તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની લિમિટેડ મતદારો ની ચુંટણી ના ઉમેદવાર શ્રી ભરતભાઈ સોલંકી ને કોરોના થઈ જતો હોય તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજવામાં આવે તો ઉમેદવારો ટેકેદારો કાર્યકર્તાઓ અને મતદારોની પરીસ્થીતી કેવી બની જાય તે સામાન્ય માણસ પણ સમજી શકે.

તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની લિમિટેડ મતદારો ની ચુંટણી ના ઉમેદવાર શ્રી ભરતભાઈ સોલંકી ને કોરોના થઈ જતો હોય તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજવામાં આવે તો ઉમેદવારો ટેકેદારો કાર્યકર્તાઓ અને મતદારોની પરીસ્થીતી કેવી બની જાય તે સામાન્ય માણસ પણ સમજી શકે.
૧૯૯૧ થી ૧૯૯૫ સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજનાને બદલે સતત ચાર વર્ષ સુધી વહીવટદારો ની નિમણુંક કરવામાં આવેલ. તો અત્યારે તો કોરોના મહામારીની ભયંકર પરીસ્થીતી છે. તો શું એક વર્ષ માટે વહીવટદારો ન નીમી શકાય ? એક વર્ષ પછી ગુજરાતમાં ૧૦૦૦૦ થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ આવે છે તો શું બધીજ ચૂંટણી ઓ એક સાથે ના યોજી શકાય ? જો હાલ ચૂંટણી ઓ મોકુફ રાખવામાં આવે તો સરકાર નું આર્થિક ભારણ પણ ઘટી જાય અને સરકારી કર્મચારીઓ કોરાના સામે લડવામાં સક્ષમ બને શિક્ષકો શૈક્ષણિક વર્ષ નો વધેલો સમય પૂરેપૂરો શિક્ષણ માટે આપી શકે. આ માટે સરકારશ્રીએ અને સંગઠનના હોદ્દેદારો એ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. ગ્રામ પંચાયત સહિત તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એક સાથે યોજવામાં આવશે તો સ્થાનિક કાર્યકરોમાં સંકલન પણ વધશે અને સંઘર્ષ ઘટશે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો