मोदी मंत्रिमंडल का विस्तार, यहां देखें नए मंत्रियों की पूरी लिस्ट लाइव हिन्दुस्तान ,नई दिल्ली Wed, 07 Jul 2021 मोदी मंत्रिमंडल का विस्तार, यहां देखें नए मंत्रियों की पूरी लिस्ट ऐप पर पढ़ें भारतीय जनता पार्टी (बीजेपी) की अगुआई वाली केंद्र की एनडीए सरकार ने बुधवार को मंत्रमिंडल का विस्तार किया। पीएम नरेंद्र मोदी के दूसरे कार्यकाल का यह पहला फेरबदल और विस्तार है। राष्ट्रपति रामनाथ कोविंद ने मोदी की टीम में शामिल किए गए नए मंत्रियों के साथ प्रमोट किए गए 7 मंत्रियों को भी शपथ दिलाई। कुल 15 कैबिनेट मंत्रियों ने शपथ ली है। पीएम मोदी के अलावा अब केंद्रीय कैबिनेट में 77 मंत्री हैं। विस्तार से पहले कैबिनेट के कुल सदस्यों की संख्या 53 थी। इनमें से 12 की छुट्टी कर दी गई और इस तरह कुल 41 सदस्य बचे। कैबिनेट फेरबदल में 7 को प्रोन्नति दी गई है तो 36 नए चेहरों को शामिल किया गया है। राष्ट्रपति ने कुल 43 सदस्यों को शपथ दिलाई है। सबसे पहले महाराष्ट्र के पूर्व मुख्यमंत्री नारायण राणे ने केंद्रीय कैबिनेट मंत्री के रूप में शपथ ली। असम के पूर्व मुख्यमंत्री सर्वानंद सोनोवाल ने केंद्रीय कैबिनेट मंत्
પોસ્ટ્સ
આબુરોડ.. સિરોહીમાં પોલીસે રાજસ્થાન થી અમદાવાદ જઇ રહેલી ખાનગી બસમાંથી તલવારોનો જથ્થો કબજે કર્યો
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
આબુરોડ.. સિરોહીમાં પોલીસે રાજસ્થાન થી અમદાવાદ જઇ રહેલી ખાનગી બસમાંથી તલવારોનો જથ્થો કબજે કર્યો છે. બાતમીના આધારે ખાનગી બસ ચેક કરતા તલવારો મળી આવી હતી આરોપી ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. તેની પૂછપરછ ચાલી રહી છે. સિરોહી. મંગળવારે જિલ્લાની એબુરોડ રિકો પોલીસે ખાનગી બસમાંથી તલવારોનો જથ્થો પકડ્યો હતો. પોલીસે જણાવ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતમાં જઇ રહેલી આ ખાનગી બસની તલાશી લેતા મોટી માત્રામાં તલવારો મળી આવી છે. કલમ 102 હેઠળ કાર્યવાહી કરતી વખતે તલવારો જપ્ત કરવામાં આવી હતી. આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. બસ અમદાવાદ જઇ રહી હતી,જેને પોલીસે પકડી પાડ્યો એસપી ધર્મેન્દ્રસિંહ, એસએચઓ બલભદ્રસિંઘ, ચોકી પ્રભારી દેવરામની સૂચનાથી મહેન્દ્રસિંહ ટીમે માવલ ચોકી પર નાકાબંધી અને તલાશી શરૂ કરી હતી. આ દરમિયાન અમદાવાદ જઇ રહેલી એક ખાનગી બસને અટકાવી હતી અને ડિગીની તલાશી લેવામાં આવી હતી. ડિગીના છેડે તલવારોનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો. પોલીસે જ્યારે ડ્રાઇવરને આ વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે કોઈએ તેને પાર્સ
બનાસકાંઠા જીલ્લા માં પાણી ની સમસ્યા હોઈ મુખ્યમંત્રી ને રજૂઆત કરવા જતાં ગાંધીનગર પોલીસ દ્વારા ખેડૂત આગેવાનો ની ઘરપકડ કરી છે
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
બનાસકાંઠા જીલ્લા માં પાણી ની સમસ્યા હોઈ મુખ્યમંત્રી ને રજૂઆત કરવા જતાં ગાંધીનગર પોલીસ દ્વારા ખેડૂત આગેવાનો ની ઘરપકડ કરી છે બનાસકાંઠા જીલ્લા માં છેલ્લાં ઘણાં વર્ષોથી પાણી ના ભૂગર્ભ જળ ખુટી ગયા છે અને ખેડૂતો પાણી ના ટીપા માટે વલખાં મારે છે બનાસકાંઠા જીલ્લો ખાસ કરી પશુપાલન અને ખેતી આધારીત જીલ્લો છે તેથી જીલ્લા નો મુખ્ય વ્યવસાય ખેતી છે ૭૦ % રોજગાર ખેતી દ્વારા પુરો પાડવા માં આવે છે વધું માં વી.કે.કાગ જણાવે છે કે બનાસકાંઠા જીલ્લા માં દાંતીવાડા ડેમ, સીપુ ડેમ,મોકેશ્વર ડેમ આમ ત્રણ મોટા ડેમ આવેલ અને પરંતુ આ ડેમનું પાણી પાટણ જીલ્લા ને આપવા માં આવે છે જયારે બનાસકાંઠા નદી સુકી ભઠ્ઠ થઈ ગઈ છે અને તેના કારણે બનાસકાંઠા જીલ્લા માં પાણી ના ભૂગર્ભ જળ તળ માં ખૂટી ગયા છે અને ચોમાસું સમય વરસાદ ખેચાતા ખેડૂતો ની હાલત કોરોના વચ્ચે દાઝયા ઉપર ડામ દેવા જેવી થયેલ છે અને ખેડૂતો દ્વારા પિયત કરી વાવણી કરેલ તે પણ પાણી વરસાદ અને પાણી ના અભાવે નાશ પામી રહ્યો છે તેથી ખેડૂતો દ્વારા ખેડ ખાતર અને બિયારણ ની ખરીદી કરી વાવણી કરેલ તે પણ પાક નિષ્ફળ ગયેલ છે પાટણ જીલ્લા માં નર્મદા નદીના પાણી ની નહેર મા
પર્યાવરણને બચાવવા મોડાસામાં વૃક્ષોના જતન માટે ગાયત્રી પરિવારના યુવાનો આગળ આવ્યા.
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
પર્યાવરણને બચાવવા મોડાસામાં વૃક્ષોના જતન માટે ગાયત્રી પરિવારના યુવાનો આગળ આવ્યા. "વૃક્ષ ગંગા અભિયાન" અંતર્ગત મોડાસા ખાતે સોસાયટીઓમાં વૃક્ષારોપણ ઝુંબેશ ગાયત્રી પરિવારના યુવાનોએ દર રવિવારે અલગ અલગ સ્થાનો પર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરી "પ્રાણવાન સન્ડે" ઉજવણીની બનાવી યોજના. તા. 5 જુલાઈ, મોડાસા: પર્યાવરણને બચાવવા, સંતુલન રાખવામાં વૃક્ષોનું જતન કરવું એ ખૂબજ જરૂરી છે. જીવમાત્રને જરૂરી ઓક્સિજનના ઉપાર્જન માટે વૃક્ષોનું આ ધરતી પર બહુ મોટી ભૂમિકા છે. આ માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ ,હરિદ્વાર દ્વારા સમગ્ર વિશ્વમાં "વૃક્ષ ગંગા અભિયાન" એક સામૂહિક પ્રયાસ કરી રહેલ છે. જેમાં વૃક્ષારોપણ તો ખરું જ પરંતું વૃક્ષોનું જતન, સિંચન-ઉછેર માટે ખૂબ મહત્વ અપાય છે. જેમાં વૃક્ષને પોતાના સ્વજન સમજીને એનું નિરંતર સંબંધ રાખવાના સંકલ્પ લેવામાં આવે છે. વૃક્ષ વાવતા પહેલાં એને પોતાના તરુપુત્ર કે તરુમિત્ર એવા સંબંધથી જોડાઈ જ્યાં સુધી એ વૃક્ષ મોટું ના થાય ત્યાં પોતાના સગાંની જેમ તેનું જતન કરવાના સંકલ્પ સાથે છોડનું ર
ફોરચ્યુનર ગાડી નં.-GJ-01-AR-5041 માથી વિદેશીદારૂ તથા બીયર ટીનની પેટીઓ નંગ-૨૨ તથા છુટી બોટલો કુલ મળી નંગ-૧૪૫૮ કી.રૂ.૨,૬૩,૫૪૦/- નો મળી કુલ કીંમત રૂપીયા ૨૨,૬૩,૫૪૦/- પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંબાજી પોલીસ
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
ફોરચ્યુનર ગાડી નં.-GJ-01-AR-5041 માથી વિદેશીદારૂ તથા બીયર ટીનની પેટીઓ નંગ-૨૨ તથા છુટી બોટલો કુલ મળી નંગ-૧૪૫૮ કી.રૂ.૨,૬૩,૫૪૦/- નો મળી કુલ કીંમત રૂપીયા ૨૨,૬૩,૫૪૦/- પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંબાજી પોલીસ બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ સાહેબ પાલનપુર વિભાગ પાલનપુર નાઓએ જીલ્લામાં પ્રોહી/જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરેલ જે.બી.આચાર્ય પોલીસ ઈન્સપેકટર અંબાજી નાઓની સુચના અન્વયે શ્રી પી.કે.લીંબાચીયા પોલીસ સબ ઈન્સપેકટર અંબાજી પો.સ્ટે. નાઓ અ.પો.કો જયેશકુમાર તથા અ.પો.કો ભરતભાઈ તથા અ.પો.કો સુરેશભાઈ તથા અ.પો.કો શૈલેષકુમાર તથા અ.પો.કો મગશીભાઈ વિગેરે* નાઓની સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી વાહન સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન *ટોયોટા ફોરચ્યુનર ગાડી નં.-GJ-01-AR-5041* નો ચાલક પોતાની ગાડી પુર ઝડપે હંકારી જતાં તેને રોકવા ઈસારો કરવા છતાં રોકેલ ન હોવાથી શંકાસ્પદ જણાઈ આવતાં તેનો પીછો કરેલો તેમજ સાથો સાથ પો.ઈન્સશ્રી જે.બી.આચાર્ય સા. તેમજ પોલીસ સ્ટાફન
બનાસકાંઠા અંબાજી મંદિરમાં સેવા આપતા સ્વ. ત્રણ કર્મચારીઓના આશ્રિતોને કલેકટરશ્રી આનંદ પટેલના હસ્તે રૂ. ૮-૮ લાખની સહાયના ચેક અપાયા 03/07/2021
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
બનાસકાંઠા અંબાજી મંદિરમાં સેવા આપતા સ્વ. ત્રણ કર્મચારીઓના આશ્રિતોને કલેકટરશ્રી આનંદ પટેલના હસ્તે રૂ. ૮-૮ લાખની સહાયના ચેક અપાયા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીમાં ફરજ બજાવતા સ્વ. છગનલાલ એસ. સરગરા, સ્વ. ચંદનસિંહ ચૌહાણ અને સ્વ. સોમાજી વી. ઠાકોરનું ચાલુ ફરજ દરમ્યાન તાજેતરમાં દુઃખદ અવસાન થતાં તેમના આશ્રિતોને બનાસકાંઠા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રી આનંદ પટેલના હસ્તે પ્રત્યેકને રૂ. ૮-૮ લેખે કુલ રૂ. ૨૪ લાખના સહાયના ચેક આપવામાં આવ્યાં હતાં. કલેકટરશ્રી આનંદ પટેલે અંબાજી મંદિરમાં ફરજ બજાવતા અવસાન પામેલ કર્મચારીઓ પ્રત્યે ઉંડા દુઃખની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે, સ્વજનનોની ખોટને ક્યારેય પુરી શકાતી નથી , પરંતું મંદિર ટ્રસ્ટ દ્વારા તેમના આશ્રિતોને આર્થિક રીતે મદદરૂપ બનવા સહાયરૂપે રૂ. ૮-૮ લાખની રકમ ચુકવવામાં આવી છે. ચેક અર્પણ વેળાએ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેકટરશ્રી એસ. જે. ચાવડા, સ્વર્ગસ્થ કર્મચારીઓના આશ્રિતો/કુંટુંબીજનો તથા એસ્ટેટ ઓફિસરશ્રી એચ.એન.મોદી, હ
દાંતા તાલુકામાં શૌચાલયના નામે કરોડોનું કૌભાંડ થયાના લોકોએ લગાવ્યા આક્ષેપ*દાંતા તાલુકામાં એસોજીત દ્વારા તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવવાની રાવ
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
*દાંતા તાલુકામાં શૌચાલયના નામે કરોડોનું કૌભાંડ થયાના લોકોએ લગાવ્યા આક્ષેપ* દાંતા તાલુકામાં એસોજીત દ્વારા તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવવાની રાવ બનાસકાંઠા આંતરિયાળ અને મહત્તમ આદિવાસી પ્રજાની બહુમતી ધરાવતા દાંતા તાલુકામાં તંત્રના ભ્રષ્ટા કર્મીઓને પાપે લાખો રૂપિયાના ખર્ચે બાદ પણ સરકારનાં શુભ ઉદ્દેશ્યો સફળ થયા નથી અને લાખો રૂપિયાના ખર્ચે બનેલા તકલાદી શૌચાલયો રમણભમણ થઈ જવા પામ્યા છે દાંતા તાલુકાના આંતર વિસ્તારમાં ઘરે ઘરે શૌચાલય બનાવી મસમોટા દાવા કરાયા હતા જ્યાં લાખો રૂપિયા ખર્ચીને થયેલા આ કામમાં નરી વેઠ વાળી ભય વિનાનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાની બુમરાડ ઊઠવા છતાં તંત્રે તમાશા નુ નાટક કરી ગોદરી ગોટે વાળી દિધી હોવાની ચર્ચા ચકચારી ની લાગણી જન્માવી છે દાંતા તાલુકામાં તદત હલ્કો માલસામાન વાપરી ક્વોલિટી કે ક્વોલિટી ના તમામ નિયમોનો છેદ ઉડાવી થયેલ તકલાદી અને બોગસ કામ બાદ ભારે રાડ ફરિયાદ ઊઠવા પામી હતી પરંતુ તંત્રની ઘોર નિષ્ફળતા કે મિલીભગત ને પરીણામ દાંતા તાલુકામાં થયેલ આ તેસ્તાન કૌભાંડ પર જાણે પડદો પડી ગયો હોય તેવો ઘાટ ઘડાયો છે ત્યારે તંત્રનાં જવાબદારો પણ બેદી મૌન સેવી રહ્યા હોઈ ત
મેઈન કેનાલ માં એક છોકરી એ કેનાલ માંબનાસકાંઠા બ્રેકીંગ..કાંકરેજ તાલુકા ના રાણકપુર ગામ નજીક આવેલી મેઈન કેનાલ ની ઘટના લગાવ્યું ભુંસકો
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
મેઈન કેનાલ માં એક છોકરી એ કેનાલ માંબનાસકાંઠા બ્રેકીંગ.. કાંકરેજ તાલુકા ના રાણકપુર ગામ નજીક આવેલી મેઈન કેનાલ ની ઘટના લગાવ્યું ભુંસકો જેની ઉંમર આશરે 16થી 17વર્ષ હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું સે કુદકો માર્યે ઘણો ટાઈમ વીત્યા છતાં હજુ સુધી કોઈ જાત ની જાણકારી નથી બહાર પુલ નીચે પગ ના ચંપલ અને પચાસ રૂપિયા ની નોટ મૂકી ને છલાગ મારી હોવાનું ચર્ચાઈ રહ્યું સે આ છોકરી કઈ બાજુ ની સે તે કોઈ જાણકારી મળેલ નથી કેનાલો માં મોત નો સિલસિલો ચાલુ.. રિપોર્ટર શંકરલાલ બી પુરોહિત
દાંતા તાલુકામાં શું ચાર બોગસ ડોકટરો હતાં કેમ ચાર ડોકટરો ઉપર જ કાર્યવાહી
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
દાંતા તાલુકામાં શું ચાર બોગસ ડોકટરો હતાં કેમ ચાર ડોકટરો ઉપર જ કાર્યવાહી દાંતા તાલુકામાં કેમ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં નથી શું કોઈ બોગસ ડોકટરો તેમના સંબંધી છે કે પછી કોઈ મોટું સેટિંગ હશે દાંતા તાલુકામાં આરોગ્ય વિભાગનુ કામ પોલીસે કર્યું છે અને ચાર બોગસ તબીબોને પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે ત્યારે દાંતા તાલુકામાં આરોગ્ય વિભાગ કેમ કોઈ પગલાં લેવામાં નથી આવતા શું આરોગ્ય વિભાગના અધિકારીઓને દાંતા તાલુકાના બોગસ તબીબોનું દર વર્ષે કોઈ મોટું સેટિંગ હશે કે શું દાંતા આરોગ્ય વિભાગ અને આરોગ્ય મંત્રીને લેખિતમાં રજુઆતો કરવામાં આવી હતી છતાં પણ આજ સુધી કોઈ રજુઆતો નો જવાબ કે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી ત્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓને પુછતા જણાવ્યું હતું કે દાંતા તાલુકામાં કોઈ પણ માણસ દવાખાના ખોલી શકે છે તેવા જવાબ આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા મળેલા હતા ત્યારે દાંતા તાલુકામાં લોકોના આરોગ્ય સાથે છેડાં કરતાં ડોક્ટરો ઉપર તપાસ થશે કે નહીં પછી આરોગ્ય મંત્રીને લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે શું દાંતા તાલુકાનાં ડોક
પ્રાઇમ હિન્દુસ્તાન ન્યૂઝ ના અહેવાલની અસર અંબાજી ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર અને એક મહિલા સહિત બે લોકોનો દારુ પકડાયો
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
પ્રાઇમ હિન્દુસ્તાન ન્યૂઝ ના અહેવાલની અસર અંબાજી ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર અને એક મહિલા સહિત બે લોકોનો દારુ પકડાયો અંબાજીમાં ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર પવિત્ર યાત્રાધામની છબીને વિદેશી દારૂનું ધુમ વેચાણ કરતા હતા આ અહેવાલ તારીખ,23/06/2021/નેબુધવાર ના દિવસે prime હિન્દુસ્તાન ન્યુઝ ચેનલ માં અહેવાલ પસાર કરવામાં આવ્યો હતો પ્રાઇમ હિન્દુસ્તાન ન્યૂઝ ના અહેવાલની અસર અંબાજી માં ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર અને એક મહિલા સહિત બે લોકોનો દારુ .સાથે પકડાયા રિપોર્ટ જ્યોતિ ઠાકોર અંબાજી
અંબાજીમાં ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર પવિત્ર યાત્રાધામની છબીને વિદેશી દારૂનું ધુમ વેચાણ કરીને અંબાજીની છબીને કરી રહ્યો છે
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
અંબાજીમાં ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર પવિત્ર યાત્રાધામની છબીને વિદેશી દારૂનું ધુમ વેચાણ કરીને અંબાજીની છબીને કરી રહ્યો છે અ પવિત્ર સાહેબ આતો ઉંચી કોલેટી કેહવાય મોટાં લોકો જ ખરીદી શકે નાના માણસો નું કામ નથી ઘણી દુકાનોની હાડમા અને રિક્ષા ચાલકો દ્વારા વર્લી મટકાના જુગારે પણ જોર પકડયું હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે અંબાજી એક પવિત્ર યાત્રાધામ છે ત્યારે અંબાજીમાં માય ભક્તો મા આંબાનાં દર્શન કરવા અંબાજી આવતા હોય છે ત્યારે અંબાજી પવિત્ર યાત્રાધામ ની છબી ખરાબ કરતો ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર જ્યારે કોઈ પોલીસનો ડર ના હોય તે રીતે ખુલ્લેઆમ કરિયાણાની દુકાન ની હાડમા દેશી વિદેશી દારૂનું ધુમ વેચાણ કરતો હોય તેવી લોક મુખે ચર્ચાઓ થઈ રહી છે ત્યારે અંબાજી પોલીસ કેમ ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર નામનો બુટલેગર ઘણી વાર પોલીસના હાથમાં આવી ચુક્યો છે છતાં પણ હજું પણ જ્યારે હવે પોલીસની રહેમનજર હેઠળ દારુનું વેચાણ કરતો હોય તેવી સ્થાનિક લોકોની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે હવે પોલીસ વડા દારુના બુટલેગરો ઉપર કોઈ કાયદાકીય પગલાં લેવામાં આવશે કે પછી અંબાજીમાં બેફામ બનેલા બુટલેગરો અને સામાજિક તત્વો અંબાજીની પવિત્ર છબી
દાંતા તાલુકામાં પહેલાં વરસાદે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની પોલ ખોલીદાંતા તાલુકામાં આરસીસી રોગમાં સરકાર ને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
દાંતા તાલુકામાં પહેલાં વરસાદે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની પોલ ખોલી દાંતા તાલુકામાં આરસીસી રોગમાં સરકાર ને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો દાંતા તાલુકાના અનેક ગામોમાં આરસીસી રોડ બનાવવામાં આવે છે ત્યારે અનેક નાના મોટા ગામોમાં રોડ પણ નથી ત્યારે આંતરિયાળ વિસ્તારના લોકોને કોઈ બિમાર હોય તો 108 પણ નથી જઈ શકતી ત્યારે ઘણા એવાં ગામડાંઓમાં આરસીસી રોડ બનાવવામાં આવ્યા છે ત્યારે પહેલાં વરસાદમાં જ દાંતા તાલુકાના કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની પોલ પહેલાં વરસાદમાં જ ખુલ્લી ગઈ છે ત્યારે આવાં કોન્ટ્રાક્ટરો ઉપર કોણ પગલાં લેશે ત્યારે દાંતા તાલુકામાં આવાં કોન્ટ્રાક્ટરોના કોન્ટ્રાક્ટ રદ થવા જોઈએ અને દાંતા તાલુકામાં બનેલા દરેક આરસીસી રોડની તપાસ કરવામાં આવે તો કેટલાં સરકારી બાબુઓ ટકાવારી લઇને કોન્ટ્રાક્ટરોને બીલ પાસ કરવામાં આવ્યા છે તેની તપાસ કરવામાં આવે તો દુધનું દુધ અને પાણીનુ પાણી સામે આવે તેવું અનુમાન થઈ રહ્યું છે રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી
3000 ઘરોમાં ગંગા પૂજન સાથે ગાયત્રી મહામંત્ર જાપથી ગુંજી ઉઠ્યું મોડાસા પંથક ગાયત્રી જયંતી અને ગંગા દશેરાની ઘેર ઘેર ભવ્ય ઉજવણી થઈ.
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
*3000 ઘરોમાં ગંગા પૂજન સાથે ગાયત્રી મહામંત્ર જાપથી ગુંજી ઉઠ્યું મોડાસા પંથક ગાયત્રી જયંતી અને ગંગા દશેરાની ઘેર ઘેર ભવ્ય ઉજવણી થઈ. મોડાસા, તા.21: ભારતિય સંસ્કૃતિમાં ગૌ,ગંગા,ગીતા અને ગાયત્રી એ ચાર આધાર સ્તંભ છે. એમાં ગંગાજીનું ધરતી પર અવતરણ અને ગાયત્રી રુપી દિવ્ય શક્તિનું પ્રાગટ્ય દિવસ જેઠ સુદ દશમે ઉજવણી કરવામાં આવે છે. મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના અગ્રણી હરેશભાઈ કંસારાએ માહિતી આપતા જણાવ્યું કે આ વર્ષે યોજાયેલ હરિદ્વાર મહાકુંભમાં કોરોનાની મહામારી હોવાથી ગંગા સ્નાન માટે હરિદ્વાર જવું મુશ્કેલ હતું. આ મહાકુંભના પવિત્ર જળને હરિદ્વારથી લાવીને મોડાસા તેમજ આસપાસના ગામોમાં 3000 ઘરોમાં સ્થાપના કરી અને મહાકુંભ સ્નાનનો લાભ આપવામાં આવેલ. સામૂહિક સ્વાસ્થ્યની પરિસ્થિતિ અનુસાર એક સ્થાન પર વધુ સંખ્યા એકઠી ના થાય તેથી આ ગંગા દશેરાના પવિત્ર દિવસે આ ત્રણ હજાર ઘરોમાં પોતાના ઘેર ગંગા પૂજન તેમજ આજ દિવસે ગાયત્રી જયંતી હોવાથી દરેકને ઘેર ઘેર ગાયત્રી મહામંત્રના જાપ તેમજ યજ્ઞ કરી ઔષધીય જડીબુટ્ટીઓથી બનાવેલ હવન સામગ્રી દ્વારા આહુતિઓ આપી વાતાવરણ શુદ્ધિકરણ માટે આ
ડીસા બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ થી કાંટ રામદેવપીરના મંદિર સુધી સર્વોદય સંકલ્પ પદયાત્રા તથા વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાજીવ ગાંધી પંચાયતીરાજ સંગઠન બનાસકાંઠા દવારા યોજ્યો હતો
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
🙏સર્વોદય સંકલ્પ પદયાત્રા🙏 આજે 19 6 2021 ના રોજ રાહુલજી ગાંધી નો જન્મ દિવસ હોવાથી આજરોજ ડીસા બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ થી કાંટ રામદેવપીરના મંદિર સુધી સર્વોદય સંકલ્પ પદયાત્રા તથા વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાજીવ ગાંધી પંચાયતીરાજ સંગઠન બનાસકાંઠા દવારા યોજ્યો હતો આ કાર્યક્રમમાં રાજીવ ગાંધી પંચાયતીરાજ સંગઠનના અધ્યક્ષ રજનીકાંત સાહેબ તથા ગોવાભાઇ દેસાઇ પૂવૅ ધારાસભ્ય ડીસા તથા જયંતીભાઈ ભાટિયા રાજીવ ગાંધી પંચાયતીરાજ સંગઠન મંત્રી તથા દિનેશભાઈ ગઢવી બનાસકાંઠા કોંગ્રેસ સમિતિ પ્રમુખ તથા સંજય ભાઈ દેસાઈ તથા ડીસા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ રમેશસિંહ તથા ડીસા શહેર પ્રમુખ શૈલેષભાઇ વ્યાસ તથા પ્રકાશભાઈ ભરતીયા તથા દિનેશભાઇ સોલંકી તથા ધર્મેન્દ્રસિંહ સોલંકી તથા સુરેશભાઇ સતવારસતવારીયા તથા પ્રવીણભાઈ વકીલ તથા ગણપતભાઇ પરમાર તથા મનજી ભાઈ પરમાર તથા વિજયભાઈ વડગામા તથા જયંતીભાઈ પરમાર તથા કેશાભાઈ પરમાર તથા રાજીવ ગાંધી પંચાયતીરાજ સંગઠન કાયૅકરો તથા તથા કોંગ્રેસ સમિતિના કાર્યકરો મોટીસંખ્યામાં જોડાયા હતા નવીન પરમાર પ્રમુખ રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન બનાસકાંઠા ૯૫૮૬૩૧૨૦૮૧
બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગે શિહોરી રતનપુરા પાટિયા પાસે થી રોયલ્ટી વગરના 3 ટેલર ઝડપી પાડ્યા.
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગે શિહોરી રતનપુરા પાટિયા પાસે થી રોયલ્ટી વગરના 3 ટેલર ઝડપી પાડ્યા. રાજસ્થાન થી મોરબી જતા હતા ત્યારે બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી શુભાષ જોષી ની સૂચના થી રોયલ્ટી વગરના કેલ્સ પાર્ક ભરીને જતા ત્રણ ટેઇલર ઝડપી પાડી એક કરોડ વીસ લાખનો મુદ્દામાલ ઝડપી પાડી અંદાજે 12 લાખનો દંડ ફટકાર્યો હતો તપાસ કરતા અધિકારી રોયલ્ટી ઇસ્પેક્ટર શક્તિદાન ચારન સુપરવાઈઝર વિરેન્દ્ર સિંહ સોલંકી મેહુલ દવે દ્વારા રોયલ્ટી વગરના 3 ટેલર ઝડપી પાડી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રીપોર્ટ બનાસકાંઠા
બનાસકાંઠા..દાંતા.. દાંતાના ભેમાલ ક્વોરીના ડમ્પર ચાલકો બન્યા બે ફામ દાંતા તાલુકાના ભેમાલ વિતારમાં ચાલતી ક્વોરીઓના ડમ્પર ચાલકો બન્યા બે ફામ બની આર્ટીઓના નિયમને નેવે મૂકી કરી રહ્યા છે કાયદાની અવગણના
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
બનાસકાંઠા..દાંતા.. દાંતાના ભેમાલ ક્વોરીના ડમ્પર ચાલકો બન્યા બે ફામ દાંતા તાલુકાના ભેમાલ વિતારમાં ચાલતી ક્વોરીઓના ડમ્પર ચાલકો બન્યા બે ફામ બની આર્ટીઓના નિયમને નેવે મૂકી કરી રહ્યા છે કાયદાની અવગણના ઉલ્લેખનીય છે કે દાંતા તાલુકાના ભેમાલ વિસ્તારમા અનેક પથ્થરની ક્વોરીઓ આવેલી છે ને આ ક્વોરીઓમાંથી કાચો માલ જેમ કે પથ્થર કપચી ડસ્ટ વગેરે ની હેરાફેરી ડમ્પરો દ્વારા જુદા જુદા તાલુકાઓમાં અને વિસ્તારોમાં કરવામાં આવી રહી છે ત્યારે ભેમાલ ક્વોરીમાં અવરલોડ કાચો માલ ભરી જતા ડમ્પર ચાલકો ને નથી કોઈ કાયદાનો ડર કે નથી કોઈ અધિકારીઓનો ડર વગર જાણે પોતાની જાગીરી સમજીને મનફાવે તેમ પોતાની મનમાની ચલાવી રહ્યા છે છતાં પણ લાગતા વળગતા તંત્ર કે અધિકરીઓ દ્વાર કોઈ પગલાં લેવામાં.નથી આવતા તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે સુ રહસ્ય હશે આવ અવરલોડ ભરેલા ડમ્પરો પર અધિકારીઓની રહેમ હેઠળ કરવામાં આવી રહી હેરાફેડી કેમ કેમ કોઈ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને અવરલોડ ભરેલી ટ્રકોમાંથી જાહેર રસ્તા પર કપચી ઢોળાતા લોકોમાં અકસ્માત ની ભીતિ સેવાઇ રહી છે અવરલોડ ભરેલા ડમ્પર ને લઈને અનેકવ
કાંકરેજ 13/06/2021 રવિવારથરા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશીદારૂ/બિયર ની બોટલ નંગ-૯૪૦/- કી.રૂ. ૧,૧૩,૨૦૦/- ના મુદૃામાલ પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
કાંકરેજ 13/06/2021 રવિવાર થરા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશીદારૂ/બિયર ની બોટલ નંગ-૯૪૦/- કી.રૂ. ૧,૧૩,૨૦૦/- ના મુદૃામાલ પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા IGP બોર્ડર રેન્જ ભુજ શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા SP બનાસકાંઠા - પાલનપુર શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ નાઓએ પ્રોહી, જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અંગે સુચના કરેલ હોય તેમજ શ્રી એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી આર.જી. દેસાઈ એલ.સી.બી. પાલનપુર નાઓન માર્ગદર્શન હેઠળ અ.હે.કોન્સ. વદુજી ,પો.કોન્સ . કિસ્મતજી ,જયપાલસિંહ ,ધર્મેન્દ્રસિંહ ,અશોકભાઈ , ભરતભાઈ ,ઓખાભાઇ, પ્રકાશભાઈ નાઓ થરા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મેળવી ૧) દિપસિંહ રતનસિંહ જાતે વાઘેલા રહે વડા કલ્યાણી પાર્ટી તા કાંકરેજ તથા (૨) જેનુભા ભૂરુભા જાતે વાઘેલા રહે વડા દોલાની પાર્ટી તા કાંકરેજ વાળા ના ખેતરમાં આવેલ રહેણાક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બિયર ની બોટલ નંગ-૯૪૦/-કિ.રૂ.૧,૧૩,૨૦૦/- નો મળી આવતા તેમજ આરોપી ઘરે હાજર ન મળી આવી ગુનો કરેલ હોય તેના વિરુદ્ધ માં પ્રોહીબીશન એ