મહેસાણા શહેર માં ભારે વરસાદના કારણે તાવડીયા રોડ ઉપર આવેલી પ્રગતીનગર સોસાયટી તેમજ આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા દર ચોમાસે ઠેરઠેર રહેતી હોય છે,

મહેસાણા શહેર માં ભારે વરસાદના કારણે તાવડીયા  રોડ ઉપર આવેલી પ્રગતીનગર સોસાયટી તેમજ આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા દર ચોમાસે ઠેરઠેર રહેતી હોય છે, તેમજ  સોસાયટી વિસ્તાર ના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા, આ સમસ્યા નો જલ્દી નિર્ણય આવે તેવી સ્થાનિક રહેવાસી ઓને તંત્ર તેમજ સરકાર પાસે આશાઓ સેવાઇ રહી છે,

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

લાખણી તાલુકા કક્ષાની ધોરણ:-૧૧* *પુસ્તક વાચક સ્પર્ધામાં લોકનિકેતન વિનય મંદિર, લવાણાની દીકરી પ્રથમ સ્થાને*