ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે. શંકાસ્પદ પ્લસર મો.સા તેમજ ગાડીના લોક તોડવા ઉપયોગમાં આવતી એલ.એન.કી (માસ્ટર કી) નંગ ત્રણ સાથે ત્રણ ઇસમો પકડી પાડી કાયદેશર કાર્યવાહી કરતી ડીસા શહેર દક્ષિણ પોલીસ

પ્રેસનોટ 
 તા.0૭/૦૯/૨૦૨૦ 
 -----------
🚓 * ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે. શંકાસ્પદ પ્લસર મો.સા તેમજ ગાડીના લોક તોડવા ઉપયોગમાં આવતી એલ.એન.કી (માસ્ટર કી) નંગ ત્રણ સાથે ત્રણ ઇસમો પકડી પાડી કાયદેશર કાર્યવાહી કરતી ડીસા શહેર દક્ષિણ પોલીસ
               💫પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરૂણકુમાર દુગ્ગલ સાહેબ બનાસકાંઠા નાઓની તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડો.કુશાલ.આર.ઓઝા સાહેબ ડીસા વિભાગ ડીસા નાઓએ મિલકત સંબધી ગુના શોધી કાઢવા કરેલ સુચના આધારે બી.વી.પટેલ પોલીસ ઇન્સ.ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે નાઓના સીધા માર્ગદર્શન હેઠળ
                   ટી.એચ.પરમાર પોલીસ સબ ઇન્સ. ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન તથા મહમંદમુજીબ અબ્દુલગફાર પો.કો બનં ૧૨૫૩ તથા પો.કો મનોજકુમાર શંકરલાલ બનં ૧૩૩૪ તથા પો.કો માનજીભાઇ કરસનભાઇ બ.નં ૧૭૫૯ તથા પો.કો ભેમજીભાઇ લક્ષ્મણભાઇ બ.નં ૧૭૫૭ તથા પો.કો ભરતભાઇ ઇશ્વરભાઇ બ.નં ૧૮૬૭  વિગેરે પોલીસ સ્ટાફના માણસો ના.રા માં હતા દરમ્યાન રાજમંદિર ચાર રસ્તા પાસેથી શંકાસ્પદ પ્લસર મો.સા નંબર પ્લેટ વગરનું તથા ગાડીના લોક તોડવા ઉપયોગમાં આવતા એલ.એન.કી (માસ્ટર કી) નંગ ત્રણ સાથે ત્રણે ઇસમો પકડાઇ જતા કાયદેશર કાર્યવાહી કરવામાં આવેલ.

પકડાયેલ ઇસમો

(૧)  મહેન્દ્રકુમાર સ/ઓ તેજારામ ભેરારામ જાતે માળી ઉવ ૧૮ ધંધો. અભ્યાસ 
      રહે. ઉમેદપુરા માળીવાસ મલીપુરા પો.સ્ટ પીથાપુરા તા-રેવદર જી.શિરોહી રાજસ્થાન
(૨)  નરેશકુમાર સ/ઓ લાખારામ સ/ઓ ઓખારામ જાતે ગર્ગ  ઉવ  ૨૫ ધંધો-ડ્રાઇવીંગ 
      રહે.મોરસીમ રાજપુત વાસ  તા-બાગોડા જી-ઝાલોર રાજસ્થાન
(૩)  રાયચંદ સ/ઓ પ્રેમારામ વગતારામ જાતે જાટ ઉવ ૨૪ ધંધો.ડ્રાઇવીંગ 
      રહે.ડીસા રીલાયંસ પ્રેટ્રોલપંપ પાછળ અશોકભાઇના મકાનમાં તા ડીસા મુળ રહે. ગુંદાઉ 
      તા-સાંચોર જી.ઝાલોર રાજસ્થાન

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.