થરાદ તાલુકાના ભૂરિયા મુકામે 11મુખી હનુમાન દાદાની વિરાટ પ્રતિમા નિર્માણ નુ કામગીરી શરૂ થતાં હનુમાન ભક્તોમાં આનંદ છવાયો..

થરાદ તાલુકાના ભૂરિયા મુકામે 11મુખી હનુમાન દાદાની વિરાટ પ્રતિમા નિર્માણ નુ કામગીરી શરૂ થતાં હનુમાન ભક્તોમાં આનંદ છવાયો.. 
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભૂરિયા મુકામે 11મુખી હનુમાનજી ધામ ખાતે 11મુખી હનુમાનજીની જોધપુરી લાલ પથ્થર માંથી 31ફૂટ ઉંચી તથા 150 ટન વજનની વિરાટ પ્રતિમા નિર્માણનુ કામ કાજ શરૂ થતાં 11મુખી હનુમાન દાદા ના વિશાળ ચાહક વર્ગમાં ખુશીનો માહોલ છવાયો છે 11મુખી હનુમાન ધામના મહંત ઘેવરદાસ બાપુ દ્રારા વિશ્વના પ્રાણી માત્ર ના કલ્યાણ માટે દર શનિવારે 11મુખી હનુમાન દાદા ના સાનિધ્યમાં સુંદર કાંડ પાઠ કરવાની અનોખી શ્રુખલા શરૂ કરવામાં આવેલ છે તેમા આજે સતત 82મા શનિવારે માનસ કથાકાર શાસ્ત્રી વિક્રમ ભાઈ દવે ના મુખે વૈષ્ણવ પ્રકાશદાસજી ભગવાનદાસજી મુ પરાવા તા સાંચોર રાજ,.ના સૌજન્ય થી યોજાયો આ પ્રસંગે થરાદ તાલુકા ભાજપાના મહામંત્રી અભેરામભાઈ રાજગોર, વરિષ્ઠ અધ્યાપક ઓમપ્રકાશ વૈષ્ણવ સાંકડી, ગણપતદાસ પુરાવા, ભરતદાસ વાઘાસણ ,બાલકદાસ બાપુ તથાબહોળી સંખ્યામાં ભક્તજનો તથા ગણમાન્ય લોકો ની હાજરીમા યોજાયો 
11મુખી હનુમાન દાદા ના અપરંપાર પરચાઓને કારણે દર શનિવારે દુર દુરથી શ્રદ્ધાળુઓ નો માનવ મહેરામણ ઉમટી પડે છે બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર  બનાસકાંઠા 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું