વાહરા ગામ માં ૭૪ માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવીકોરોના વાઇરસ ને લઇ સોસીયલ ડિસ્ટન્સ સાથે સાદગીપૂર્ણ રીતે ધ્વજ વંદન કરાયુ
વાહરા ગામ માં ૭૪ માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવીકોરોના વાઇરસ ને લઇ સોસીયલ ડિસ્ટન્સ સાથે સાદગીપૂર્ણ રીતે ધ્વજ વંદન કરાયુ
પ્રથમ વખત બાળકો ની હાજરી વગર કાર્યક્રમ યોજાયો
દેશભરમાં કોરોનાવાયરસ ની મહામારી વચ્ચે ૭૪ માં સ્વતંત્ર પર્વની ઠેરઠેર સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ડીસા તાલુકાના વાહરા ગામ ખાતે પણ ૭૪ માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી જેમાં વાહરા પ્રાથમિક શાળા તથા વાહરા પ્રાથમિક શાળામાં પ્રથમ વખત બાળકોની હાજરી વિના ધ્વજને સલામી આપવામાં આવી હતી વાહરા પ્રાથમિક શાળામાં
માજી બચુજી ઠાકોર ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે શાળાના સહિત મોટી સંખ્યામાં વાલીગણ એ હાજરી આપી જેમા સાબાજી ઠાકોર,ગિરધનજી ઠાકોર, લેબાજી ઠાકોર ,પારજીજી ઠાકોર, ભરતભાઈ ઠાકોર પત્રકાર, અરજણભાઈ છત્રાલિયા, રમેશભાઈ છત્રાલિયા, ઇશ્વરભાઇ છત્રાલિયા, ખોડાભાઈ છત્રાલિયા, નરેશભાઈ છત્રાલિયા હાજર રહ્યા આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી પટેલ ઉપેશભાઈ એસ. શાળાના પૂર્વ આચાર્ય શ્રી મેલજીભાઈ દેસાઈ પ્રજાપતિ દિનેશભાઈ ગુર્જર પિયુષભાઈ પટેલ પિયુષભાઈ મોદી જીગ્નેશભાઈ તથા જે.કે.પંડયા જહેમત ઉઠાવી હતી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com