હડિયાણા ગામે બ્રાહ્મણ શેરીમાં મહિલા ઓ દ્વારા અધિક માસ નિમિત્તે કાઠા ગોરમાં ની પૂજન..કીર્તન.. દરરોજ સવારે કરી ને કોરોના મહામારી સમાપ્ત થાય તેવી પ્રાર્થના કરે છે....

હડિયાણા ગામે બ્રાહ્મણ શેરીમાં મહિલા ઓ દ્વારા અધિક માસ નિમિત્તે કાઠા ગોરમાં ની પૂજન..કીર્તન.. દરરોજ સવારે  કરી ને  કોરોના મહામારી સમાપ્ત થાય તેવી પ્રાર્થના કરે છે....
 મહિલા ઓ દ્વારા સમગ્ર ભારત દેશમાં કોરોના મુક્ત થાય અને સમગ્ર લોકો સુખમય જીંદગી જીવી શકે તેવી પ્રાર્થના કરે છે..હડિયાણા ગામે અધિક આસો માસ ચાલતો હોય મહિલાઓ દ્વારા કાઠા ગોરમાની પૂજા કરવા ની પરંપરા ચાલતી આવી છે. ત્યારે આ નિમિત્તે હડિયાણા બ્રાહ્મણ શેરીની મહિલાઓ દ્વારા કાઠા ગોરમા પાસે હાલમાં જે કોરોના મહામારીના લીધે સમગ્ર ભારત દેશ ના લોકો ની હાલાકી ભોગવી રહ્યા હોય અને દિવસે ને દિવસે લોકો કોરોના ના સકંજામાં આવતા જાય છે. અને લોકો પોતાનો જીવ પણ ગુમાવતા જાય છે. ત્યારે કાઠા ગોરમાની પૂજા કરતી મહિલાઓ એ કાંઠા ગોરમાં પાસે સમગ્ર દેશમાંથી કોરોના મહામારી દૂર થાય અને લોકો સુખમય જીંદગી જીવી શકે તે માટે કાઠા ગોરમાં પાસે પ્રાર્થના કરે છે...
    પત્રકાર.
શરદ એમ.રાવલ.
હડિયાણાહડિયાણ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો