આજ રોજ જોડિયા તાલુકાના હડિયાણા ગામે કોરોના ના કેસ થતા જોડિયા પોલીસ દ્વારા સંઘન પેટ્રોલીગ કરવામાં આવ્યું હતું.

આજ રોજ જોડિયા તાલુકાના હડિયાણા ગામે કોરોના ના કેસ થતા જોડિયા પોલીસ દ્વારા સંઘન પેટ્રોલીગ કરવામાં આવ્યું હતું.
  સતત દેશ ભરમાં કોરોના વાઇરસ ની ભયંકર મહામારી ચાલી રહી છે. ત્યારે જોડિયા પોલીસ સ્ટેશનના વડા પી.એસ.આઇ. શ્રી એમ.આર. વાળા સાહેબ ની આગેવાની હેઠળ પોલીસ સ્ટાફ સાથે હડિયાણા ગામે સાંજના સમયે ગામ આખા માં પેટ્રોલીગ દરમ્યાન માસ્ક વગર ના અને બાઈકચાલક ને અને ટ્રાફિક નિયમન વિશે ની સ્થાનિક લોકો માં જાગૃતિ લાવવા માટે અને માસ્ક વિનાના લોકો પાસે થી દંડ વસુલ કરવામાં આવ્યો હતો.. બાઈકચાલકો પાસે વાહનો ના કાગળો ન હોવાથી ગાડી ને ડિટેઇન કરવામાં આવેલ છે.અને સોસીયલ ડિસ્ટન્સ નું પાલન કરે તે માટે ની પ્રતિક્રિયા કરવામાં આવી હતી
Prime hindustan news mo.9998248409
     પત્રકાર.
શરદ એમ.રાવલ.
     

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.