ય સરકાર દ્વારા બેરોજગારોને રોજગારી આપી તેમને આત્મનિર્ભર બનાવવા અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. રોજગારની પદ્ધતિને સરળ બનાવવા શરૂ કરાયું છે અનુંબંધમ પોર્ટલ. આ પોર્ટલની મદદથી અનેક યુવા- યુવતીઓને મનપસંદ ક્ષેત્રમાં રોજગારી મળી રહે અને નોકરીદાતાનોને પણ કૌશલ્ય ધરવાતા માણસો મળી રહે તે હેતુથી આ પોર્ટલ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલની મદદથી રોજગાર મેળવવા માટે ઉમેદવારોને પોર્ટલ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જેમાં તમારી બેઝીક જાણકારી અને લાયકાત દર્શાવવાની હોય છે. આ પોર્ટલ પર ઘણા ખાનગી અને સરકારી નોકરીદાતાઓ જોડાયેલા છે. જેની મદદથી ઉમેદવારો રાજ્યમાં તેમની લાયકાત અનુસારની નોકરી માટે નોંધણી કરાવી શકે છે. અરવલ્લી જિલ્લામાંથી આ પોર્ટલમાં 18,148 ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી 768 ઉમેદવારોને ખાનગી સંસ્થામાં નોકરી મળી છે. રાજ્ય સરકાર આયોજિત 26 ભરતી મેળામાં જીલ્લાના 1,204 બેરોજગાર યુવાનોને રોજગારી આપવામાં આવી છે. અનુબંધમ  પોર

દિવ્યાંગોને આર્થીક સક્ષમ બનાવવામાં અરવલ્લી જિલ્લો મોખરે--------------------------

છબી
દિવ્યાંગોને આર્થીક સક્ષમ બનાવવામાં અરવલ્લી જિલ્લો મોખરે -------------------------- દિવ્યાંગ લગ્ન સહાય યોજના એ બદલ્યા લોકોના જીવન અરવલ્લીના મોરિવાડ ગામમાં રહેતા પટેલ મોહમદમિલાદ લગ્ન પહેલા ઘરે બેસી રહેતા હતા.તેમની આર્થીક પરિસ્થિતિ પણ એટલે સારી ન હતી. જેના કારણે તેમને ઘણીવાર લોકોની ટીકા, તિરસ્કારનો ભોગ બનવું પડતું હતું. પરંતુ લગ્ન બાદ તેમને દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ રૂ.50 હજારની સહાય કરવામાં આવી. આ રકમથી તેમને પોતાની ઓપ્ટિકલ લેબ, ચશ્મા અને પરફ્યુમની દુકાન શરૂ કરી. આજે એ આ દુકાનથી સારી એવી કમાણી કરે છે અને સમાજમાં માનભેર પોતાનું જીવન વિતાવે છે. અરવલ્લીના મેઘરજમાં રહેતા પટેલ મોહીનભાઈ પણ આવીજ આર્થીક સાંકળામણમાં પોતાનું જીવન ગુજારતા હતા. લગ્ન બાદ તેમને સરકારની દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ રૂ.50 હજારની સહાય કરવામાં આવી. આ રકમની મદદથી તેમને મેઘરજમાં કપડાંની દ્દુકાન ખોલી. આજે તેઓ સારી એવી કમાણી કરે છે અને તેમને સ્વમાનભેર જીવન ગુજારતા જોઈ જીલ્લાના કેટલાય લોકોને પ્રેરણા મળે છે. દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ રાજ્યના જે દિવ્યાંગ વ્યક્તિ લગ્નની યોગ્ય ઉંમરબાદ લ

રાજ્યના આઠ જિલ્લાઓને મળશે નવા ચેરિટી કચેરી ભવન અરવલ્લી જિલ્લામાં અધતન સુવિધાયુક્ત ચેરિટી ભવનનું વર્ચ્યુઅલ ભુમિપૂજન કરવામાં આવ્યું.

છબી
અરવલ્લી જિલ્લામાં અધતન સુવિધાયુક્ત ચેરિટી ભવનના વર્ચ્યુઅલ ભુમિપૂજન કરવામાં આવ્યું --------------------------------------- રાજ્યના આઠ જિલ્લાઓને મળશે નવા ચેરિટી કચેરી ભવન   અરવલ્લી જિલ્લામાં અધતન સુવિધાયુક્ત ચેરિટી ભવનનું  વર્ચ્યુઅલ ભુમિપૂજન કરવામાં આવ્યું.રાજ્યના માનનીય  મુખ્યમંત્રીશ્રી  ભુપેન્દ્રભાઈ પટેલ હસ્તક અને રાજ્યના કાયદામંત્રીશ્રી  માનનીય  રાજેન્દ્રભાઈ ત્રિવેદીની ઉપસ્થિતમાં માનનીય મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાનેથી વર્ચ્યુઅલ ભુમિપૂજનકરવામાં આવ્યું.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રૂ. રર કરોડના કુલ ખર્ચે નવા નિર્માણ થનારા ૮ ચેરિટી ભવનોના ઇ-ખાતમૂર્હત ગાંધીનગરથી સંપન્ન કર્યા હતા.આ નવા ચેરિટી કચેરી ભવનો ગીર સોમનાથના-વેરાવળ, બોટાદ, અરવલ્લીના મોડાસા, સુરેન્દ્રનગર, ભૂજ, લુણાવાડા, હિંમતનગર અને મોરબીમાં નિર્માણ થવાના છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર ભાઈ  પટેલે  જણાવ્યું કે રાજ્યના બધા જ જિલ્લાઓમાં અદ્યતન સુવિધા સભર ચેરિટી ભવનોના નિર્માણથી ટ્રસ્ટના કામ સરળતાએ અને ઝડપી થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.આ રેકર્ડનું ડિજિટલાઇઝેશન થવાથી હવે લોકોને ઘરે બેઠા પોતાના ટ્

અરવલ્લી જિલ્લામાં અધતન સુવિધાયુક્ત ચેરિટી ભવનના વર્ચ્યુઅલ ભુમિપૂજન કરવામાં આવ્યું---------------------------------------

છબી
અરવલ્લી જિલ્લામાં અધતન સુવિધાયુક્ત ચેરિટી ભવનના વર્ચ્યુઅલ ભુમિપૂજન કરવામાં આવ્યું --------------------------------------- રાજ્યના આઠ જિલ્લાઓને મળશે નવા ચેરિટી કચેરી ભવન અરવલ્લી જિલ્લામાં અધતન સુવિધાયુક્ત ચેરિટી ભવનનું  વર્ચ્યુઅલ ભુમિપૂજન કરવામાં આવ્યું.રાજ્યના માનનીય  મુખ્યમંત્રીશ્રી  ભુપેન્દ્રભાઈ પટેલ હસ્તક અને રાજ્યના કાયદામંત્રીશ્રી  માનનીય  રાજેન્દ્રભાઈ ત્રિવેદીની ઉપસ્થિતમાં માનનીય મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાનેથી વર્ચ્યુઅલ ભુમિપૂજનકરવામાં આવ્યું.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રૂ. રર કરોડના કુલ ખર્ચે નવા નિર્માણ થનારા ૮ ચેરિટી ભવનોના ઇ-ખાતમૂર્હત ગાંધીનગરથી સંપન્ન કર્યા હતા.આ નવા ચેરિટી કચેરી ભવનો ગીર સોમનાથના-વેરાવળ, બોટાદ, અરવલ્લીના મોડાસા, સુરેન્દ્રનગર, ભૂજ, લુણાવાડા, હિંમતનગર અને મોરબીમાં નિર્માણ થવાના છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર ભાઈ  પટેલે  જણાવ્યું કે રાજ્યના બધા જ જિલ્લાઓમાં અદ્યતન સુવિધા સભર ચેરિટી ભવનોના નિર્માણથી ટ્રસ્ટના કામ સરળતાએ અને ઝડપી થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.આ રેકર્ડનું ડિજિટલાઇઝેશન થવાથી હવે લોકોને ઘરે બેઠા પોતાના ટ્રસ

અંબાજી માં પાણી ની સમસ્યા થી કંટાળી જાગૃત નાગરિકો ની પંચાયત ને ધારદાર રજુઆત તેમ છતાં પરિણામ શૂન્ય

છબી
અંબાજી માં પાણી ની સમસ્યા થી કંટાળી જાગૃત નાગરિકો ની પંચાયત ને ધારદાર રજુઆત તેમ છતાં પરિણામ શૂન્ય અંબાજીમાં ટેન્કર રાજ.... લોકોની સમસ્યા ને લઇ  પંચાયત નક્કર પગલાં લેવા અસમર્થ...યાત્રાધામ અંબાજીમાં વિકાસ ના લીરેલીરા અંબાજી ગ્રામ પંચાયત ગુજરાતની મોટામાં મોટી ગ્રામ પંચાયત છે તેમજ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ છે તેમ છતાં  પંચાયત ના હોદ્દેદારો અને પદાધિકારીઓ ના અણઘડ વહીવટ ને કારણે ગામ આજદિન સુધી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે ગામમાં છેલ્લા કેટલાય મહિનાથી પીવાના તેમજ વાપરવાના પાણીની સમસ્યા છે જે દરેક મહોલ્લા પોળ અને સોસાયટીના રહીશોને આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રામજનો ને સ્વખર્ચે પાણી ના ટેન્કર મંગાવી પાણીનો વપરાશ કરવો પડી રહ્યો છે તેમ છતાં પંચાયત ના સદશ્યો સરપંચ સેક્રેટરી કે વહીવટદાર ના પેટ નું પાણી પણ હાલતું નથી હાલમાં વહીવટદાર સાશન છે ત્યારે પણ કોઈ નિર્ણય લઈ શકતા નથી જ્યારે સરપંચ કે પંચાયતની બોડી પણ પાંચ વર્ષો માં લોકો ની સમસ્યા માં કોઈ ફેર પાડી શકી નહોતી સરપંચ બનવા લોકો પડાપડી કરતા હોય છે પરંતુ સરપંચ બન્યા પછી તેની જવાબદારી નિભાવવામાં પાછીપાની કરે છે વર્ષે દહાડે લાખ્ખો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૧૪ આદિજાતિ જિલ્લાઓના ૧ લાખ ર૩ હજાર આદિવાસી ખેડૂતો માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના ર૦રર-ર૩ નો પ્રારંભ કરાવ્યો* *રૂ. ૩૦ કરોડથી વધુની સહાય અપાશે*

છબી
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૧૪ આદિજાતિ જિલ્લાઓના ૧ લાખ ર૩ હજાર આદિવાસી ખેડૂતો માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના ર૦રર-ર૩ નો પ્રારંભ કરાવ્યો*  *રૂ. ૩૦ કરોડથી વધુની સહાય અપાશે*  ...... *અત્યાર સુધી ૧૧ લાખ ૬૭ હજારથી વધુ આદિજાતિ ખેડૂતોને કૃષિ કલ્યાણની આવી યોજનાનો લાભ મળ્યો*  ...... *આ વર્ષથી મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં યોજનાના ઓનલાઇન અમલીકરણની નવતર પહેલ*-  *અરજી કર્યાથી લઇને મંજૂરી સુધીની પ્રક્રિયા પારદર્શી ઢબે ઓનલાઇન થશે* ...... *રાજ્યના આદિજાતિ બાળકોની શિક્ષણ સુવિધા માટે ૧૪૩ આશ્રમ શાળાઓને મકાન બાંધકામ માટે કુલ ૮૩.૯૬ કરોડ રૂપિયાની પ્રોત્સાહક ગ્રાન્ટ આપતાં શ્રી ભૂપેન્દ્ર પટેલ*  ...... -ઃ *મુખ્યમંત્રીશ્રી* :-   *કૃષિ વૈવિધ્યકરણ યોજના નાના-સિમાંત આદિવાસી ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાની દિશાનું મોટું પગલું છે*   *આદિવાસી બાંધવોને ખેતી દ્વારા થતી આવકમાં વધારો કરી ખેતી વૈવિધ્યપૂર્ણ અને સસ્ટેઇનેબલ બનાવવાની નેમ*  ..... *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી બેલ્ટમાં વસતા આદિજાતિ ખેડૂતોની ખેત આવકમાં વધારો કરી ખેતી વૈવિ

આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા યોજાયો કૃષિ વૈવિધ્યકરણ યોજના 2022-23 નો શુભારંભ કાર્યક્રમ.

છબી
આદિજાતિ વિકાસ  વિભાગ દ્વારા યોજાયો કૃષિ વૈવિધ્યકરણ યોજના 2022-23 નો શુભારંભ કાર્યક્રમ. -----------------------------------------------------------------------આદિવાસી સમાજ સદીઓથી જળ,જંગલ અને જમીન સાથે જોડાયેલ છે : માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ -------------------------------------------------------------------------અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે આદિવાસી વિકાસ વિભાગ દ્રારા આદિવાસી કલ્યાણ યોજના હેઠળ કૃષિ વૈવિધ્યકરણ યોજના 2022-23 નો શુભારંભ કાર્યક્રમ યોજાયો.કાર્યક્રમમાં કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને ઉચ્ચ તાંત્રિક શિક્ષણ વૈધાનિક અને સંસદીય બાબાતોના મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર હાજર રહ્યાં હતાં.જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીના ગાંધીનગર ખાતે થયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ યોજવામાં આવ્યું. આ યોજના હેઠળ લાભાર્થીઓને ખાતર બિયારણની કીટનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે ખેતી મારફતે આદિવાસી સમાજને ફાયદો થાય તેના માટે સરકાર તત્પર છે. સરકારની યોજનાઓનો લાભ અંબાજીથી ઉમરગામ સુધીના

केंद्रीय शहरी विकास एवं आवासन मंत्रालय भारत सरकार द्वारा ज्योति बाबा को नशा मुक्त भारत चैंपियन ट्रॉफी से किया सम्मानित

છબી
केंद्रीय शहरी विकास एवं आवासन मंत्रालय भारत सरकार द्वारा ज्योति बाबा को नशा मुक्त भारत चैंपियन ट्रॉफी से किया सम्मानित  लखनऊ l नशा मुक्त भारत अभियान को सफल बनाना हर भारतीय का धर्म बने क्योंकि विदेशी हमले अप्रत्यक्ष नहीं होंगे बल्कि अप्रत्यक्ष रूप से दुश्मन देश ड्रग्स नशा के विभिन्न रूपों से हमारे किशोरों को नशे का रोगी बनाकर देश की अर्थव्यवस्था को पटरी से उतार कर गुलाम बनाने का कार्य बहुत बड़ी तादाद में शुरू कर चुके हैं उपरोक्त बात नशा मुक्त समाज आंदोलन अभियान कौशल के तहत सोसाइटी योग ज्योति इंडिया के सहयोग से विश्व तंबाकू निषेध दिवस के परिप्रेक्ष्य में दुबग्गा लखनऊ में आयोजित नशा मुक्त भारत चौपाल में भारत सरकार के केंद्रीय शहरी आवास एवं विकास राज्य मंत्री माननीय कौशल किशोर जी ने कही उन्होंने आगे कहा कि जिस प्रकार से पिछले कुछ माह से भारी मात्रा में पड़ोसी मुल्कों से भेजी गई ड्रग्स की खेप पकड़ी गई है वह न सिर्फ चिंताजनक है बल्कि हमारे पूरे सिस्टम को और सतर्कता बरतने की अपेक्षा करती है इस मौके पर पिछले 30 वर्षों से ज्यादा समय से नशा मुक्त युवा भारत के लिए कार्य करने वाले  भार

અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં મળી જીલ્લાની પાણી સમિતિની સમીક્ષા બેઠક.-----------------------------------------------------------------------

છબી
અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં મળી જીલ્લાની પાણી સમિતિની સમીક્ષા બેઠક. ----------------------------------------------------------------------- અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થા સમીક્ષાની બેઠક મળી. જેમાં જિલ્લાના દરેક ખૂણે પાણી પુરવઠાનો યોગ્ય જથ્થો પૂરો પાડવા સૂચના અપાઈ. બેઠકમાં જીલ્લાના વિવિધ ગામમાંથી મળેલી પાણી સમસ્યાની ફરિયાદોની સમિક્ષા કરી તેને આ સમસ્યાનો યોગ્ય અને ઝડપી નિકાલ લાવવાની પ્રક્રિયા પર વિચાર વિમર્શ કરાયાં. નલસે જલ યોજના હેઠળ દરેક ફળિયામાં પાણી કનેક્ટિવિટી પહોંચે તે અંગે પણ કામગીરી કરાઈ. દરેક લોકોને જીલ્લાની કોઈ પણ પરિસ્થિિમાં પીવાના પાણીની અછત ન સર્જાય તે અંગે પણ વિચારણા કરાઈ. જીલ્લામાં ચાલતી ખેત તલાવડી, બોર વ્યવસ્થા, તળાવ ઊંડાણ, નહેર લંબાવવાની પ્રક્રિયા, તળાવ ભરવાની કામગીરીની પણ સમીક્ષા કરાઈ. દરેક યોજનાનો લાભ લોકો સુધી ઝડપથી પહોંચાડી શકાય તે અંગે પણ ચર્ચા કરાઈ. પાણી સમસ્યાના નિવારણ માટે ગ્રામ્ય લેવલના અઘિકારીઓ સાથે યોગ્ય સંકલન સાધવા વહિવટી અધિકારીઓને સૂચન

અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં મળી પ્રી-મોન્સુન કામગીરી અંગે બેઠક ------------------------------------------------------------------------ચોમાસુ વહેલું આવી શકે તેવી શક્યતાને પગલે તમામ રીતે જિલ્લા વહીવટી તંત્ર સજજ.

છબી
અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં મળી પ્રી-મોન્સુન કામગીરી અંગે બેઠક  ------------------------------------------------------------------------ચોમાસુ વહેલું આવી શકે તેવી શક્યતાને પગલે તમામ રીતે જિલ્લા વહીવટી તંત્ર સજજ. અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને પ્રી-મોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેકટરશ્રીએ જણાવ્યું કે, આબોહવા , હવામાનને જોતા વાવાઝોડું અને વરસાદના કિસ્સામાં કોઈ નુકસાન પહોંચે તો તેને મદદરૂપ થવા આપણું તંત્ર સાબદુ રહે તે જરૂરી છે. આ માટે તાલુકા કક્ષાએ રિસ્પોન્સ સેન્ટર કાર્યરત થાય તે ખાસ જરૂરી છે. આ માટે દરેક મામલતદાર શ્રી એ રિસ્પોન્સ સેન્ટર ખાતે ટેલિફોન નંબર, કમ્પ્યુટર સહિત હાજર રહેનાર અધિકારી, કર્મચારીની ફરજ વ્યવસ્થાપન અંગે માહિતી આપી. બેઠકમાં અતિવૃષ્ટિ થાય તો તેવા સંજોગમાં એ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચવું, કંટ્રોલ રૂમ સુધી સતત વિગતો પહોંચાડવી, સંબંધિત અધિકારી અને વિભાગ સાથે સંકલન કરવું, બચાવની કામગીરી કરવા માટે પૂર્વ તૈયારી કરવા કહ્યુ.  ડેમ અને અન્ય સાઈટ પર આગોતરું મેઇન્ટેઈન થાય, સાધનો અપડેટ ક

બનાસકાંઠાના દાંતા તાલુકાના ગામોમાં પીવાના પાણી માટે લોકો મારી રહ્યા છે વલખાં

છબી
બનાસકાંઠાના દાંતા તાલુકાના ગામોમાં પીવાના પાણી માટે લોકો મારી રહ્યા છે વલખાં ગુજરાતમા ઠેર ઠેર રોડ રસ્તા અને પાણી ની સમશ્યાઓ દૂર થઈ છે ત્યારે દાંતા તાલુકાના કુંડેલ ખાઈવાડ અને પાણોદરા મા પીવાના પાણી ન મળતા લોકોએ પોતાની સમશ્યા મીડિયા સમક્ષ વર્ણવી વાત કરવામાં આવે બનાસકાંઠાના દાંતા તાલુકાની તો દાંતા તાલુકાના ખાઈવાડ પાણોદરા અને કુંડેલ ગામ મા પીવાના પાણી ન મળતા ગામ લોકો મા રોષ ફેલાયો હતો ત્યારે હાલમાં નવીન ચૂંટાયેલા સરપંચ ને પાણીને લઇ અનેક વાર રજૂઆતો કરવા છતાં પણ ગામમાં પાણીની સમશ્યા દુર ન થતાં ગામ લોકોએ પોતાની વેદના મીડિયા સમક્ષ રજુ કરી હતી વધુમાં વાત કરવામાં આવે તો ખાઈવાડ ગામની તો આ ગામમાં લોકોને અને મુગા ઢોરો ને પણ પાણી વગર તરશે મારવાનો વારો આવી આવ્યો છે  તેવામાં ખાઈવાડ ગામના એક જાગૃત યુવાને સરકાર દ્વારા જાહેર કરાયેલા ટોલ ફ્રી નંબર 1916  ફરિયાદ કરવામાં આવી હતી જો આ ગામ માં  પાણી પુરૂ પાડવામાં નહીં આવે ગામ લોકો દ્વારા  ચુટણી નો બહિષ્કાર કરી ગાંધી ચિધ્યા મારગે આન્દોલન કરવાની ઉચ્ચારી હતી ચિમકી  રિપોર્ટર જયો

થરાદ તાલુકાના ભૂરિયા મુકામે 11મુખી હનુમાન દાદાની વિરાટ પ્રતિમા નિર્માણ નુ કામગીરી શરૂ થતાં હનુમાન ભક્તોમાં આનંદ છવાયો..

છબી
થરાદ તાલુકાના ભૂરિયા મુકામે 11મુખી હનુમાન દાદાની વિરાટ પ્રતિમા નિર્માણ નુ કામગીરી શરૂ થતાં હનુમાન ભક્તોમાં આનંદ છવાયો..  બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભૂરિયા મુકામે 11મુખી હનુમાનજી ધામ ખાતે 11મુખી હનુમાનજીની જોધપુરી લાલ પથ્થર માંથી 31ફૂટ ઉંચી તથા 150 ટન વજનની વિરાટ પ્રતિમા નિર્માણનુ કામ કાજ શરૂ થતાં 11મુખી હનુમાન દાદા ના વિશાળ ચાહક વર્ગમાં ખુશીનો માહોલ છવાયો છે 11મુખી હનુમાન ધામના મહંત ઘેવરદાસ બાપુ દ્રારા વિશ્વના પ્રાણી માત્ર ના કલ્યાણ માટે દર શનિવારે 11મુખી હનુમાન દાદા ના સાનિધ્યમાં સુંદર કાંડ પાઠ કરવાની અનોખી શ્રુખલા શરૂ કરવામાં આવેલ છે તેમા આજે સતત 82મા શનિવારે માનસ કથાકાર શાસ્ત્રી વિક્રમ ભાઈ દવે ના મુખે વૈષ્ણવ પ્રકાશદાસજી ભગવાનદાસજી મુ પરાવા તા સાંચોર રાજ,.ના સૌજન્ય થી યોજાયો આ પ્રસંગે થરાદ તાલુકા ભાજપાના મહામંત્રી અભેરામભાઈ રાજગોર, વરિષ્ઠ અધ્યાપક ઓમપ્રકાશ વૈષ્ણવ સાંકડી, ગણપતદાસ પુરાવા, ભરતદાસ વાઘાસણ ,બાલકદાસ બાપુ તથાબહોળી સંખ્યામાં ભક્તજનો તથા ગણમાન્ય લોકો ની હાજરીમા યોજાયો  11મુખી હનુમાન દાદા ના અપરંપાર પરચાઓને કારણે દર શનિવારે દુર દુરથી શ્રદ્ધાળુઓ નો મ

અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં મળી પ્રધાનમંત્રી આદર્શગામ યોજનાની જિલ્લા કક્ષાની અનુસરણ સમિતિની બેઠક

છબી
અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં મળી પ્રધાનમંત્રી આદર્શગામ યોજનાની જિલ્લા કક્ષાની અનુસરણ સમિતિની બેઠક અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં કેન્દ્રીય પુરસ્કૃત પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજનાની સમીક્ષા માટે જિલ્લા કક્ષાની અનુસરણ સમિતિની બેઠક મળી. આ બેઠકમાં જિલ્લાના પસંદગી પામેલ ભિલોડા તાલુકાના મોટીબેબાર ગામ અને ભિલોડા તાલુકાના ઉકરડી ગામના વિકાસ કાર્યોની ચર્ચા કરાઈ. ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, રોડ રસ્તા, પાણીની ટાંકી, ગ્રામ પંચાયતના બાંધકામની કામગીરીની પણ સમિક્ષા કરાઈ. આ યોજનાથી ગામમાં કોઈ પણ વ્યક્તિ મકાન વીના નહિ રહે. જરુરી એવી તમામ સુવિધઓથી આ ગામ સજજ હશે. બેઠકમાં સરકાર દ્રારા મંજૂર થયેલા કામોની પ્રગતિ અંગે સમીક્ષા કરવામાં આવી.બેઠકમાં ગ્રામ પંચાયતે આપેલ કામ પૈકી કચેરી હસ્તકના કામોની પણ વિગત મેળવાઈ. આ ઉપરાંત જીલ્લાના લાભાર્થીઓને આપતા લાભ અંગે પણ ચર્ચા કરવામાં આવી. આજની બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીના , અધિક નિવાસી કલેકટર શ્રી એન.ડી.પરમાર સહીતના અધિકારીઓ ઉપસ્થીત રહ્યા હતા.  બ્યૂ