ફોરચ્યુનર ગાડી નં.-GJ-01-AR-5041 માથી વિદેશીદારૂ તથા બીયર ટીનની પેટીઓ નંગ-૨૨ તથા છુટી બોટલો કુલ મળી નંગ-૧૪૫૮ કી.રૂ.૨,૬૩,૫૪૦/- નો મળી કુલ કીંમત રૂપીયા ૨૨,૬૩,૫૪૦/- પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંબાજી પોલીસ
ફોરચ્યુનર ગાડી નં.-GJ-01-AR-5041 માથી વિદેશીદારૂ તથા બીયર ટીનની પેટીઓ નંગ-૨૨ તથા છુટી બોટલો કુલ મળી નંગ-૧૪૫૮ કી.રૂ.૨,૬૩,૫૪૦/- નો મળી કુલ કીંમત રૂપીયા ૨૨,૬૩,૫૪૦/- પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંબાજી પોલીસ
બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ સાહેબ
પાલનપુર વિભાગ પાલનપુર નાઓએ જીલ્લામાં પ્રોહી/જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરેલ
જે.બી.આચાર્ય પોલીસ ઈન્સપેકટર અંબાજી નાઓની સુચના અન્વયે શ્રી પી.કે.લીંબાચીયા પોલીસ સબ ઈન્સપેકટર અંબાજી પો.સ્ટે. નાઓ અ.પો.કો જયેશકુમાર તથા અ.પો.કો ભરતભાઈ તથા અ.પો.કો સુરેશભાઈ તથા અ.પો.કો શૈલેષકુમાર તથા અ.પો.કો મગશીભાઈ વિગેરે* નાઓની સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી વાહન સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન *ટોયોટા ફોરચ્યુનર ગાડી નં.-GJ-01-AR-5041* નો ચાલક પોતાની ગાડી પુર ઝડપે હંકારી જતાં તેને રોકવા ઈસારો કરવા છતાં રોકેલ ન હોવાથી શંકાસ્પદ જણાઈ આવતાં તેનો પીછો કરેલો તેમજ સાથો સાથ પો.ઈન્સશ્રી જે.બી.આચાર્ય સા. તેમજ પોલીસ સ્ટાફના માણસો અ.હેડ.કો હીતેન્દ્રકુમાર તથા આ.હેડ.કો દીનેશભાઈ તથા અ.પો.કો પાંચાભાઈ તથા અ.પો.કો ભાનુભાઈ તથા અ.પો.કો પ્રવીણભાઈ નાઓને સાથે લઈ સામેથી આવતા સદર ગાડીનો ચાલક પોલીસની ગાડી જોઈ પુર ઝડપે હંકારતાં ડ્રાઈવિંગ પરનો કાબુ ગુમાવી દેતાં ઉપરોક્ત ગાડી પલ્ટી ખાઈ જતાં ગાડીનો ચાલક ગાડી મુકી નાશી ગયેલ જેથી ગાડીમાં જોતાં ભારતીય બનાવટનો ઈગ્લીશદારૂ તથા બીયરની *પેટીઓ નંગ-૨૨ તથા છુટી બોટલો કુલ મળી નંગ-૧૪૫૮ જેની કી.રૂ. ૨,૬૩,૫૪૦/- તથા ટોયોટા ફોરચ્યુનર ગાડી કીંમત રૂપીયા ૨૦,૦૦,૦૦૦/ એમ કૂલ કીંમત રૂપીયા ૨૨,૬૩,૫૪૦/-* નો રાખી ટોયોટા ફોરચ્યુનર ગાડીમાં હેરાફેરી કરતા ગાડી પલ્ટી ખાઈ જતાં અંધારાનો લાભ લઈ ગાડીનો ચાલક ગાડી મુકી નાસી ગયેલ હોય તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિપોર્ટર.જ્યોતિ ઠાકોર અંબાજી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com