પોસ્ટ્સ

બનાસકાંઠાના પાલનપુરમાં જુના પાવરહાઉસ મા મોબાઈલના મોટા વેપારીઓ ચાઈના એસેસરીઝની ગેરંટી આપી લોકો જોડે કરી રહ્યા છે છેતરપિંડી*

છબી
બનાસકાંઠાના પાલનપુરમાં જુના પાવરહાઉસ મા મોબાઈલના મોટા વેપારીઓ ચાઈના એસેસરીઝની ગેરંટી આપી લોકો જોડે કરી રહ્યા છે છેતરપિંડી પોતાને પાલનપુરના મોટા ડીલર અને મોબાઈલ નો મોટો હૉલસેલ વેપારી ગણાવતો જશું માળી અને સંજય કોણ ?*  જે ગ્રાહકોને ખુલ્લેઆમ કહી રહ્યા છે કે આપડેતો એનફોર નામની ખુદની ફેક્ટરી છે બે વર્ષમાં ગમેત્યારે પાછું લઇ આવો હું પાછું લઇ લઈશ અને જ્યારે ગ્રાહક આઠથી નવ મહિને ચાર્જર રિટર્ન કરવા જાય છે ત્યારે એને ધક્કો મારી દુકાન માંથી પાછો ધકેલી મુકવામાં આવે છે   તો આવા લુટારાઓને કોણ સમજાવશે અને કોણ કરશે આમના વિરુદ્ધ કાર્યવાહી ? જુના પાવરહાઉસમા ચાઈના મોબાઈલ એસેસરીઝનું દિવસનું લાખો રૂપિયાનું ટર્ન ઓવર થાય છે એ પણ જી.એસ.ટી બિલ વગર તો એક તરફ એ સવાલ છે કે આ લોકોનું સરકારમાં જી.એસ.ટી.કેટલું..? *જો તંત્ર આ બાબતે ધ્યાન દોરે તો જુના પાવર હાઉસમાંથી અનલીગલી કોપી રાઈટ ચીજવસ્તુઓનો મોટા પ્રમાણમાં ભાંડો ફૂટે તેમ છે* વાત કરવામાં આવે પાલનપુર જુના પાવરહાઉસની તો ઘણા કેટલાય સમયથી મોબાઇલની મોટી મોટી હોલસેલની દુકાનો આવેલી છે જ્યાં આજુ બાજુ તાલુકાના લોકો અને વેપારીઓ

ડીસા પાસેથી ટ્રકમાં રાજસ્થાનથી હૈદરાબાદ કતલખાને લઈ જવાતા 40 ગધેડા બચાવ્યા..!ગધેડાઓને કાંટ પાંજરાપોળમાં આશ્રય સ્થાન અપાયું, પોલીસે ગુનો નોંધ્યો

છબી
ડીસા પાસેથી ટ્રકમાં રાજસ્થાનથી હૈદરાબાદ કતલખાને લઈ જવાતા 40 ગધેડા બચાવ્યા..! ગધેડાઓને કાંટ પાંજરાપોળમાં આશ્રય સ્થાન અપાયું, પોલીસે ગુનો નોંધ્યો ગધેડાને કતલખાને લઇ જવાતા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે રાજસ્થાનના બાડમેરથી હૈદરાબાદ લઇ જવાતા 40 ગધેડા કતલખાને લઈ જવાતા જીવદયા પ્રેમીઓએ ડીસા નજીક થી બચાવી લીધા છે તમામ ગધેડાઓને કાંટ પાંજરાપોળમાં મોકલી આપ્યા છે. ડીસામાં જીવદયા પ્રેમીઓને ગધેડા કતલખાને લઇ જવાતા હોવાની જાણ થતાં હિમાલય ભાઇ સહિતના કાર્યકરોએ બનાસકાંઠા પોલીસ કંટ્રોલમાં જાણ કરી ગાડીનો પીછો કરી ડીસાના ગૌરક્ષક કેતન લીમ્બાચીયા કાંટ પાંજરાપોળના સંચાલક મદનલાલ શાહ ને જાણ કરી હતી જે બાદ ગાડીને ડીસા હિંગળાજ હોટલ પર રોકાવી હતી ગાડીમાં અંદર ખીચોખીચ 40 ગધેડાઓ ભરેલા હતા ત્યારબાદ ડીસા દક્ષિણ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ ૪૦ ગધેડાને કાંટ પાંજરાપોળ  લાવ્યા હતા. કાંટ પાંજરાપોળના સંચાલક મદનલાલ ભાઈએ જણાવ્યું કે મોટાભાગે ગધેડા નો ઉપયોગ કર્ણાટક હૈદરાબાદ સહિતના શહેરોમાં કામેચ્છા વધારવા તેના મિટ નો ઉપયોગ થાય છે હાલમાં રાજસ્થાન

મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવીસામૂહિક સ્વાસ્થ્યની પરિસ્થિતિ અનુસાર નિયમોના પાલન સાથે ગુરુપૂર્ણિમા પાવન પર્વ ઉજવાયું.

છબી
મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી સામૂહિક સ્વાસ્થ્યની પરિસ્થિતિ અનુસાર નિયમોના પાલન સાથે ગુરુપૂર્ણિમા પાવન પર્વ ઉજવાયું. ભારતીય સંસ્કૃતિમાં માનવીય જીવનમાં ગુરુ શિષ્ય પરંપરાને ખૂબ મહત્વ અપાય છે. ગુરુપૂર્ણિમા પાવન પર્વ પર દરેક શિષ્ય પોતાના સદગુરુ દ્વારા લીધેલ દિક્ષાના સંકલ્પને યાદ કરી ગુરુ પૂજન કરે છે. ગુરુના માર્ગદર્શનમાં  પોતાના જીવનમાં દુર્ગુણો શોધી દુર કરવા નવ સંકલ્પ કરે છે. ગુરુ પોતાના શિષ્યોને સન્માર્ગે ચાલવા સતત  પ્રેરણા માર્ગદર્શન આપી શ્રેષ્ઠ માનવીઓનું નિર્માણ કરવામાં પોતાનું જીવન સમર્પણ કરી દે છે. સ્થૂળ શરીર સિવાય પણ સાચાં ગુરુ પોતાની તપ શક્તિ , સંવેદના ભાવનાઓ સાથે પણ માનવમાત્રના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહે છે.       ગાયત્રી પરિવારના અગ્રણી હરેશ કંસારાના જણાવ્યાનુસાર આજ ૨૪ જુલાઈ, શનિવાર  ગુરુ પૂર્ણિમા પર્વ પર મોડાસા ખાતે આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે હાલની પરિસ્થિતિ, સરકારશ્રીની ગાઈડ લાઈનના પાલન મુજબ ઉજવણી કરવામાં આવી. આવનાર દર્શનાર્થીઓનું સ્વાગત કરી દર્શનાર્થીઓ દ્વારા ગુરુ પાદુકા પૂજન કરવામાં આવ્યું. યજ્ઞ શાળ

નાસાની ભવિષ્ણવાણી, ચાંદ પર હલચલથી વિશ્વમાં આવશે ભયાનક પૂર.PHN -July 15, 2021વોશિંગ્ટન: જલવાયુ પરિવર્તનને લઇને વારંવાર ચેતવણી આપવામાં આવી રહી છે. કેટલાક દેશ તેની માર પણ ઝેલી રહ્યા છે. ઝડપથી ગ્લેશિયર પિઘળી રહ્યા છે અને દરિયાનું જળસ્તર સતત વધી રહ્યુ છે. આ વચ્ચે નાસાની ચેતવણી ડરાવનારી છે.15/07/2021

છબી
નાસાની ભવિષ્ણવાણી, ચાંદ પર હલચલથી વિશ્વમાં આવશે ભયાનક પૂર.PHN -July 15, 2021 વોશિંગ્ટન: જલવાયુ પરિવર્તનને લઇને વારંવાર ચેતવણી આપવામાં આવી રહી છે. કેટલાક દેશ તેની માર પણ ઝેલી રહ્યા છે. ઝડપથી ગ્લેશિયર પિઘળી રહ્યા છે અને દરિયાનું જળસ્તર સતત વધી રહ્યુ છે. આ વચ્ચે નાસાની ચેતવણી ડરાવનારી છે. નાસાએ કહ્યુ કે હવામાન બદલાવ પાછળનું એક મોટુ કારણ ચાંદ પણ હોઇ શકે છે. નાસાએ ભવિષ્યમાં ચાંદના પોતાની ધરીથી ડગમગાવવાની સંભાવના વ્યક્ત કરી છે. પોતાના એક રિપોર્ટમાં અમેરિકાની સ્પેસ એજન્સીએ કહ્યુ કે જે રીતે જળવાયુ પરિવર્તનમાં વધારો થઇ રહ્યો છે અને દરિયાનું જળસ્તર વધી રહ્યુ છે એવામાં 2030માં ચાંદ પણ ડગમગાવી શકે છે. ચાંદના આ રીતના ડગમગાવવાથી ધરતી પર પ્રલયકારી પૂર સુધી આવી શકે છે. નાસા દ્વારા કરવામાં આવેલી આ શોધ ક્લાઇમેન્ટ ચેંજ પર આધારિત જર્નલ નેચરમાં ગત મહિને પબ્લિશ થયો હતો. આ રિસર્ચ રિપોર્ટમાં ચાંદ પર થતી હલચલને કારણે ધરતી પર આવનારી વિનાશકારી પૂરને ન્યૂસેન્સ ફ્લડ કહ્યુ છે. જોકે, જ્યારે ક્યારેય પણ ધરતી પર હાઇટાઇટ આવે છે તેમાં આવનારા પૂરને આ નામથી ઓળખવામાં આવે છે પરંતુ નાસાની શોધમાં કહેવામાં આવ્યુ કે
છબી
मोदी मंत्रिमंडल का विस्तार, यहां देखें नए मंत्रियों की पूरी लिस्ट लाइव हिन्दुस्तान ,नई दिल्ली Wed, 07 Jul 2021 मोदी मंत्रिमंडल का विस्तार, यहां देखें नए मंत्रियों की पूरी लिस्ट ऐप पर पढ़ें भारतीय जनता पार्टी (बीजेपी) की अगुआई वाली केंद्र की एनडीए सरकार ने बुधवार को मंत्रमिंडल का विस्तार किया। पीएम नरेंद्र मोदी के दूसरे कार्यकाल का यह पहला फेरबदल और विस्तार है। राष्ट्रपति रामनाथ कोविंद ने मोदी की टीम में शामिल किए गए नए मंत्रियों के साथ प्रमोट किए गए 7 मंत्रियों को भी शपथ दिलाई। कुल 15 कैबिनेट मंत्रियों ने शपथ ली है। पीएम मोदी के अलावा अब केंद्रीय कैबिनेट में 77 मंत्री हैं। विस्तार से पहले कैबिनेट के कुल सदस्यों की संख्या 53 थी। इनमें से 12 की छुट्टी कर दी गई और इस तरह कुल 41 सदस्य बचे। कैबिनेट फेरबदल में 7 को प्रोन्नति दी गई है तो 36 नए चेहरों को शामिल किया गया है। राष्ट्रपति ने कुल 43 सदस्यों को शपथ दिलाई है। सबसे पहले महाराष्ट्र के पूर्व मुख्यमंत्री नारायण राणे ने केंद्रीय कैबिनेट मंत्री के रूप में शपथ ली। असम के पूर्व मुख्यमंत्री सर्वानंद सोनोवाल ने केंद्रीय कैबिनेट मंत्

આબુરોડ.. સિરોહીમાં પોલીસે રાજસ્થાન થી અમદાવાદ જઇ રહેલી ખાનગી બસમાંથી તલવારોનો જથ્થો કબજે કર્યો

છબી
આબુરોડ..  સિરોહીમાં પોલીસે રાજસ્થાન થી અમદાવાદ જઇ રહેલી ખાનગી બસમાંથી તલવારોનો જથ્થો  કબજે કર્યો છે.  બાતમીના આધારે  ખાનગી બસ ચેક કરતા તલવારો  મળી આવી હતી  આરોપી ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે.  તેની પૂછપરછ ચાલી રહી છે. સિરોહી. મંગળવારે જિલ્લાની એબુરોડ  રિકો પોલીસે ખાનગી બસમાંથી તલવારોનો જથ્થો  પકડ્યો હતો.  પોલીસે જણાવ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી છે.  ગુજરાતમાં જઇ રહેલી આ ખાનગી બસની તલાશી લેતા મોટી માત્રામાં તલવારો મળી આવી છે.  કલમ 102 હેઠળ કાર્યવાહી કરતી વખતે તલવારો જપ્ત કરવામાં આવી હતી.  આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.  બસ અમદાવાદ જઇ રહી હતી,જેને  પોલીસે પકડી પાડ્યો  એસપી ધર્મેન્દ્રસિંહ, એસએચઓ બલભદ્રસિંઘ, ચોકી પ્રભારી દેવરામની સૂચનાથી મહેન્દ્રસિંહ ટીમે માવલ ચોકી પર નાકાબંધી અને તલાશી શરૂ કરી હતી.  આ દરમિયાન અમદાવાદ જઇ રહેલી એક ખાનગી બસને અટકાવી હતી અને ડિગીની તલાશી લેવામાં આવી હતી.  ડિગીના છેડે તલવારોનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો. પોલીસે જ્યારે ડ્રાઇવરને આ વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે કોઈએ તેને પાર્સ

બનાસકાંઠા જીલ્લા માં પાણી ની સમસ્યા હોઈ મુખ્યમંત્રી ને રજૂઆત કરવા જતાં ગાંધીનગર પોલીસ દ્વારા ખેડૂત આગેવાનો ની ઘરપકડ કરી છે

છબી
બનાસકાંઠા જીલ્લા માં પાણી ની સમસ્યા હોઈ મુખ્યમંત્રી ને રજૂઆત કરવા જતાં ગાંધીનગર પોલીસ દ્વારા ખેડૂત આગેવાનો ની ઘરપકડ કરી છે  બનાસકાંઠા જીલ્લા માં છેલ્લાં ઘણાં વર્ષોથી પાણી ના ભૂગર્ભ જળ ખુટી ગયા છે અને ખેડૂતો પાણી ના ટીપા માટે વલખાં મારે છે  બનાસકાંઠા જીલ્લો ખાસ કરી પશુપાલન અને ખેતી આધારીત જીલ્લો છે તેથી જીલ્લા નો મુખ્ય વ્યવસાય ખેતી છે ૭૦ % રોજગાર ખેતી દ્વારા પુરો પાડવા માં આવે છે  વધું માં વી.કે.કાગ જણાવે છે કે બનાસકાંઠા જીલ્લા માં દાંતીવાડા ડેમ, સીપુ ડેમ,મોકેશ્વર ડેમ  આમ ત્રણ મોટા ડેમ આવેલ અને પરંતુ આ ડેમનું પાણી પાટણ જીલ્લા ને આપવા માં આવે છે જયારે બનાસકાંઠા નદી સુકી ભઠ્ઠ થઈ ગઈ છે અને તેના કારણે બનાસકાંઠા જીલ્લા માં પાણી ના ભૂગર્ભ જળ તળ માં ખૂટી ગયા છે અને ચોમાસું સમય વરસાદ ખેચાતા ખેડૂતો ની હાલત કોરોના વચ્ચે દાઝયા ઉપર ડામ દેવા જેવી થયેલ છે અને ખેડૂતો દ્વારા પિયત કરી વાવણી કરેલ તે પણ પાણી વરસાદ અને પાણી ના અભાવે નાશ પામી રહ્યો છે તેથી ખેડૂતો દ્વારા ખેડ ખાતર અને બિયારણ ની ખરીદી કરી વાવણી કરેલ તે પણ પાક નિષ્ફળ ગયેલ છે  પાટણ જીલ્લા માં  નર્મદા નદીના પાણી ની નહેર મા

પર્યાવરણને બચાવવા મોડાસામાં વૃક્ષોના જતન માટે ગાયત્રી પરિવારના યુવાનો આગળ આવ્યા.

છબી
પર્યાવરણને બચાવવા મોડાસામાં વૃક્ષોના જતન માટે ગાયત્રી પરિવારના યુવાનો આગળ આવ્યા. "વૃક્ષ ગંગા અભિયાન" અંતર્ગત  મોડાસા ખાતે સોસાયટીઓમાં વૃક્ષારોપણ ઝુંબેશ  ગાયત્રી પરિવારના યુવાનોએ દર રવિવારે અલગ અલગ સ્થાનો પર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરી  "પ્રાણવાન સન્ડે" ઉજવણીની બનાવી યોજના. તા. 5 જુલાઈ, મોડાસા:     પર્યાવરણને બચાવવા, સંતુલન રાખવામાં વૃક્ષોનું જતન કરવું એ ખૂબજ જરૂરી છે. જીવમાત્રને જરૂરી  ઓક્સિજનના ઉપાર્જન  માટે વૃક્ષોનું આ ધરતી પર બહુ મોટી ભૂમિકા છે.     આ માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ ,હરિદ્વાર દ્વારા સમગ્ર વિશ્વમાં "વૃક્ષ ગંગા અભિયાન" એક સામૂહિક પ્રયાસ કરી રહેલ છે. જેમાં વૃક્ષારોપણ તો ખરું જ પરંતું વૃક્ષોનું જતન, સિંચન-ઉછેર માટે ખૂબ મહત્વ અપાય છે. જેમાં વૃક્ષને પોતાના સ્વજન સમજીને એનું નિરંતર સંબંધ રાખવાના સંકલ્પ લેવામાં આવે છે. વૃક્ષ વાવતા પહેલાં એને પોતાના તરુપુત્ર કે તરુમિત્ર એવા સંબંધથી જોડાઈ જ્યાં સુધી એ વૃક્ષ મોટું ના થાય ત્યાં  પોતાના સગાંની જેમ તેનું જતન કરવાના સંકલ્પ સાથે છોડનું  ર

ફોરચ્યુનર ગાડી નં.-GJ-01-AR-5041 માથી વિદેશીદારૂ તથા બીયર ટીનની પેટીઓ નંગ-૨૨ તથા છુટી બોટલો કુલ મળી નંગ-૧૪૫૮ કી.રૂ.૨,૬૩,૫૪૦/- નો મળી કુલ કીંમત રૂપીયા ૨૨,૬૩,૫૪૦/- પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંબાજી પોલીસ

છબી
ફોરચ્યુનર ગાડી નં.-GJ-01-AR-5041 માથી વિદેશીદારૂ તથા બીયર ટીનની પેટીઓ નંગ-૨૨ તથા છુટી બોટલો કુલ મળી નંગ-૧૪૫૮ કી.રૂ.૨,૬૩,૫૪૦/- નો મળી કુલ કીંમત રૂપીયા ૨૨,૬૩,૫૪૦/- પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંબાજી પોલીસ બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ સાહેબ પાલનપુર વિભાગ પાલનપુર નાઓએ જીલ્લામાં પ્રોહી/જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરેલ જે.બી.આચાર્ય પોલીસ ઈન્સપેકટર અંબાજી નાઓની સુચના અન્વયે શ્રી પી.કે.લીંબાચીયા પોલીસ સબ ઈન્સપેકટર અંબાજી પો.સ્ટે. નાઓ અ.પો.કો જયેશકુમાર તથા અ.પો.કો ભરતભાઈ તથા અ.પો.કો સુરેશભાઈ તથા અ.પો.કો શૈલેષકુમાર તથા અ.પો.કો મગશીભાઈ વિગેરે* નાઓની સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી વાહન સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન *ટોયોટા ફોરચ્યુનર ગાડી નં.-GJ-01-AR-5041* નો ચાલક પોતાની ગાડી પુર ઝડપે હંકારી જતાં તેને રોકવા ઈસારો કરવા છતાં રોકેલ ન હોવાથી શંકાસ્પદ જણાઈ આવતાં તેનો પીછો કરેલો તેમજ સાથો સાથ પો.ઈન્સશ્રી જે.બી.આચાર્ય સા. તેમજ પોલીસ સ્ટાફન

બનાસકાંઠા અંબાજી મંદિરમાં સેવા આપતા સ્વ. ત્રણ કર્મચારીઓના આશ્રિતોને કલેકટરશ્રી આનંદ પટેલના હસ્તે રૂ. ૮-૮ લાખની સહાયના ચેક અપાયા 03/07/2021

છબી
બનાસકાંઠા અંબાજી મંદિરમાં સેવા આપતા સ્વ. ત્રણ કર્મચારીઓના આશ્રિતોને કલેકટરશ્રી આનંદ પટેલના હસ્તે રૂ. ૮-૮ લાખની સહાયના ચેક અપાયા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીમાં ફરજ બજાવતા સ્વ. છગનલાલ એસ. સરગરા, સ્વ. ચંદનસિંહ ચૌહાણ અને સ્વ. સોમાજી વી. ઠાકોરનું ચાલુ ફરજ દરમ્યાન તાજેતરમાં દુઃખદ અવસાન થતાં તેમના આશ્રિતોને બનાસકાંઠા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રી આનંદ પટેલના હસ્તે પ્રત્યેકને રૂ. ૮-૮ લેખે કુલ રૂ. ૨૪ લાખના સહાયના ચેક આપવામાં આવ્યાં હતાં. કલેકટરશ્રી આનંદ પટેલે અંબાજી મંદિરમાં ફરજ બજાવતા અવસાન પામેલ કર્મચારીઓ પ્રત્યે ઉંડા દુઃખની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે, સ્વજનનોની ખોટને ક્યારેય પુરી શકાતી નથી , પરંતું મંદિર ટ્રસ્ટ દ્વારા તેમના આશ્રિતોને આર્થિક રીતે મદદરૂપ બનવા સહાયરૂપે રૂ. ૮-૮ લાખની રકમ ચુકવવામાં આવી છે.     ચેક અર્પણ વેળાએ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર  અને નાયબ કલેકટરશ્રી એસ. જે. ચાવડા, સ્વર્ગસ્થ કર્મચારીઓના આશ્રિતો/કુંટુંબીજનો તથા એસ્ટેટ ઓફિસરશ્રી એચ.એન.મોદી, હ

દાંતા તાલુકામાં શૌચાલયના નામે કરોડોનું કૌભાંડ થયાના લોકોએ લગાવ્યા આક્ષેપ*દાંતા તાલુકામાં એસોજીત દ્વારા તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવવાની રાવ

છબી
*દાંતા તાલુકામાં શૌચાલયના નામે કરોડોનું કૌભાંડ થયાના લોકોએ લગાવ્યા આક્ષેપ* દાંતા તાલુકામાં એસોજીત દ્વારા તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવવાની રાવ બનાસકાંઠા આંતરિયાળ અને મહત્તમ આદિવાસી પ્રજાની બહુમતી ધરાવતા દાંતા તાલુકામાં તંત્રના ભ્રષ્ટા કર્મીઓને પાપે લાખો રૂપિયાના ખર્ચે બાદ પણ સરકારનાં શુભ ઉદ્દેશ્યો સફળ થયા નથી અને લાખો રૂપિયાના ખર્ચે બનેલા તકલાદી શૌચાલયો રમણભમણ થઈ જવા પામ્યા છે દાંતા તાલુકાના આંતર વિસ્તારમાં ઘરે ઘરે શૌચાલય બનાવી મસમોટા દાવા કરાયા હતા જ્યાં લાખો રૂપિયા ખર્ચીને થયેલા આ કામમાં નરી વેઠ વાળી ભય વિનાનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાની બુમરાડ ઊઠવા છતાં તંત્રે તમાશા નુ નાટક કરી ગોદરી ગોટે વાળી દિધી હોવાની ચર્ચા ચકચારી ની લાગણી જન્માવી છે દાંતા તાલુકામાં તદત હલ્કો માલસામાન વાપરી ક્વોલિટી કે ક્વોલિટી ના તમામ નિયમોનો છેદ ઉડાવી થયેલ તકલાદી અને બોગસ કામ બાદ ભારે રાડ ફરિયાદ ઊઠવા પામી હતી પરંતુ તંત્રની ઘોર નિષ્ફળતા કે મિલીભગત ને પરીણામ દાંતા તાલુકામાં થયેલ આ તેસ્તાન કૌભાંડ પર જાણે પડદો પડી ગયો હોય તેવો ઘાટ ઘડાયો છે ત્યારે તંત્રનાં જવાબદારો પણ બેદી મૌન સેવી રહ્યા હોઈ ત

મેઈન કેનાલ માં એક છોકરી એ કેનાલ માંબનાસકાંઠા બ્રેકીંગ..કાંકરેજ તાલુકા ના રાણકપુર ગામ નજીક આવેલી મેઈન કેનાલ ની ઘટના લગાવ્યું ભુંસકો

છબી
મેઈન કેનાલ માં એક છોકરી એ કેનાલ માંબનાસકાંઠા બ્રેકીંગ.. કાંકરેજ તાલુકા ના રાણકપુર ગામ નજીક આવેલી મેઈન કેનાલ ની ઘટના લગાવ્યું ભુંસકો જેની ઉંમર આશરે 16થી 17વર્ષ હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું સે કુદકો માર્યે ઘણો ટાઈમ વીત્યા છતાં હજુ સુધી કોઈ જાત ની જાણકારી નથી બહાર પુલ નીચે પગ ના ચંપલ અને પચાસ રૂપિયા ની નોટ મૂકી ને છલાગ મારી હોવાનું ચર્ચાઈ રહ્યું સે આ છોકરી કઈ બાજુ ની સે તે કોઈ જાણકારી મળેલ નથી કેનાલો માં મોત નો સિલસિલો ચાલુ.. રિપોર્ટર શંકરલાલ બી પુરોહિત 

દાંતા તાલુકામાં શું ચાર બોગસ ડોકટરો હતાં કેમ ચાર ડોકટરો ઉપર જ કાર્યવાહી

છબી
દાંતા તાલુકામાં શું ચાર બોગસ ડોકટરો હતાં કેમ ચાર ડોકટરો ઉપર જ કાર્યવાહી દાંતા તાલુકામાં કેમ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં નથી શું કોઈ બોગસ ડોકટરો તેમના સંબંધી છે કે પછી કોઈ મોટું સેટિંગ હશે  દાંતા તાલુકામાં આરોગ્ય વિભાગનુ કામ પોલીસે કર્યું છે અને ચાર બોગસ તબીબોને પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે ત્યારે દાંતા તાલુકામાં આરોગ્ય વિભાગ કેમ કોઈ પગલાં લેવામાં નથી આવતા શું આરોગ્ય વિભાગના અધિકારીઓને દાંતા તાલુકાના બોગસ તબીબોનું દર વર્ષે કોઈ મોટું સેટિંગ હશે કે શું દાંતા આરોગ્ય વિભાગ અને આરોગ્ય મંત્રીને લેખિતમાં રજુઆતો કરવામાં આવી હતી છતાં પણ આજ સુધી કોઈ રજુઆતો નો જવાબ કે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી ત્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓને પુછતા જણાવ્યું હતું કે દાંતા તાલુકામાં કોઈ પણ માણસ દવાખાના ખોલી શકે છે તેવા જવાબ આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા મળેલા હતા ત્યારે દાંતા તાલુકામાં લોકોના આરોગ્ય સાથે છેડાં કરતાં ડોક્ટરો ઉપર તપાસ થશે કે નહીં પછી આરોગ્ય મંત્રીને લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે શું દાંતા તાલુકાનાં ડોક

પ્રાઇમ હિન્દુસ્તાન ન્યૂઝ ના અહેવાલની અસર અંબાજી ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર અને એક મહિલા સહિત બે લોકોનો દારુ પકડાયો

છબી
પ્રાઇમ હિન્દુસ્તાન ન્યૂઝ ના અહેવાલની અસર અંબાજી ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર અને એક મહિલા સહિત બે લોકોનો દારુ પકડાયો અંબાજીમાં ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર પવિત્ર યાત્રાધામની છબીને  વિદેશી દારૂનું ધુમ વેચાણ કરતા હતા  આ અહેવાલ  તારીખ,23/06/2021/નેબુધવાર ના દિવસે prime હિન્દુસ્તાન ન્યુઝ ચેનલ માં અહેવાલ  પસાર કરવામાં આવ્યો હતો   પ્રાઇમ હિન્દુસ્તાન ન્યૂઝ ના અહેવાલની અસર અંબાજી માં  ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર અને એક મહિલા સહિત બે લોકોનો દારુ .સાથે પકડાયા રિપોર્ટ જ્યોતિ ઠાકોર અંબાજી

અંબાજીમાં ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર પવિત્ર યાત્રાધામની છબીને વિદેશી દારૂનું ધુમ વેચાણ કરીને અંબાજીની છબીને કરી રહ્યો છે

છબી
અંબાજીમાં ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર પવિત્ર યાત્રાધામની છબીને  વિદેશી દારૂનું ધુમ વેચાણ કરીને અંબાજીની છબીને કરી રહ્યો છે  અ પવિત્ર સાહેબ આતો ઉંચી કોલેટી કેહવાય મોટાં લોકો જ ખરીદી શકે નાના માણસો નું કામ નથી ઘણી દુકાનોની હાડમા અને રિક્ષા ચાલકો દ્વારા વર્લી મટકાના જુગારે પણ જોર પકડયું હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે અંબાજી એક પવિત્ર યાત્રાધામ છે ત્યારે અંબાજીમાં માય ભક્તો મા આંબાનાં દર્શન કરવા અંબાજી આવતા હોય છે ત્યારે અંબાજી પવિત્ર યાત્રાધામ ની છબી ખરાબ કરતો ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર જ્યારે કોઈ પોલીસનો ડર ના હોય તે રીતે ખુલ્લેઆમ કરિયાણાની દુકાન ની હાડમા દેશી વિદેશી દારૂનું ધુમ વેચાણ કરતો હોય તેવી લોક મુખે ચર્ચાઓ થઈ રહી છે ત્યારે અંબાજી પોલીસ કેમ ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર નામનો બુટલેગર ઘણી વાર પોલીસના હાથમાં આવી ચુક્યો છે છતાં પણ હજું પણ જ્યારે હવે પોલીસની રહેમનજર હેઠળ દારુનું વેચાણ કરતો હોય તેવી સ્થાનિક લોકોની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે હવે પોલીસ વડા દારુના બુટલેગરો ઉપર કોઈ કાયદાકીય પગલાં લેવામાં આવશે કે પછી અંબાજીમાં બેફામ બનેલા બુટલેગરો અને સામાજિક તત્વો અંબાજીની પવિત્ર છબી

દાંતા તાલુકામાં પહેલાં વરસાદે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની પોલ ખોલીદાંતા તાલુકામાં આરસીસી રોગમાં સરકાર ને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો

છબી
દાંતા તાલુકામાં પહેલાં વરસાદે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની પોલ ખોલી દાંતા તાલુકામાં આરસીસી રોગમાં સરકાર ને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો દાંતા તાલુકાના અનેક ગામોમાં આરસીસી રોડ બનાવવામાં આવે છે ત્યારે અનેક નાના મોટા ગામોમાં રોડ પણ નથી ત્યારે આંતરિયાળ વિસ્તારના લોકોને કોઈ બિમાર હોય તો 108 પણ નથી જઈ શકતી ત્યારે ઘણા એવાં ગામડાંઓમાં આરસીસી રોડ બનાવવામાં આવ્યા છે ત્યારે પહેલાં વરસાદમાં જ દાંતા તાલુકાના કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની પોલ પહેલાં વરસાદમાં જ ખુલ્લી ગઈ છે ત્યારે આવાં કોન્ટ્રાક્ટરો ઉપર કોણ પગલાં લેશે ત્યારે દાંતા તાલુકામાં આવાં કોન્ટ્રાક્ટરોના કોન્ટ્રાક્ટ રદ થવા જોઈએ અને દાંતા તાલુકામાં બનેલા દરેક આરસીસી રોડની તપાસ કરવામાં આવે તો કેટલાં સરકારી બાબુઓ ટકાવારી લઇને કોન્ટ્રાક્ટરોને બીલ પાસ કરવામાં આવ્યા છે તેની તપાસ કરવામાં આવે તો દુધનું દુધ અને પાણીનુ પાણી સામે આવે તેવું અનુમાન થઈ રહ્યું છે રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી

3000 ઘરોમાં ગંગા પૂજન સાથે ગાયત્રી મહામંત્ર જાપથી ગુંજી ઉઠ્યું મોડાસા પંથક ગાયત્રી જયંતી અને ગંગા દશેરાની ઘેર ઘેર ભવ્ય ઉજવણી થઈ.

છબી
*3000 ઘરોમાં ગંગા પૂજન સાથે ગાયત્રી મહામંત્ર જાપથી ગુંજી ઉઠ્યું મોડાસા પંથક ગાયત્રી જયંતી અને ગંગા દશેરાની ઘેર ઘેર ભવ્ય ઉજવણી થઈ. મોડાસા, તા.21:      ભારતિય સંસ્કૃતિમાં ગૌ,ગંગા,ગીતા અને ગાયત્રી એ ચાર આધાર સ્તંભ છે. એમાં ગંગાજીનું ધરતી પર અવતરણ અને ગાયત્રી રુપી દિવ્ય શક્તિનું પ્રાગટ્ય દિવસ જેઠ સુદ દશમે ઉજવણી કરવામાં આવે છે.      મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના અગ્રણી હરેશભાઈ કંસારાએ માહિતી આપતા જણાવ્યું કે આ વર્ષે યોજાયેલ હરિદ્વાર મહાકુંભમાં કોરોનાની મહામારી હોવાથી ગંગા સ્નાન માટે હરિદ્વાર જવું મુશ્કેલ હતું. આ મહાકુંભના પવિત્ર   જળને હરિદ્વારથી લાવીને મોડાસા તેમજ આસપાસના ગામોમાં 3000 ઘરોમાં સ્થાપના કરી અને મહાકુંભ સ્નાનનો લાભ આપવામાં આવેલ.       સામૂહિક સ્વાસ્થ્યની પરિસ્થિતિ અનુસાર એક સ્થાન પર વધુ સંખ્યા એકઠી ના થાય તેથી આ ગંગા દશેરાના પવિત્ર દિવસે આ ત્રણ હજાર ઘરોમાં પોતાના ઘેર ગંગા પૂજન તેમજ આજ દિવસે ગાયત્રી જયંતી હોવાથી દરેકને ઘેર ઘેર ગાયત્રી મહામંત્રના જાપ તેમજ યજ્ઞ કરી ઔષધીય જડીબુટ્ટીઓથી બનાવેલ હવન સામગ્રી દ્વારા આહુતિઓ આપી વાતાવરણ શુદ્ધિકરણ માટે આ