દાંતા તાલુકામાં શું ચાર બોગસ ડોકટરો હતાં કેમ ચાર ડોકટરો ઉપર જ કાર્યવાહી
દાંતા તાલુકામાં શું ચાર બોગસ ડોકટરો હતાં કેમ ચાર ડોકટરો ઉપર જ કાર્યવાહી
દાંતા તાલુકામાં કેમ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં નથી શું કોઈ બોગસ ડોકટરો તેમના સંબંધી છે કે પછી કોઈ મોટું સેટિંગ હશે
દાંતા તાલુકામાં આરોગ્ય વિભાગનુ કામ પોલીસે કર્યું છે અને ચાર બોગસ તબીબોને પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે ત્યારે દાંતા તાલુકામાં આરોગ્ય વિભાગ કેમ કોઈ પગલાં લેવામાં નથી આવતા શું આરોગ્ય વિભાગના અધિકારીઓને દાંતા તાલુકાના બોગસ તબીબોનું દર વર્ષે કોઈ મોટું સેટિંગ હશે કે શું દાંતા આરોગ્ય વિભાગ અને આરોગ્ય મંત્રીને લેખિતમાં રજુઆતો કરવામાં આવી હતી છતાં પણ આજ સુધી કોઈ રજુઆતો નો જવાબ કે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી ત્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓને પુછતા જણાવ્યું હતું કે દાંતા તાલુકામાં કોઈ પણ માણસ દવાખાના ખોલી શકે છે તેવા જવાબ આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા મળેલા હતા ત્યારે દાંતા તાલુકામાં લોકોના આરોગ્ય સાથે છેડાં કરતાં ડોક્ટરો ઉપર તપાસ થશે કે નહીં પછી આરોગ્ય મંત્રીને લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે શું દાંતા તાલુકાનાં ડોકટરો ઉપર હવે તપાસ થશે કે પછી ભીનું સંકેતના ના પ્રયાસો થશે તે જોવાનું રહ્યું
રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com