આજ રોજ આણંદ સંસદીય બેઠક ના સંસદ સભ્ય શ્રી મિતેશભાઈ આર પટેલ(બકાભાઈ) ને વાસદ મુકામે એમની ઓફિસે શ્રી પ્રકાશ એમ મેકવાન, મહામંત્રી, (એ આઇ આઇ ઈ એ/AIIEA) શ્રી વિજયભાઈ કેવટ,પ્રમુખ, શ્રી હિરેન વી મહેતા, સહમંત્રી નું પ્રતિનિધિ મંડળ મળ્યું હતું અને એલ આઇ સી ઓફ ઇન્ડિયા નો IPO ના લાવવા માટે સરકાર શ્રી નું ધ્યાન દોરવા રજૂઆત કરવા માં આવી હતી.

આજ રોજ આણંદ સંસદીય બેઠક ના સંસદ સભ્ય શ્રી મિતેશભાઈ આર પટેલ(બકાભાઈ) ને વાસદ મુકામે એમની ઓફિસે શ્રી પ્રકાશ એમ મેકવાન, મહામંત્રી, (એ આઇ આઇ ઈ એ/AIIEA) શ્રી વિજયભાઈ કેવટ,પ્રમુખ, શ્રી હિરેન વી મહેતા, સહમંત્રી નું પ્રતિનિધિ મંડળ મળ્યું હતું અને એલ આઇ સી ઓફ ઇન્ડિયા નો IPO ના લાવવા માટે સરકાર શ્રી નું ધ્યાન દોરવા રજૂઆત કરવા માં આવી હતી. વધુ માં પ્રતિનિધિ મંડળે વીમા પ્રીમિયમ ઉપર ના ભારે જી એસ ટી ને રદ કરવા કેન્દ્ર સરકાર નું ધ્યાન દોરવા રજૂઆત કરી હતી, વીમો એ કોઈ લક્ઝરી આઇટમ નથી કેમકે વારસદારો ને એક આર્થિક છત્રછાયા મળે એ આશય થી વીમો લેવામાં આવતો હોય છે એટલે વીમા પ્રીમિયમ ઉપર ના જી એસ ટી ને રદ કરવો જોઈએ એવી રજૂઆત કરવામાં આવી હતી. માનનીય સાંસદ શ્રી એ આપણી રજૂઆત ને શાંતિ થી સાંભળી ને એમના પી એ ને આપણા મેમોરેન્ડમ ને આગળ મોકલવા જરૂરી સૂચનાઓ આપી હતી. ટુંકી મુલાકાત ખુબ જ સારી રહી હતી.
- પ્રકાશ એમ મેકવાન
  મહામંત્રી, એલ આઇ સી એમ્પ્લોયઝ યુનિયન (એ આઇ આઇ ઈ એ/AIIEA),
 નડિયાદ ડિવિઝન, નડિયાદ.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.