ઇનોવા ગાડી નંબર-GJ18BK3295 માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની* *બોટલ નંગ-૯૦૨ કી.રૂ.૧,૦૯,૪૭૦ ની હેરાફેરી કરતાં ગાડી સાથે કુલ કી.રૂ.૬,૨૭,૪૭૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમને પકડી પાડતી અમીરગઢ પોલીસ*

                                               
 *તા.29/11/2021* 
 *સોમવાર
ઇનોવા ગાડી નંબર-GJ18BK3295 માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની* *બોટલ નંગ-૯૦૨ કી.રૂ.૧,૦૯,૪૭૦ ની હેરાફેરી કરતાં ગાડી સાથે કુલ કી.રૂ.૬,૨૭,૪૭૦/-  ના મુદ્દામાલ સાથે બે ઇસમને પકડી પાડતી અમીરગઢ પોલીસ* 
 *સરહદી રેન્જ,ભુજના પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ* *તથા* *બનાસકાંઠા-પાલનપુર,  પોલીસ અધીક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબ* નાઓએ પ્રોહીના વધુમાં વધુ કેસો કરવા સુચના કરેલ હોય જે અન્વયે ડીસા વિભાગ,ડીસાના *નાયબ પોલીસ અધીક્ષકશ્રી ડૉ. કુશલ ઓઝા નાઓના* માર્ગદર્શન lહેઠળ 
💫 આજ રોજ શ્રી *એમ.કે.ઝાલા પો.સ.ઇ અમીરગઢ પોલીસ સ્ટેશનનાઓને* મળેલ ખાનગી રાહે બાતમી હકિકત આધારે પોલીસ સ્ટાફ સાથે અમીરગઢ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન *ઇનોવા ગાડી નંબર-GJ18BK3295* માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી રાજસ્થાન,અમીરગઢ થઇ પાલનપુર તરફ જનાર છે જે હકિકત આધારે નાકાબંધી કરી ગાડીને રોકી ઝડતી તપાસ કરતાં ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની *બોટલો નંગ-* *૯૦૨ કિ.રૂ.૧,૦૯,૪૭૦/-* તથા મોબાઇલ ફોન નંગ-૨ કી.રૂ-૧૮૦૦૦/- તથા ઇનોવા ગાડી કી.રૂ.૫,૦૦,૦૦૦/- એમ *કુલ કિ.રૂ.૬,૨૭,૪૭૦/-* ના મુદ્દામાલ સાથે -(૧) *યોગેશ સ/ઓ શ્રવણલાલ મીણા* રહે.અચરોલ મીણોકી બડી ઢાણી તા.અમેર જી.જયપુર રાજસ્થાન (ર) *સુભાષ સ/ઓ શીવદાન યાદવ* રહે. ચોમુ વિસ્તાર ખોરા શ્યામદાસ જયપુર વાળાઓને પકડી પાડી તેઓની વિરૂધ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. 💫
કામગીરી કરનાર અધીકારી/કર્મચારી 
(૧) શ્રી એમ.કે.ઝાલા 
(૨) અ.પો.કો ધરમપાલસિંહ જનકસિંહ
(૩)ડ્રા.પો.કો વિક્રમદાન વિજયદાન
(૪) ડ્રા. પો.કો. રમેશકુમાર અમૃતલાલ
બ્યુરો રિપોર્ટ પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગુજરાત પત્રકાર એકતા સંગઠન મીટીંગ આજ રોજ ડીસા ખાતે સંઘર્ષ સંધ્યા દેનિક ના માલિક અને પત્રકાર એકતા સંગઠન ના જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામી તથા સંગઠન મંત્રી પ્રધાનસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી