15મી ઓગષ્ટ 2020 સ્વતંત્રતા દિવસે ઘ્વજવદંન ફરકાવતી વખતે ચાલુ રાષ્ટ્રગાન દરમ્યાન પોલીસ દ્વારા AAP કાયઁકરોની ગેરકાયદેસર અટકાયત કરનાર તેમજ રાષ્ટ્રઘ્વજ અને રાષ્ટ્રગાનનુ અપમાન કરનાર જવાબદારો વિરુઘ્ઘ કાયઁવાહી કરી ગુનો નોઘંવા ગુજરાત રાજ્ય માનવ અઘિકાર દ્વારા કરાયો આદેશ*

પ્રેસનોટ
આમ આદમી પાટીઁ,ગુજરાત
તારીખ:8/10/20

*15મી ઓગષ્ટ 2020 સ્વતંત્રતા દિવસે ઘ્વજવદંન ફરકાવતી વખતે ચાલુ રાષ્ટ્રગાન દરમ્યાન પોલીસ દ્વારા AAP કાયઁકરોની ગેરકાયદેસર અટકાયત કરનાર તેમજ રાષ્ટ્રઘ્વજ અને રાષ્ટ્રગાનનુ અપમાન કરનાર જવાબદારો વિરુઘ્ઘ કાયઁવાહી કરી ગુનો નોઘંવા ગુજરાત રાજ્ય માનવ અઘિકાર દ્વારા કરાયો આદેશ*

*આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીની પિટિશનમાં રાજકોટ કમિશનર વિરુદ્ધ ગુજરાત માનવ અધિકાર આયોગનો હુકમ*

*રાજકોટ પોલીસ કમિશ્નર સ્પષ્ટ અભિપ્રાય સાથે જવાબ નહિ આપે તો ગુજરાત રાજય માનવાધિકાર આયોગ કાયદેસર કાર્યવાહી કરશે*

15 મી ઓગષ્ટ્ર 2020 સ્વતંત્રતા પવઁની ઉજવણી આમ આદમી પાટીઁ રાજકોટના કાયઁકતાઁઓ જાહેર રોડ પરના સકઁલ પાસે *ઘ્વજવદંન કરી રહ્યા હતા ત્યારે જ ઘ્વજવદંન કરી રહેલા કાયઁકતાઁઓના હાથ માંથી ધ્વજ ઝુટવી અને ચાલુ રાષ્ટ્રગાન દરમ્યાન કાયઁકતાઁઓની અટકાયત કરી ધ્વજ અને રાષ્ટ્રગાનનુ અપમાન પોલીસ અને તેના મળતીયાઓ દ્વારા કરવામાં આવેલ* 

આ મામલે આમ આદમી પાટીઁના ગુજરાત પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણી દ્વારા તા:16/8/20 ના રોજ આ મુદ્દે *જવાબદારો વિરુઘ્ઘ રાષ્ટ્રગાનનુ તેમજ રાષ્ટ્રઘ્વજનુ અપમાન કરવા બદલ રાજદ્રોહનો ગુનો નોઘંવા બાબત ગુજરાત રાજ્ય માનવ અઘિકાર આયોગમાં પીટીશન દાખલ કરવામાં આવેલ* હતી.

આ પિટિશન અંતર્ગત 4 સપ્ટેમ્બંરના રોજ ગુજરાત રાજ્ય માનવ અઘિકાર આયોગ દ્વારા હુકમ જાહેર કરવામાં આવ્યો છે. *ગુજરાત રાજ્ય માનવાધિકાર આયોગ દ્વારા આ હુકમ રાજકોટ પોલીસ કમિશનર વિરુદ્ધ કરવામાં આવ્યો છે. જે હુકમ માં જણાવ્યું છે  કે પિટિશનરે જે બનાવ મામલે પિટિશન કરી છે તે મામલાનો સમગ્ર અહેવાલ 20 દિવસમાં ગુજરાત રાજ્ય માનવ અઘિકાર આયોગ સમક્ષ રજુ કરવામાં આવે* વધુમાં ગુજરાત રાજ્ય માનવ અઘિકાર આયોગ એ હુકમ કર્યો છે કે જો *આ અહેવાલ મોકલવામાં નહિ આવે તો ગુજરાત રાજ્ય માનવ અઘિકાર આયોગ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરશે અને આ અહેવાલ પણ કમિશનરની પોતાની સહી થી જ અને સ્પષ્ટ અભિપ્રાય સાથે મોકલવાનો રહેશે.*

ડો. ઇર્સાન ત્રિવેદી
મીડીયા કોઁઓડિનેટર
આમ આદમી પાર્ટી, ગુજરાત

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો