પોસ્ટ્સ

15મી ઓગષ્ટ 2020 સ્વતંત્રતા દિવસે ઘ્વજવદંન ફરકાવતી વખતે ચાલુ રાષ્ટ્રગાન દરમ્યાન પોલીસ દ્વારા AAP કાયઁકરોની ગેરકાયદેસર અટકાયત કરનાર તેમજ રાષ્ટ્રઘ્વજ અને રાષ્ટ્રગાનનુ અપમાન કરનાર જવાબદારો વિરુઘ્ઘ કાયઁવાહી કરી ગુનો નોઘંવા ગુજરાત રાજ્ય માનવ અઘિકાર દ્વારા કરાયો આદેશ*

છબી
પ્રેસનોટ આમ આદમી પાટીઁ,ગુજરાત તારીખ:8/10/20 *15મી ઓગષ્ટ 2020 સ્વતંત્રતા દિવસે ઘ્વજવદંન ફરકાવતી વખતે ચાલુ રાષ્ટ્રગાન દરમ્યાન પોલીસ દ્વારા AAP કાયઁકરોની ગેરકાયદેસર અટકાયત કરનાર તેમજ રાષ્ટ્રઘ્વજ અને રાષ્ટ્રગાનનુ અપમાન કરનાર જવાબદારો વિરુઘ્ઘ કાયઁવાહી કરી ગુનો નોઘંવા ગુજરાત રાજ્ય માનવ અઘિકાર દ્વારા કરાયો આદેશ* *આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીની પિટિશનમાં રાજકોટ કમિશનર વિરુદ્ધ ગુજરાત માનવ અધિકાર આયોગનો હુકમ* *રાજકોટ પોલીસ કમિશ્નર સ્પષ્ટ અભિપ્રાય સાથે જવાબ નહિ આપે તો ગુજરાત રાજય માનવાધિકાર આયોગ કાયદેસર કાર્યવાહી કરશે* 15 મી ઓગષ્ટ્ર 2020 સ્વતંત્રતા પવઁની ઉજવણી આમ આદમી પાટીઁ રાજકોટના કાયઁકતાઁઓ જાહેર રોડ પરના સકઁલ પાસે *ઘ્વજવદંન કરી રહ્યા હતા ત્યારે જ ઘ્વજવદંન કરી રહેલા કાયઁકતાઁઓના હાથ માંથી ધ્વજ ઝુટવી અને ચાલુ રાષ્ટ્રગાન દરમ્યાન કાયઁકતાઁઓની અટકાયત કરી ધ્વજ અને રાષ્ટ્રગાનનુ અપમાન પોલીસ અને તેના મળતીયાઓ દ્વારા કરવામાં આવેલ*  આ મામલે આમ આદમી પાટીઁના ગુજરાત પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણી દ્વારા તા:16/8/20 ના રોજ આ મુદ્દે *જવાબદારો વિરુઘ્ઘ રાષ્ટ્રગાનનુ તેમજ રાષ્ટ્રઘ્વજનુ અપ

ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી રીઢા બાઇક ચોરને ચોરીના મોટર સાઇકલ સાથે પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા*

છબી
*પ્રેસનોટ* *સોમવાર તા.૦૫/૧૦/૨૦૨૦* *ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી રીઢા બાઇક ચોરને ચોરીના મોટર સાઇકલ સાથે પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા*  💫IGP બોર્ડર રેન્જ  ભુજ શ્રી *જે.આર.મોથલીયા સાહેબ તથા SP બનાસકાંઠા પાલનપુર શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ* નાઓએ પ્રોહી, જુગારની બદીને નેસ્ત-નાબુદ કરવા તેમજ મિલ્કત સબંધીત ગુનાઓ શોધી કાઢવા અંગે સુચના કરેલ હોય તેમજ 💫    *શ્રી એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી આર.જી. દેસાઈ એલ.સી.બી. પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ*    *અ.હે.કોન્સ. નરેશભાઇ, દિગ્વીજય તથા પો.કો. દીનેશભાઇ તથાજયપાલસિહ* નાઓ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મેળવી આરોપી *વિજય ઉર્ફે પિન્ટુ કેવળભાઇ કાળુભાઇ પરમાર* રહે.ખરડોસણ તા.ડીસા વાળાને ચોરીના બજાજ પલ્સર કિ.રૂ. ૧૦,૦૦૦/- સાથે પકડીપાડી ડીસા રૂરલ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની બોટલ નંગ 468 ક્રેટા ગાડી, મોબાઇલ સાથે કુલ મુદ્દામાલ 11,90,200/- ના મુદૃામાલ સાથે આરોપીને પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા*

છબી
*પ્રેસનોટ* *ગરૂવાર તા.1/10/2020*  *પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની બોટલ નંગ 468  ક્રેટા ગાડી, મોબાઇલ સાથે કુલ મુદ્દામાલ 11,90,200/- ના મુદૃામાલ સાથે આરોપીને પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા*  *💫IGP  બોર્ડર રેન્જ  ભુજ  શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા  SP બનાસકાંઠા - પાલનપુર શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ નાઓએ પ્રોહી, જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અંગે સુચના કરેલ હોય તેમજ* 💫    *શ્રી એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી આર.જી. દેસાઈ એલ.સી.બી. પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ*          *અ.હે.કોન્સ. નરેશભાઇ, દિગ્વીજયસિહ,પો.કો. દિનેશકુમાર, જયપાલસિહ, દિલીપસિહ, મફાભાઇ, કમલેશભાઇ* નાઓ પાલનપુર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મેળવી એક ક્રેટા ગાડી ન.  GJ16-CH-  7637 માંથી 468 કિ.રૂ. 1,87,200/-  તથા ગાડી તેમજ મોબાઇલ સાથે કુલ મુદામાલ કિ. રૂ.11,90,200/-   ના સાથે આરોપી *અનુપ મેવા મુનશીરામ જાતે.જાટ ઉ.વ.૨૬ ધંધો.ડ્રાઇવીંગ રહે.૧૧૮ હસનગઢ, તા.બરવાડા જિ.હિસાર (હરિયાણા)* વાળાને પકડી પાડી પાલનપુર પશ્ચિ

પાંથાવાડા ગામની સીમમાંથી સેન્‍ટ્રો ગાડી માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી પાંથાવાડા પોલીસ...

છબી
દાંતીવાડા......                                                                                  પાંથાવાડા ગામની સીમમાંથી સેન્‍ટ્રો ગાડી  માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી પાંથાવાડા પોલીસ...   બોર્ડર રેન્જ આઇ.જી.પી. શ્રી જે.આર.મોરથલીયા  તથા પોલીસ અધિક્ષકશ્રી તરૂણકુમાર દુગ્‍ગલ નાઓએ દારૂના વેચાણ અને હેરાફેરીને સંપૂર્ણ રીતે નેસ્તનાબુદ સુચના આપેલ અને  પાડોશી રાજસ્‍થાન રાજયમાંથી ધણા મોટા પ્રમાણમાં વિદેશી દારૂ  ગુજરાતમાં ધુસાડવામાં આવતો હોય જેથી મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી પુજા યાદવ થરાદ વિભાગ થરાદનાઓની માર્ગદર્શન હેઠળ ગતરોજ  ના  પોલીસ સબ.ઇન્સ.શ્રી એમ.એમ.કુરેશી  પાંથાવાડા પો.સ્ટે..નાઓ પો.સ્‍ટાફના એ.એસ.આઇ. બાબુલાલ હસમુખભાઇ તથા એ.એસ.આઇ. રમેશભાઇ જેઠાભાઇ અ.પો.કોન્સ. ભરતભાઇ કાળાભાઇ. તથા અ.પો.કોન્સ.દિનેશભાઇ ભગવાનભાઇ  તથા અ.પો.કોન્સ. વિરભદ્રસિંહ નરેન્દ્રસિંહ  નાઓ પાંથાવાડા ટાઉનમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે સેન્ટ્રો ગાડી નંબર MH.43.A.4494 નો પીછો કરી રોકાવતાં તેમાં ચાલક મનોહરલાલ અચળારામ વિશ્નોઇ રહે. કોટડા તા.રાણીવાડા જી.જાલોર (રાજ.)વાળો

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ સલગ્ન પાંથાવાડા ની તિરુપતિ બાલાજી કોલેજ ની બી.એ.સેમ.3 નીપરીક્ષામાં ટોપટેન માં વિદ્યાર્થીની પુરોહિત ભાવનાબેન વાલાભાઈ એ પ્રથમ સ્થાન તેમજ શેખ સાદીયાબાનું સરીફખાન એ ચોથું સ્થાન પ્રાપ્ત કરી ને પાંથાવાડા તેમજ કોલેજ નું નામ રોશન કર્યું..

છબી
દાંતીવાડા...  હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ સલગ્ન પાંથાવાડા ની તિરુપતિ બાલાજી કોલેજ ની બી.એ.સેમ.3 નીપરીક્ષામાં ટોપટેન માં  વિદ્યાર્થીની પુરોહિત ભાવનાબેન વાલાભાઈ એ પ્રથમ સ્થાન તેમજ શેખ સાદીયાબાનું સરીફખાન એ ચોથું સ્થાન પ્રાપ્ત કરી ને પાંથાવાડા તેમજ કોલેજ નું નામ રોશન કર્યું.. પાંથાવાડા માં તિરૂપતિ બાલાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ શિક્ષણ ક્ષેત્રે છેલ્લા પાંચ વર્ષ થી એચ.એન.જે.યુ.પાટણ થી સલગ્ન જોડાયેલી છે જે અંતર્ગત 2019-20 ની બી.એ.સેમ.3.ની પરીક્ષા લેવાતા  તિરુપતિ બાલાજી કોલેજ પાંથાવાડા ની વિદ્યાર્થીની પુરોહિત ભાવનાબેન વાલાભાઈ એ 605 ગુણ માંથી 528 ગુણ પ્રાપ્ત કરી ને ટોપટેન માં પ્રથમ અને શેખ સાદીયાંબાનું સરીફખાને  650 ગુણ માંથી 515 ગુણ પ્રાપ્ત કરીને ચોથું સ્થાન પ્રાપ્ત કરીને કોલેજ, ગામ અને સમાજ નું નામ રોશન કર્યું છે અને કોલેજ દ્વારા  આ સિધ્ધીપ્રાપ્ત તારલાઓ માટે સન્માન સમારોહ કાર્યક્રમ યોજી સન્માનપત્ર આપી સાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માન સમારોહ કાર્યક્રમ માં કોલેજ મેનેજમેન્ટ અરવિંદભાઈ ત્રિવેદી, કોલેજ ના પ્રિસિપાલ, તાલુકાપંચાયતના ઉપપ્રમુખ રમેશભાઈ,પૂર્

હડિયાણા ગામે બ્રાહ્મણ શેરીમાં મહિલા ઓ દ્વારા અધિક માસ નિમિત્તે કાઠા ગોરમાં ની પૂજન..કીર્તન.. દરરોજ સવારે કરી ને કોરોના મહામારી સમાપ્ત થાય તેવી પ્રાર્થના કરે છે....

છબી
હડિયાણા ગામે બ્રાહ્મણ શેરીમાં મહિલા ઓ દ્વારા અધિક માસ નિમિત્તે કાઠા ગોરમાં ની પૂજન..કીર્તન.. દરરોજ સવારે  કરી ને  કોરોના મહામારી સમાપ્ત થાય તેવી પ્રાર્થના કરે છે....  મહિલા ઓ દ્વારા સમગ્ર ભારત દેશમાં કોરોના મુક્ત થાય અને સમગ્ર લોકો સુખમય જીંદગી જીવી શકે તેવી પ્રાર્થના કરે છે..હડિયાણા ગામે અધિક આસો માસ ચાલતો હોય મહિલાઓ દ્વારા કાઠા ગોરમાની પૂજા કરવા ની પરંપરા ચાલતી આવી છે. ત્યારે આ નિમિત્તે હડિયાણા બ્રાહ્મણ શેરીની મહિલાઓ દ્વારા કાઠા ગોરમા પાસે હાલમાં જે કોરોના મહામારીના લીધે સમગ્ર ભારત દેશ ના લોકો ની હાલાકી ભોગવી રહ્યા હોય અને દિવસે ને દિવસે લોકો કોરોના ના સકંજામાં આવતા જાય છે. અને લોકો પોતાનો જીવ પણ ગુમાવતા જાય છે. ત્યારે કાઠા ગોરમાની પૂજા કરતી મહિલાઓ એ કાંઠા ગોરમાં પાસે સમગ્ર દેશમાંથી કોરોના મહામારી દૂર થાય અને લોકો સુખમય જીંદગી જીવી શકે તે માટે કાઠા ગોરમાં પાસે પ્રાર્થના કરે છે...     પત્રકાર. શરદ એમ.રાવલ. હડિયાણાહડિયાણ

આજ રોજ પાલનપુર કલેકટર કચેરી ખાતે શ્રી રાજપૂત કરણી સેના ગુજરાતના ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ રાઠોડની અધ્યક્ષતામાં શ્રી રાજપૂત કરણી સેના બનાસકાંઠા જિલ્લાના તમામ હોદ્દેદારો અને કાર્યકરો સાથે કંગના રાણાવતનાં સમર્થનમાં અને સંજય રાઉત ના વિરોધમાં પાલનપુર કલેકટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

છબી
*આજ રોજ પાલનપુર કલેકટર કચેરી ખાતે શ્રી રાજપૂત કરણી સેના ગુજરાતના ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ રાઠોડની અધ્યક્ષતામાં શ્રી રાજપૂત કરણી સેના બનાસકાંઠા જિલ્લાના તમામ હોદ્દેદારો અને કાર્યકરો સાથે કંગના રાણાવતનાં સમર્થનમાં અને સંજય રાઉત ના વિરોધમાં પાલનપુર કલેકટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ થયા કોરોના પોઝિટિવ કોરોના સંક્રમિત થતાં ગાંધીનગર ની એપોલો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

છબી
ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ થયા કોરોના પોઝિટિવ કોરોના સંક્રમિત થતાં ગાંધીનગર ની એપોલો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ પણ કોરોના સંક્રછમિત બન્યા છે. સી.આર. પાટીલે થોડા દિવસ અગાઉ જ ત્રણ દિવસનો ઉત્તર ગુજરાત પ્રવાસ કર્યો હતો. જે દરમિયાન ઠેર-ઠેર સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન થતું જોવા મળ્યુ હતુ. તે અગાઉ તેઓએ સૌરાષ્ટ્રનો પણ પ્રવાસ કર્યો. જેમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા જોવા મળ્યા હતા. અને સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. રાજ્યમાં જીવલેણ વાયરસનો કહેર યથાવત છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની ઓફિસ કમલમ કોરોનાની ઝપેટમાં આવ્યું છે. ત્યારે બીજી તરફ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. રીપોર્ટ રણછોડસિંહ એસ ચૌહાણ વાવ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારાડીસામાં યોગની તાલીમ પામેલા તાલીમાર્થીઓને તાલીમના પ્રમાણપત્રોનું વિતરણ

છબી
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડીસામાં યોગની તાલીમ પામેલા તાલીમાર્થીઓને તાલીમના પ્રમાણપત્રોનું વિતરણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર અંતર્ગત યોગ બોર્ડ ના ચેરમેન શ્રી શીશપાલસિંહ ના માર્ગદર્શન હેઠળ ડીસામાં યોગની તાલીમ પામેલા તાલીમાર્થીઓને તાલીમના પ્રમાણપત્રોનું વિતરણ સરકાર શ્રી ની માર્ગદર્શિકા મુજબ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે આદર્શ હાઈસ્કૂલ, ડીસા ખાતે  યોગ કોચ શ્રીમતિ  સંગીતાબેન ગિરીશકુમાર ચૌધરી દ્વારા કરવામાં આવ્યું.         ઈન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઇઝેશન (INO)બનાસકાંઠા કોઓર્ડીનેટર ડો.અમીરામભાઈ જોષી, વિશેસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપી તાલીમાર્થીઓનો ઉત્સાહ વધારેલ. કોચ સંગીતાબેન ચૌધરી દ્રારા તાલીમાર્થીઓને યોગ સેન્ટર ચાલુ કરવા બાબતે માહિતી આપી યોગ ને જન જન સુધી પહોંચાડવાના ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉદેશ્યને સફળ કરવા અનુરોધ કરેલ. બહોળી સંખ્યામાં તાલીમાર્થીઓ હાજર રહી યોગ ને જન જન સુધી પહોંચાડવાનો નીર્ધાર વ્યકત કરેલ. સમગ્ર કાર્યક્રમને સંગીતાબેન ચૌધરી,  ગીરીશભાઈ ચૌધરી અને વૈભવભાઈ મહેતા દ્વારા ભારે જહેમત ઉઠાવી સફળ બનાવવામાં આવેલ. અહેવાલ : ભરતભાઈ ઠાકોર ડીસા

ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે. શંકાસ્પદ પ્લસર મો.સા તેમજ ગાડીના લોક તોડવા ઉપયોગમાં આવતી એલ.એન.કી (માસ્ટર કી) નંગ ત્રણ સાથે ત્રણ ઇસમો પકડી પાડી કાયદેશર કાર્યવાહી કરતી ડીસા શહેર દક્ષિણ પોલીસ

છબી
પ્રેસનોટ   તા.0૭/૦૯/૨૦૨૦   ----------- 🚓 * ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે. શંકાસ્પદ પ્લસર મો.સા તેમજ ગાડીના લોક તોડવા ઉપયોગમાં આવતી એલ.એન.કી (માસ્ટર કી) નંગ ત્રણ સાથે ત્રણ ઇસમો પકડી પાડી કાયદેશર કાર્યવાહી કરતી ડીસા શહેર દક્ષિણ પોલીસ                💫પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરૂણકુમાર દુગ્ગલ સાહેબ બનાસકાંઠા નાઓની તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડો.કુશાલ.આર.ઓઝા સાહેબ ડીસા વિભાગ ડીસા નાઓએ મિલકત સંબધી ગુના શોધી કાઢવા કરેલ સુચના આધારે બી.વી.પટેલ પોલીસ ઇન્સ.ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે નાઓના સીધા માર્ગદર્શન હેઠળ                    ટી.એચ.પરમાર પોલીસ સબ ઇન્સ. ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન તથા મહમંદમુજીબ અબ્દુલગફાર પો.કો બનં ૧૨૫૩ તથા પો.કો મનોજકુમાર શંકરલાલ બનં ૧૩૩૪ તથા પો.કો માનજીભાઇ કરસનભાઇ બ.નં ૧૭૫૯ તથા પો.કો ભેમજીભાઇ લક્ષ્મણભાઇ બ.નં ૧૭૫૭ તથા પો.કો ભરતભાઇ ઇશ્વરભાઇ બ.નં ૧૮૬૭  વિગેરે પોલીસ સ્ટાફના માણસો ના.રા માં હતા દરમ્યાન રાજમંદિર ચાર રસ્તા પાસેથી શંકાસ્પદ પ્લસર મો.સા નંબર પ્લેટ વગરનું તથા ગાડીના લોક તોડવા ઉપયોગમાં આવ

જોડિયા તાલુકાની શ્રી નેસડા પ્રાથમિક શાળાના શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કર્યા . .....

છબી
જોડિયા તાલુકાની શ્રી નેસડા પ્રાથમિક શાળાના શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કર્યા . 5 મી સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિન નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં સારી કામગીરી કરતા શિક્ષકોને તાલુકા ,જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ આપવામાં આવે છે.જે અન્વયે  ફલ્લા ગામના વતની અને નેસડા ગામની શ્રી નેસડા પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકશ્રી રમેશચંદ્ર શિવલાલ ધમસાણિયાની પસંદગી કરવામાં આવી હતી.તેઓ એમ.એસ.સી.બી.એડ.ની ડીગ્રી ધરાવે છે. તેમજ પહેલેથી જ ખંત અને ઉત્સાહથી બાળકોના વિકાસ માટે પ્રયત્નશીલ રહેતા હોય અને તેઓએ દર વર્ષે તાલુકા તેમજ જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લઈ  પ્રથમ ક્રમાંક અને રાજ્ય કક્ષા એ પણ શાળા ની કૃતિનું પ્રતિનિધિત્વ કરેલ છે .આ ઉપરાંત બાળકો સરળતાથી અભ્યાસ કરી શકે એ માટે શિક્ષણમાં અને ખાસ ગણિત વિષયમાં નવા નવા પ્રયોગો કરી  જિલ્લા કક્ષા એ ઇનોવેશન ફેર માં પણ કૃતિઓ રજુ કરી શાળાનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત રાજ્યસરકાર દ્વારા લેવાતી વિવિધ પરીક્ષાઓ જેવી કે NMMS, શિષ્યવૃતિ,નવોદય વગેરે ની તૈયારી માટે બાળકોને  માર્ગદર્શન આપી શા

આજ રોજ જોડિયા તાલુકાના હડિયાણા ગામે કોરોના ના કેસ થતા જોડિયા પોલીસ દ્વારા સંઘન પેટ્રોલીગ કરવામાં આવ્યું હતું.

છબી
આજ રોજ જોડિયા તાલુકાના હડિયાણા ગામે કોરોના ના કેસ થતા જોડિયા પોલીસ દ્વારા સંઘન પેટ્રોલીગ કરવામાં આવ્યું હતું.   સતત દેશ ભરમાં કોરોના વાઇરસ ની ભયંકર મહામારી ચાલી રહી છે. ત્યારે જોડિયા પોલીસ સ્ટેશનના વડા પી.એસ.આઇ. શ્રી એમ.આર. વાળા સાહેબ ની આગેવાની હેઠળ પોલીસ સ્ટાફ સાથે હડિયાણા ગામે સાંજના સમયે ગામ આખા માં પેટ્રોલીગ દરમ્યાન માસ્ક વગર ના અને બાઈકચાલક ને અને ટ્રાફિક નિયમન વિશે ની સ્થાનિક લોકો માં જાગૃતિ લાવવા માટે અને માસ્ક વિનાના લોકો પાસે થી દંડ વસુલ કરવામાં આવ્યો હતો.. બાઈકચાલકો પાસે વાહનો ના કાગળો ન હોવાથી ગાડી ને ડિટેઇન કરવામાં આવેલ છે.અને સોસીયલ ડિસ્ટન્સ નું પાલન કરે તે માટે ની પ્રતિક્રિયા કરવામાં આવી હતી Prime hindustan news mo.9998248409      પત્રકાર. શરદ એમ.રાવલ.      

સરકારની કામગીરી થી સૌને વાકેફ કર્યા, દરેક સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવ્યું*

છબી
*તા. ૦૩/૦૯/૨૦૨૦ ના રોજ આપણાં આણંદ લોકસભા મતવિસ્તારના સાંસદશ્રી મિતેષભાઈ પટેલ(બકાભાઈ)ના ખંભાત તાલુકાના પ્રવાસ દરમિયાન પૂર્વ મહામંત્રી કે. સી. પટેલ જહાજ, તાલુકા ભાજપ પ્રમુખ ભીખાભાઇ પટેલ,મહામંત્રી મહેશભાઈ રાઠોડ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ,સરપંચશ્રીઓ, નટુભાઈ મકવાણા (જીણજ),  સાથે નંદેલી અને વટાદરા ગામોની મુલાકાત લીધી. લોકોના પ્રશ્નો સાંભળ્યા તેમજ સરકારની કામગીરી થી સૌને વાકેફ કર્યા, દરેક સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવ્યું* #JAHAJ khambhat

આજ રોજ આણંદ સંસદીય બેઠક ના સંસદ સભ્ય શ્રી મિતેશભાઈ આર પટેલ(બકાભાઈ) ને વાસદ મુકામે એમની ઓફિસે શ્રી પ્રકાશ એમ મેકવાન, મહામંત્રી, (એ આઇ આઇ ઈ એ/AIIEA) શ્રી વિજયભાઈ કેવટ,પ્રમુખ, શ્રી હિરેન વી મહેતા, સહમંત્રી નું પ્રતિનિધિ મંડળ મળ્યું હતું અને એલ આઇ સી ઓફ ઇન્ડિયા નો IPO ના લાવવા માટે સરકાર શ્રી નું ધ્યાન દોરવા રજૂઆત કરવા માં આવી હતી.

છબી
આજ રોજ આણંદ સંસદીય બેઠક ના સંસદ સભ્ય શ્રી મિતેશભાઈ આર પટેલ(બકાભાઈ) ને વાસદ મુકામે એમની ઓફિસે શ્રી પ્રકાશ એમ મેકવાન, મહામંત્રી, (એ આઇ આઇ ઈ એ/AIIEA) શ્રી વિજયભાઈ કેવટ,પ્રમુખ, શ્રી હિરેન વી મહેતા, સહમંત્રી નું પ્રતિનિધિ મંડળ મળ્યું હતું અને એલ આઇ સી ઓફ ઇન્ડિયા નો IPO ના લાવવા માટે સરકાર શ્રી નું ધ્યાન દોરવા રજૂઆત કરવા માં આવી હતી. વધુ માં પ્રતિનિધિ મંડળે વીમા પ્રીમિયમ ઉપર ના ભારે જી એસ ટી ને રદ કરવા કેન્દ્ર સરકાર નું ધ્યાન દોરવા રજૂઆત કરી હતી, વીમો એ કોઈ લક્ઝરી આઇટમ નથી કેમકે વારસદારો ને એક આર્થિક છત્રછાયા મળે એ આશય થી વીમો લેવામાં આવતો હોય છે એટલે વીમા પ્રીમિયમ ઉપર ના જી એસ ટી ને રદ કરવો જોઈએ એવી રજૂઆત કરવામાં આવી હતી. માનનીય સાંસદ શ્રી એ આપણી રજૂઆત ને શાંતિ થી સાંભળી ને એમના પી એ ને આપણા મેમોરેન્ડમ ને આગળ મોકલવા જરૂરી સૂચનાઓ આપી હતી. ટુંકી મુલાકાત ખુબ જ સારી રહી હતી. - પ્રકાશ એમ મેકવાન   મહામંત્રી, એલ આઇ સી એમ્પ્લોયઝ યુનિયન (એ આઇ આઇ ઈ એ/AIIEA),  નડિયાદ ડિવિઝન, નડિયાદ.

તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની લિમિટેડ મતદારો ની ચુંટણી ના ઉમેદવાર શ્રી ભરતભાઈ સોલંકી ને કોરોના થઈ જતો હોય તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજવામાં આવે તો ઉમેદવારો ટેકેદારો કાર્યકર્તાઓ અને મતદારોની પરીસ્થીતી કેવી બની જાય તે સામાન્ય માણસ પણ સમજી શકે.

છબી
તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની લિમિટેડ મતદારો ની ચુંટણી ના ઉમેદવાર શ્રી ભરતભાઈ સોલંકી ને કોરોના થઈ જતો હોય તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજવામાં આવે તો ઉમેદવારો ટેકેદારો કાર્યકર્તાઓ અને મતદારોની પરીસ્થીતી કેવી બની જાય તે સામાન્ય માણસ પણ સમજી શકે. ૧૯૯૧ થી ૧૯૯૫ સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજનાને બદલે સતત ચાર વર્ષ સુધી વહીવટદારો ની નિમણુંક કરવામાં આવેલ. તો અત્યારે તો કોરોના મહામારીની ભયંકર પરીસ્થીતી છે. તો શું એક વર્ષ માટે વહીવટદારો ન નીમી શકાય ? એક વર્ષ પછી ગુજરાતમાં ૧૦૦૦૦ થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ આવે છે તો શું બધીજ ચૂંટણી ઓ એક સાથે ના યોજી શકાય ? જો હાલ ચૂંટણી ઓ મોકુફ રાખવામાં આવે તો સરકાર નું આર્થિક ભારણ પણ ઘટી જાય અને સરકારી કર્મચારીઓ કોરાના સામે લડવામાં સક્ષમ બને શિક્ષકો શૈક્ષણિક વર્ષ નો વધેલો સમય પૂરેપૂરો શિક્ષણ માટે આપી શકે. આ માટે સરકારશ્રીએ અને સંગઠનના હોદ્દેદારો એ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. ગ્રામ પંચાયત સહિત તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એક સાથે યોજવામાં આવશે તો સ્થાનિક કાર્યકરોમાં સંકલન પણ વધશે અને સંઘર્ષ ઘટશે.

ડીસા રૂરલ પો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બિયર પેટી નંગ. 704 કુલ બોટલ નંગ. 10898 કુલ કિંમત રૂ. 40,76,200/- નો મુદ્દામાલ સાથે કન્ટેનર(ટ્રક) ગાડી કી. રૂ. 10,00,000/- મળી કુલ કી.રૂ. 50,76,200/-નો મુદ્દામાલ પકડી પાડતી એલ.સી.બી, બનાસકાંઠા*

છબી
*પ્રેસનોટ*                                                  *તા.27/08/2020*  *ગુરૂવાર* --------------------------------------- *ડીસા રૂરલ પો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બિયર પેટી નંગ. 704 કુલ બોટલ નંગ. 10898 કુલ કિંમત રૂ. 40,76,200/- નો મુદ્દામાલ સાથે  કન્ટેનર(ટ્રક) ગાડી કી. રૂ. 10,00,000/- મળી કુલ કી.રૂ.  50,76,200/-નો મુદ્દામાલ પકડી પાડતી એલ.સી.બી, બનાસકાંઠા* ----------------------------------------             💫 *પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલિયા  સાહેબ, સરહદી રેન્જ,  કચ્છ ભુજ  તથા પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ બનાસકાંઠા પાલનપુર નાઓએ* જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા              💫 *શ્રી એચ.પી. પરમાર  પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તથા શ્રી એન.એન. પરમાર પો.સ.ઇ. એલ.સી.બી. તથા હેડ.કોન્સ  વદુજી, પો.કો શકરભાઈ, દિનેશભાઇ, જયપાલસિંહ, પ્રવીણભાઈ, લક્ષ્મણસિંહની ટીમે* ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી લગત પેટ્રોલીંગમાં હતા દરમીયાન કંસારી પાસે એક ટ્રક નંબર HR-55-K-4664 શંકાસ્પદ

મહેસાણા શહેર માં ભારે વરસાદના કારણે તાવડીયા રોડ ઉપર આવેલી પ્રગતીનગર સોસાયટી તેમજ આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા દર ચોમાસે ઠેરઠેર રહેતી હોય છે,

છબી
મહેસાણા શહેર માં ભારે વરસાદના કારણે તાવડીયા  રોડ ઉપર આવેલી પ્રગતીનગર સોસાયટી તેમજ આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા દર ચોમાસે ઠેરઠેર રહેતી હોય છે , તેમજ  સોસાયટી વિસ્તાર ના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા, આ સમસ્યા નો જલ્દી નિર્ણય આવે તેવી સ્થાનિક રહેવાસી ઓને તંત્ર તેમજ સરકાર પાસે આશાઓ સેવાઇ રહી છે,

प्रेस विज्ञप्तिमीडिया सेल पुलिस अधीक्षक कार्यालय जनपद बहराइच दिनांकः- 21.08.2020अंतर्जनपदीय वाहन चोर गिरोह के 04 सदस्य गिरफ्तार ,कब्जे से चोरी की 19 मोटरसाईकिल परिवहन विभाग के कुटरचित दस्तावेज व मुहर बरामद ।

છબી
प्रेस विज्ञप्ति मीडिया सेल पुलिस अधीक्षक कार्यालय जनपद बहराइच                                            दिनांकः- 21.08.2020 अंतर्जनपदीय वाहन चोर गिरोह के 04 सदस्य गिरफ्तार ,कब्जे से चोरी की 19 मोटरसाईकिल परिवहन विभाग के कुटरचित दस्तावेज व मुहर बरामद । विवरणः-आज दिनांक 21.08.2020 को पुलिस अधीक्षक बहराइच डॉ विपिन कुमार मिश्र के कुशल निर्देशन व अपर पुलिस अधीक्षक ग्रामीण श्री अशोक कुमार के नेतृत्व में क्षेत्राधिकारी नानपारा श्री जंगबहादुर यादव व प्रभारी निरीक्षक नानपारा श्री देवेन्द्र श्रीवास्तव व टीम द्वारा कस्बा नानपारा में सघन चेकिंग अभियान चलाया जा रहा था, कि उ0नि0 शैलकान्त उपाध्याय मय हमराह उ0नि0 अनुज त्रिपाठी व टीम द्वारा को जरिये मुखबिर खास सूचना प्राप्त हुई कुछ लोग चोरी की मोटरसाईकिल व कूट रचित पेपर के साथ कतर्निया जंगल के रास्ते नेपाल राष्ट्र में बेचने के लिए नानपारा की तरफ जाने वाले है । उक्त सूचना पर टीम द्वारा कुर्मीयनपुरवा बाईपास चौराहे पर पहुंचकर नानपारा की तरफ से आने वाली सभी मोटरसाइकिल की सघन चेकिंग प्रारम्भ किया गया. थोड़ी देर बाद ही न

વિરૂવાડા ગામ માં ૭૪ માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવી પ્રથમ વખત બાળકો ની હાજરી વગર કાર્યક્રમ યોજાયો દેશભરમાં કોરોનાવાયરસ ની મહામારી વચ્ચે ૭૪ માં સ્વતંત્ર પર્વની ઠેરઠેર સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ડીસા તાલુકાના વિરૂવાડા ગામ ખાતે પણ ૭૪ માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી જેમાં વિરૂવાડા પ્રાથમિક શાળા પ્રથમ વખત બાળકોની હાજરી વિના ધ્વજને સલામી આપવામાં આવી હતી વિરૂવાડા પ્રાથમિક શાળામાં

છબી
વિરૂવાડા ગામ માં ૭૪ માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવી પ્રથમ વખત બાળકો ની હાજરી વગર કાર્યક્રમ યોજાયો  દેશભરમાં કોરોનાવાયરસ ની મહામારી વચ્ચે ૭૪ માં સ્વતંત્ર પર્વની ઠેરઠેર સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ડીસા તાલુકાના વિરૂવાડા ગામ ખાતે પણ ૭૪ માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી જેમાં  વિરૂવાડા પ્રાથમિક શાળા  પ્રથમ વખત બાળકોની હાજરી વિના ધ્વજને સલામી આપવામાં આવી હતી વિરૂવાડા પ્રાથમિક શાળામાં અલ્પેશભાઈ ઠાકોર, ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે શાળાના સહિત મોટી સંખ્યામાં વાલીગણ એ હાજરી આપી જેમાં રાજુભાઈ દેસાઈ લાલાજી ઠાકોર,નેમાભાઈ પ્રજાપતિ,વિરૂવાડા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી રમેશભાઈ જોષી વિજયસિંહ દ્વારા જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો... અહેવાલ ભરતભાઈ ઠાકોર ભીલડી

વાહરા ગામ માં ૭૪ માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવીકોરોના વાઇરસ ને લઇ સોસીયલ ડિસ્ટન્સ સાથે સાદગીપૂર્ણ રીતે ધ્વજ વંદન કરાયુ

છબી
વાહરા ગામ માં ૭૪ માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવીકોરોના વાઇરસ ને લઇ સોસીયલ ડિસ્ટન્સ સાથે સાદગીપૂર્ણ રીતે ધ્વજ વંદન કરાયુ  પ્રથમ વખત બાળકો ની હાજરી વગર કાર્યક્રમ યોજાયો દેશભરમાં કોરોનાવાયરસ ની મહામારી વચ્ચે ૭૪ માં સ્વતંત્ર પર્વની ઠેરઠેર સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ડીસા તાલુકાના વાહરા ગામ ખાતે પણ ૭૪ માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી જેમાં વાહરા પ્રાથમિક શાળા તથા વાહરા પ્રાથમિક શાળામાં પ્રથમ વખત બાળકોની હાજરી વિના ધ્વજને સલામી આપવામાં આવી હતી વાહરા પ્રાથમિક શાળામાં  માજી બચુજી ઠાકોર ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે શાળાના સહિત મોટી સંખ્યામાં વાલીગણ એ હાજરી આપી જેમા સાબાજી ઠાકોર,ગિરધનજી ઠાકોર, લેબાજી ઠાકોર ,પારજીજી ઠાકોર, ભરતભાઈ ઠાકોર પત્રકાર, અરજણભાઈ છત્રાલિયા, રમેશભાઈ છત્રાલિયા, ઇશ્વરભાઇ છત્રાલિયા, ખોડાભાઈ છત્રાલિયા, નરેશભાઈ છત્રાલિયા હાજર રહ્યા                આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી પટેલ ઉપેશભાઈ એસ. શાળાના પૂર્વ આચાર્ય શ્રી મેલજીભાઈ દેસાઈ પ્રજાપતિ દિનેશભાઈ ગુર્જર પિયુષભાઈ પટેલ પિયુષભાઈ મ