ડીસા રૂરલ પો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બિયર પેટી નંગ. 704 કુલ બોટલ નંગ. 10898 કુલ કિંમત રૂ. 40,76,200/- નો મુદ્દામાલ સાથે કન્ટેનર(ટ્રક) ગાડી કી. રૂ. 10,00,000/- મળી કુલ કી.રૂ. 50,76,200/-નો મુદ્દામાલ પકડી પાડતી એલ.સી.બી, બનાસકાંઠા*
*પ્રેસનોટ*
*તા.27/08/2020*
*ગુરૂવાર*
---------------------------------------
*ડીસા રૂરલ પો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બિયર પેટી નંગ. 704 કુલ બોટલ નંગ. 10898 કુલ કિંમત રૂ. 40,76,200/- નો મુદ્દામાલ સાથે કન્ટેનર(ટ્રક) ગાડી કી. રૂ. 10,00,000/- મળી કુલ કી.રૂ. 50,76,200/-નો મુદ્દામાલ પકડી પાડતી એલ.સી.બી, બનાસકાંઠા*
----------------------------------------
💫 *પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલિયા સાહેબ, સરહદી રેન્જ, કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ બનાસકાંઠા પાલનપુર નાઓએ* જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા
💫 *શ્રી એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તથા શ્રી એન.એન. પરમાર પો.સ.ઇ. એલ.સી.બી. તથા હેડ.કોન્સ વદુજી, પો.કો શકરભાઈ, દિનેશભાઇ, જયપાલસિંહ, પ્રવીણભાઈ, લક્ષ્મણસિંહની ટીમે* ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી લગત પેટ્રોલીંગમાં હતા દરમીયાન કંસારી પાસે એક ટ્રક નંબર HR-55-K-4664 શંકાસ્પદ લાગતા તપાસી જોતા ભારતીય બનાવટના ગે.કા અને વગર પાસ પરમીટની વિદેશી દારૂ તથા બિયરની *બોટલો કુલ નંગ-10898 કિ.રૂ.40,76,200/-* ના મુદામાલ તથા ટાટા કંપનીનું *ટ્રક ગાડીની કિ.રૂ.10,00000/-* મળી *કૂલ કિ.રૂ.50,76,200/-* નો મુદામાલ મળી આવેલ હોય જે અંગે ડીસા રૂરલ પો.સ્ટે. પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com