- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
પોસ્ટ્સ
પત્રકાર એકતા સંગઠન ગુજરાતના પ્રમુખશ્રી લાભુભાઈ કાત્રોડીયાના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ..
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
આજે સુરત ખાતે યોગી ચોક પત્રકાર એકતા સંગઠનની બેઠક મળી..પત્રકાર એકતા સંગઠન ગુજરાતના પ્રમુખશ્રી લાભુભાઈ કાત્રોડીયાના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ.. સુરતના પત્રકારો ની હાજરીમાં પ્રિન્ટ મીડિયા નાં જિલ્લા પ્રમુખ તરીકે હકીમ વાણા ની નિમણુક... જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો નિમાયા પત્રકારોની સુરક્ષા અને સમાજને વાસ્તવિકતા બતાવ પર ભાર મુકાયો જેમના સિરે સમાજને વાસ્તવિકતા બતાવાની જવાબદારી છે એવા પત્રકારો ની બેઠક આજ રોજ સુરત ભાવનગર અને ભરૂચ બારડોલીના સુરતમાં મળી દેશની ચોથી જાગીર એવા પત્રકારોની સુરક્ષા અને નિષ્પક્ષતા પર ભાર મુકાયો હતો.. આજની બેઠકમાં જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો નિમાયા હતા જેમને સર્વ એ શુભકામનાઓ આપી હતી સાથે સાથે આ બેઠકમાં આવનારા સમયમાં સંગઠન દ્વારા સંઘને મજબૂત કરી પત્રકારોની સુરક્ષા સાથે સમાજમાં લોકતંત્ર ને ટકાવી રાખવા સંગઠનના પત્રકારો દ્વારા સતત પ્રયત્ન કરતા રહેવાની પ્રેરણા અને માર્ગદર્શન આપવા માં આવ્યું હતું... પ્રદેશ અધ્યક્ષશ્રી લાભુભાઈ કાત્રોડીયાએ જણાવ્યું હતું કે એક માત્ર પત્રકાર એકતા સંગઠન ગુજરાતના સીમાડા સર કરી ૨૨ જિલ્લા અને તાલ
ડીસા તાલુકાના ઝેરડા નજીક બની લૂંટની ઘટના..**ઝેરડા નજીક આવેલ હોટલ પાસે બની ઘટના..*
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
*બ્રેકીંગ..* *ડીસા તાલુકાના ઝેરડા નજીક બની લૂંટની ઘટના..* *ઝેરડા નજીક આવેલ હોટલ પાસે બની ઘટના..* *ડીસા રૂરલ પોલીસ સ્ટેશન* *(બનાસકાંઠા – પાલનપુર)* *પ્રેસનોટ* *તા.૦૮/૦૧/૨૦૨૨* 💫 *ડીસા તાલુકાના ઝેરડા ગામની સીમમાં આવેલ ધાનેરા-ડીસા હાઇવે પર બનેલ ચકચારી રૂા. ૭,૫૩,૧૫૦/- નો હાઇવે લુંટનો ગુન્હો ગણતરીના કલાકોમાં ઉકેલાયો.* 💫 બનાવની હકિકત એવી છે કે, ગઇ કાલ તા.૦૭/૦૧/૨૦૨૨ ના રોજ આ કામના ફરીયાદી રસીકભાઇ કાન્તીલાલ ચોખાવાલા (મોદી), ઉ.વ.૫૨, ધંધો-છુટક વેપાર, રહે.ડીસા ઓમ પાર્ક, હવાઇ પીલ્લરની સામે, બેંક ઓફ બરોડાની બાજુમા, તા.ડીસા વાળા રાજસ્થાન રાજ્યના અલગ અલગ ગામડાઓમાં છુટક મરચાનો છુટક વેપાર કરતા હોઇ જે મરચાના વેચાણ પેટેના નિકમળતા નાણાની ઉઘરાણી કરી ભાડાની ઇકો ગાડીમાં ડ્રાઇવર સાથે પરત આવતા હોય દરમ્યાન ડીસા તાલુકાના ઝેરડા ગામની સીમમાં આવેલ ડીસા-ધાનેરા હાઇવે રોડ ઉપર વિસામો હોટલ નજીક આવતા ફરીયાદીની ઇકો ગાડીમાં અજાણ્યા પેસેન્જરના સ્વાંગમાં ધાનેરા ખાતેથી બેસેલ બે ઇસમોએ ફરીયાદીને ગળાના ભાગે છરો બતાવી ઇજા કરી ઇકો ગાડીમાં ફરીયાદી પાસે રાખેલ હવાલાના રોકડા રૂપિયા ૭,૦૦,૦૦૦/- તથા ઉઘરાણીના રૂપીયા ૫૦,૬૫૦/-
પત્રકાર એકતા સંગઠન નું ભરૂચ જિલ્લા ની મિટિંગ માહિતી ખાતા નાં હોલમાં મળી..ઝોન 3 સહિત બે તાલુકા સમિતિની રચના..
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
પત્રકાર એકતા સંગઠન નું ભરૂચ જિલ્લા ની મિટિંગ માહિતી ખાતા નાં હોલમાં મળી..ઝોન 3 સહિત બે તાલુકા સમિતિની રચના.. ખૂબ મોટી સંખ્યામાં વરિષ્ઠ પત્રકારો ની હાજરી.. ભરૂચ જિલ્લામાં પત્રકાર એકતા સંગઠન નું મજબૂત સંગઠન થતાં પ્રદેશ પ્રમુખ ખુશ..નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ નું જિલ્લા તાલુકા નાં હોદ્દેદારો એ કર્યું ભવ્ય સ્વાગત. આજે તા. 7- 1 - 2022 ને શુક્રવારે ભરૂચ જિલ્લા પત્રકાર એકતા સંગઠન ની મીટીંગ ભરૂચ નાં માહિતી ખાતા નાં હોલ ખાતે યોજાઇ હતી. આજની મીટીંગ માં દીપ પ્રાગટ્ય મહિલા પત્રકારો નાં વરદ હસ્તે કરી, સ્વાગત અશોકભાઈ રાવલે કર્યું હતું.. પ્રદેશ સમિતિના પ્રમુખ તરીકે લાભુભાઈ કાત્રોડીયા ની ફરી નિમણુક બાદ આ બીજી મીટીંગ હોવાથી ભરૂચ જિલ્લા અને તાલુકાના તમામ પત્રકારો એ પ્રદેશ અધ્યક્ષ નું પુષ્પ ગુચ્છ, ફૂલહાર કરી ભવ્ય સ્વાગત કર્યા બાદ મીટીંગ માં ઉપસ્થિત પત્રકારો નો પરિચય અને ચર્ચા યોજાઈ હતી... ભરૂચ જિલ્લા નાં અધ્યક્ષ શ્રી નાં આયોજન અને માર્ગદર્શન થી પ્રમુખ ની નિમણુક સમયે એક સૂરે,સર્વાનુમતે ફરી લાભુભાઈ કાત્રોડીયા ને પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા બાદ ની આ ભરૂચ જિલ્લા ની બીજી મી
રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન - આવતીકાલથી આગળની સૂચના સુધી યુકેની તમામ ઇનબાઉન્ડ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
*રાજ્ય સચિવ દ્વારા આજે જાહેરાત* - રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન - આવતીકાલથી આગળની સૂચના સુધી યુકેની તમામ ઇનબાઉન્ડ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ - આવતીકાલથી, જોખમ વિનાના દેશોની ફ્લાઈટ્સ - 10% RTPC ફરજિયાત, બાકીની RAT - દુઆરે સરકારના કાર્યક્રમો જે આજથી શરૂ થવાના હતા તે 1લી ફેબ્રુઆરી સુધી સ્થગિત - આવતીકાલથી તમામ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટી બંધ રહેશે - તમામ સરકારી કચેરીઓ, કોર્પોરેશનો, રાજ્ય કચેરીઓ - આવતીકાલથી 50% હાજરી - તમામ ખાનગી ઓફિસો - આવતીકાલથી 50% હાજરી - સ્વિમિંગ પુલ, સ્પા, જિમ, સલૂન, વેલનેસ પાર્લર આવતીકાલથી બંધ રહેશે - મનોરંજન પાર્ક અને ઝૂ આવતીકાલથી બંધ રહેશે - શોપિંગ મોલ અને કોમ્પ્લેક્સ - આવતીકાલથી 50% ક્ષમતા, સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી - લોકલ ટ્રેન - સાંજે 7 વાગ્યા સુધી ક્ષમતાના 50% પર દોડશે - ભોજનાલયો, રેસ્ટોરન્ટ્સ, વગેરે - 50% ક્ષમતા રાત્રે 10 વાગ્યા સુધી - મેટ્રો રેલ - રાત્રે 10 વાગ્યા સુધી 50% ક્ષમતા - સિનેમા હોલ - 50% ક્ષમતા - આવશ્યક સેવાઓને રાત્રે 10 વાગ્યાની સમયમર્યાદામાંથી મુક્તિ આપવામાં આવશે - જ્યાં એક જ
નવા વર્ષમાં પ્રકૃતિ સાથે મિત્રતાનો સંકલ્પ. મોડાસામાં 27 માં તરુ રોપણનું આયોજન મોડાસા, 3 જાન્યુઆરી :નવા વર્ષમાં સામાન્યતઃ લોકો નવા સંકલ્પ લે છે. કોઈના માટે સ્વાસ્થ્ય કેન્દ્રમાં હોય છે. તો કોઈના માટે પરિવાર તો કોઈ માટે મનોરંજન પરંતુ મોડાસાના યુવાનોમાં વર્ષ 2022 ના આગમન નિમિત્તે હરિત મોડાસાના સંકલ્પ સાથે 27 મોં પ્રાણવાન સન્ડે મનાવવાનો સંકલ્પ કર્યો.
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
નવા વર્ષમાં પ્રકૃતિ સાથે મિત્રતાનો સંકલ્પ. મોડાસામાં 27 માં તરુ રોપણનું આયોજન મોડાસા, 3 જાન્યુઆરી :નવા વર્ષમાં સામાન્યતઃ લોકો નવા સંકલ્પ લે છે. કોઈના માટે સ્વાસ્થ્ય કેન્દ્રમાં હોય છે. તો કોઈના માટે પરિવાર તો કોઈ માટે મનોરંજન પરંતુ મોડાસાના યુવાનોમાં વર્ષ 2022 ના આગમન નિમિત્તે હરિત મોડાસાના સંકલ્પ સાથે 27 મોં પ્રાણવાન સન્ડે મનાવવાનો સંકલ્પ કર્યો. આ માટે ગાયત્રી પરિવાર યૂથ ગ્રૂપ, મોડાસાના યુવાનો ઠેઠ 1026 કિલોમીટર દૂર હરિદ્વારથી હરિના વૃક્ષનું પૂજન કરી મોડાસા લાવ્યા હતા. જેનો તરુ રોપણ કાર્યક્રમ, મોડાસા નગર પાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસારના વરદ હસ્તે માલપુર રોડ ખાતે આવેલ ગાયત્રી સંસ્કાર ધામમાં થયો હતો.આ પ્રસંગે જલ્પાબેન દ્વારા તરુ રોપણ કાર્યક્રમની પ્રસંશા કરી હતી. તેઓએ આ આંદોલનમાં સહયોગની બાહેધરી આપી હતી. gpyg ના પર્યાવરણીય પ્રાણવાન રવિવારને ગાયત્રી પરિવાર પ્રમુખે પ્રસાદ રૂપે આ તરુ પ્રસાદ હરિદ્વાર થી પાઠવેલ હતું. વૃક્ષ ગંગા અભિયાન હેઠળ મોડાસાના 15 જેટલા યુવાનોએ સતત 26 રવિવાર થી નિરંતર પ્રાણવાન રવિવાર આંદોલન મોડાસા તેમજ તેની આસપાસના વિસ્તારોમાં ચલાવે છે.
યાત્રાધામ અંબાજી નજીક આજે 9 વાગે આસપાસ કારનો અકસ્માત થતાં બે મહિલાના કમકમાટીભર્યા મોત થયા હતા
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
અંબાજી શાકભાજી વેચવા આવતી બે મહિલાના અક્સ્માત મા મોત યાત્રાધામ અંબાજી નજીક આજે 9 વાગે આસપાસ કારનો અકસ્માત થતાં બે મહિલાના કમકમાટીભર્યા મોત થયા હતા અંબાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અંબાજી પોલીસ સુત્રોથી મળતી માહિતી પ્રમાણે અંબાજીથી રાણપુર તરફ જઇ રહેલી eeco કારના ચાલકે કાબુ ગુમાવતા આ કાર નીચે ખાડામાં ઉતરી ગઈ હતી જેમાં બેસેલી બે મહિલાના મોત થયા હતા. અંબાજી ખાતે આસપાસના ગામડાંઓમાંથી મહિલાઓ શાકભાજી વેચવા માટે સવારે આવે છે અને સાંજે પોતાનાં ઘરે જતા હોય છે. આજે સાંજે અંબાજીથી રાણપુર તરફ જઇ રહેલી ગાડીમાં રાણપુર ગામની આદિવાસી મહિલાઓના કમકમાટીભર્યા મોત થયા હતા . ઘટનાની જાણકારી મળતાં અંબાજી પોલીસ અને 108 ઘટનાસ્થળે પહોંચી હતી. આદિવાસી સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી
ડીસાની સહયોગ બચત અને ધિરાણ*મંડળી દ્વારા સભાસદોને ગીફ્ટ નું વિતરણ કરવામાં આવ્યું
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
*ડીસાની સહયોગ બચત અને ધિરાણ* *મંડળી દ્વારા સભાસદો* *ને* **ગીફ્ટ નું વિતરણ* ડીસા શહેરમાં છેલ્લા બાવીસ (૨૨) વર્ષ થી ચાલતી ધી સહયોગ બચત અને ધિરાણ સહકારી મંડળી ની સ્થાપક પ્રમુખ શ્રી શાંતિલાલ હેરૂવાળા એ મંડળી ના વિકાસ માં પ્રગતિ કરી હાલમાં છેલ્લા ત્રણ વર્ષથી પ્રમુખ તરીકે શ્રી મુકેશભાઈ સી પંચીવાળા ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ મણીલાલ પંચીવાળા તેમજ મેનેજર શ્રી વિકી કુમાર હેરૂવાલા ના અથાત પ્રયત્નો થી મંડળીએ વિકાસ કરી રહી સારો નફો કરતા ઉતરોત્તર પ્રગતિ કરી તેના લગભગ ૩૩૦૦ જેટલા સભાસદો ધરાવતી આ મંડળી દિન પ્રતિદિન વિકાસ ની હરણફાળ ભરતા અને સાથે નફો કરી પ્રગતિ કરતી હોઈ દરેક સભાસદો ને પ્લાસ્ટિક ૮ લીટર ના જંગ નું સભાસદો ને વિતરણ વિકાસ કુમાર એન ચોખાવાળા ને કરી રહ્યા તસ્વીર માં નજરે પડે છે .રીપોર્ટ PHN NEWS
ડીસા મોદી સમાજ દ્વારા બહુચર* *માતાના મંદિરમાં* *રસ-રોટલી પ્રસાદનું આયોજન* *કરવામાં આવશે*
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
*ડીસા મોદી સમાજ દ્વારા બહુચર* *માતાના મંદિરમાં* *રસ-રોટલી પ્રસાદનું આયોજન* *કરવામાં આવશે* ડીસા શહેરના મોઢ મોદી ઘાંચી જ્ઞાતિ સમાજ તેમજ મોદી સમાજ રસ-રોટલી સમિતિ દ્વારા લાઠી બજાર ખાતે આવેલ મોદી સમાજની વાડીમાં માં બહુચર ની રસ-રોટલી ભોજન પ્રસાદ સુન્દર આયોજન કરવામાં આવેલ તેમજ અન્નકૂટ મહોત્સવ નું સુંદર આયોજન કરવામાં આવેલ છે માગસર સુદ બીજના દિવસે મા બહુચરના ભક્તો એવા વલ્લભ ભટ્ટ ની લાજ રાખવા માટે માતાજીએ ભર શિયાળે કેરી નો રસ અને રોટલી નું જમણ કરાવ્યું હતું. આ વર્ષે પણ મોદી સમાજ દ્વારા તા ૪/૧૨/૨૧ ને શનિવાર રે સોભાયાત્રા નિકળશે અને માગશર સુદ બીજ ને રવિવાર તા ૫/૧૨/૨૧ ના રોજ મોદી સમાજની વાડીમાં બહુચર માંના મંદિરમાં રસ-રોટલી ભોજન પ્રસાદ નુ આયોજન કરવામાં આવેલ અને સાથે સાથે ભવ્ય અન્નકૂટ દર્શન નુ આયોજન કરવામાં આવશે કારતક વદ ૧૪ ને શુક્રવારે તા ૩/૧૨/૨૦૨૧ ના રોજ આનંદ ગરબાની રમઝટ બોલાવશે શ્રી કૃષ્ણ આનંદ ગરબા મંડળ અને માગશર સુદ એકમ ને તા ૪/૧૨/૨૦૨૧ ના બપોરે ૨:૩૦ કલાકે ચંદ્રલોક રોડ અંબિકાનગર થી માતાજી ની અસવારી નીકળશે અને ડીસા શહેર ની પરિક્રમા કરીને મોદી સમાજની વાડી
ઇનોવા ગાડી નંબર-GJ18BK3295 માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની* *બોટલ નંગ-૯૦૨ કી.રૂ.૧,૦૯,૪૭૦ ની હેરાફેરી કરતાં ગાડી સાથે કુલ કી.રૂ.૬,૨૭,૪૭૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમને પકડી પાડતી અમીરગઢ પોલીસ*
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
*તા.29/11/2021* *સોમવાર ઇનોવા ગાડી નંબર-GJ18BK3295 માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની* *બોટલ નંગ-૯૦૨ કી.રૂ.૧,૦૯,૪૭૦ ની હેરાફેરી કરતાં ગાડી સાથે કુલ કી.રૂ.૬,૨૭,૪૭૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમને પકડી પાડતી અમીરગઢ પોલીસ* *સરહદી રેન્જ,ભુજના પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ* *તથા* *બનાસકાંઠા-પાલનપુર, પોલીસ અધીક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબ* નાઓએ પ્રોહીના વધુમાં વધુ કેસો કરવા સુચના કરેલ હોય જે અન્વયે ડીસા વિભાગ,ડીસાના *નાયબ પોલીસ અધીક્ષકશ્રી ડૉ. કુશલ ઓઝા નાઓના* માર્ગદર્શન lહેઠળ 💫 આજ રોજ શ્રી *એમ.કે.ઝાલા પો.સ.ઇ અમીરગઢ પોલીસ સ્ટેશનનાઓને* મળેલ ખાનગી રાહે બાતમી હકિકત આધારે પોલીસ સ્ટાફ સાથે અમીરગઢ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન *ઇનોવા ગાડી નંબર-GJ18BK3295* માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી રાજસ્થાન,અમીરગઢ થઇ પાલનપુર તરફ જનાર છે જે હકિકત આધારે નાકાબંધી કરી ગાડીને રોકી ઝડતી તપાસ કરતાં ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની *બોટલો નંગ-* *૯૦૨ કિ.રૂ.૧,૦૯,૪૭૦/-* તથા મોબાઇલ ફોન નંગ-૨ કી.રૂ-૧૮૦૦૦/- તથા ઇનોવા ગાડી કી.
મોડાસા ક્ષેત્રમાં જન જનમાં માનવતાની જ્યોતિ જગાવી રહેલ ગાયત્રી ચેતના કેન્દ્રનો તૃતીય વાર્ષિકોત્સવ ઉજવાયો.
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
મોડાસા ક્ષેત્રમાં જન જનમાં માનવતાની જ્યોતિ જગાવી રહેલ ગાયત્રી ચેતના કેન્દ્રનો તૃતીય વાર્ષિકોત્સવ ઉજવાયો. મોડાસામાં ત્રણ વર્ષ અગાઉ દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય, હરિદ્વારના પ્રતિકુલપતિ આદરણીય ડૉ. ચિન્મય પંડ્યાજીના સ્વહસ્તે ગાયત્રી ચેતના કેન્દ્રની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. ત્યારબાદ આ જન જાગૃતિ કેન્દ્ર આધ્યાત્મિકતા તેમજ વૈજ્ઞાનિક પ્રતિપાદન સાથે સક્રિય કાર્યરત રહ્યું છે. જન માનસમાં માનવ સેવાની ભાવના જાગૃત થાય તે માટે અનેક પ્રકારના આંદોલન સમગ્ર મોડાસા તેમજ આસપાસના ગામોમાં ચલાવી રહ્યું છે. આઓ ઘડીએ સંસ્કારવાન પેઢી-ગર્ભ સંસ્કાર , પર્યાવરણ બચાવ, વૃક્ષ ગંગા અભિયાન, યુવા જાગૃતિ, નારી જાગરણ, બાળ સંસ્કાર કેન્દ્રો, નશા મુક્તિ, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન વિસ્તાર , બાળકોમાં કૌશલ્ય વિકાસ, વિદ્યાર્થીઓને નિ: શુલ્ક પૂરક શિક્ષણ તેમજ કોરોનાની મહામારી સામે વાયુ પ્રદૂષણ મુક્ત હેતું ઔષધીય જડીબુટ્ટીઓ યુક્ત હવન સામગ્રી દ્વારા વાતાવરણને સેનેટાઈઝ હેતું ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ આંદોલન ચલાવવામાં આવ્યું. આ ઉપરાંત યુવાઓ ( જી.પી.વાય.જી.) દ્વારા છેલ્લા ઓગણીસ રવિવારથી સતત વૃક્ષોના જતન માટે પ્રાણવાન સન્ડે ના અભિય
जो मर गया वो जरूर जन्म लेगा वो जीवित हैं वो जरूर मरजाये गा आत्म अमर है शरीर का नास होता है
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
भाईचारा एकता मंच के पूरे हुए पचास हजार सदस्यमहिलाओं ने फूल बिखेर कर किया पदाधिकारियों का स्वागतरुद्रपुर। भाईचारा एकता मंच के 50000 सदस्य बनने पर कृष्णा कॉलोनी में आयोजित बैठक में संगठन की महिलाओं ने पदाधिकारियों सहित केंद्रीय अध्यक्ष का फूल बिखेरकर स्वागत किया वही बैठक में संगठन के सभी सदस्यों को एकजुटता के साथ इस लक्ष्य को पूरा करने पर केंद्रीय अध्यक्ष ने बधाई दी उल्लेखनीय है
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
भाईचारा एकता मंच के पूरे हुए पचास हजार सदस्य महिलाओं ने फूल बिखेर कर किया पदाधिकारियों का स्वागत रुद्रपुर। भाईचारा एकता मंच के 50000 सदस्य बनने पर कृष्णा कॉलोनी में आयोजित बैठक में संगठन की महिलाओं ने पदाधिकारियों सहित केंद्रीय अध्यक्ष का फूल बिखेरकर स्वागत किया वही बैठक में संगठन के सभी सदस्यों को एकजुटता के साथ इस लक्ष्य को पूरा करने पर केंद्रीय अध्यक्ष ने बधाई दी उल्लेखनीय है कि गैर राजनीतिक रूप से संचालित संगठन भाईचारा एकता मंच के आज उत्तराखंड में 50,000 वही उधमसिंह नगर में 31,000 सदस्य बन गए हैं ट्रांजिट कैंप की कृष्णा कॉलोनी में आयोजित हुई संगठन की बैठक में संगठन की महिलाओं ने मंच के पदाधिकारियों सहित केंद्रीय अध्यक्ष केपी गंगवार का फूल बिखेरकर स्वागत किया इस अवसर पर केंद्रीय अध्यक्ष केपी गंगवार ने कहा कि भाईचारा एकता मंच के सभी सदस्य उनका परिवार हैं और आज इतनी बड़ी तादाद में संगठन के सदस्य बने हैं इसके लिए संगठन के सभी पदाधिकारी बधाई के पात्र हैं साथ-साथ उन्होंने संगठन में जुड़े सभी सदस्यों को आश्वस्त किया कि भाईचारा एकता मंच संगठन के हर सदस्य के साथ खड़ा है जिला अध
પાલનપુર તાલુકાના બાદરપુરા ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું નૂતન વર્ષ સ્નેહ મિલન યોજાયું હતું.
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
પાલનપુર તાલુકાના બાદરપુરા ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનું નૂતન વર્ષ સ્નેહ મિલન યોજાયું પાલનપુર તાલુકાના બાદરપુરા ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું નૂતન વર્ષ સ્નેહ મિલન યોજાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, ટૂંકા ગાળામાં બોલવું પડે કે આપણા લોકપ્રિય મુખ્યમંત્રી પણ હજુ ક્યાં લોકો ઓળખે છે લોકો કમળને ઓળખે છે. તેમણે કહ્યું કે, પાર્ટીમાં હોદ્દા લીમીટેડ હોય છે એટલે મુખ્યમંત્રી અને તમારી વચ્ચે કોઇ જ ભેદ ન રહે તેવી સ્થિતિ બનાવવી છે. તમે અમને મળો તો તમને નહીં લાગે કે તમે મુખ્યમંત્રી જોડે બેઠા છો, તમને એમ લાગશે કે તમે કોઈ તમારા જોડે બેઠા છો. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કોરોના કાળમાં પણ વિકાસના કામો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ચાલુ રાખ્યા છે. તેમણે કહ્યું કે, આ સરકારમાં વિકાસ માટે ક્યારેય રૂપિયા નહીં ખૂટે. મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટશપણે જણાવ્યું કે, ગુજરાતમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન
ગુજરાતમાં: ગામ પંચાયતની ચૂંટણી અંગે સૌથી મહત્વના સમાચાર, મળી રહ્યા છે ક્યારે યોજાશે ગામ પંચાયતની ચૂંટણી ચૂંટણી
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
ગુજરાતમાં: ગામ પંચાયતની ચૂંટણી અંગે સૌથી મહત્વના સમાચાર, મળી રહ્યા છે ક્યારે યોજાશે ગામ પંચાયતની ચૂંટણી ચૂંટણી PHN NEWS 12 Nov 2021 ગામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજવા માટે તમામ જિલ્લા તંત્ર સજ્જ બન્યુ છે. ત્યારે બીજી તરફ સ્થાનિક કક્ષાએ ચૂંટણી લડતા ઉમેદવારોએ પણ લોક સંપર્ક કરી રહ્યા છે ગુજરાતમાં ગામ પંચાયતની ચૂંટણી અંગે સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં ગામ પંચાયતની ચૂંટણી ડિસેમ્બરના બીજા સપ્તાહમાં યોજાશે. નવેમ્બરના અંતિમ સપ્તાહમાં ગામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર થશે. રાજ્યની 10 હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરની મદદથી યોજાશે. 1 હજાર ગ્રામ પંચાયતમાં પેટાચૂંટણી યોજાશે. ચૂંટણી આયોગે ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારી પૂર્ણ કરાઇ છે. જિલ્લાની ચૂંટણી શાખા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને કયા તાલુકામાંથી કેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવી પડશે. તેને લક્ષમાં રાખીને મોટા ભાગની માહિતી એકત્રીત કરી રાજયના ચૂંટણી પંચને મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે, ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજવા જિલ્લાનું તંત્ર સજ્જ બન્યુ છે. ત્યારે બીજી તર
કલેશહર માતાજીને આઠઆની ભાર કાનની બુટ્ટી માતાજીને અર્પણ કરીશ અને કલેશહર માતાજીની કૃપાથી પોતાને કાન ની બીમારી થી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
ઠાકોર ધારશી ભાઈ ઈશ્વરજી ગામ લુવાણા કળશ તેમને કાન ની બિમારી હતી અને કાન મા તકલીફ હતી બિલકુલ સંભળાતું ન હતું કેટલા ડોક્ટર જોડે બતાવ્યું પણ ડોક્ટરે કીધું કે હવે કોઈ કારી લાગશે નહીં તો તેમણે કલેશહર માતાજી ને માનતા કરી કે મને કાનમાં સંભળાવવા માડીસ અને કાન ની સંપૂર્ણ બીમારીથી મુક્ત થઈશ તો હું કલેશહર માતાજીને આઠઆની ભાર કાનની બુટ્ટી માતાજીને અર્પણ કરીશ અને કલેશહર માતાજીની કૃપાથી પોતાને કાન ની બીમારી થી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા અને તમામ બીમારી દૂર થઈ ગઈ તો પોતે કલેશહર માતાજીના સાનિધ્યમાં આવી ને કલેશહર માતાજી કાનની સોનાની બુટ્ટી અર્પણ કરી હસ્તે કલેશહર માતાજી ના પુજારી નરસી એચ દવે ને આપી અને નરસી એચ દવે એ લુવાણા કળશ ના ટ્રસ્ટના પ્રમુખ શ્રી વાઘેલા અનાજી નેમાજી આપેલ છે અને બીજું ચમત્કાર માતાજીનો કે ડીસાના રહેવાસી તેમની ઉંમર અંદાજે 65 વરસ હશે તે બાપુને આંખની તકલીફ હોવાથી ઘણા ડોક્ટરને બતાવ્યું ડોક્ટર કે ૫૦ હજારનો ખર્ચ થશે અને કોઈપણ પ્રકાર ની ગેરંટી નહિ અને ઘણા ડોક્ટરને બતાવ્યું પણ કોઈપણ પ્રકારનો ફેર ન દેખાતા એ પણ વ્યક્તિએ પણ કલેશહર માતાજી ને અડધા તોલાની સોનાની આંખ ની માનતા કરી હતી ક
ડીસામાં બંગાળી ભાઈઓ દ્વારા મહાકાળી મહોત્સવની શાનદાર ઊજવણી..*
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
*ડીસામાં બંગાળી ભાઈઓ દ્વારા મહાકાળી મહોત્સવની શાનદાર ઊજવણી..* ડીસા શહેરના ગાંધી ચોક વિસ્તારમાં બંગાળી પરિવાર ધંધા અર્થે વસાહત કરે છે તેમના દ્વારા પરંપરાગત દર વર્ષની જેમ આ વર્ષે આલીશાન 20 ફુટની પ્રતિમાની સ્થાપના કરી આલીશાન મંડપ બાંધી શ્રી મહાકાળી માની પૂજા અર્ચના કાળી ચૌદસના દિવસ થી પાંચ દિવસ રાખી બંગાળી પંડિતો દ્વારા ધામધૂમથી પૂજા-અર્ચના કરે શાનદાર રીતે ઉજવણી કરવામાં આવે છે બંગાળી મિત્ર મંડળ દ્વારા મહાકાળીમાની સુંદર આબેહૂબ મૂર્તિ ગોઠવીને બંગાળી પંડિતો મારફતે પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ડીસા તેમજ આજૂબાજૂના ગામડા ની પ્રજાને મહાકાળીમાની દર્શનનો લાભ લીધો હતો છેલ્લા દિવસે મહાકાળી માની મૂર્તિ સાથે બંગાળી પરિવાર દ્વારા ડીસા શહેર ની પરિક્રમા કરી અને તેનુ વિસર્જન કરવામાં આવ્યો હતો આમ કાલીચૌદસ થી પાંચ દિવસ સુધી મહાકાળી માં મહોત્સવ ની ધામધૂમથી બંગાળી પરિવાર દ્વારા ઉજવણી કરી હતી.બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર PHN NEWS
તા.04/11/2021ગુરુવાર*અમીરગઢ પો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-96 કી.રૂ.48,000/- તથા સ્કોડા ઑક્ટિવિયા ગાડી કી.રૂ.4,00,000 /- તથા મોબાઈલ કી રૂ 2000/- એમ કુલ કી.રૂ 4,50,000 /- નો મુદામાલ પકડી પાડતી અમીરગઢ પોલીસ*
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
તા.04/11/2021 ગુરુવાર *અમીરગઢ પો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-96 કી.રૂ.48,000/- તથા સ્કોડા ઑક્ટિવિયા ગાડી કી.રૂ.4,00,000 /- તથા મોબાઈલ કી રૂ 2000/- એમ કુલ કી.રૂ 4,50,000 /- નો મુદામાલ પકડી પાડતી અમીરગઢ પોલીસ* 💫 સરહદી રેન્જ,ભુજના પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા બનાસકાંઠા-પાલનપુર, I/C પોલીસ અધીક્ષકશ્રી શુષિલ અગ્રવાલ સાહેબ નાઓએ પ્રોહીના વધુમાં વધુ કેસો કરવા સુચના કરેલ હોય જે અન્વયે ડીસા વિભાગ,ડીસાના નાયબ પોલીસ અધીક્ષક ડૉ.શ્રી કુશલ ઓઝા નાઓના માર્ગદર્શન તળે તથા અમીરગઢ પોલીસનો સ્ટાફ પ્રયત્નશીલ હતો દરમ્યાન 💫 આજ રોજ શ્રી એચ.એન.પટેલ પો.સ.ઇ અમીરગઢ પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફ અ.પો.કો ધરમપાલસીહ જનકસીહ ડ્રા.પો.કો રજનીશકુમાર કાનજીભાઈ, ડ્રા.પો.કો રમેશકુમાર અમૃતલાલ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકિકત આધારે એક સ્કોડા ગાડી નં.MH04CM4487 ને અમીરગઢ થી પાલનપુર જવાના રસ્તા પર રોકી ચેક કરતા ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-96 /- કિ.રૂ.48000 /- ત
જિલ્લા માહિતી કચેરી, પાલનપુર ખાતે શ્રી આઈ. એમ. ઠાકોરે નાયબ માહિતી નિયામક તરીકેનો ચાર્જ સંભાળ્યો
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
જિલ્લા માહિતી કચેરી, પાલનપુર ખાતે શ્રી આઈ. એમ. ઠાકોરે નાયબ માહિતી નિયામક તરીકેનો ચાર્જ સંભાળ્યો બનાસકાંઠા જિલ્લા માહિતી કચેરી, પાલનપુર ખાતે શ્રી આઈ. એમ. ઠાકોરે નાયબ માહિતી નિયામક તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે. તાજેતરમાં માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા માહિતી ખાતાના 6 જેટલા અધિકારીઓ ને varg-2 માંથી વર્ગ - માં બઢતી આપતાં સહાયક માહિતી નિયામક તરીકે ગાંધીનગર માહિતી નિયામક કચેરીની પ્રકાશન શાખામાં ફરજ બજાવતા શ્રી . આઈ. એમ. ઠાકોરને પાલનપુર જિલ્લા માહિતી કચેરી ખાતે બઢતી મળતા તેઓએ ચાર્જ સંભાળી લીધો છે માહિતી ખાતામાં છેલ્લા 37 વર્ષ થી સેવા આપતા સરળ અને ભોળા સવભવના શ્રી ઠાકોર ની બઢતી થી તેમના સાથી અધિકારીઓ, કર્મચારીઓ માં તથા મિત્ર તથા ઠાકોર સમાજમાં ખુશી જેવો માહોલ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર PHN NEWS બનાસકાંઠા
બનાસકાંઠા ડીસા માં ફટાકડાની દુકાનો ના લાયસન્સ અને ફાયર સેફ્ટી વગરની દુકાનો ઉપર કાર્યવાહી કરવા તંત્ર બન્યું લાચાર*
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
ડીસા માં ફટાકડાની હાટડીઓ ધમધમતી જાહેર સલામતી સામે જોખમ જોવા મળી રહ્યું છે બનાસકાંઠા ડીસા માં ફટાકડાની દુકાનો ના લાયસન્સ અને ફાયર સેફ્ટી વગરની દુકાનો ઉપર કાર્યવાહી કરવા તંત્ર બન્યું લાચાર ડીસા માં ફટાકડાની દુકાનો અને લારીઓ જાહેર બજારોમાં કાયદાનું પાલન કર્યા વગર ફટાકડાની હાટડીઓ ધમધમી રહી છે ત્યારે ડીસા માં પણ મોટા પ્રમાણમાં લારીઓ અને દુકાનો છે તેમાં કેટલીક દુકાનો લાયસન્સ અને ફાયર સેફ્ટી વગરની દુકાનો ઉપર કયા અધિકારીઓની રહેમનજર હેઠળ ધમધમી રહી છે ત્યારે ફટાકડાની દુકાનોના કારણે કોઈ મોટી જાનહાનિ થશે તો જવાબદાર કોણ રહેશે કોઈ મોટી જાનહાનિ ન થાય તે પહેલાં તંત્ર જાગે અને લાયન્સ ના હોય તેનાં ઉપર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ* દિવાળીના તહેવારો નજીક આવતા ડીસા પંથકમાં વિવિધ વિસ્તારોમાં ઠેર-ઠેર ફટાકડા વેચાણ કેન્દ્ર સરૂ થઇ ચુક્યાં છે દુકાનો લારીઓ અને મંડપો માં જાહેર બજારોમાં કાયદાનું ઉલંઘન સાથે ફટાકડા વેચાણ તૈયારીઓ પૈકી કેટલાક પાસે નિયમો ફાયર સેફ્ટી તેમજ લાયસન્સ છે કે નથી તેની તપાસ તંત્ર દ્વારા કરવામાં આવે* બનાસકાંઠા ના ડીસામાં ફટાકડાની દુકાનમાં લાયસન્સ અને ફાયર સેફ
દાંતા અંબાજીમાં ફટાકડાની હાટડીઓ ધમધમતી જાહેર સલામતી સામે જોહુકમી*
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
*દાંતા અંબાજીમાં ફટાકડાની હાટડીઓ ધમધમતી જાહેર સલામતી સામે જોહુકમી* *દાંતા અંબાજીમાં ફટાકડાની દુકાનો ના લાયસન્સ અને ફાયર સેફ્ટી વગરની દુકાનો ઉપર કાર્યવાહી કરવા તંત્ર બન્યું લાચાર* *દાંતામાં ચાલીસ થી પણ વધુ ફટાકડાની દુકાનો અને લારીઓ જાહેર બજારોમાં કાયદાનું પાલન કર્યા વગર ફટાકડાની હાટડીઓ ધમધમી રહી છે ત્યારે અંબાજીમાં પણ મોટા પ્રમાણમાં લારીઓ અને દુકાનો છે તેમાં કેટલીક દુકાનો લાયસન્સ અને ફાયર સેફ્ટી વગરની દુકાનો ઉપર કયા અધિકારીઓની રહેમનજર હેઠળ ધમધમી રહી છે ત્યારે ફટાકડાની દુકાનોના કારણે કોઈ મોટી જાનહાનિ થશે તો જવાબદાર કોણ રહેશે કોઈ મોટી જાનહાનિ ન થાય તે પહેલાં તંત્ર જાગે અને લાયન્સ ના હોય તેનાં ઉપર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ* *દિવાળીના તહેવારો નજીક આવતા અંબાજી દાંતા પંથકમાં વિવિધ વિસ્તારોમાં ઠેર-ઠેર ફટાકડા વેચાણ કેન્દ્ર સરૂ થઇ ચુક્યાં છે દુકાનો લારીઓ અને મંડપો માં જાહેર બજારોમાં કાયદાનું ઉલંઘન સાથે ફટાકડા વેચાણ તૈયારીઓ પૈકી કેટલાક પાસે નિયમો ફાયર સેફ્ટી તેમજ લાયસન્સ છે કે નથી તેની તપાસ તંત્ર દ્વારા કરવામાં આવે* *દાંતા અંબાજીમાં ફટાકડાની દુક
અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની બોટલ નંગ-673 કિ.રૂ.1,20,600/- તથા ઇનોવા ઞાડી સાથે કુલ મુદ્દામાલ 8,20,600/- નો મુદ્દામાલ પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા*
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
*અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની બોટલ નંગ-673 કિ.રૂ.1,20,600/- તથા ઇનોવા ઞાડી સાથે કુલ મુદ્દામાલ 8,20,600/- નો મુદ્દામાલ પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા* અંબાજીમાં મહિલાઓ અને ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર પણ વિદેશી દારુનું વેચાણ અને હોમ ડિલિવરીઓ કરતાં ની ચર્ચાએ જોર પકડયું છે ત્યારે અંબાજીમાં ઘણા એવા વિસ્તારોમાં દેશી વિદેશી દારુના અડ્ડાઓ ધમધમી રહ્યા છે ત્યારે પાલનપુર એલસીબી રેડ કરીને દારુ પકડે છે તો અંબાજીમાં કોની મહેરબાની થી અંબાજી ચાલતા દારૂના અડ્ડાઓ પર રેડ કરવામાં નથી આવતી અંબાજીમાં જ્યારે મહિલાઓ અને ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર ઉપર અંબાજીના ક્યાં પોલીસ કર્મીઓની આશિર્વાદ છે તો તેમનાં ઉપર કોઈ કાર્યવાહી કે રેડ કરવામાં નથી આવતી *મહે.ડી.જી.પી.સા શ્રી ગુજરાત રાજ્ય નાઓ એ આપેલ પ્રોહી/જુગાર ડ્રાઈવ આધારે _શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે_* જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા *શ્રી એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્ર
સેવા નું કાર્ય પૂરું પાડનાર એટલે યુવાનો ના આદર્શ એવા રાજેશ કાંગસીયા
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
સેવા નું કાર્ય પૂરું પાડનાર એટલે યુવાનો ના આદર્શ એવા રાજેશ કાંગસીયા સેવા એ પરમો ધર્મ એને સાચું સાબિત કરનાર રાજેશ કાંગસીયા પોતે અવારનાર ગરીબ લોકો ની વચ્ચે જય નિસ્વાર્થ ભાવે સેવા નું કામ કરે છે તેઓ દ્વારા જરૂરિયાત મંદ લોકો ને ખાવા માટે ખીચડી, કઢી, પુરી, શાક, જેવું જમવાનું બનાવી જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડે છે અને સાથે શિક્ષણ માં પણ જરૂરિયાત મંદ બાળકો ને મદદ કરે છે તેઓ લોકો ના લોક પ્રિય બની ગયા છે તેઓ હંમેશા જરૂરિયાત મંદ લોકો ને મદદ કરે છે આ યુવાની માં સેવા નું કામ કરી યુવાનો ના આદર્શ બની ગયા છે
દિવાળી ના કમ્પ્યુટર યુગમાં લાલ* *ચોપડા નું વેચાણ આજે પણ અકબંધ*
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
*દિવાળી ના કમ્પ્યુટર યુગમાં લાલ* *ચોપડા નું વેચાણ આજે પણ અકબંધ* દિવાળીના તહેવારોમાં વેપારીઓ દિવાળીના દિવસે ચોપડા પૂજન કરતા હોય છે બેસતા વર્ષના દિવસે ચોપડા લખવાની શરૂઆત કરી નફો નુકસાન નો હિસાબ રાખતા હોય છે કોમ્પ્યુટર યુગમાં અમુક લોકો હીસાબ કોમ્પ્યુટરમાં લે વેચ નો હિસાબ કોમ્પ્યુટરમાં કરતા હોય છે પણ દિવાળીમાં ચોપડા પૂજન તો વેપારી કરતા હોય છે આજે પણ વેપારીઓ ચોપડા ખરીદતા નજરે પડે છે બ્યુરો રીપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા PHN NEWS