બનાસકાંઠાના દાંતા તાલુકાના ગામોમાં પીવાના પાણી માટે લોકો મારી રહ્યા છે વલખાં

બનાસકાંઠાના દાંતા તાલુકાના ગામોમાં પીવાના પાણી માટે લોકો મારી રહ્યા છે વલખાં
ગુજરાતમા ઠેર ઠેર રોડ રસ્તા અને પાણી ની સમશ્યાઓ દૂર થઈ છે ત્યારે દાંતા તાલુકાના કુંડેલ ખાઈવાડ અને પાણોદરા મા પીવાના પાણી ન મળતા લોકોએ પોતાની સમશ્યા મીડિયા સમક્ષ વર્ણવી
વાત કરવામાં આવે બનાસકાંઠાના દાંતા તાલુકાની તો દાંતા તાલુકાના ખાઈવાડ પાણોદરા અને કુંડેલ ગામ મા પીવાના પાણી ન મળતા ગામ લોકો મા રોષ ફેલાયો હતો ત્યારે હાલમાં નવીન ચૂંટાયેલા સરપંચ ને પાણીને લઇ અનેક વાર રજૂઆતો કરવા છતાં પણ ગામમાં પાણીની સમશ્યા દુર ન થતાં ગામ લોકોએ પોતાની વેદના મીડિયા સમક્ષ રજુ કરી હતી વધુમાં વાત કરવામાં આવે તો ખાઈવાડ ગામની તો આ ગામમાં લોકોને અને મુગા ઢોરો ને પણ પાણી વગર તરશે મારવાનો વારો આવી આવ્યો છે  તેવામાં ખાઈવાડ ગામના એક જાગૃત યુવાને સરકાર દ્વારા જાહેર કરાયેલા ટોલ ફ્રી નંબર 1916  ફરિયાદ કરવામાં આવી હતી જો આ ગામ માં  પાણી પુરૂ પાડવામાં નહીં આવે ગામ લોકો દ્વારા  ચુટણી નો બહિષ્કાર કરી ગાંધી ચિધ્યા મારગે આન્દોલન કરવાની ઉચ્ચારી હતી ચિમકી 

રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

લાખણી તાલુકા કક્ષાની ધોરણ:-૧૧* *પુસ્તક વાચક સ્પર્ધામાં લોકનિકેતન વિનય મંદિર, લવાણાની દીકરી પ્રથમ સ્થાને*