સરકારની કામગીરી થી સૌને વાકેફ કર્યા, દરેક સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવ્યું*

*તા. ૦૩/૦૯/૨૦૨૦ ના રોજ આપણાં આણંદ લોકસભા મતવિસ્તારના સાંસદશ્રી મિતેષભાઈ પટેલ(બકાભાઈ)ના ખંભાત તાલુકાના પ્રવાસ દરમિયાન પૂર્વ મહામંત્રી કે. સી. પટેલ જહાજ, તાલુકા ભાજપ પ્રમુખ ભીખાભાઇ પટેલ,મહામંત્રી મહેશભાઈ રાઠોડ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ,સરપંચશ્રીઓ, નટુભાઈ મકવાણા (જીણજ),  સાથે નંદેલી અને વટાદરા ગામોની મુલાકાત લીધી. લોકોના પ્રશ્નો સાંભળ્યા તેમજ સરકારની કામગીરી થી સૌને વાકેફ કર્યા, દરેક સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવ્યું*

#JAHAJ khambhat

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગુજરાત પત્રકાર એકતા સંગઠન મીટીંગ આજ રોજ ડીસા ખાતે સંઘર્ષ સંધ્યા દેનિક ના માલિક અને પત્રકાર એકતા સંગઠન ના જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામી તથા સંગઠન મંત્રી પ્રધાનસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી