પોસ્ટ્સ

આજ રોજ પાલનપુર કલેકટર કચેરી ખાતે શ્રી રાજપૂત કરણી સેના ગુજરાતના ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ રાઠોડની અધ્યક્ષતામાં શ્રી રાજપૂત કરણી સેના બનાસકાંઠા જિલ્લાના તમામ હોદ્દેદારો અને કાર્યકરો સાથે કંગના રાણાવતનાં સમર્થનમાં અને સંજય રાઉત ના વિરોધમાં પાલનપુર કલેકટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

છબી
*આજ રોજ પાલનપુર કલેકટર કચેરી ખાતે શ્રી રાજપૂત કરણી સેના ગુજરાતના ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ રાઠોડની અધ્યક્ષતામાં શ્રી રાજપૂત કરણી સેના બનાસકાંઠા જિલ્લાના તમામ હોદ્દેદારો અને કાર્યકરો સાથે કંગના રાણાવતનાં સમર્થનમાં અને સંજય રાઉત ના વિરોધમાં પાલનપુર કલેકટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ થયા કોરોના પોઝિટિવ કોરોના સંક્રમિત થતાં ગાંધીનગર ની એપોલો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

છબી
ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ થયા કોરોના પોઝિટિવ કોરોના સંક્રમિત થતાં ગાંધીનગર ની એપોલો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ પણ કોરોના સંક્રછમિત બન્યા છે. સી.આર. પાટીલે થોડા દિવસ અગાઉ જ ત્રણ દિવસનો ઉત્તર ગુજરાત પ્રવાસ કર્યો હતો. જે દરમિયાન ઠેર-ઠેર સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન થતું જોવા મળ્યુ હતુ. તે અગાઉ તેઓએ સૌરાષ્ટ્રનો પણ પ્રવાસ કર્યો. જેમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા જોવા મળ્યા હતા. અને સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. રાજ્યમાં જીવલેણ વાયરસનો કહેર યથાવત છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની ઓફિસ કમલમ કોરોનાની ઝપેટમાં આવ્યું છે. ત્યારે બીજી તરફ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. રીપોર્ટ રણછોડસિંહ એસ ચૌહાણ વાવ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારાડીસામાં યોગની તાલીમ પામેલા તાલીમાર્થીઓને તાલીમના પ્રમાણપત્રોનું વિતરણ

છબી
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડીસામાં યોગની તાલીમ પામેલા તાલીમાર્થીઓને તાલીમના પ્રમાણપત્રોનું વિતરણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર અંતર્ગત યોગ બોર્ડ ના ચેરમેન શ્રી શીશપાલસિંહ ના માર્ગદર્શન હેઠળ ડીસામાં યોગની તાલીમ પામેલા તાલીમાર્થીઓને તાલીમના પ્રમાણપત્રોનું વિતરણ સરકાર શ્રી ની માર્ગદર્શિકા મુજબ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે આદર્શ હાઈસ્કૂલ, ડીસા ખાતે  યોગ કોચ શ્રીમતિ  સંગીતાબેન ગિરીશકુમાર ચૌધરી દ્વારા કરવામાં આવ્યું.         ઈન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઇઝેશન (INO)બનાસકાંઠા કોઓર્ડીનેટર ડો.અમીરામભાઈ જોષી, વિશેસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપી તાલીમાર્થીઓનો ઉત્સાહ વધારેલ. કોચ સંગીતાબેન ચૌધરી દ્રારા તાલીમાર્થીઓને યોગ સેન્ટર ચાલુ કરવા બાબતે માહિતી આપી યોગ ને જન જન સુધી પહોંચાડવાના ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉદેશ્યને સફળ કરવા અનુરોધ કરેલ. બહોળી સંખ્યામાં તાલીમાર્થીઓ હાજર રહી યોગ ને જન જન સુધી પહોંચાડવાનો નીર્ધાર વ્યકત કરેલ. સમગ્ર કાર્યક્રમને સંગીતાબેન ચૌધરી,  ગીરીશભાઈ ચૌધરી અને વૈભવભાઈ મહેતા દ્વારા ભારે જહેમત ઉઠાવી સફળ બનાવવામાં આવેલ. અહેવાલ : ભરતભાઈ ઠાકોર ડીસા

ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે. શંકાસ્પદ પ્લસર મો.સા તેમજ ગાડીના લોક તોડવા ઉપયોગમાં આવતી એલ.એન.કી (માસ્ટર કી) નંગ ત્રણ સાથે ત્રણ ઇસમો પકડી પાડી કાયદેશર કાર્યવાહી કરતી ડીસા શહેર દક્ષિણ પોલીસ

છબી
પ્રેસનોટ   તા.0૭/૦૯/૨૦૨૦   ----------- 🚓 * ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે. શંકાસ્પદ પ્લસર મો.સા તેમજ ગાડીના લોક તોડવા ઉપયોગમાં આવતી એલ.એન.કી (માસ્ટર કી) નંગ ત્રણ સાથે ત્રણ ઇસમો પકડી પાડી કાયદેશર કાર્યવાહી કરતી ડીસા શહેર દક્ષિણ પોલીસ                💫પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરૂણકુમાર દુગ્ગલ સાહેબ બનાસકાંઠા નાઓની તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડો.કુશાલ.આર.ઓઝા સાહેબ ડીસા વિભાગ ડીસા નાઓએ મિલકત સંબધી ગુના શોધી કાઢવા કરેલ સુચના આધારે બી.વી.પટેલ પોલીસ ઇન્સ.ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે નાઓના સીધા માર્ગદર્શન હેઠળ                    ટી.એચ.પરમાર પોલીસ સબ ઇન્સ. ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન તથા મહમંદમુજીબ અબ્દુલગફાર પો.કો બનં ૧૨૫૩ તથા પો.કો મનોજકુમાર શંકરલાલ બનં ૧૩૩૪ તથા પો.કો માનજીભાઇ કરસનભાઇ બ.નં ૧૭૫૯ તથા પો.કો ભેમજીભાઇ લક્ષ્મણભાઇ બ.નં ૧૭૫૭ તથા પો.કો ભરતભાઇ ઇશ્વરભાઇ બ.નં ૧૮૬૭  વિગેરે પોલીસ સ્ટાફના માણસો ના.રા માં હતા દરમ્યાન રાજમંદિર ચાર રસ્તા પાસેથી શંકાસ્પદ પ્લસર મો.સા નંબર પ્લેટ વગરનું તથા ગાડીના લોક તોડવા ઉપયોગમાં આવ

જોડિયા તાલુકાની શ્રી નેસડા પ્રાથમિક શાળાના શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કર્યા . .....

છબી
જોડિયા તાલુકાની શ્રી નેસડા પ્રાથમિક શાળાના શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કર્યા . 5 મી સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિન નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં સારી કામગીરી કરતા શિક્ષકોને તાલુકા ,જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ આપવામાં આવે છે.જે અન્વયે  ફલ્લા ગામના વતની અને નેસડા ગામની શ્રી નેસડા પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકશ્રી રમેશચંદ્ર શિવલાલ ધમસાણિયાની પસંદગી કરવામાં આવી હતી.તેઓ એમ.એસ.સી.બી.એડ.ની ડીગ્રી ધરાવે છે. તેમજ પહેલેથી જ ખંત અને ઉત્સાહથી બાળકોના વિકાસ માટે પ્રયત્નશીલ રહેતા હોય અને તેઓએ દર વર્ષે તાલુકા તેમજ જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લઈ  પ્રથમ ક્રમાંક અને રાજ્ય કક્ષા એ પણ શાળા ની કૃતિનું પ્રતિનિધિત્વ કરેલ છે .આ ઉપરાંત બાળકો સરળતાથી અભ્યાસ કરી શકે એ માટે શિક્ષણમાં અને ખાસ ગણિત વિષયમાં નવા નવા પ્રયોગો કરી  જિલ્લા કક્ષા એ ઇનોવેશન ફેર માં પણ કૃતિઓ રજુ કરી શાળાનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત રાજ્યસરકાર દ્વારા લેવાતી વિવિધ પરીક્ષાઓ જેવી કે NMMS, શિષ્યવૃતિ,નવોદય વગેરે ની તૈયારી માટે બાળકોને  માર્ગદર્શન આપી શા

આજ રોજ જોડિયા તાલુકાના હડિયાણા ગામે કોરોના ના કેસ થતા જોડિયા પોલીસ દ્વારા સંઘન પેટ્રોલીગ કરવામાં આવ્યું હતું.

છબી
આજ રોજ જોડિયા તાલુકાના હડિયાણા ગામે કોરોના ના કેસ થતા જોડિયા પોલીસ દ્વારા સંઘન પેટ્રોલીગ કરવામાં આવ્યું હતું.   સતત દેશ ભરમાં કોરોના વાઇરસ ની ભયંકર મહામારી ચાલી રહી છે. ત્યારે જોડિયા પોલીસ સ્ટેશનના વડા પી.એસ.આઇ. શ્રી એમ.આર. વાળા સાહેબ ની આગેવાની હેઠળ પોલીસ સ્ટાફ સાથે હડિયાણા ગામે સાંજના સમયે ગામ આખા માં પેટ્રોલીગ દરમ્યાન માસ્ક વગર ના અને બાઈકચાલક ને અને ટ્રાફિક નિયમન વિશે ની સ્થાનિક લોકો માં જાગૃતિ લાવવા માટે અને માસ્ક વિનાના લોકો પાસે થી દંડ વસુલ કરવામાં આવ્યો હતો.. બાઈકચાલકો પાસે વાહનો ના કાગળો ન હોવાથી ગાડી ને ડિટેઇન કરવામાં આવેલ છે.અને સોસીયલ ડિસ્ટન્સ નું પાલન કરે તે માટે ની પ્રતિક્રિયા કરવામાં આવી હતી Prime hindustan news mo.9998248409      પત્રકાર. શરદ એમ.રાવલ.      

સરકારની કામગીરી થી સૌને વાકેફ કર્યા, દરેક સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવ્યું*

છબી
*તા. ૦૩/૦૯/૨૦૨૦ ના રોજ આપણાં આણંદ લોકસભા મતવિસ્તારના સાંસદશ્રી મિતેષભાઈ પટેલ(બકાભાઈ)ના ખંભાત તાલુકાના પ્રવાસ દરમિયાન પૂર્વ મહામંત્રી કે. સી. પટેલ જહાજ, તાલુકા ભાજપ પ્રમુખ ભીખાભાઇ પટેલ,મહામંત્રી મહેશભાઈ રાઠોડ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ,સરપંચશ્રીઓ, નટુભાઈ મકવાણા (જીણજ),  સાથે નંદેલી અને વટાદરા ગામોની મુલાકાત લીધી. લોકોના પ્રશ્નો સાંભળ્યા તેમજ સરકારની કામગીરી થી સૌને વાકેફ કર્યા, દરેક સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવ્યું* #JAHAJ khambhat

આજ રોજ આણંદ સંસદીય બેઠક ના સંસદ સભ્ય શ્રી મિતેશભાઈ આર પટેલ(બકાભાઈ) ને વાસદ મુકામે એમની ઓફિસે શ્રી પ્રકાશ એમ મેકવાન, મહામંત્રી, (એ આઇ આઇ ઈ એ/AIIEA) શ્રી વિજયભાઈ કેવટ,પ્રમુખ, શ્રી હિરેન વી મહેતા, સહમંત્રી નું પ્રતિનિધિ મંડળ મળ્યું હતું અને એલ આઇ સી ઓફ ઇન્ડિયા નો IPO ના લાવવા માટે સરકાર શ્રી નું ધ્યાન દોરવા રજૂઆત કરવા માં આવી હતી.

છબી
આજ રોજ આણંદ સંસદીય બેઠક ના સંસદ સભ્ય શ્રી મિતેશભાઈ આર પટેલ(બકાભાઈ) ને વાસદ મુકામે એમની ઓફિસે શ્રી પ્રકાશ એમ મેકવાન, મહામંત્રી, (એ આઇ આઇ ઈ એ/AIIEA) શ્રી વિજયભાઈ કેવટ,પ્રમુખ, શ્રી હિરેન વી મહેતા, સહમંત્રી નું પ્રતિનિધિ મંડળ મળ્યું હતું અને એલ આઇ સી ઓફ ઇન્ડિયા નો IPO ના લાવવા માટે સરકાર શ્રી નું ધ્યાન દોરવા રજૂઆત કરવા માં આવી હતી. વધુ માં પ્રતિનિધિ મંડળે વીમા પ્રીમિયમ ઉપર ના ભારે જી એસ ટી ને રદ કરવા કેન્દ્ર સરકાર નું ધ્યાન દોરવા રજૂઆત કરી હતી, વીમો એ કોઈ લક્ઝરી આઇટમ નથી કેમકે વારસદારો ને એક આર્થિક છત્રછાયા મળે એ આશય થી વીમો લેવામાં આવતો હોય છે એટલે વીમા પ્રીમિયમ ઉપર ના જી એસ ટી ને રદ કરવો જોઈએ એવી રજૂઆત કરવામાં આવી હતી. માનનીય સાંસદ શ્રી એ આપણી રજૂઆત ને શાંતિ થી સાંભળી ને એમના પી એ ને આપણા મેમોરેન્ડમ ને આગળ મોકલવા જરૂરી સૂચનાઓ આપી હતી. ટુંકી મુલાકાત ખુબ જ સારી રહી હતી. - પ્રકાશ એમ મેકવાન   મહામંત્રી, એલ આઇ સી એમ્પ્લોયઝ યુનિયન (એ આઇ આઇ ઈ એ/AIIEA),  નડિયાદ ડિવિઝન, નડિયાદ.

તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની લિમિટેડ મતદારો ની ચુંટણી ના ઉમેદવાર શ્રી ભરતભાઈ સોલંકી ને કોરોના થઈ જતો હોય તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજવામાં આવે તો ઉમેદવારો ટેકેદારો કાર્યકર્તાઓ અને મતદારોની પરીસ્થીતી કેવી બની જાય તે સામાન્ય માણસ પણ સમજી શકે.

છબી
તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની લિમિટેડ મતદારો ની ચુંટણી ના ઉમેદવાર શ્રી ભરતભાઈ સોલંકી ને કોરોના થઈ જતો હોય તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજવામાં આવે તો ઉમેદવારો ટેકેદારો કાર્યકર્તાઓ અને મતદારોની પરીસ્થીતી કેવી બની જાય તે સામાન્ય માણસ પણ સમજી શકે. ૧૯૯૧ થી ૧૯૯૫ સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજનાને બદલે સતત ચાર વર્ષ સુધી વહીવટદારો ની નિમણુંક કરવામાં આવેલ. તો અત્યારે તો કોરોના મહામારીની ભયંકર પરીસ્થીતી છે. તો શું એક વર્ષ માટે વહીવટદારો ન નીમી શકાય ? એક વર્ષ પછી ગુજરાતમાં ૧૦૦૦૦ થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ આવે છે તો શું બધીજ ચૂંટણી ઓ એક સાથે ના યોજી શકાય ? જો હાલ ચૂંટણી ઓ મોકુફ રાખવામાં આવે તો સરકાર નું આર્થિક ભારણ પણ ઘટી જાય અને સરકારી કર્મચારીઓ કોરાના સામે લડવામાં સક્ષમ બને શિક્ષકો શૈક્ષણિક વર્ષ નો વધેલો સમય પૂરેપૂરો શિક્ષણ માટે આપી શકે. આ માટે સરકારશ્રીએ અને સંગઠનના હોદ્દેદારો એ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. ગ્રામ પંચાયત સહિત તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એક સાથે યોજવામાં આવશે તો સ્થાનિક કાર્યકરોમાં સંકલન પણ વધશે અને સંઘર્ષ ઘટશે.

ડીસા રૂરલ પો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બિયર પેટી નંગ. 704 કુલ બોટલ નંગ. 10898 કુલ કિંમત રૂ. 40,76,200/- નો મુદ્દામાલ સાથે કન્ટેનર(ટ્રક) ગાડી કી. રૂ. 10,00,000/- મળી કુલ કી.રૂ. 50,76,200/-નો મુદ્દામાલ પકડી પાડતી એલ.સી.બી, બનાસકાંઠા*

છબી
*પ્રેસનોટ*                                                  *તા.27/08/2020*  *ગુરૂવાર* --------------------------------------- *ડીસા રૂરલ પો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બિયર પેટી નંગ. 704 કુલ બોટલ નંગ. 10898 કુલ કિંમત રૂ. 40,76,200/- નો મુદ્દામાલ સાથે  કન્ટેનર(ટ્રક) ગાડી કી. રૂ. 10,00,000/- મળી કુલ કી.રૂ.  50,76,200/-નો મુદ્દામાલ પકડી પાડતી એલ.સી.બી, બનાસકાંઠા* ----------------------------------------             💫 *પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલિયા  સાહેબ, સરહદી રેન્જ,  કચ્છ ભુજ  તથા પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ બનાસકાંઠા પાલનપુર નાઓએ* જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા              💫 *શ્રી એચ.પી. પરમાર  પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તથા શ્રી એન.એન. પરમાર પો.સ.ઇ. એલ.સી.બી. તથા હેડ.કોન્સ  વદુજી, પો.કો શકરભાઈ, દિનેશભાઇ, જયપાલસિંહ, પ્રવીણભાઈ, લક્ષ્મણસિંહની ટીમે* ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી લગત પેટ્રોલીંગમાં હતા દરમીયાન કંસારી પાસે એક ટ્રક નંબર HR-55-K-4664 શંકાસ્પદ

મહેસાણા શહેર માં ભારે વરસાદના કારણે તાવડીયા રોડ ઉપર આવેલી પ્રગતીનગર સોસાયટી તેમજ આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા દર ચોમાસે ઠેરઠેર રહેતી હોય છે,

છબી
મહેસાણા શહેર માં ભારે વરસાદના કારણે તાવડીયા  રોડ ઉપર આવેલી પ્રગતીનગર સોસાયટી તેમજ આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા દર ચોમાસે ઠેરઠેર રહેતી હોય છે , તેમજ  સોસાયટી વિસ્તાર ના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા, આ સમસ્યા નો જલ્દી નિર્ણય આવે તેવી સ્થાનિક રહેવાસી ઓને તંત્ર તેમજ સરકાર પાસે આશાઓ સેવાઇ રહી છે,

प्रेस विज्ञप्तिमीडिया सेल पुलिस अधीक्षक कार्यालय जनपद बहराइच दिनांकः- 21.08.2020अंतर्जनपदीय वाहन चोर गिरोह के 04 सदस्य गिरफ्तार ,कब्जे से चोरी की 19 मोटरसाईकिल परिवहन विभाग के कुटरचित दस्तावेज व मुहर बरामद ।

છબી
प्रेस विज्ञप्ति मीडिया सेल पुलिस अधीक्षक कार्यालय जनपद बहराइच                                            दिनांकः- 21.08.2020 अंतर्जनपदीय वाहन चोर गिरोह के 04 सदस्य गिरफ्तार ,कब्जे से चोरी की 19 मोटरसाईकिल परिवहन विभाग के कुटरचित दस्तावेज व मुहर बरामद । विवरणः-आज दिनांक 21.08.2020 को पुलिस अधीक्षक बहराइच डॉ विपिन कुमार मिश्र के कुशल निर्देशन व अपर पुलिस अधीक्षक ग्रामीण श्री अशोक कुमार के नेतृत्व में क्षेत्राधिकारी नानपारा श्री जंगबहादुर यादव व प्रभारी निरीक्षक नानपारा श्री देवेन्द्र श्रीवास्तव व टीम द्वारा कस्बा नानपारा में सघन चेकिंग अभियान चलाया जा रहा था, कि उ0नि0 शैलकान्त उपाध्याय मय हमराह उ0नि0 अनुज त्रिपाठी व टीम द्वारा को जरिये मुखबिर खास सूचना प्राप्त हुई कुछ लोग चोरी की मोटरसाईकिल व कूट रचित पेपर के साथ कतर्निया जंगल के रास्ते नेपाल राष्ट्र में बेचने के लिए नानपारा की तरफ जाने वाले है । उक्त सूचना पर टीम द्वारा कुर्मीयनपुरवा बाईपास चौराहे पर पहुंचकर नानपारा की तरफ से आने वाली सभी मोटरसाइकिल की सघन चेकिंग प्रारम्भ किया गया. थोड़ी देर बाद ही न

વિરૂવાડા ગામ માં ૭૪ માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવી પ્રથમ વખત બાળકો ની હાજરી વગર કાર્યક્રમ યોજાયો દેશભરમાં કોરોનાવાયરસ ની મહામારી વચ્ચે ૭૪ માં સ્વતંત્ર પર્વની ઠેરઠેર સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ડીસા તાલુકાના વિરૂવાડા ગામ ખાતે પણ ૭૪ માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી જેમાં વિરૂવાડા પ્રાથમિક શાળા પ્રથમ વખત બાળકોની હાજરી વિના ધ્વજને સલામી આપવામાં આવી હતી વિરૂવાડા પ્રાથમિક શાળામાં

છબી
વિરૂવાડા ગામ માં ૭૪ માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવી પ્રથમ વખત બાળકો ની હાજરી વગર કાર્યક્રમ યોજાયો  દેશભરમાં કોરોનાવાયરસ ની મહામારી વચ્ચે ૭૪ માં સ્વતંત્ર પર્વની ઠેરઠેર સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ડીસા તાલુકાના વિરૂવાડા ગામ ખાતે પણ ૭૪ માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી જેમાં  વિરૂવાડા પ્રાથમિક શાળા  પ્રથમ વખત બાળકોની હાજરી વિના ધ્વજને સલામી આપવામાં આવી હતી વિરૂવાડા પ્રાથમિક શાળામાં અલ્પેશભાઈ ઠાકોર, ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે શાળાના સહિત મોટી સંખ્યામાં વાલીગણ એ હાજરી આપી જેમાં રાજુભાઈ દેસાઈ લાલાજી ઠાકોર,નેમાભાઈ પ્રજાપતિ,વિરૂવાડા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી રમેશભાઈ જોષી વિજયસિંહ દ્વારા જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો... અહેવાલ ભરતભાઈ ઠાકોર ભીલડી

વાહરા ગામ માં ૭૪ માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવીકોરોના વાઇરસ ને લઇ સોસીયલ ડિસ્ટન્સ સાથે સાદગીપૂર્ણ રીતે ધ્વજ વંદન કરાયુ

છબી
વાહરા ગામ માં ૭૪ માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવીકોરોના વાઇરસ ને લઇ સોસીયલ ડિસ્ટન્સ સાથે સાદગીપૂર્ણ રીતે ધ્વજ વંદન કરાયુ  પ્રથમ વખત બાળકો ની હાજરી વગર કાર્યક્રમ યોજાયો દેશભરમાં કોરોનાવાયરસ ની મહામારી વચ્ચે ૭૪ માં સ્વતંત્ર પર્વની ઠેરઠેર સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ડીસા તાલુકાના વાહરા ગામ ખાતે પણ ૭૪ માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી જેમાં વાહરા પ્રાથમિક શાળા તથા વાહરા પ્રાથમિક શાળામાં પ્રથમ વખત બાળકોની હાજરી વિના ધ્વજને સલામી આપવામાં આવી હતી વાહરા પ્રાથમિક શાળામાં  માજી બચુજી ઠાકોર ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે શાળાના સહિત મોટી સંખ્યામાં વાલીગણ એ હાજરી આપી જેમા સાબાજી ઠાકોર,ગિરધનજી ઠાકોર, લેબાજી ઠાકોર ,પારજીજી ઠાકોર, ભરતભાઈ ઠાકોર પત્રકાર, અરજણભાઈ છત્રાલિયા, રમેશભાઈ છત્રાલિયા, ઇશ્વરભાઇ છત્રાલિયા, ખોડાભાઈ છત્રાલિયા, નરેશભાઈ છત્રાલિયા હાજર રહ્યા                આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી પટેલ ઉપેશભાઈ એસ. શાળાના પૂર્વ આચાર્ય શ્રી મેલજીભાઈ દેસાઈ પ્રજાપતિ દિનેશભાઈ ગુર્જર પિયુષભાઈ પટેલ પિયુષભાઈ મ

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર...છેલ્લા 12 કલાકમાં સૌથી વધુ .ચાર ઈચ દાંતીવાડા .તાલુકામાં

છબી
બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર... છેલ્લા 12 કલાકમાં સૌથી વધુ .ચાર ઈચ દાંતીવાડા .તાલુકામાં વરસાદ જીલ્લા ના વડગામ પાલનપુર ધાનેરા દીયોદર ડીસા કાંકરેજ અને અમીરગઢ.તાલુકા માં છેલ્લા ૨૪ કલાક માં નોંધપાત્ર વરસાદ ડીસા પંથકમાં પણ દોઢ ઈંચ વરસાદથી ઠેરઠેર પાણી પાણી બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા માઉન્ટ આબુમાં પણ ધોધમાર વરસાદ ને લઇ બનાસકાંઠા જિલ્લા માટે સારા સમાચાર હજુ આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ ભારે વરસાદની આગાહી ને લઇ બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ ભરતભાઈ ઠાકોર ભીલડી      પ્રેસ રીપોર્ટર

પ્રેસનોટભાવેણા ના જિલ્લા કક્ષા નો*૭૪મા સ્વાતંત્ર્ય પર્વની ભાવનગર ખાતે રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેના હસ્તે ધ્વજવંદન કરી ઉજવણી કરવામા આવશે.

છબી
ભાવેણા ના જિલ્લા કક્ષા નો *૭૪મા સ્વાતંત્ર્ય પર્વની  ભાવનગર ખાતે રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેના હસ્તે ધ્વજવંદન કરી ઉજવણી કરવામા આવશે* ભાવનગર તાઃ ૧૩ : ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર પર્વના જિલ્લા કક્ષાના ઉજવણી સમારોહ નિમિત્તે ૧૫મી ઓગષ્ટ, ૨૦૨૦ના રોજ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના માનનીય મંત્રી મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ (પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ) અને યાત્રાધામ સુશ્રી વિભાવરીબેન દવેના વરદ હસ્તે ધ્વજવંદન વિધિ સવારે ૯:૦૦ કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એસ.પી.કચેરી કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગર ખાતે યોજાશે. જેમા ધ્વજવંદન વિધિ બાદ પરેડ નિરીક્ષણ, મંત્રીશ્રી દ્વારા ઉદબોધન, કોરોના વોરિયર્સનું અભિવાદનન તથા વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. ૦૦૦૦૦૦સિહોર.. રિપોર્ટર.. હરીશભાઈ પવાર

દર્દી દેવો ભવ:"ના સૂત્ર ને સાર્થક કરતી ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકા ની ટીંબી ગામ ની નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલની વાત છે...

છબી
*પ્રેસનોટ.. ********* "દર્દી દેવો ભવ:"ના સૂત્ર ને સાર્થક કરતી ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકા ની ટીંબી ગામ ની નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલની વાત છે... .....****રિપોર્ટર. હરીશભાઈ પવાર..સિહોર ... તમે માનશો નહી; ભાવનગરની સિવિલ હોસ્પિટલ કરતા એક ગામડાની હોસ્પિટલમાં રોજની OPD [આઉટ પેશન્ટ ડીપાર્ટમેન્ટ] 1000  થી વધુ થાય છે ! રોજના 25 થી વધુ ઓપરેશન થાય છે ! સુરતમાં 500 કરોડ કરતા વધુ ખર્ચથી બનેલી કિરણ હોસ્પિટલ કરતા પણ વધુ OPD થાય છે ! સુરતથી રોજના અસંખ્ય દર્દીઓ આ ગામડાની હોસ્પિટલમાં સારવાર માટે આવે છે !* *ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામની નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલની આ વાત છે. આ હોસ્પિટલની વિશેષતા શું છે? અહીં સર્જરી થાય છે. પ્રોસ્ટેટ/થાઈરોઈડ/એપેન્ડિક્સ/આંતરડા, નાક, કાન, ગળા/સીઝેરિયન/મોતિયા/ઝામર/ઓર્થોપેડિક/મણકા/ફેફસા/ગર્ભાશયની કોથળી વગેરે. સુવિધાઓ શું છે? 24 કલાક ઈમરજન્સી સારવાર/અધ્યતન લેબોરેટરી/ફીઝિયોથેરાપી/ફેકો મશીન/ફિટલ ડોપ્લર/ઓટો રીફેક્ટોમીટર/લેસર મશીન/નવજાત બાળકો માટે વોર્મર/ ડિજિટલ એક્સ-રે/ડેન્ટલ એક્સ-રે/ટોનીમીટર/કલર ડોપ્લર/ઈકોકાર્ડિયોગ્રામ

માનવસેવા એજ પ્રભુસેવા"ને સાર્થક કરવા તેમજ કોરોના વાયરસ થી બચવા જનકલ્યાણ હીત માટેનાની મેમણ જમાત તથા ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ્સ સિહોર દવારા માસ્ક વિતરણ કરાયુ*

છબી
*પ્રેસનોટ ""માનવસેવા એજ પ્રભુસેવા"ને સાર્થક કરવા તેમજ કોરોના વાયરસ થી બચવા જનકલ્યાણ હીત માટે નાની મેમણ જમાત તથા ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ્સ સિહોર દવારા માસ્ક વિતરણ કરાયુ* ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷...રિપોર્ટર... હરીશભાઈ પવાર સિહોર...(ભાવનગર).... વતઁમાન સમયમાં કોરોના (કોવિડ 19) ની મહામારી ફેલાઇ રહી છે સતત સંક્રમણ વધતુ જાય છે ત્યારે તા.૧૦/૮/૨૦૨૦ ને સોમવાર ના રોજ  ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ્સ સિહોર અને નાની મેમણ જમાત સિહોર ના સંયુક્ત ઉપક્રમે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ના સિહોર ના ઝોનલ સેક્રેટરી રફીકભાઈ હુનાણી ના માગઁદશઁન અને હાજરીમાં  લોકો ને ફેલાતા સંક્રમણ ને રોકવા માટે જરૂરી સાવધાની અંગે જાગૃત કરવા ઘરે ઘરે જઇને માહિતી આપી હતી અને સાથે ફ્રી  માસ્ક પણ વિતરણ કરી માસ્ક પહેરવાના ફાયદા જણાવ્યા કોરોના વોરીયસઁ ને માસ્ક અપાયા હતા  હતા આ માસ્ક વિતરણ કાયઁક્રમ મા નાની મેમણ જમાત ના આગેવાનો અશરફભાઇ મેમણ,હાજી સોહિલભાઇ ગલઢેરા, અને સમગ્ર સિહોર મેમણ સમાજ અગ્રણી સલીમભાઈ હુનાણી એ હાજર રહી યુથ વિંગ્સ ને પ્રોત્સાહિત કરાયા હતા જયારે યુથ વિં

બોલો હવે માણસ ની લાશ ઉપર થી સોના ચાંદી ઘરેણાં તેમજ મોબાઈલ પાકીટ સહિત ની થતી ચોરી...હવે તો બદનામ થઈ રહ્યું છે...ભાવનગર ની સર.ટી હોસ્પિટલ.....આરોગ્યમંત્રી ને થઈ રહી છે લેખિત માં ફરિયાદ...

છબી
.....બોલો હવે માણસ ની લાશ ઉપર થી  સોના ચાંદી ઘરેણાં તેમજ મોબાઈલ પાકીટ સહિત ની થતી ચોરી...હવે તો બદનામ થઈ રહ્યું છે...ભાવનગર ની સર.ટી હોસ્પિટલ.....આરોગ્યમંત્રી ને થઈ રહી છે લેખિત માં ફરિયાદ.. . ...ભાવનગર ના કોરોના ના એક દર્દી ની આશરે 130000 ની ડાયમંડ રિંગ ચોરાણી હોવાની અરજી ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં થઈ...આ રહી લેખિત અરજી...હવે આ બાબતે સરકારશ્રી.. તંત્ર .દ્વારા કોઈ પગલાં ભરશે કે કેમ...??? ...સિહોર...(ભાવનગર) રિપોર્ટર... હરીશભાઈ પવાર

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે ભાવનગર જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ અને જિલ્લાના જનપ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને કોરોના સંક્રમણ સંદર્ભે સમગ્ર સ્થિતીનું આકલન કર્યુ હતું.

છબી
*પ્રેસનોટ મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રી ભાવનગરની મૂલાકાતે* :-  .... *મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને તંત્રવાહકો અને જનપ્રતિનિધિઓ સાથે ભાવનગરની કોરોના સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ*  ..... *-: મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી :-* *• ગુજરાત રાજ્યની પહેલ એવા ધનવંતરી રથની નોંધ દેશ અને દુનિયામાં લેવાઇ* *• ભાવનગર જિલ્લામાં કોરોના ટેસ્ટની સંખ્યા વધારવામાં આવશે તથા જિલ્લાની સરહદે આવેલી ચેકપોસ્ટ પર સ્ક્રિનિંગ સઘન બનાવાશે* ......... રિપોર્ટર..હરીશ પવાર સિહોર દ્વારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે ભાવનગર જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ અને જિલ્લાના જનપ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને કોરોના સંક્રમણ સંદર્ભે સમગ્ર સ્થિતીનું આકલન કર્યુ હતું.  મુખ્યમંત્રીશ્રીએ બેઠક પૂર્ણ કરી પ્રચાર માધ્યમો સાથે સંવાદ કરતાં કહ્યું કે, રાજ્ય સરકાર કોરોના સંક્રમણને રોકવા તેમજ સંક્રમિતોની સારવાર સેવામાં રાજ્યમાં પહેલો કેસ નોંધાયો ત્યારથી જ સંપૂર્ણ તાકાતથી કાર્યરત છે. લગભગ છેલ્લા પાંચ મહિનાથી દરરોજ હાઈ પાવર્ડ કોર ગ્રુપ મીટીંગ યોજી કોરોના સંદર્ભે વિવિધ નિર્ણયો અને તેનુ