નાસાની ભવિષ્ણવાણી, ચાંદ પર હલચલથી વિશ્વમાં આવશે ભયાનક પૂર.PHN -July 15, 2021વોશિંગ્ટન: જલવાયુ પરિવર્તનને લઇને વારંવાર ચેતવણી આપવામાં આવી રહી છે. કેટલાક દેશ તેની માર પણ ઝેલી રહ્યા છે. ઝડપથી ગ્લેશિયર પિઘળી રહ્યા છે અને દરિયાનું જળસ્તર સતત વધી રહ્યુ છે. આ વચ્ચે નાસાની ચેતવણી ડરાવનારી છે.15/07/2021
નાસાની ભવિષ્ણવાણી, ચાંદ પર હલચલથી વિશ્વમાં આવશે ભયાનક પૂર.PHN -July 15, 2021
વોશિંગ્ટન: જલવાયુ પરિવર્તનને લઇને વારંવાર ચેતવણી આપવામાં આવી રહી છે. કેટલાક દેશ તેની માર પણ ઝેલી રહ્યા છે. ઝડપથી ગ્લેશિયર પિઘળી રહ્યા છે અને દરિયાનું જળસ્તર સતત વધી રહ્યુ છે. આ વચ્ચે નાસાની ચેતવણી ડરાવનારી છે. નાસાએ કહ્યુ કે હવામાન બદલાવ પાછળનું એક મોટુ કારણ ચાંદ પણ હોઇ શકે છે. નાસાએ ભવિષ્યમાં ચાંદના પોતાની ધરીથી ડગમગાવવાની સંભાવના વ્યક્ત કરી છે. પોતાના એક રિપોર્ટમાં અમેરિકાની સ્પેસ એજન્સીએ કહ્યુ કે જે રીતે જળવાયુ પરિવર્તનમાં વધારો થઇ રહ્યો છે અને દરિયાનું જળસ્તર વધી રહ્યુ છે એવામાં 2030માં ચાંદ પણ ડગમગાવી શકે છે. ચાંદના આ રીતના ડગમગાવવાથી ધરતી પર પ્રલયકારી પૂર સુધી આવી શકે છે.
નાસા દ્વારા કરવામાં આવેલી આ શોધ ક્લાઇમેન્ટ ચેંજ પર આધારિત જર્નલ નેચરમાં ગત મહિને પબ્લિશ થયો હતો. આ રિસર્ચ રિપોર્ટમાં ચાંદ પર થતી હલચલને કારણે ધરતી પર આવનારી વિનાશકારી પૂરને ન્યૂસેન્સ ફ્લડ કહ્યુ છે. જોકે, જ્યારે ક્યારેય પણ ધરતી પર હાઇટાઇટ આવે છે તેમાં આવનારા પૂરને આ નામથી ઓળખવામાં આવે છે પરંતુ નાસાની શોધમાં કહેવામાં આવ્યુ કે 2030 સુધી ધરતી પર આવનારી ન્સૂસેન્સ ફ્લડની સંખ્યા ઘણી વધી જશે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે પહેલા તેમની સંખ્યા ભલે ઓછી હોય પરંતુ બાદમાં તેમાં વધારો થશે.
નાસાની શોધ જણાવે છે કે ચાંદની સ્થિતિમાં આવેલો થોડો પણ બદલાવ ધરતી પર પૂર લાવી શકે છે. યૂનિવર્સિટી ઓફ હવાઇના સહાયક પ્રોફેસર ફિલ થોમ્પસનનું કહેવુ છે કે જેમ જેમ જળવાયુ પરિવર્તન વધશે તેમ તેમ ધરતી પર પ્રાકૃતિક મુશ્કેલી પણ વધી જશે. મહત્વપૂર્ણ છે કે ચાંદ પર લૂનાર સાયકલમાં જે 18.6 વર્ષનો સમય લે છે તેના અડધા સમયમાં ધરતી પર વધતા દરિયાના જળસ્તરને કારણે હાઇટાઇડની સંખ્યા વધુ થઇ જશે. બાકી સમયમાં તેની અસર જોઇ શકાય છે. આ દરમિયાન ધરતીના દરિયાઇ જળસ્તર એક દિશા તરફ વધુ રહેશે.
નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સન અનુસાર, ચાંદના ગુરૂત્વાકર્ષણ શક્તિ જે જ્વારને કારણે બને છે અને ક્લાઇમેન્ટ ચેંજ ધરતી પર આવનારા પૂરનું કારણ હશે, જેને કારણે દરિયાઇ તટ પાસે રહેનારા અને નીચેના વિસ્તારમાં ખતરો વધી જશે, તેમનું એવુ પણ કહેવુ છે કે ધરતી પર આવનાર પૂર, ચાંદ, ધરતી અને સૂર્યની સ્થિતિ પર નિર્ભર કરશે તેમાં કેટલો બદલાવ થાય છે.
PHN NEWS
Good
જવાબ આપોકાઢી નાખો