શ્રીઆનંદ સડાત જોરાવરનગર અને અભાપુર ગામના શ્રીવિપુલભાઇઁ નિનામા તેમજ અન્ય લોકોની સહી કરાવીને તાત્કાલિક મામલતદાર કચેરી વિજયનગર ખાતે રમેશભાઇ અસારી વિરુધ્ધ અરજી આપવામા આવી છે
વિજયનગર મામલતદાર કચેરીની બાહર જમીનને લગતા વારસાઇ પેઢીનામુ આવક જાતિના દાખલા તેમજ અન્ય કચેરીને લગતા કાગળો તૈયારી કરવા કચેરીની બાહર રસ્તાના સામેની બાજુ માતેશ્વરી ફનિચઁરની દુકાન નીચે શ્રીરમેશભાઇ અસારીનામનો વ્યક્તિ ખુરશી ટેબલ લગાવી બિનકાયદેસર પરવાંગી વગર વિજયનગર તાલુકાના ગરીબ અભણ આદિવાસી લોકોના કાગળો તૈયાર કરી આપવાના બાને ૨૦૦- ૪૦૦-૫૦૦ રુ સુધી વધારે પૈસા લઇને પડાવી લેવા ચલાવી છે આજ રોજ આનંદભાઇ સડાત પાસે પણ નામ ગામ,જમીનનો સવેઁ નંબર ક્ષેત્રફળ લખી ત્રણ રુની ટીકીટ લગાવી આપવાના ૧૨૦ રુ ની માંગણી કરતા શ્રીદિલીપભાઇ ભગોરા(વસઇ ડગલા)
શ્રીઆનંદ સડાત જોરાવરનગર અને અભાપુર ગામના શ્રીવિપુલભાઇઁ નિનામા તેમજ અન્ય લોકોની સહી કરાવીને તાત્કાલિક મામલતદાર કચેરી વિજયનગર ખાતે રમેશભાઇ અસારી વિરુધ્ધ અરજી આપવામા આવી છે
એટલે વિજયનગર તાલુકાની તમામ જનતાને જણાવવાનુ કે આવી રીતે વધુ પૈસાની માગણી કરતા કોઇ કમઁચારી કે માણસ હોય તો પુરાવા સાથે વિરોધ્ધ કરી તાત્કાલિક જે તે કચેરીમા અરજી આપી દેવી
વધુ પૈસાની માગણી કરતા
રમેશભાઇ સાથે થયેલ વાતચીતનો વિડીયો જાહેરમા મુકવામા આવેલ છે
જાગૃત બની ખોટાનો વિરોધ કરીએ
જય આદિવાસી
૨૬ મે
*POLO જંગલ જનજાગૃતિ અભિયાન*
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com