હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ સલગ્ન પાંથાવાડા ની તિરુપતિ બાલાજી કોલેજ ની બી.એ.સેમ.3 નીપરીક્ષામાં ટોપટેન માં વિદ્યાર્થીની પુરોહિત ભાવનાબેન વાલાભાઈ એ પ્રથમ સ્થાન તેમજ શેખ સાદીયાબાનું સરીફખાન એ ચોથું સ્થાન પ્રાપ્ત કરી ને પાંથાવાડા તેમજ કોલેજ નું નામ રોશન કર્યું..

દાંતીવાડા... 

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ સલગ્ન પાંથાવાડા ની તિરુપતિ બાલાજી કોલેજ ની બી.એ.સેમ.3 નીપરીક્ષામાં ટોપટેન માં  વિદ્યાર્થીની પુરોહિત ભાવનાબેન વાલાભાઈ એ પ્રથમ સ્થાન તેમજ શેખ સાદીયાબાનું સરીફખાન એ ચોથું સ્થાન પ્રાપ્ત કરી ને પાંથાવાડા તેમજ કોલેજ નું નામ રોશન કર્યું..

પાંથાવાડા માં તિરૂપતિ બાલાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ શિક્ષણ ક્ષેત્રે છેલ્લા પાંચ વર્ષ થી એચ.એન.જે.યુ.પાટણ થી સલગ્ન જોડાયેલી છે જે અંતર્ગત 2019-20 ની બી.એ.સેમ.3.ની પરીક્ષા લેવાતા  તિરુપતિ બાલાજી કોલેજ પાંથાવાડા ની વિદ્યાર્થીની પુરોહિત ભાવનાબેન વાલાભાઈ એ 605 ગુણ માંથી 528 ગુણ પ્રાપ્ત કરી ને ટોપટેન માં પ્રથમ અને શેખ સાદીયાંબાનું સરીફખાને  650 ગુણ માંથી 515 ગુણ પ્રાપ્ત કરીને ચોથું સ્થાન પ્રાપ્ત કરીને કોલેજ, ગામ અને સમાજ નું નામ રોશન કર્યું છે અને કોલેજ દ્વારા  આ સિધ્ધીપ્રાપ્ત તારલાઓ માટે સન્માન સમારોહ કાર્યક્રમ યોજી સન્માનપત્ર આપી સાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માન સમારોહ કાર્યક્રમ માં કોલેજ મેનેજમેન્ટ અરવિંદભાઈ ત્રિવેદી, કોલેજ ના પ્રિસિપાલ, તાલુકાપંચાયતના ઉપપ્રમુખ રમેશભાઈ,પૂર્વ પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ ચંદુભાઈ જોષી, સરપંચ હંસાભાઈ ગોવલાણી, વાલીઓ,વિદ્યાર્થીઓ તેમજ કોલેજ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.. 

બાઈટ... શેખ સાદીયાબાનું વિદ્યાર્થી

 અહેવાલ....સોમાજી વાઘેલા દોતીવાડા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો