મેઈન કેનાલ માં એક છોકરી એ કેનાલ માંબનાસકાંઠા બ્રેકીંગ..કાંકરેજ તાલુકા ના રાણકપુર ગામ નજીક આવેલી મેઈન કેનાલ ની ઘટના લગાવ્યું ભુંસકો

મેઈન કેનાલ માં એક છોકરી એ કેનાલ માંબનાસકાંઠા બ્રેકીંગ..
કાંકરેજ તાલુકા ના રાણકપુર ગામ નજીક આવેલી મેઈન કેનાલ ની ઘટના લગાવ્યું ભુંસકો
જેની ઉંમર આશરે 16થી 17વર્ષ હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું સે
કુદકો માર્યે ઘણો ટાઈમ વીત્યા છતાં હજુ સુધી કોઈ જાત ની જાણકારી નથી
બહાર પુલ નીચે પગ ના ચંપલ અને પચાસ રૂપિયા ની નોટ મૂકી ને છલાગ મારી હોવાનું ચર્ચાઈ રહ્યું સે
આ છોકરી કઈ બાજુ ની સે તે કોઈ જાણકારી મળેલ નથી
કેનાલો માં મોત નો સિલસિલો ચાલુ.. રિપોર્ટર શંકરલાલ બી પુરોહિત 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.