ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ થયા કોરોના પોઝિટિવ કોરોના સંક્રમિત થતાં ગાંધીનગર ની એપોલો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા


ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ થયા કોરોના પોઝિટિવ કોરોના સંક્રમિત થતાં ગાંધીનગર ની એપોલો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ પણ કોરોના સંક્રછમિત બન્યા છે. સી.આર. પાટીલે થોડા દિવસ અગાઉ જ ત્રણ દિવસનો ઉત્તર ગુજરાત પ્રવાસ કર્યો હતો. જે દરમિયાન ઠેર-ઠેર સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન થતું જોવા મળ્યુ હતુ. તે અગાઉ તેઓએ સૌરાષ્ટ્રનો પણ પ્રવાસ કર્યો. જેમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા જોવા મળ્યા હતા. અને સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો.
રાજ્યમાં જીવલેણ વાયરસનો કહેર યથાવત છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની ઓફિસ કમલમ કોરોનાની ઝપેટમાં આવ્યું છે. ત્યારે બીજી તરફ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
રીપોર્ટ રણછોડસિંહ એસ ચૌહાણ વાવ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.