ડીસાથી કલાણા પગપાળા સંઘ* *નું* *આજ રોજ પ્રસ્થાન*

*ડીસાથી કલાણા પગપાળા સંઘ* *નું* *આજ રોજ પ્રસ્થાન*       ડીસાથી મોદી સમાજ દ્વારા મહેસુરીયા પરીવાર તરફથી ડીસા થી કલાણા પગપાળા સંઘ તા:૧૧/૧૨/૨૦૨૧ ને શનિવાર ના રોજ સવારે વહેલા પ્રસ્થાન કરવામાં આવ્યો હતો અમર માતાની અસીમ કૃપાથી આસ્થા ધરાવતા ભાવિ ભક્તો એ મોટી સંખ્યામાં જોડાયા હતા

     ( *વિનોદભાઈ બાડીવાલા* )

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગુજરાત પત્રકાર એકતા સંગઠન મીટીંગ આજ રોજ ડીસા ખાતે સંઘર્ષ સંધ્યા દેનિક ના માલિક અને પત્રકાર એકતા સંગઠન ના જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામી તથા સંગઠન મંત્રી પ્રધાનસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી